The Author CA Aanal Goswami Varma અનુસરો Current Read અધૂરો પ્રેમ -1 By CA Aanal Goswami Varma ગુજરાતી પ્રેમ કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books રાય કરણ ઘેલો - ભાગ 2 ૨ પાટણની હવા પણ રાજા હજી પૂરેપૂરો જાગ્રત થયો ન હતો. જ... એ દુર્ભાગીઓ જેમને મર્યા બાદ પણ શાંતિ નસીબ ન થઇ ઇતિહાસની કેટલીક બાબતો હંમેશા વિવાદાસ્પદ બની જતી હોય છે ખાસ ક... આળસુ સજ્જન આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्... અશોક સુંદરી અશોક સુંદરી ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત... વનવાસ વનવાસ- રાકેશ ઠક્કર નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા CA Aanal Goswami Varma દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ કુલ એપિસોડ્સ : 12 શેયર કરો અધૂરો પ્રેમ -1 (34) 2.7k 6.9k 2 કોણ જાણે ક્યાં સંબંધ ના તાંતણે બંધાયા હતા સિદ્ધાર્થ અને તારા ! બંને ૧૨ વર્ષ થી કોઈ પણ સંબંધનું નામ આપ્યા વગર , સમાજ થી છુપાઈ ને એક બીજા ને પ્રેમ કરતા રહ્યા ! એમ ની એક બીજા સાથે ની સુસંગતતા, નોંધપાત્ર અને અનોખી હતી !જાણે એ બંને ફક્ત એક બીજા માટે જ જન્મ્યા હતા ! બે માં થી કોઈ એ નોહ્તું વિચાર્યું કે ફિલ્મો ની જેમ, પેહલી નજર નો પ્રેમ સાચે જ હોય છે ! એક બસ માં થયેલી એમ ની પહેલી મુલાકાતે જ બંને જાણી ગયા હતા કે તેઓનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ કૈક વિશેષ છે ! મને એટલે કે તારા ને આજે પણ યાદ છે , સ્ટાફ બસ માં પેહલી વાર જવું એક મોટી કંપની ની જોબ માટે. કૈક ગભરાયેલી કૈક મુંજાયેલી અને કૈક કરી બતાવાની ધગસ સાથે હું આ કંપની માં જોડાઈ હતી . અજાણતા જ હું સિદ્ધાર્થ જે સીટ પાર બેસતો હતો એ જગ્યાએ બેસી ગઈ . એનું સ્ટોપ મારા પછી આવતું હતું . મને શુ ખબર કે એની લીધેલી જગ્યા ના બદલે એ કાયમ માટે મારા મન પાર કબ્જો કરી લેશે. એ મારી સામે કતરાતી નજરે જોતો રહ્યો જાણે મેં એની જગ્યા લઈને કોઈક મોટો અપરાધ કરી લીધો હોય પણ એ નજર માં મને કૈક એવું દેખાયું જે હું આજે પણ નથી ભૂલી શકતી . એ મારા માટે છલો છળ પ્રેમ થી ભરેલી આંખો . બંને ના ડીપાર્ટમેન્ટ અલગ હતા . પણ બસ માં એક બીજા ને જોવાનું ચાલુ રહ્યું .તે બંને વાત નોહતા કરતા પણ તારા સિદ્ધાર્થ ના એને ઘુરી ઘરી ને જોવાના અંદાજ થી થોડીક ચીઢાતી હતી . હવે તારા સિદ્ધાર્થ ની જગ્યાએ જ બેસતી અને સિદ્ધાર્થ એની સામે વાળી સેટ માં બેસતો. બને એક બીજા ને જોતા હતા પણ કોઈ વાત શરુ નોહતી થઇ .તારા ના તો લગ્ન પણ થોડા વખત પેહલા જ થયા હતા એટલે એ નવું જીવન , નવી ઓફિસે એ બધું ધીરે ધીરે ગોઠવી રહી હતી . જયારે સિદ્ધાર્થ ને બે બાળકો હતા . સિદ્ધાર્થ તારા થી ઉંમર માં ૬/૭ વર્ષ તો મોટો હતોજ .થોડા વખત માં તારા નો birthday આવ્યો . હવે તારા સિદ્ધાર્થ ના પછી ના સ્ટોપ થી બસ માં ચઢતી . જેવી તારા બસ માં આવી કે સિદ્ધાર્થ એ એને wish કરવા પોતાનો હાથ આગળ કર્યો . અને થોડા ઝંખવાતા મને તારા એ પણ સિદ્ધાર્થ ની જોડે હાથ મિલાયો . તારા થોડી ચીડાયેલી રહેતો જે રીતે સિદ્ધાર્થ એને જોયા કરતો . હવે તો તારા ના ડીપાર્ટમેન્ટ માં પણ બધા ને ખબર પડતી કે સિદ્ધાર્થ તારા ને જોયા કરે છે અને એ લોકો એને ચીડવતા પણ હતા . પણ સિદ્ધાર્થ ક્યારેય કોઈ એવી હરકત નોતો કરતો કે તારા ને વાંધો હોય . સિદ્ધાર્થ ને કદાચ તારા સાથે વાત કરવી હતી પણ એ કૈક અચકાતો હતો . પણ આખરે કૈક એવું થયું કે એમ ને વાત કરવી જ પડી .સિદ્ધાર્થ અને તારા ની કંપની માંથી એક ટ્રીપ ગોઠવાઈ જેમાં ૩૦ જણા ની ટુકડી ગોઠવાઈ અને એમાં તારા અને સિદ્ધાર્થ નો નંબર એક જ દિવસે આવ્યો .આમ રાત્રે મોડું થાય એવું હતું . તારા ના ડીપાર્ટમેન્ટ માં બધા તારા ને ચીડવવા લાગ્યા કે હવે તો સિદ્ધાર્થ તને ચોક્કસ લિફ્ટ આપશે જ અને એટલે તારા એ ગાડી લઈને જવાની જરૂર નથી .પણ કદાચ એમ ની પેહલી વાત એક ઝગડા રૂપે જ થવાની હતી . વધુ આવતા અંકે . › આગળનું પ્રકરણ અધૂરો પ્રેમ - ૨. Download Our App