સન ની રિસેપ્શનિસ્ટ સન ને મેસેજ આપે છે કે કોઈ મિસ્ટર ગૌતમ શાહ કરીને તમને મળવા આવ્યા છે. સન કહે છે યા સેન્ડ હિમ inside. ગૌતમ તેના એસ ઓલ વેઝ વાળા જેન્યુનિટી ના સેલ્ફ કોન્ફિડન્સ માં superiority complex માં અને તેના જાયન્ટ ગ્રુમીગ માં અંદર પ્રવેશ કરે છે , અને સન ને કહે છે ગુડ મોર્નિંગ મિસ્ટર સન.
ગૌતમ ને જોઈને સન મનમાં બોલે છે વેરી કન્ટિન્યુટીગ પર્સન .
સન કહે છે હું એકચયુઅલી હું તમારી જ વેઈટ કરતો હતો.
ગૌતમે કહ્યું હું જાણતો હતો સર , એટલે જે બે મિનિટ વેહલો આવ્યો છું.અને બંને હસી પડે છે.
સન કહે છે પ્લીઝ sit down ગૌતમ.
થોડી જ વારમાં સન નો વેટર પ્યુન અંદર આવે છે અને ગૌતમ ને અતિ આદરથી પૂછે વૉટ યુ લાઈક ટુ હેવ સર.
ગૌતમ કહે છે એક ગ્લાસ પાણી નો.
સન કહે છે some tea ઑર coffee?
ગૌતમ કહે છે તમે કંપની આપવાના હોવ તો જ.
સન તેના વેટર પ્યુન ને કહે છે બે કોફી લઈ આવ.
મહદ અંશ સન અને ગૌતમ બંને હવે એકબીજા માટે હોમલી જ બની ગયા છે. તેમની વચ્ચે આઈસ બ્રેક થઈ ચૂક્યો છે.અને બંને એકબીજાના દિલની વાત એકબીજાને સાફ સાફ કરી રહ્યા છે. ગૌતમ માટે સન જેન્યુઅન એટલા માટે હતો કે આટલો પોઝિટિવ થયા પછી પણ સને હજુ અર્નિંગ ની વાત સુદ્ધા નથી કરી.અને સન માટે ગૌતમ એટલા માટે genuine હતો કે ગૌતમ આખા બોલો હતો.ક્યારેક તે અકળાઈ પણ જતો હતો પરંતુ તેમાં પણ તેના વાક્યો માં સાદગી અને સચ્ચાઈ જ રહેતી હતી.
સન ગૌતમ ને હસતા હસતા પૂછે છે ગૌતમ સપોઝ મેં ના જ પાડી હોત તો!
ગૌતમ બેફિકરો થઈને કઈ છે કશું નહીં સર હું કોન્ટ્રાક્ટ અને તેના એડવાન્સ કંપનીને પાછા આપી દે તે.
સન કહે છે તું બીજો કોઈ BA ના જ શોધતે એમજ ને!
ગૌતમ કહે છે ક્રિએટિવ વર્ક માં કોમ્પ્રોમાઇઝ કેવું સર!
સન તેનો હેન્ડશેક કરીને કહે છે ગૌતમ આ ત્રણ મહિનામાં મેં એનાલિસિસ પણ કર્યું છે.અને ઑબઝર્વેશન પણ કરયુ છે . જોકે એનાલિસિસ વાઈસ તો તું સો ટકા સાચો હતો. પરંતુ મને એમ લાગે છે કે આ કંપની વાળા BA ની પાસે કંઈક અન યુઝવલ હાર્ડવર્ક પણ કરાવે છે. ઈઝન્ટ ઈટ?
ગૌતમ ને સન ના ઑબઝર્વેશન પણ માન ઉપજે છે, અને તેવા જ ભાવ ભાવમાં તે સન ને કહે છે યા મિસ્ટર સન યુ આર ઍપ્સુલ્યુટલી રાઈટ. but એ બધુ જ રુટિન્સ અને કેઝ્યુઅલ જ હોય છે. juno સર ફરગીવેબલ like. પરંતુ તેમાં એ લોકોનો પણ કોઈ વાંક નથી સર .આ BA પ્રોફેશન હજુ રીસન્ટ જ કહેવાય. એટલે તેમના કામ કરવાના તૌર તરીકા કે એમને એ પોઈન્ટ કરવામાં થોડીક અજ્ઞાનતા દેખાવાની જ. લોકો આડેધડ સેલિબ્રિટીસ્ નેBA તરીકે ઍપોઇન્ટ કરી દેતા હોય છે અને ગમે ત્યાં તેમનો ચહેરો ઉભો પણ કરી દેતા હોય છે. કંપની વાળાઓએ અને અફકોર્સ સેલિબ્રિટીએ પોતે પણ એક વાત બરાબર સમજવી જોઇએ કે સેલિબ્રિટીઝ જેટલી સેકન્ડસ કોમન હ્યુમન ની વચ્ચે રહેશે, કેટલું તેનું ગ્લેમર ઘસાઈ ગયેલું કહેવાય. પછી ભલેને કોમન હ્યુમને તેમને ટચ પણ ના કર્યા હોય. પરંતુ આ પ્રોફેશન હજુ નવો નવો છે એટલે આવું નોલેજ તેમને મળતાં થોડો સમય લાગવાનો જ અને જો આમ હાલતાં ચાલતાં જ આ સેલિબ્રિટીઓજ્યા અને ત્યાં દેખાવા લાગે તો એક દિવસ તેમનું ગ્લેમર પણ આઉટડેટેડ ડિક્લેર થઈ જ જવાનું.એમા પણ જરાય શંકા નથી.અને પછી તેની જ બધી અસરો કંપનીના પ્રમોશનો અને લોન્ચિંગ ઓ ઉપર પણ પડવાની જ સર.
એટલે સેલિબ્રિટીસ્ નેBA તરીકે ઍપોઈન્ટ કરવામાં અને તેમનો યોગ્ય ઉપયોગ કરવાનું પણ નોલેજ હોવું જરૂરી છે .નહીંતર celebrities અને કંપની બંનેને આમાં નુકસાન છે.