The Accident - 3 - 13 books and stories free download online pdf in Gujarati

ધ એક્સિડન્ટ - session 3 - 13

છેલ્લા ભાગમાં જોયું કે સુમેર પર ગુસ્સો હાવી થઈ જાય છે અને તે માહિર અને આયરાને જેમતેમ બોલી નાખે છે એના જવાબમાં માહિર અને આયરા કંઈજ બોલતા નથી અને અંતે એ london જવા નીકળી જાય છે ....

થોડા દિવસ પછી **

(( આયરા અને માહિર london માં આવી ગયા છે .. બધું રોજ ના જેમ જ ચાલી રહ્યું છે ..રોજ ના જેમ call .office meeting અને business ...આ બધાંમાં ફરક છે તો બસ એટલો કે મોઢા પર એક ઉદાસીએ ઘર બનાવી લીધું છે.. મુસ્કાન જાણે એ જગ્યા છોડીને જતી રહી છે જાણે શરીરમાં આત્માનો વાસ નથી , જીવતી લાશોના જેમ પોતપોતાનું કામ કરે છે... આ બાજુ આરોહી સુમેર ને સમજાવવાના બધા પ્રયત્નો કરી ચુકી છે કે કંઈક સુમેર સમજી જાય અને એના આયરા અને માહિર સાથેના સંબંધો પહેલા જેવા થઈ જાય.... ધ્રુવ અને પ્રીશા ને સુમેર પર દયા આવતી હતી અને માહિર આયરા ની લાચારી પર રડવું... સુમેર તો નાસમજ છે , એના માટે આ આઘાત ને સહન કરવો અઘરો છે એટલે આવેશમાં આવીને કાઈ પણ બોલી ગયો પણ સામે આયરા અને માહિર નું શુ? એ તો પુત્રપ્રેમમાં આંધળા હતા એમનો એકમાત્ર સહારો સુમેર... જે આજે એમનાથી દૂર છે..સુમેર ના મોઢા પર તો એના મમ્મી પપ્પા માટે જરાય દુઃખ દેખાઈ રહ્યુંનથી... જાણે કાઈ થયું જ નથી... એ તો વ્યસ્ત થઈ ગયો છે આરોહી સાથેપોતાના પ્રેમ પ્રકરણને આગળ ધપાવવા માટે..

સુમેર :- આરોહી ક્યાં છે યાર... ચાલ ને ક્યાંક ફરવા જઈએ.

આરોહી :- અરે બાપા આખું અમદાવાદ ફરવી દીધું મેં તને હવે ક્યાં જવું છે તારે ?

સુમેર :- ક્યાંય પણ લઈ જા પણમારે ક્યાંક બહાર આવવું છે તારી સાથે.


આરોહી :-ok chal ..ભૂખ પણ લાગી છે મને dinner માટે જઈએ ચાલ ...
સુમેર:-ok ઠીક છે ...ચાલો . .પણ આરોહી હજુ તો યાર 5 વાગ્યા છે ...જવાનું તો રાતે છે , ત્યાં સુધી શુ કરીશું?

આરોહી :- મારે shopping માટે જવું છે લઈ જા ને
સુમેર :-shopping ..હાહાહાહા india માં સુ shopping યાર..કોઈ day london આવજે બતાવીશ સુ કહેવાય
shopping...હું shopping માટે એક car આખી અલગ લઈ જાઉં છું આખી car ભરીને મારી ખરીદી હોય...brand સિવાય તો વસ્તુ હું લેતો પણ નથી અહીંયા india માં એ વસ્તુ ના મળે યાર
આરોહી:- અરે મળશે તું ચાલ તો ખરા ...
સુમેર :- ok તું કહે છે તો ચાલ... મને સુ વાંધો

(( આરોહી અને સુમેર ગાડી લઈને alfaone mall તરફ જાય છે ...ત્યાં ગાડી parking માં ગાડીઓ જોઈને સુમેર બોલે છે.))

" આવી ગાડીઓ માં મારા નોકરો ના ફરે યાર ...."
આરોહી :- એવું ના બોલાય પાગલ બધાને પોતાની પસંદગી હોય યાર
સુમેર :- દેખો કોણ બોલે છે આ.... જેના પપ્પા જોડે potanu privet plan છે, ગાડીઓ ના showroom છે ..એ માણસ મને લોકોની choice પર સમજાવે છે wow...
આરોહી :- બેટા..એવું નથી ચાલ હવે નાટક ના કર બતાવું mall તને

(Mall માં આરોહી અને સુમેર બહુ બધું ફરે છે game zone માં જઈને game રમે છે, આખો mall ચાલતા ચાલતા વાતો કરતા કરતા ફરી નાખે છે જોતાજોતા માં સમય પણ નીકળી જાય છે. પણ બંને ની વાતો અને નાટકોનો કોઈ પાર નથી....બંને જણા ને આખો mall જોઈ રહ્યો છે અનેના જોવે ...? એમના કામ જ એવા છે તો જોવે જ ને ...))

આરોહી :-wow puma ni shop છે સુમેર હું shoes લઈ લઉ ?
સુમેર :-હા લઈ લે એમાં સુ ગાંડી..
આરોહી :-પણ હું મારુ card ભૂલી ગઈ છું યાર ઘરે
સુમેર :-હા હા હા હા હું છું ત્યાં સુધી તારે તારા card નું શુ કામ છે!!? .મારા જોડે છે ને card જા લઇલે આખી shop લઈશ તો પણ ખૂટશે નહીં એટલા પડ્યા છે તું પણ શુ યાદ રાખીશ....
આરોહી :-ઓહો..તો તો લેવું જ પડશે હો ...ચાલ હવે નાટકડા
((સુમેર અને આરોહી બંને shop માં જાય છે...અને આરોહી દુકાનદાર ને એના size ના shoes બતાવવા કહે છે ..બધા shoes જોઈને છેલ્લે 5 shoes માંથી આરોહી confusion માં મુકાયછે ક્યા લઉ કયા ના લઉ ....)

આરોહી :- બંદરબોલ તો ક્યા લઉ ?

સુમેર :-આ red સારા છે..
આરોહી :- હા પણ આ white પણ mat છે યાર
સુમેર :- હા પણ black તારા પર વધારે સારા લાગશે .. ..
આરોહી :- હા and પેલા last વાળા બી સારા છે યાર હું તો confusion માં મુકાઈ ગઇ યાર..
સુમેર:-UNCLE એક કામ કરો ને ...આ 5 PAIR pack કરી દો ....
દુકાનદાર :-બધા ?
સુમેર :-હા આ 5 એ 5 જોડી કરી દો pack ...
આરોહી :-અરે પણ આટલા બધા નું એકસાથે શુ કરીશ
સુમેર :-તને ગમ્યા ને બસ તો લઈ લે મારા તરફથી gift તને
આરોહી :-ઓહો romantic ના બન ચાંપલા ...ચાલ હવે
સુમેર :-હાહાહા ચાલ જલ્દી હવે ભૂખ લાગી છે મને ..
આરોહી :-કાકા plz જલ્દી pack કરી દો ને

((દુકાન નો મલિક જલ્દી થી shoes pack કરાવે છે અને બિલ આરોહી ને આપે છે બિલ માં 10000 લખેલા છે આરોહી બીલ સુમેર ને આપે છે અને સુમેર એના ખિસ્સામાંથી એનુંપાકીટ નીકાળીને એમાંથી card નિકાળે છે અને દુકાનદાર ને આપે છે... દુકાનદાર masin માં skrech કરે છે પણ card કામ નથી કરતું ..એ બીજું card માંગે છે , સુમેર બીજું card આપે છે ..ફરી masin card બંધ બતાવે છે ..))

દુકાનદાર:-sir ...તમારા card તો band કરવામાં આવ્યા છે, આનો use તમે નઈ કરી શકો...
સુમેર :-અરે એવું ના હોય ફરી જુઓ ...
દુકાનદાર :- sir ..એવું જ છે card બંધ છે ...
સુમેર :- masin ખરાબ છે તમારું આવું masin sસુ કામ રાખો છો ! ધંધો કરવા બેઠા છો તો સરખો કરો...

દુકાનદાર :-(સુમેર ની વાત સાંભળી ને ગુસ્સામાં ) પૈસા ના હોય તો નઈ કરવાની shopping ..હિંમત તો છે નઈ મોંઘા branded વસ્તુ ખરીદવાની અને મને શીખવાડે છે ધંધો કેમ કરવો
સુમેર :- એ...કોને બોલે છે તું...આખી shop ખરીદી શકું છુંતારી હાલ ને હાલ ....
દુકાનદાર:- પેલા 10000 આપીને 4 જોડી shoes તો અપાવ તારી gf ને ......

આરોહી પર વાત કરી દુકાનદારે એટલે સુમેર વધારે ગુસ્સામાં આવ્યો .. , દુકાનદાર નું શર્ટ પકડીને
" સંભાળી ને બોલ તું... "

" ચૂપ.... બસ...... 😫😫ખતમ કરો વાતને યાર સુમેર plz યાર... બસ કર... અને uncle તમે પણ.... "

ઝગડાનું મોટું સ્વરૂપ જોઈને આરોહી ડરી જાય છે અને જોર થી બૂમ પાડે છેસુમેર :- પણ આરોહી એ તારા પર બોલ્યા એટલે....

આરોહી :-હા ઠીકછે પણ હવે ખતમ કર યાર ...uncle તમે પણ મોટા છો ધ્યાન રાખો

દુકાનદાર:- ભૂલ એની છે મને કેમ કહો છો તમે?
આરોહી :-ok ok બસ પત્યું હવે કોઈ આ વાત પર આગળ બહેસ નહિ કરે
દુકાનદાર :- તો સુ આ packing કરેલા shoes લેવાના નથી ને !!??
આરોહી:-લેવાના છે ને ...તમને મારા પપ્પા પૈસા પહોંચાડી દેશે કલાક માં . .
દુકાનદાર:- ના હો ..હું તમારા પપ્પા ને નથી ઓળખતો .10000 નું નુકશાન હું ભોગવી શકું એટલો હું આમિર પણ નથી..
આરોહી:- અમદાવાદી businessman ધ્રુવ મારા પપ્પા છે . .
દુકાનદાર:- સુ...?તમે ધ્રુવ ની દીકરી છો !!..madam તમે કહ્યું હોત તો ઘરે મોકલી દોટ તમારા shoes તમે અહીંયાંથી shopping કરી એ અમારા માટે ખુશીની વાત છે

આરોહી :-એવું કાઈ નઈ પણ પૈસા તમને કલાક માં પપ્પા આપી દેશે હું card ભૂલી ગઈ છું અને સુમેર ના card માં problem છે કાતો તમારા masin માં ....
દુકાનદાર :-અરે madam ના ના પૈસા ની જલ્દી નથી મારે , તમને ગમે એ લઈ જાઓ ... અને કદાચ અમારું masin જ ખરાબ હશે તમારા card અમારા masin માં ના ઉપડ્યા એટલે અમારામાં જ ભૂલ હશે.... અને.. sir sorry વધારે બોલ્યો હોઉં તો..
સુમેર:-its ok...
આરોહી :-તો uncle હું લઈ જાઉં ને ?
દુકાનદાર:-તમે કહેતા હોય તો તનારા ઘરે જ મોકલાવી દઉં? મને વાંધો નથી..
સુમેર :-ok તો આરોહી address આપી દે ઘરે મોકલી દેશે ...
દુકાનદાર:- sir તમે પણ કેવી વાત કરો છો!! ..madam નું ઘર આખા અમદાવાદમાં બધાને ખબર છે address ની જરૂર નથી shoes તમારા પહેલા ઘરે પહોંચી જશે
સુમેર :- ok
આરોહી :-thanks....


બંને ત્યાંથી નીકળીને બહાર તરફ આવે છે ... સુમેર ને હાલ પણ એ દુકાનદાર પર ગુસ્સો આવે છે , ગુસ્સો એમાટે નથી કે એ સુમેર ને સુ બોલી ગયો , ગુસ્સો એ માટે છે કે પહેલી વાર ક્યાંય જઈને પૈસા અંગે નીચે જોવાનું થયું ..બાકી તો સુમેર ના શોખ અને bank balance બંને હવામાં જ હોય ........સુમેર ને થયું કે આરોહી ને ખોટું લાગ્યું છે card વાળી વાત ને લઈને એટલે.... ....)

સુમેર :- ચુડેલ....ચાલ dinner કરવા જઈએ ..
આરોહી :- ના આજ mood નહિ યાર મુક હવે
સુમેર :-અરે બાપરે ખોટું લાગી ગયું મારી ચુડેલ ને
આરોહી :-નઈ યાર કાઈ નઈ મુકતું
સુમેર :-ચાલ hotel grand alfa માં જઈએ ...
આરોહી :-oh wow...મારી favorite hotel છે આ ...ત્યાં અમારા બધા family ના program અને family dinner હોય છે ...અમારા ઘરમાં બધાની favorite hotel છે એ
પણ તને કેમની ખબર એ hotel વિશે ?
સુમેર :-હું india માં આવ્યો પછી એક જ hotel માં તું લઈને ગઈ છે તો યાદ જ હોય ને યાર.
આરોહી :-હા ડાયા ચાલ હવે જલ્દી ભૂખ તો બહુ જ લાગી છે.મને ..
સુમેર :-હા ચાલો...

(બંને જણા parking માં જઈને car માં બેસે છે અને hotel જવા માટે રવાના થાય છે ... રસ્તામાં સુમેર આરોહી ને car રોકવા કહે છે ....)

આરોહી :- કેમ car રોકવા કહ્યું તે ?
સુમેર :-wait હું ATM માં જઈને card થી પૈસા લઈ આવું આ shop પરના masin માં card ચાલુ નથી તો

આરોહી :-ok no problem ...
સુમેર :-તું બેસ હું આવું છું અંદર જઈને ...

(સુમેર ATM BOOTH માં જાય છે. 10/15/20 minit થઈ તો પણ પાછો ના આવ્યો 30 min પછી આવે છે પાછો પણ મોઢા પરના હાવભાવ જોઈને આરોહી સમજી જાય છે કે કંઈક તો problem છે ...)

આરોહી :-સુ થયું બંદર ?
સુમેર :-અરે તમારા અહીંયા ના ATM જ ખરાબ છે યાર .
આરોહી :-થયું શુ એ તો કે મને ...
સુમેર :-card band બતાવે છે..
આરોહી :- શાંતિ રાખ કદાચ working load હશે
સુમેર :-wait હું london call કરીને પૂછી લઉ.... એ લોકો જલ્દી help કરશે મને ....

(( સુમેર માહિર ના manager ને call કરે છે.))

સુમેર :-hello...
Manager :-hello sir...ક્યાં છો તમે ...
સુમેર :-india છું મારે એક plb થઈ છે
Manager :-હા બોલો ને sir શુ help કરી શકું?
સુમેર :-મારા ATM card બંધ બતાવે છે bank માં જઈને ચાલુ કરવો જલ્દી મારે કામ છે બહુ બધા અહિયાં
Manager :-હું તમને ચાલુ કરાવીને call કરીશ .. થોડા કલાક માં
સુમેર :-ઠીક છે ...ત્યાં સુધી હું dinner કરવા જાઉં છું જલ્દી કરજો ત્યાં મારે જરૂર પડશે...
...
Manager :-ok sir...

સુમેર અને આરોહી HOTEL માં પહોંચે છે આરોહી ને જોઈને hotel નો manager તરત એમના જોડે આવી જાય છે..

Manager :-hello. Madam...welcome...
Arohi :' helloo....
Manager :- આજે ધ્રુવ sir નથી આવ્યા ?
આરોહી :-પપ્પા busy છે એમની office માં અને મને ભૂખ લાગી હતી તો અહીંયા આવી ગઈ

Manager :-sure sure madam...તમે અંદર જતા રહો VIP room માં, ત્યાં આરામ થી dinner કરો.

આરોહી :- અરે નહિ નહિ અહીંયા ચાલશે મારે ....અહીંયા જ table નું કરી આપો અહીંયા બેસવું છે મારે

સુમેર :- હા અહીંયા સારું રહેશે..
આરોહી :-yes ...
Manager :-ok mam થોડી વાર wait કરો હું કરાવી દઉં છું

manager થોડી જ વારમાં table set કરી આપે છે સુમેર અને આરોહી બેસે છે અને એમની મનગમતી વસ્તુઓ .order કરે છે.આરોહી :-સુમેર તને નઈ લાગતું તારે તારા .. mom dad જોડે હવે વાત કરી લેવી જોઈએ... બહુ time થઈ ગયો યાર હવે તો કરી લે વાત
સુમેર :- હું શુકામ કરું વાત મારે નથી કરવી... એ ક્યાં મારા મમ્મી પપ્પા છે મને એમને મોટો કર્યો એમ એમનો જ સ્વાર્થ હતો ને મને શુ મળ્યું!!
આરોહી :- તારી બધી જરૂરિયાત એમને પુરી કરી છે , ભગવાન છે એ તારા માટે
સુમેર :-બધા ના મમ્મી પપ્પા કરે આવું તો.. અને એમને ના કર્યું હોત તો હું જાતે જ મારા પગ પર કરી શકું એવો છું, મારે કોઈની જરૂર નથી એમણે તો મને time પણ નથી આપ્યો.. .
આરોહી :-હા પણ તને આપવાના time માં એમણે business સંભાળ્યો હતો યાર તારા શોખ માટેની બધી વસ્તુઓ ત્યાંથી જ આવે છે.
સુમેર :-મારે કોઈની help ની જરૂર નથી હું જાતે મારા પગ પર કરી શકું છું એમને મારા માટે કંઈજ નઈ કર્યું
આરોહી :-તું સમજતો કેમ નથી ..
સુમેર :-આપડે dinner કરવા આવ્યા છીએ તો dinner કરીએ plz એ લોકોની વાત માટે ઝગડો સુ કામ કરીએ!!

આરોહી :-ઠીક છે.. ( ઉદાસ થઈને)
Sumer:-good ...

( બંને DINNER શાંતિ થી કરી લે છે ત્યાં જ સુમેર નો PHONE વાગે છે ...સુમેર ઉઠાવે છે. )

સુમેર :-helloo..
Manager :-hello
સુમેર : થઈ ગયું ને card ચાલુ.?..thank you..
Manager :-sir .....
સુમેર :-સુ થયું ..?
Manager:- તમારા ખાતામાંથી પૈસા પાછા લઈ લીધા છે bank એ
સુમેર:- bank મારી permission વગર આવું ના કરી શકે
Manager :- હા પણ તમારા પપ્પાની permission થી જરૂર કરી શકે... તમારી pocket money માહિર sir તમારા account માં નાખતા હતા અને તમે એ પૈસા use કરતા હતા ...
સુમેર :- કદાચ પૈસા બધા વપરાઈ ગયા હશે મારાથી ....એ તો માગી લઉ છું call કરીને

(MANAGER CALL CUT કરે છે. સુમેર ના મોઢા પર ચિંતાના વાદળો છવાઈ જાય છે. ચિંતા માં ને ચિંતામાં એ એના friends ને call કરે છે પણ કોઈ ઉપડતું નથી... સુમેર ને થોડી વાર માટે થાય છે કે જે મિત્રો ને એણે એના પૈસા થી જલસા કરાવ્યા એ જ એની મદદ નથી કરતા.. છેલ્લે એ માહિર ને call કરે છે account માં પૈસા નખાવવા પણ કોઈ ઉપડતું નથી....સુમેર ને ગુસ્સો આવે છે..એ ત્યાથી ઉભો થઈ ને કાઈ પણ બોલ્યા વગર પાર્કીંગ તરફ જાય છે ... parking માં ગાડીઓ ના ટાયર પર જોર જોરથી પગ મારીને એનો ગુસ્સો નિકાળે છે પાછળ થી આરોહી દોડતી દોડતી ત્યાં આવી જાય છે બધું જોઈને એ સુમેર પાસે જાય છે.

આરોહી :- સુ થયું સુમેર ! આ સુ છે બધું?
સુમેર :-મારા બધાં bank account બંધ થઈ ગયા છે..કોઈ frd call નઈ ઉપડતું...
આરોહી :- હા તો શુ ?.
સુમેર :- મારા જોડે પૈસા હતા ત્યારે બધા પાછળ ફરતા તા હવે સાલા કોઈ નઈ સાથે બધા નકલી છે

આરોહી :- અરે ચિંતા ના કર બધું સરખું થઈ જશે

સુમેર :-તું છે ને મારી સાથે life time તો મને ચિંતા નથી કોઈ વાત ની (આરોહી નો હાથ પકડીને)
આરોહી :- હા તારી best friend તો હું છું જ ને હંમેશા માટે
સુમેર :-friend ?પણ આપડે તો mrg કરવાના છીએ ને ?
આરોહી :-તું ક્યાં ને ક્યાં પકહોંચી ગયો સુમેર!!

સુમેર :-તું મને પ્રેમ કરે છે , હું તને તો યાર mrg કરશું જ ને

આરોહી :- અરે પણ આપણું future નથી યાર હવે કાઈ... તું સમજ...

સુમેર :-તું કહેવા શુ માંગે છે ??.....ઓહહ હવે સમજ્યો તું પણ બાકી ના જેમ મારા કરતા મારા પપ્પા ના પૈસાથી જ પ્રેમ હતો ... હું મારા દમ પર કંઈક કરી જ લઈશ યાર


આરોહી :- હવે તારા પાસે કાઈ છે જ નઈ સુમેર ના parents ..ના પૈસા ના કોઈ frds ...જે એમના મમ્મી પપ્પા નું ના થઈ શક્યું એ મારુ સુ થશે ?

સુમેર :- આ તું સુ બોલે છે યાર...

આરોહી :- સવારે તે કહ્યું તું ને london માં તું આમ કરતો તો... તેમ કરતો તો.... મોટી brand કપડાં અને shoes પહેરતો હતો એ બધું તારા મમ્મી પપ્પા ના પૈસાથી હતું તારા નઈ . જાત મહેનત થી કમાઈએ એટલે ખબર પડે, ઘમંડ ના કર તું બહુ...


સુમેર :-તું વધારે બોલે છે હવે, હું કોઈના પર નિર્ભર નથી હું બધું manage કરી શકુ છું...

આરોહી :-10000 ના shoes ના અપાવી શક્યો મને તું મારા જોડે mrg કરવાની ઈચ્છા રાખે છે સુમેર!! મારા શોખ બહુ મોટા છે તારું કામ નથી આ સુમેર


સુમેર :-મને નતી ખબર તું પણ બદલાઈ જઈશ જેને મેં આટલો પ્રેમ કર્યો એ આટલી નાની વાત માં બદલાઈ જશે...


આરોહી :- તો તે ક્યાં પ્રેમ સમજ્યો છે તારા mom dad નો!! એમને પણ તને પ્રેમ કરેલો પણ સુ મળ્યું એમને? નફરત જ ને! તું એ જ કાબીલ છે મને તારા જોડે નઈ ફાવે. આપડો પ્રેમ અહીંયા જ પૂરો સુમેર.


સુમેર :-પણ.....


DHRUV PATEL

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED