ધ એક્સિડન્ટ - session 3 - 11 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

ધ એક્સિડન્ટ - session 3 - 11

: બિજા દિવસે સાવરે .....

આરોહી અને સુમેર બને ખુશ છે અને પોત પોતાના રૂમ મા એક બિજા વિસે વિચારી રહ્યા છે પ્રેમ નો ઇઝહાર પેલા કરસે તો કરસે કોણ અને કૈ રીતે ...... પ્રીષા અને ધ્રુવ આમેના રૂમમાં અારામ કરી રહ્યા છે .. બધુ સરસ રીતે ચાલી રહ્યું છે . ના કોઈ vat ની ચિંતા ના કોઈ સમસ્યા ... પણ આ બંને ની family ને કોઈક ની નજર લાગી ગઈ છે .... આ બાજુ આયરા અને માહિર બને એમના room મા છે .. Banne કૈક વાત કરી રહ્યા છે જે ગંભીર છે ....

આયારા: - સુ કરસુ હવે ......

મહિર: -મને કૈ સમજાતુ નથી ...

આયારા: -આજ નઈ તો કાલે કહેવુ જ પડસે ને ...

માહિર: - કહેવા માં સમસ્યા નથી પણ a સંભાળી ને સુમેર .......

આયારા: -જે વાત ની starting જઇન્ડિયા મા થઇ che ae.વાત નો end પન ઇન્ડિયા મા જે કરી ને જાસુ લંડન
માહિર :- મને તુફાન ના પહેલા ની શાંતિ હાલ વર્તાઈ રહી છે...

આયરા : આજ નહીં તો કાલે કહેવું તો પડશે જ ને

માહિર : હા એ પણ છે

આયરા : હાલ કઈ દઈશું તો કદાચ એ આપડી વાત ને સમજી શકે... લંડન ગયા પછી મોડું થશે..

માહિર: હા પણ છે..... આશા છે કે એ સમજી શકે...
: આયરા :- હા યાર કહેવું જ પડશે હવે આપડે

માહિર : આપડે...? ના હો એના આગળ એ સચ્ચાઈ લાવ્યા પછી એના સામે જવાની તાકાત મારામાં નથી....

આયરા : કહેવા શુ માંગે છે?

માહિર : તારે કહેવું પડશે માહિર ને

આયરા : પણ.....

માહિર : આટલું કામ કરી દે યાર પ્લીઝ.. કારણ કે હું બધું કામ કરી શકું પણ વાત જ્યારે આ કામ ની હોય ત્યારે હું એક દમ લાચાર છું.....

આયરા : ઠીક છે.....

માહિર (આંખ માં આંસુ છે..) THANKS.

આયરા : અરે... જે થયું એમાં તમારો વાંક નથી... તમે જે કર્યું એ ઠીક જ હતું

માહિર : બસ આ વાત સુમેર સમજી શકે..


થોડા કાલાક પછી ..... સુમેર અને એરોહી રોજ ના જેમ ફરી જગડા મા વ્યસ્ત છે .... અને પ્રિશા એને છોડાવવા ફરી વ્યર્થ praytn કરી રહી છે બધુ રોજ ના જેમ જ ચાલી રહ્યું છે ત્યાં

આયરા :- સુમેર....

સુમર: - mom વાંક મારો નથી સાચે આ આરોહી નો છે ..



આયરા: -બેટા તુ avis મારા sathe રૂમ માં પ્લીઝ વાત કરવી છે...
સુમેર: -મોમ .. બધુ ઠીક છે ને ...?

આયરા: - હા બેટા હાલ તો છે પછી ખબર નહીં ...
અરોહી: -સુ થયું આન્ટી ...

આયરા: -બેટા કાઈ નય બસ થોડી વાત કરવી છે ... સુમેર જોડે ... પછી તમે ઝગડો હાલ સુમેર નું કામ છે ..

આરોહી-જા બંદર તુ ... આન્ટી બોલાવે છે..


સુમર:-ઠીક છે .....

આયરા :-( મોઢા પાર ચિન્તા દેખાય છેે,) ચલ ...


(બંને જણા રૂમ મા પ્રવેશે છે .... આયરા રૂમ નો door band કરે છે .... એરોહી ના મનમાં ચિંતા થાય છે એટલે એ દરવાજા પર કાન રાખીને વાત સાંભળે છે..


: સુમેર: - બોલ ને મમ્મી આજે કેમ ચિંતા મા છે?
આયરા: - વાત જ એવી છે ...

સુમર: - મારા જોડે સુ છુપાવવાનું મમ્મી બોલ ને ..

આયરા: - એ કહેવા તો તને અહીંયા બોલાવ્યો છે બેટા

સુમેર: -OKતો બોલો ચલો.

આયરા: -બેટા ACTUALLY ...

સુમર: - સુ ...
આયરા :- અમે એક વાત તારા થી છુપાવી છે ...

સુમેર: -સુ .....
આયરા : -બેટા એ વાત સંભાવી ને તને આઘાત લાગી શકેછે... ..... પણ trust me બેટા એ કરવું અમારી લાચારી પણ હતી અને એના સાથે અમને તારા જેવો છોકરો પણ મળી ગયો...


સુમેર: - મમ્મી શુ બોલે છે કાઈ ખબર નથી પડતી... મમ્મી PLZ મને EXPLAIN કર તું....

આયરા : આ વાત તારા એકલાથી છુપાવી છે, પ્રીશા, ધ્રુવ, માહિર બધાને ખબર છે...

સુમેર : હા પણ શું??


આયરા : તારા પપ્પા anath છે એ તો તને ખબર છે ને....

સુમેર : હા ખબર છે.. એટલે તો એ લંડન આવી ગયેલા એમની કૉલેજ પુરી કરીને...


આયરા : હા બેટા અને એમને એમના પાડોશીઓ એ મોટા કરેલા અને હોસ્ટેલમાં રહીને એમને એમની STUDY પુરી કરી અને લંડન આવ્યા..

સુમેર :- હા અનાથ ને સપોર્ટ કરવા વાળા લોકો લોકો એમના માટે ભગવાન કહેવાય... જ્યારે દુનિયા માં પોતાનું કહેવા માટે કોઈ ના હોય ત્યારે કોઈ આપણને અપનાવે એનાથી વધારે શુ જોઈએ!!


Janvi: આયરા:- પણ જ્યારે કોઈની મજબુરી બની જાય કોઈ અનાથ ને પોતાનો બનાવવામાં તો એને શુ કહીશ તું?

સુમેર :હું આવું વિચારી પણ ના શકું મારા રુવાટા ઉભા થઇ જાય છે

આયરા ; બેટા......

સુમેર:પણ mom તમે આવા અજીબ પ્રશ્નો કેમ પૂછો છો મને??

આયરા :- ( આંખો માંથી નીકળતી નદીઓને રોકવા આખો બંધ કરી એક શ્વાસે બોલે છે ) બેટા તું અમારો છોકરો નથી તને અનાર્થ આશ્રમ માંથી લંડન લઈ ગયા તા..

સુમેર પગ નીચેથી જમીન ખસી જાય છે.. આંખ માં આંસુ ઓ ની ધાર અને હાથ પગ ધ્રુજવા લાગે છે.... બેડ પર બેસી જાય છે અને બંને હાથ માથાપર મૂકીને રડે છે.. આયરા સુમેર ના નજીક આવીને હાથ સુમેર ના ખભા પર મૂકે છે..

સુમેર : બાકી સુ છે હવે...


Janvi: આયરા: reason તો સાંભાળ...

સુમેર : મારે કાઈ નઈ સાંભળવું.. મારા પર હમદર્દી બતાવાની જરૂર... બસ મને એકલો રહેવા દો

આયરા : પણ બેટા....

સુમેર : મને એકલો રહેવા દો કાઈ જ નઈ સાંભળવું...(બાજુ ના ટેબલ પર મુકેલા ગ્લાસ ને નીચે ફેંકે છે ત્યાં એના હાથ માં કાચ વાગે છે અને લોહી વહેવાનું ચાલુ થાય છે)

આયરા : બેટા સુ થયું... લોહી નીકળે છે... લાવ હાથ

સુમેર : એટલું કર્યું આજ સુધી તમે એ જ બહુ છે હવે વધારે જરૂર નથી મને એકલા ને રહેવા દો હું મારી care કરી શકું છું...

(( સુમેર ત્યાં થી બહાર આવવા નીકળે છે.. બહાર આવવા ના અવાજ સાંભળી ને GATE પર છુપાઈ ને બધું સાંભળતી આરોહી ત્યાં થી દોડીને સંતાઈ જય છે

Janvi: સુમેર રૂમમાં જાય છે. આયરા પોતાની જાતને જ જવાબદાર માને છે આ બધા પાછળ પણ એને દુઃખ એ વાત નું છે કે સુમેર એ આ બધા પાછળનું કારણ જાણ્યા વગર જ ગુસ્સો કરી નાખ્યો....

આ બાજુ સુમેર એકલો રૂમમાં છે.. બાથરૂમમાં પાણીનો ફુવારો ચાલુ કરીને બેસ્યો છે.. આ પળ એના માટે બહુ જ અસહાય છે એનો ગુસ્સો રોકી નથી શકતો પણ અંદર થી તૂટી ગયો છે... આરોહી બધું સાંભળી ગઈ છે, આરોહી સુમેર ના રૂમમાં આવે છે અને બાથરૂમમાં જઈને જુએ છે તો સુમેર રડે છે અને બસ ફુવારા નીચે પલળી રહ્યો છે એની હાલત બિલકુલ ખરાબ છે એક દમ ખરાબ હાલતમાં એ બેસી રહ્યો છે... આરોહી ફુવારો બંધ કરે છે સુમેર નું શરીર ઠંડુ પડવા લાગ્યું છે એને ઠંડી લાગી રહી છે આ જોઈ આરોહી રૂમાલ થી એનું શરીર કવર કરે છે અને પોતે એની બાજુમાં બેસી જાય છે

આરોહી:- ( સુમેર નો હાથ પકડીને) સુમેર..

સુમેર ચૂપ છે

આરોહી : સુમેર મારી સામે જો...
સુમેર : હું ટૂટી ગયો છું..

આરોહી : કઈ નથી થયું સુમેર...

સુમેર : જ્યારે આખી જિંદગી નો પ્રેમ જેમના પર લૂંટાવી દીધો એમની તરફથી જ સાંભળવા મળે કે તું અમારો છોકરો નથી ત્યારે જે હાલત થાય એ તું નહિ સમજી શકે..

આરોહી : મને ખબર છે તું કઈ વાત પર ગુસ્સે છે

સુમેર : હું એકલો પડી ગયો છું... હું તૂટી ગયો છું...

આરોહી : પાગલ એ બધા પાછળ નું કારણ તો સાંભળી લેતો...

સુમેર : મારે હવે કાઈ સાંભળવું નથી હવે વધારે એક સદમો હું નહીં સહન કરી શકું

આરોહી : આવું ના બોલ..

સુમેર : હું જીવવા નથી માંગતો.. હું એકલો પડી ગયો મારુ કોઈ નથી..

આરોહી : આવું ના બોલ કોઈ તારા જોડે હોય કે ના હોય હું હંમેશા તારી સાથે છું...

સુમેર : તું પણ કાલે સાથ છોડીને જતી રહીશ અને કાલે ફરી હું એકલો

આરોહી : હા તો તારી સાથે રહેવા માટે બહાનું આપી દે..

સુમેર : સુ?

આરોહી: dafar ડફર આટલું તો સમજ યાર I LOVE YOU

સુમેર કાઈ પણ બોલવાની હાલત માં નથી સુમેર ને જે સાંભળવા માટે આટલો WAIT કર્યો એ વાત આરોહી એ કહી દીધી પણ એના ચહેરા પર સાફ સાફ દેખાઈ રહ્યું હતું કે એ પણ આરોહી ને પ્રેમ કરે છે...

આરોહી કાઈ પણ બોલ્યા વગર સુમેર ને પોતાની નજીક ખેંચીને એને ગળે લાગી ગઈ અને રડવા લાગી.