અમર પે્મ - ૨૫ Kamlesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમર પે્મ - ૨૫

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે સ્વરા અને અજય તેમના મિત્ર પૂજનને કેનેડા જતો હોવાથી તેના પેરેનટસ સાથે એરપોઁટ વિદાય આપવા જાય છે.અજય અને સ્વરા તેમના ભાવી પ્રોગ્રામ માટે ફલેટ બુક કરવાનો પ્લાન બનાવે છે....... હવે વાંચો

પૂજન અમદાવાદથી કેનેડા જવા ફલાઇટમા રવાના થાય છે.તેની ફલાઇટ ટાઈમસર ઊપડી મુંબઈ ૧.૧૫ મિનિટમાં પહોંચે છે.મુંબઇમા તેને ઈનટરનેશનલ ફલાઇટ પકડવાની હોવાથી ચાર કલાકનો હોલટ હતો.સિકયોરિટી ચેકઅપ વિગેરે પતાવી લંડન થઈ કેનેડા જતી ફલાઈટમા બેસે છે.આ તેની પહેલી ઈનટરનેસનલ મુસાફરી હોવાથી રોમાંચ અનુભવતો હતો.લંડનથી કેનેડાના ટોરોનટો શહેરનો રુટ લગભગ ૧૨ કલાકનો હતો તેથી ડિનર પતાવી સુઇ જાય છે.



લંડન હિથરો એરપોઁટ લગભગ આઠ કલાકની જનિઁ પછી પહોંચે છે.હિથરો એરપોઁટબે કલાકનો હોલટ હોવાથી ઈમિગે્શન પતાવી વેઈટીંગ એરિયામાં ટોરોનટોની એર કેનેડા ફલાઇટના ડિપારચર એરિયામાં બેસે છે.ફલાઇટનો સમય થતા બધા પેસેન્જર સાથે બેસી કેનેડા જવા રવાના થાય છે,હવે તેની સળંગ દસ કલાકની જનિઁ શરુ થાય છે.રાત્રિના સમયની સેવામાં એરહોસટેસ ડિનર અને કોફી અથવા કોલડ ડિ્નક સવઁ કરે છે જે પતાવી મુવી જોતા-જોતા થોડો આરામ કરી ઊંઘ પુરી કરે છે ત્યાં સુધીમાં ટોરોનટોના પિઅરસન એરપોઁટ પહોંચવાનુ એનાઉસમેંટ થાય છે.પૂજન તેની સિટ પરથી ઊઠી વોશરુમ જઇ ફે્શ થઇ ફલાઇટ લેંડ થવાની રાહ જોવે છે.



પિઅરસન એરપોઁટફલાઇટ પહોંચે છે અને ફલાઇટમાંથી બહાર આવી તેના ઈમિગે્સનની લાઇનમાં ઊભો રહે છે.બધા જ પેપર ઓ.કે હોવાથી જલદી વિધી પતી જાય છે.પછી લગેજ બેલટ ઉપરથી કલેક્ટ કરી ટો્લી લઇ બહાર આવી તેના કાકાને શોધે છે.પૂજન ગેઇટ પાસે પહોંચે છે ત્યાં તેના અમિતકાકા તેના તરફ હાથ ઊંચો કરી તેને ઇશારો કરે છે.તેના કાકા તેને ભેટી વેલકમ ટુ કેનેડા કહી હગ આપે છે અને તેને ત્યાં ઊભા રહી હું પારકીંગમાંથી કાર લઇ આવું પછી તારો લગેજ ડેકીમાં મુકી આપણે ઘર તરફ રવાના થઇશુ કહી ગાડી લેવા પારકીંગ લોટમાં જાય છે.પૂજન પિઅરસન એરપોઁટ જોઇ દંગ રહી જાય છે.તેની વ્યવસ્થા તથા ચોખ્ખાઈ જોઇ આશ્ચર્ય ચકિત થઇ જોતો જ રહી જાય છે.કાકા તેમની કાર લઇ આવી પહોંચે તેથી લગેજ ડેકીમાં મુકી કારમાં બેસી લંડન(ઓનટારિયો)તરફ રવાના થાય છે.તેમનો રસ્તો બે કલાકનો હતો.પૂજન ટોરોનટોના રસ્તા તથા કાર લેનો વગેરે નવાઈથી જોતો રહી જાય છે.કાકા તેને મુસાફરીમાં તથા ઈમિગે્સનમાં કોઇ તકલીફ તો નથી પડીને એમ પૂછે છે.પૂજન કહે છે કે ના કાકા બધુ જ સમયસર અને કોઈ તકલીફ વગર સરસ રીતે પતી ગયું આમ વાતો કરતા લંડન(ઓ)પહોંચે છે.



ઘરે પહોંચે છે તો તેના ષુ્તિકાકી તથા તેનો કઝિન બ્ધર મિકુલ તેને હગ કરી વેલકમ કરે છે.પૂજનનો લગેજ ડેકીમાંથી કાઢી ઘરમાં લાવે છે.કાકી તેને પાણી આપી અમદાવાદની તથા તેના પેરેંટસના ખબર અંતર પુછી નહાઇને ફે્સ થઇ જા પછી આપણે બધા સાથે ડિનર લેવા બેસીએ.



પૂજન નહાઇને ફે્સ થઇ આવે છે તેથી બધા સાથે જમવા બેસે છે અને અમદાવાદની વાતો કરી ઘરના બધાની ખબર પૂછે છે.પૂજનની કઝિન સિસ્ટર વિરાલી રાતના મોડુ થયું હોવાથી સુઇ ગઇ હતી તે કાલે સવારે તને મલશે તેવું તેની કાકી જણાવે છે.પછી રાત ઘણી થઇ હોવાથી બધા પોત પોતાના રુમમા સુવા જાય છે.



સવારે પૂજનને સમયચકઁમા ફેરફાર થયો હોવાથી ઊંઘ બહુ આવી નહીં તેથી તેના પરેંનટસ સાથે વોટસએપ મારફત સુખરૂપ પહોંચી ગયાનો ફોન કરી સમાચાર આપે છે.બ્રશ કરી ફે્સ થઇ નીચે આવે છે,બધા સાથે બેસી બે્કફાસટ કરે છે.



અમિતકાકાએ તેના કોલેજના એડમીશન અને રહેવા માટે ડાઉન ટાઉનમા તેની કોલેજની નજીકમા તેમના મિત્રના ઘરે પેઇંગ ગેષટ તરીકે રહેવાની સગવડ કરી હોવાની માહિતી આપે છે.કોલેજ ઓપન થાય ત્યાં સુધી અહીં રહી મિકુલ સાથે હરવા ફરવા જજો.મારે Guelph મા જોબ હોવાથી સવારે જવું પડશે વિકએંડમા આપણે મલીશું ત્યાં સુધી આનંદથી હરો ફરો........



વધુ માટે વાંચો પ્રકરણ -૨૬