આત્મહત્યા Jadeja Pradipsinh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મહત્યા

કોઈ વ્યક્તિ એમ કહે કે મને સ્વપ્ન આવે જ નહીં તો એ વ્યક્તિ સૌથી જૂઠો વ્યક્તિ છે..કારણ કે સ્વપ્ન એ હકીકત નથી પણ ઘણી વખત હકીકતને બતાવતું રહસ્ય તો છે જ....સ્વપ્ન હર એક ને આવે છે..રાતે કે દિવસે આવેલ અમુક સ્વપ્ન યાદ રહે અને અમુક યાદ ન પણ રહે....ક્યારેક બિહામણા તો ક્યારેક આનંદ આપનાર સ્વપ્ન પણ આવતા હોય છે....

સ્વપ્ન આવવા પાછળ કોન્સિયસ અને સબકોન્સિય અને અનકોન્સિયસ mind વચ્ચે ફસાયેલા વિચારો છે...દિવસ ભર વિચારતા વિચારો ઘણી વખત સપનાં રૂપી તમને દેખાતા હોય છે...

આ વાત હતી સ્વપ્ન આવવા અને ન આવવા બાબતે ની વાત.....

પણ કોઈ વ્યક્તિને આત્મહત્યાનો વિચાર આવવો એ ખૂબ જ નબળો વિચાર છે...
આત્મહત્યા જ અંત હોઈ શકે...?
શુ સ્વપ્નમાં આત્મહત્યા થઈ શકે..?

હું કહું છું સૌથી શ્રેષ્ટ વિચાર છે તમે આત્મહત્યા કરો ....પણ સ્વપ્નમાં....

સ્વપ્નમાં આપણને એવું જ લાગતું હોય કે આ હું real life જીવું છું...જે વ્યક્તિને આત્મહત્યા નો વિચાર આવે તેને સ્વપ્નમાં આત્મહત્યા કરી લેવી...સાલું લાગે કે હાલો હવે આપડે આત્મહત્યા કરી લીધી હવે જન્મ લીધો એ નવો છે એટલે હકીકતમાં કોઈએ મારવાનો વિચાર કરવો જ ન જોઈએ...

આજ એવીજ ઘટના મારા મિત્ર છે એક એને ખરા બપોરે સ્વપ્ન આવ્યું....એ પણ આત્મહત્યાનું...🤣🤣🤣🤣

સ્વપ્નની દુનિયાં માં એ ભાઈ લીલા ખેતરો ની વાડી માંથી ઘર તરફ આવી રહ્યા હતા....

વરસાદી માહોલ અતિ ગાઢ થયો હતો...ચારે કોર વીજળી અને કડાકા બોલી રહ્યા હતા....વરસાદ અતિ પડી રહ્યો છે ...એ વ્યક્તિ શુ ખબર પરંતુ એ વ્યક્તિને ઘણા દિવસથી એ જ થતું મારે મરી જવું છે...હવે આ જગતમાં મને રસ રહ્યો નથી...મરી જવાથી આ જંજાળ માંથી હું છૂટી જાવ....

આવા વિચારો ઘણા દિવસથી આવતા હશે...આજે એ વ્યક્તિ ચાલીને ઘર તરફ જઈ રહ્યો છે..ચેહરા પર તેજ છે પણ માત્ર નામ માત્રનું.....પરંતુ હદયમાંથી ભાંગી ગયેલ માણસ જ ચાલી આવતો હતો...માણસ ન કહો તો પણ ચાલી મરી ગયેલ મરદું જ સમજો.....

એ વ્યક્તિ ચાલતા ચાલતા એક કુદરતી ઘટના જોવે છે....

ઘણાં વ્યક્તિ આત્મહત્યા નસ કાપીને... ઝેર અથવા દવા...સળગી જવું....ગળા ફાંસો ખાવો....વગેરે વગેરે દ્વારા આત્મહત્યા કરે છે...

આ ભાઈને તડપી તડપી ને નથી મરવું...મરવું હોય તો એક જ ઝટકામાં ......ડાયરેક ફ્લાઇટ ઓફ સ્વર્ગ.....

અને એ ભાઈ જોવે છે કે એક મોટું કુંડાળું આવ્યું.....એ ગામના પાદર વચ્ચે હતા ત્યાં કુદરતી રીતે શુ હશે પરંતુ વીજળી એ કુંડાળા વચ્ચેજ પડતી હતી....ઘડીક સુધી આ અજીબ ગરીબ ઘટના ને જોઈ રહ્યા ....અને એ ભાઈ ને વિચાર આવ્યો આત્મહત્યાનો સૌથી સહેલો રસ્તો.....જો મારી માથે વીજળી પડે તો એક જ વારમાં પૂરું....એ ભાઈ દોડ્યા અને કુંડાળા વચચે ઉભા રહી ગયા....અને જાણે વીજળી પણ આ ભાઈના એક સ્વપ્નને સાકાર કરવા જ થઈ હોય...એમ પડી...અને ભાઈને જોતું હતું એવું મુત્યુ મળી ગયું.....ના રહી બાસ ન બજેગી બાંસુરી......

આત્મહત્યાનો હવે જો કોઈને વિચાર આવે તો સૌથી શ્રેષ્ટ માર્ગ સ્વપ્નમાં આત્મહત્યા કરી લો.....પરંતુ હકીકીતમાં ક્યારેય આ વિચાર ન કરો...કારણ તમે જો એમ વિચારો છો કે મરી જઈએ એટલે પૂરું આ પટે....તો તમે જાણતા જ નથી...શાસ્ત્ર અને ગ્રંથો કહે છે જે મરે છે એ ફરી જન્મે જ છે....એટલે જેટલું મળ્યું એટલું ખૂબ ઉત્સાહ થી જીવો....


જે થયું એ સારા માટે થયું
જે થઈ રહ્યું છે તે સારા માટે થાય છે.
જે થશે એ સારા માટે જ થશે..
પરિવર્તન એ જ સંસારનો નિયમ છે....
Jay mataji🙏🙏🙏🙏🙏🙏

#yqmotabhai. #gujaratiquotes. #restzone #collabwithrestzone #yqgujarati #yqbaba #YourQuoteAndMine