અધૂરી જાણકારી પ્રેમની - 12 Gayatri Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

અધૂરી જાણકારી પ્રેમની - 12

સાગરના મનમાં વિચાર આવ્યો હતો પણ આમ છતાં પણ એ કોઈને કીધા વીના એ ગાડી કાઢી નાખી.
હમણાંના સમય જોઈને વાત થાય એમ ન હતી એટલે બધાં જ ચુપચાપ બેસી ગયા .
બેસે જ ને સાગર નો ગુસ્સો જ એવો હતો કે કાવેરી તો શું કોઈ કાઈ બોલ્યું નહિ .

સુજોય પરન્તુ સાગર મારે કંઈક લેવાનું છે .

સાગર અરે સુરત જઈને લેજે ને

સુજોય ના ત્યાં થી નઈ ની તો ઘરમાં એન્ટ્રી ન મળશે

સાગર પણ તારે લેવું છે શું તે તો કહે એક તો અહીં ઉતાવર છે ને તું.

વાત ને કાપતાં જ તન્વી બોલી ભાભો એ કીધું હશે કે સુજોય ની મસ્તી કરતા

સુજોય હા તનું જ્યારે લેવા આવ્યો ત્યારે યાદ હતું પણ તારી બક બક માં રહી ગયું. મો મચકોડતા બોલ્યો.

અરે ભાઈ તમે બંને ને બસ લડવાનું દેખાય છે અહીં આ ચિંતા માં છે ને કાવેરી એકી શ્વાસે બધું બોલી ગઈ

નાના નાની બોલતા ની સાથે હસવા લાગ્યા
નાના ચાલો જે હોય તે દુકાન ખુલ્લી હોય તો મળશે.

સુજોય હા એ હાઈવે વાળા રસ્તા પર મળશે જ.

સાગર ટોપો તો ડફોર જેવા ત્યારે બોલાય ને હમણાં કેમ.

સુજોય બધા ચુપચાપ બેઠા તો મેં .

સાગર બસ મેં વાળો મારી બેની ની વાત તો યાદ રહેતી નહી.
લે આવી ગઈ કેરી ની દુકાન જા લઈ આવ 4 બકેટ લે આ પૈસા

સુજોય તને ખબર હતી.
હવે જા ને તું કે હું

સુજોય સાથે તન્વી પણ દુકાને કેરી લઈને આવે છે.

સાગર હવે ઓછી વાત અને સુઈ જાવ બધા
સુરત પહોંચતા જ 5 કલાક થસે
બધા સુઈ જાય છે
પણ કાવેરી જાગે છે.
બંને ની આંખોમાં આંખથી વાત કરે છે જેના બોલ કંઈક આમ છે સુરત શહેર અને સુરત ચેહરાની વાત છે.

સુરત તો જોયું છે મેં
પણ આ સુરત (ચહેરો) મેં જોયો નથી.
મારુ મન તો આમાં જ હવે રહી જાય છે
અને તું ધીરે ધીરે દિલમાં તારી જ વાત ઘર કરી ગઇ
સામે આવી મને પૂછે છે કે તું મને સમજાવી જા.
અને કહે છે મળવા માટે હવે રાહ જોવાતી નથી.
તારું મન મને જાણવા માટે બેચેન છે.
અને રાત્રીની નીંદર તારા લીધે મારી હરામ છે.
પણ તને તો મને એકલામાં મળવા માટેનો જ આનંદ છે.
પછી શાને તું મનમાં સવાલ લાવે છે.
હદયમાં તો તારી એકજ વાત આવે છે .
સમય સાથે તું જીવવાની વાત માંગે છે.
પણ હક તો મને નથી સાથે તારા એક આશ છે.
મારા મનમાં જગાવેલા સપનાની જ તું જ સાહસની વાત છે.
હમણાંના સમયે તું સાજન આ શજનીનો સાથ છે
ગિષ્મ ઋતુમાં ખીલેલા ફૂલની વસંતની મહેક છે

બંને ની શબ્દોની રચનાં કરતાં કરતાં ક્યારે સુરત શહેરમાં આવી જાય છે ખબર નહિ પડતી.

સાગર બધા ને ચા માટે ઉઠાડે છે.
ત્યારે સુજોય જાણે અજાણે કાઈ ખબર ના હોય તેમ બોલે છે

અરે ભાઈ તું તો શું શાયરીઓ કરતા હતા

વાહ બેન અહીં પ્રેમ ની વાત તો સમજાય નહિ કે.

કાવેરી ત્યાંથી શરમાય ને જતી રહી.

સાગર તું સુધરશે નહિ કે

સુજોય અરે તારી મજાક ઉડાવી તેમાં તો જો.

સાગર તું જો હવે ઘરે જઈને.

બેની ને કહું છું હું.

મન જાણે કે પાપા બનવાનો.

સુજોય શુ બોલ્યો હે.

સાગર તો સાંભરવાનું સાહેબ. અબજોપતિ છો. ધારે તો અંબાણી -અંદાની પણ પાણી પાણી થાય તારા કામ થી પણ.

સુજોય અરે બસ સાલા વધારે સલાહ ન આપ
બંને હસી પદે છે.
નાસ્તો કર્યા પછી બધા જ વૃંદાવન ભવન માં આવે છે

વૃંદાવન ભવન એટલે એક સમયે કાવેરીના પિતાનું ઘર એક દુર્ઘટના પછી આ ઘર એમને છોરી દીધું હતું

પણ હમણાં તો નવીનભાઈ 1 મહિના થી રહેવા આવી ગયા હતા.
કાયમ માટે હવે અહીં જ

એ પહેલાં કેનેડામાં હતા

કાવેરી ઘરમાં દાખલ થતાં જ
એને એની બધી યાદો યાદ આવી રહી હતી
વસ્તુઓ પણ એવી જ જે જગ્યાએ રાખી હતી ત્યાંની ત્યાં જ હતી
જ્યાં નજર કરે ત્યાં તો એની આંખના ખૂણા ભીના થઈ ગયા હતા.
ક્યારેય યાદો પીછો નહિ છોડતી કમુ. કલાબેન બોલ્યા

કાવેરી હા મામી.
અને પછી એ કલાબેનને ભેટી પડી જાણે એક મમતાની ખોટ પડી હોય તેમ રડી પડી.

માં વગર કેમ રહી એ તો હું જ જાણું કલાબેને વ્હાલ વરસાવતા કહ્યુ.

અને કપાળ ચૂમી હેત દર્શાવ્યો .

આ બધું સુજોય ઘરમાં આવીને બધું જોયા કરતો હતો.
સાગરને કહેતો હતો કે
બસ મને ખબર પડી જાય કે
આપણા પરિવારની હાલત કરનાર
કોણ છે ?
તો હું તેને છોડીશ નહિ.
સાગર હા એટલે જ તું ત્યાં અમદાવાદ શહેરમાં કાયદો હાથમાં લીધો હતો કે તે.

સુજોય હા તો પછી શુ કરું હું.
આ બેન ને નાનાં ને ન સાચવું તો બસ મને થોડીક સાબિતી મળી છે તારા ફુઈ ની રમીલા ની હવે તું જોઈ લેજે હું રમાડું રામ લીલા

સાગર બસ હવે તને પણ સમજાવવાનો મારે જ

સુજોય મને પણ એટલે

સાગર કાવેરી જાણી ગઈ છે એ વધુ સારી રીતે.

અને તને ઝાટકો લાગે એવી ખબર તો સાંભળ

કે ધીરજ પ્રેસ પબ્લિકેશન ના નવા માલિક

ગિરીશ ભાજીવાળા

મારો ફુઈ નો છોકરો

સુજોયનો અવાજ ગુસ્સામાં હોલ માં ગુંજી રહ્યો

શું કીધું.તે.
બધા ની નજર એના તરફ જતા જ એને સાગરને ભેટીને ધીમેથી કહ્યું કે પછી વાત કરીએ

અને બોલ્યો મમ્મી પેંડા લાવજે આજે ખુશી નો દિવસ છે.
મારી બેની આવી ગઈ

અને મારો સાળો જ મારો જીજો.
ખુશી થી ઝૂમી ઉઠ્યો
સાગર ચુપચાપ રસોડામાં એની બેની પાસે ગયો .
બોલ્યો મનું મેં કઈ નહિ કર્યું

અને મારે જલેબી ખાવી છે મનું તારી કેરી આ રહી.

મનું એ એનો કાન પકડતા બોલી જલેબી ખાવી છે

સાથે ભાભી કોણ લાવશે મારી ઢીંગલી માટે.

કલાબેન અરે બસ દીકરા એનો કાન દુખશે .આખી રાત સફર કરી છે કાવેરી એ કહ્યું મને.

મનું.ઓહો કમુ એ કીધું ના કાવેરી ભાભી.

કલાબેન આજે એક અલગ ઉમંગ છે આજે ઘરમાં

સુજોય કેમ મમ્મી બીજું શું નવું થયું.

સાગર બસ આની આજ આદત મને નહિ ગમતી કાકી
સાવ ડફોર.

તન્વી ઓય જીજુ મારા ભાઈને ડફોર ના કહો.

એ તો ભૂલકણ છે
હહહહહ હાહાહા એકબીજાને તાળી આપી મજાક કરે છે.

સુજોય જાવ મારે નહિ ખાવું

કલાબેન તો ના જમતો.
કેમ મનું.
મારી આવનારી લક્ષ્મી માટે મનું જમી લેશે.

મનું હા મમ્મી.

સુજોય શુ હે

નાની સાવ ડફોર રહેવાનો તું.
હવે તો બાપ બનવાનો

સુજોય .પપ્પા ઓ પપ્પા ક્યાં છો જોવ
હું પપ્પા બનવાનો.

નવીનભાઈ બસ તારું ચાલું થઈ ગયું આવતા જ

સુજોય હું પપ્પા બનવાનો. હે હે .ડાન્સ કરવા લાગે છે સાથે તન્વી પણ.

નવીનભાઈ જોયું બા હજી આ નાદાન છે મારો દીકરો લગ્નના 2 વર્ષ પણ સુધારવાનું નામ નહિ.

નાની. કઈ નહિ નવીન જવાબદારી આવે એટલે અવડી જશે

લે પહેલા તું પેંડા ખા

આજે સાંજે મનહરભાઈ ને ત્યાં કાવેરીનો ચાંદલો આપવા જવાનો છે.
નવીન ભાઈ વાહ મારુ ઘર પરિવાર મિત્ર સાથે જ પ્રેમની જાણકારી રહે છે.

કલાબેન સારું હવે બધા જમવા ચાલો.

બહાર ગાર્ડન માં નાના બેઠા હતા ત્યાં સાગર આવે છે

સાગર મનમાં જ હજી સમય નહિ આવ્યો. નાના ચાલો જમવા

નાના સાગર મને ખબર છે કે અમદાવાદમાં જે બન્યું તે
કિશોરભાઈએ કહ્યું મને કે

સાગર નાના એ હું જોઈ લઈશ હવે
સાથે સુજોય પણ જાણી ગયો છે.

નાનાં અરે એ બધું જાણશે પછી તું જોઈ લેજે મેં માંડ કાવેરી ને સાચવી છે
તન્વી તો શું કરશે એજ ને તમે બધા સાથે

સાગર બસ નાના હવે નહિ સહન થતું મારા થી બસ
હવે આ બેન અને મારા લગ્ન થયા પછી હું ફુઈ ને જેલ ભેગા કરીશ.

ફુઈ એ બધા ને બરબાદ કર્યા
હવે એનો વાળો મારા દાદા અને ફુઆ ને પણ ન છોડ્યા આપણે તો ઠીક.

નાના અરે દીકરા એના ભાઈ નિ ખુશી જોઈ શકી તો પછી

હવે બધું બરાબર થશે નાના ચાલો જમવા આજે તમે મારા નાના સસરાના ઘરે છું હવે અને હસતા હસતા બધા સાથે જમવા બેસે છે.
સાંજ પડતા બધા મનહરભાઈ ના ઘરે જાવા નીકળે પડે છે.
ત્યાં જતા જ બધી ચાંદલાની વિધિ કરીને ગોળ ધાણા થી મોઢું મીઠું કરી લગ્નની તારીખ કાઢે છે.

28.એપ્રિલ 2020

દિવસ ઘણાં ઓછા છે
સમય જાજો અને દિવસ 14
અને આજે 14 એપ્રિલ થઈ ગઈ છે.
મનહરભાઈ નવીન ભાઈ વાત કરતા કહે છે કે આટલું બધું કામ થઈ જશે.
અને હવે 14 દિવસમાં કેમ કરીશ હું. નાના રદમશ અવાજે બોલે છે.
મનહરભાઈ અરે કાકા મારી બેન લીધે ત
તમારો પરિવાર વિખૂટો પડ્યો હતો

નાના દીકરા બધા એ કોઈ ને કોઇ ને ખોયા છે.

નવીનભાઈ હા પણ ખુશીની વાત છે ચાલો.