અધૂરી જાણકારી પ્રેમની - 13 Gayatri Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

અધૂરી જાણકારી પ્રેમની - 13

લગ્નની તૈયારી સાથે જ એકબીજાને થોડોક સમજવાનો સમય મળી ગયો હોય એવું લાગતું હતું.

આજે એમનું સગાઈ સગપણ હતું છે પણ આ તો જો મનું બોલે છે કે

સુજોય એકબીજા સાથે આટલું રહ્યા પછી નહીં લાગતું કે હવે દૂર રહેવુ જોઈએ

સાગર ના થાય હવે. હું મારી લાગણી રોકી નથી શકતો

મનું સારું કામ કર તું અને કાવેરી બહાર જઈ આવ

સાગર સાચે જ જાવ હું. નાની

સુજોય અરે કાવેરી અહીં આવ તો

કાવેરી ઝડપ થી દોડતી આવે છે અને અથડાઈને સાગર પર પડે છે.
સાગર ઓ મમ્મી મરી ગયો આહહ
જોઈને ચાલ ને ડોબી

સુજોય હાહાહા વિચારી લે હજી આ જોઈએ છે કે

કાવેરી મનું. પાછળ સંતાઈ જાય છે જો આને એમ નહિ કે મારા થનારા ને ઉભો કરું અને સંતાઈ ગઈ.
સાગર આટલું બોલીને ઉભો થાય છે કે
સુજોય એનો હાથ ઝાલે છે.

સુજોય જાવ હવે તમે બહાર

સાગર તારા વિના છૂટકો નથી ક્યાંક હવે ચાલને

મનું જરા પ્રેમ થી કહે

સુજોય હવે જશે તું ચાલ એમ પણ બને લડે વધારે

તું મારી સાથે રહે ને તે બેસ્ટ છે.

મનું અને સુજોય ઘરમાં જાય છે

અને આ બાજુ સાગર કાવેરી પોતાની અલગ દુનિયામાં ફરવવાં નીકળી પડે છે
મનગમતી કાર અને સાથે મનને ગમતું વ્યક્તિ પ્રેમ ભર્યું વાતાવરણ
એકબીજાને અલપઝલપ જોતા આંખોમાં આંખોનો ઈશારો

આ પ્રેમની વાત નિરાળી છે એવું નહિ લાગતું
ક્યાક ગરમીમાં પણ સાથે હોય તો તારા ચેહરાને જોય શીતળતા મળે મનને
પ્રેમ એવો જ હોય છે જે થયાં પછી પણ ક્યાંક આપણે પોતાના નહીં રહેતા એકબીજાના દિવાના થઈ ગઈ છે
આમ તારી લાગણીને કાબુમાં ન રાખો
મારી સાથે પણ પ્રેમની વાતો માણો
મને પણ આ તારી બાહોમાં સમાવો.

બહુ થઈ ગઈ શેરો શયરી જનાબ ક્યાંક જોજો આમાં રસ્તો ના અટવાય કાવેરી એ કહ્યું

સાગર ના અટવાય તારો સાથ છે તો આ જોઈ લો
નઝારો
આ રહ્યો નજર સમક્ષ

નવસારી દાંડીનો દરિયો કિનારો તમેં ને હું બીજું કોઈ ના
સાગરે કાવેરી નજદીક જઈને કહ્યું.

કાવેરી હા તો સરસ છે જગ્યા ખાલી તું જ છે પણ
મોહ ફેરવી લેતા

સાગર કેમ હું એટલે બીજું પણ જોઈએ તને હે

સાગર ને ધક્કો મારીને ભાગે છે અને હસવા લાગે છે

કાવેરી મારુ ડોબું તો ડોબું રહેવાનો તું.

આ સાગર છે ને આ સાગર સાથે જીવન ભર રહેવું છે.
પાણી માં જઈને પોતાના હાથો ને હવા માં ઉલારતી એ સાગર ને બોલાવે છે.

સાગર તરત દોડીને કાવેરી ને પોતાના સમાય લેય છે.
એકબીજાની ભેટમાં એવા ખોવાયા
કે આસપાસનું બધું જ ભૂલી ગયા.
જયારે સાગર સામે જ નદીને મળે તો
કુદરત પણ જાણે ચારે બાજુથી ઘેરી વળે
તેમ આજે દરિયો પણ એમને પોતાને ઘેર વળયો
અને એકબીજાને ચેહરાની રેખાઓ બોલી રહી હોય તેમ તેમની આંખોના પાંપણ પણ પલકારા મારવાનું ભૂલીને
એ ફફડતા હોઠોને એકદમ નજીક આવેલા જોઈને જાણે કોઈ વળગણ હોય તેમ હોઠો સાથેની પહેલી મુલાકાત કંઈક આવી થઈ હતી.

તારાં હોઠોનું એ મિલન..
અચાનક પડેલા વરસાદ ના બિંદુની ઝલક..
મખમલીએ હોઠો સાથેની મુલાકાત મને અપાવે સાથ.
મારાં રગોરગમાં પડે કરન્ટની માયા...
તારા મારા હદયમાં એ વહેતી ધારા..
તારી સાથે મને કરાવે નવી કાયા. ..
મને મળી તારા પ્રેમની છાયા...
સમયની આ કેવી માયા..
જયાં હું ને તું એક થયાં.
શજનીના રંગમાં સાજનને સઁગ થયાં

ઉપરવાળા કુદરતનો કરિશ્મા કે

આ બંને ની વ્યથા ને દૂર કરી પોતાને મનથી સમજી લીધાં હતાં

પણ સમયના અભાવે ચાલતી આ પ્રેમનું વળગણ ને આજે પરિવારની રજા મળી બાદ કર્યું.

અહીં શાયદ 3 વર્ષ પછી એમને પોતાના જીવનમાં

એકબીજાના પર્યાય બની ગયા બાદ આજે એમને પ્રેમને પોતાની રીતે રજૂ કર્યો હતો

એકબીજાના હોઠોમાં ખોવાય ગયા કે ક્યારે કિનારે આવેલા પાણીથી દૂર પોતે ક્યાં બેઠા છે એનું ભાન ન રહ્યું .

શ્વાસની શ્વાસ સાથે પ્રેમ પણ ભર્યો
અને પવન સુસવાટા આવતા એકબીજાથી દુર થઇ ગયા
જાણે અજાણે કોઈ ભૂલ થઈ ગઈ હોય તેમ નજર નીચી કરી લીધી
સાગરે ધીરેથી પોતાના હાથો માં એનો ચહેરો લઈ આંખોમાં આંખ કરી ફરી એકવાર આ હોઠોનો રસપાન કર્યો
પોતાના મનમાં આવતા આ ઉથલપાથલનો કોઈ જવાબ ન હતા.
પણ. સવાલ ઘણા હતા.

ક્યાંક થી પ્રેમની શરુઆત થઈ પણ જાણે બસ જોવાની આદત હતી એની પાસે બેસીને વાતો કરવી .
એની ગમતું ન ગમતું જાણવું
ઘરની વાતો.
કામ સપના.
પસંદ ના પસંદ
રાસોઈ શોખ
બધી જ માહિતી લાઇ લીધી હતી જેનાં થકી હવે એ એનો જ હતો
કઈક અવાજ સાંભળીને સ્વસ્થ્ય થયા બંને અને લન્ચ કરી ચાલવા નિકલ્યા પાણી ની ધારે

સાગર તારા સાગર ને માફ કરજે હું આવેગમાં આવીને તારા હ..
કાવેરી સાગરનો હાથ હાથમાં લઈ ને તને શું લાગે

સાગર મારે તારી મરજી જાણવા નું હતું પણ.

કાવેરી. તું મારો સાગર છે અને પછી તેના હોંઠ પર હોઠ મૂકીને જવાબ આપી દીધો.
તું મારી સાથે સગાઈ કરી છે હવે હું તારી જ અમાનત છું.

સાગરે કાવેરી નો હાથ કસીને પકડી લીધો.

અને કહ્યું કે આપણે ભલેને 21મી સદી માં જન્મ્યા પણ વારસો તો આપણો એજ રહ્યો ને.

કાવેરી હા પણ આપણે આજના યુવાન નથી
ને આપણી આસપાસ કેવા લોકો રહે છે

તું જોઈ લે આપણો પ્રેમ

હમણાં ના યુવાનો માટે છે જ નહીં.

બસ આજકાલ તો

પ્રેમનો સોદો જ થાય છે.

શરીરની ભૂખ
અને એક એવું આ technologi નું ભૂત કે

પ્રેમની અભિવ્યક્તિ બદલી નાખી. બધું જ બદલાઈ જાય પણ આપણે પ્રેમ કરવાની રીત ના બદલાય સાગર તું જેવો છે ને એવું જ મને ગમે છે હા તારો ગુસ્સો નથી જોયું ને

કાવેરી આમ બોલે છે

સાગર ગુસ્સો શબ્દો બોલતા અને કંઈક યાદ આવે છે શું જોઈ ની વાત જે રમીલા ફોઈ હેરાન કરવાની કરી હતી કે મનમાં વિચારે છે
અને આવીને કહે છે
કાવેરી તારી અમદાવાદ ની ફેક્ટરી નું બધું તને ખબર છે

કાવેરી હા સાગર કેમ

સાગર તો ચાલ મારૅ કામ બાકી છે અધૂરું તારી સાથે મળીને હું પૂરું કરી લઉં કાવેરી હા ચલ તો આપણે નીકળીએ સારુ હું ગાડી કરું છું તું આવી જા બંને સુરત આવવા માટે નીકળી પડે છે અને પછી પાર્થ ને ફોન કરી ને બોલાવે છે પોતાના રેસ્ટોરન્ટ પાર્થ ભાઈ શું થયું કેમ બોલાવ્યો તમે ભાભી સાથે ફરીને આટલી જલદી આવી ગયા સાગર હા સાંભળ તારું કામ છે આપણી ફોઈના આસપાસ જે રહે છે એ વિશેની માહિતી લઈને અને પછી આપણા વકીલ પાસે જજે મેં બધું એને સમજાવી દીધું છે બસ હવે મારા લગ્ન લગ્ન થાય પછી ફોઈ ને જેલમાં મોકલી દઉં કાવેરી અને આટલું બધું વિચારી લીધું તે મને કીધું પણ નહીં પાર્થ ના ભાભી દાળમાં કંઈક કાળું લાગે છે કાવેરી પુરી દાર કારી છે hello બધું થઈ ગયું છે તો હું ભાઇને ફોન કરું સાગર હા ફોન કરીને બોલાવી દે હું એને બધું સમજાવી દઉં હવે કોઈને પણ ખબર પડશે ક્યા સાગર જ્યારે ભરતી લાવે ક્યારે કિનારો પણ સાથ છોડી દે ત્યાં જ 10 મિનિટ પછી સુજલ આવે છે સુજલ હા બોલ સાગર બધી માહિતી મને ખબર પડી ગઈ રમીલા ફોઈની હવે એમની ગેમ ઓવર સાગર અરે મારી ફોઈ મારા લગ્નમાં તો આવા દે પાર્થ ભાઈ જરૂરી છે ફોઈ નો આવું આવું પડે કાવેરી હા જરૂર તો છે એમના ગુના કબૂલ માટે સાગર કરી લઈએ લગ્નની તૈયારી ચાલો ઘરે જઈએ બધા અને બીજી તરફ તન્વી ગિરીશ ને પ્રેમ કરે છે અને ગિરીશ પણ એને પ્રેમ કરે છે તો બંને આજે મળે છે તન્વી ગિરીશ આવું શું કામ કર્યું મારા ઘરે મારા લગ્નની વાત ની જગ્યાએ બેન માટે કરી કે તે ગિરીશ અરે ના બકા આ બધું મમ્મી ને લીધે થાય છે હવે હું પણ કંટાળ્યો મારા પપ્પાએ પહેલા જ મમ્મી ને લીધે હું નાનો હતો ક્યારે આપઘાત કરી લીધો હતો અને એની સજા મમ્મીએ મામાના પરિવારને અને તારા પરિવારને આપી આ બધું હું મારી મમ્મીની મમ્મી ની બીમારી ને લીધે કરો છો તન્વી પણ આવી તો શું દુશ્મની હા એ ભલે મારા પપ્પાને ગમતા હતા પણ મારા પપ્પા નો પ્રેમ તો મમ્મી હતા તો આમાં બીમારી સાથે શું લેવાદેવા ગિરીશ મારા મમ્મી એક માનસિક રોગી છે અને મારા પપ્પા એ જાણતા હતા એટલે એમ રે દાદા ની ગાડી એ રહીને મમ્મીનું ધ્યાન રાખી શકે લગ્ન કર્યા પણ આ વાત પણ મમ્મીને ના ગમી અને એમણે મામા ને ઘરની બહાર કઢાવી નાખ્યા તન્વી તો શું આપણા લગ્ન થશે અને તારા મમ્મી માની જશે ગિરીશ ના માને પણ હું હવે મમ્મીને એની સજા અપાવીને જ રહીશ હું મારા ભાઈને ખોવા નથી માંગતો તન્વી કોણ ભાઈ તારો તો સાગર ભાઈ ગિરીશ હા એ મારો કઝિન થાય પણ મારો સગો ભાઈ પાર્થ છે જેને પપ્પાએ મામા ને સોંપી દીધો હતો મારા મમ્મીની આ બીમારીને લીધે તમારા નાનકાને પણ મારી નાખ તે આટલું બોલ્યા પછી ગિરીશ રડી પડે છે અને તન્વી એને શાંત પાડે છે તન્વી હવે કંઈક વિચાર્યું હશે ને ગિરીશ હા વિચાર્યું છે ને મેં અમદાવાદની બધી જ પ્રોપર્ટી મેં મારા અને પાર્થ નામે લીધી છે અને અને માહિતી સાગરને ખબર પડી ગઈ છે હવે એક ચુપ ન બેસે બેસે તન્વી તો સુજલ ભાઈ જાણશે તો તું શું કરીશ ગિરીશ મે આના વિષે બધી જ વાત અમને કહી દીધી છે અને સાગર પાસે પહોંચી ગઈ હશે હવે હું રાહ જોઉં છું સાગરના phone no તન્વી સારું ચાલ હું બાય હું જાઉં છું ગિરીશ પ્લીઝ જાનુ રોકાઈ જા તન્વી અરે ડી અને જીજુ આવી ગયા હશે હું ન જોવું તો મને બોલશે ગિરીશ તમને પોતાની પાસે ખેંચી ને એક મજબૂત હ ગ કરે છે અને બંને છૂટાં પડે છે પણ આ બધું sujoy સાંભળી જાય છે અને સાગર ને ફોન કરે છે સુજલ હેલો સાગર અને બધી જ વાત જણાવી રહી છે ફોન ફોન પર અને જલ્દી એમ મલે છે અને આમ એક દિવસ પૂરો થાય છે રાતે સાગર બહાર ગાર્ડનમાં સુજલ ની રાહ જોઈ છે સુજલ અને સાગર જોતો કોણ આવ્યું સાથે ગીરીસ આવે છે સાગર મને ખબર જ ન પડે જો તું અમદાવાદ ની ફેક્ટરી તું પાર્થ ના નામે નો લીધી એટલે ખબર પડી સુજલ હવે તો તું શાંત થશે ને મારી ફોઈ એક માનસિક રોગી છે મારો ભાઈ એના માતા પિતા થી અને મામા થી હું પોતે ફોઈના પ્રેમથી અધુરો રહ્યો ગિરીશ ભાઈ આ તારા ભાઈને માફ નહીં કરે સાગર માફ તો પારકા ને કરાય પોતાના ને આમ આમ ભેટી ને રડે છે સુજલ હવે બસ કરો કોઈ જાગી જશે તો આપણી મુલાકાત અધુરી રહેશે સાગર ના હવે આ મુલાકાત અધુરી ના રહે પૂરી કરીને જ રહીશ કેમ ગિરીશ બરાબરને ગિરીશ હા ભાઈ બરાબર સુજલ તો સાંભળ સાગર ના લગ્ન દિવસે તારે પણ લગ્નના જાન લઈને આવવાનું અને સાથે તારી મમ્મીને પર આવવાનું ગિરીશ પણ હું કેમ અને નજર નીચી કરી રહી છે સાગર બહુ ડહાપણ ન કર અને એક ટપલી મારે છે અને ત્યાં પાછળથી મનહરભાઈ આવે છે અરે દીકરાઓ તમે અચ્છી સુતા નથી ગિરીશ તું ક્યાં આવ્યો બેન જોશે તું ઘર માથે લેશે તો હવે તું જા ગિરીશ મામા ને પગે લાગીને જાય છે મનહરભાઈ સાગર તું ખરેખર સાગર નીકળ્યો અને આંખમાં આંસુ આવી જાય છે સાગર પપ્પા હવે રડવાના દિવસ નથી બહુ લઈ લીધું હવે ખુશ થવાના દિવસ છે સુજલ હા પપ્પા કોઈ ફોઈ ની બોલ બોલે મનહરભાઈ મારા પપ્પા ની લાડકી હતી પણ એને પહેલેથી જ બીમારી હતી એટલે હું એને કંઈ પણ કહ્યા વિના ઘરની બહાર નીકળી ગયો અને આજે જીવું છું તે મારી બેનની કડમ ના લીધે આ જગ્યાએ પહોંચ્યો છું સાગર પપ્પા આ બધું જૂનું થયું કંઈ નવું લાવો સુજલ તો હું પાર્થ ને લઇ જાવ સાગર એ લોકોએ પાર્થ ને હાથ લગાડયો તો હા તોડી નાખીશ અને તેણે તમે ખરાબ થશે એ પછી હસી પડે છે આમ એક સોનેરી સવાર લઈને આવે છે પાર્થ કંકોત્રી નું વિતરણ કરવાનું છે અને ઘરમાં કોઈને કાંઈ પડી નથી અન્નપૂર્ણા બેન નારે દીકરા આ તો તારા ભાઈને છે ને બસ સામે બેસાડી લેવાનું એટલે કંકોત્રી વેચાઈ જશે મનહરભાઈ વાવ સારુ તમારું ક્યાં ક્યાં જવું છે અન્નપૂર્ણા બેન હવે બેસો ચા નાસ્તો કરો પછી જાવ વેવાઈને ત્યાં મેં સાથે આવું છું મનહરભાઈ તારે શું કામ છે ત્યાં પાર્થ કેમ મારી બેન નથી તમને તમારો દોસ્તાર મળે એટલે મનહરભાઈ સારું હવે હાલો બધા જઈએ અન્નપૂર્ણા બેન હવે સાગર નથી કામ મનહરભાઈ હા મારી માં તો ચાલ અને બધા વૃંદાવન ભવન મા જાય છે નવીનભાઈ અરે આવો આવો ભાઈ મનહરભાઈ અરે નવીનભાઈ કાકા ને બોલાવો બધા હોલમાં આવીને બેસે છે કાવેરી એના રૂમમાં છે અને ત્યારે જ બાલ્કનીમાં સાગર હોય છે અને અલગ અવાજમાં કાવેરી ને ચૂંક આવે છે અને એક બાલ્કની માં આવે છે ચીસ નીકળી જાય છે સાગર કાવેરી અહીં શું કરે છે બધા નીચે છે સાગર હા એટલે જ આવ્યો છું આ પકડ તારા માટે અને એક ફૂલ આપે છે સાથે ચોકલેટ હોય છે કાવેરી વાહ મારા સાયર આજે કંઈક કરો છો અને સાગર ગાલ પર કિસ કરી ને નીકળી જાય છે રૂમમાં મનસ્વી આવે છે અરે અરે ક્યાં ગઈ કાવેરી કાવેરી અરે ભાભી અહીં છું બાલ્કનીમાં મનસ્વી ત્યાં શું કરે છે તું બસ આ સાગર ના પવન લેતી હતી મનસ્વી શું કાવેરી ભાભી કંઈ ની મનસ્વી ચાલ નીચે બધા રાહ જોવી છે હા કાવેરી ભાભી હું આવું છું અને બન્ને નીચે આવે છે અન્નપૂર્ણા બેન હું મારી દીકરીઓ મળવા આવી છું મનહરભાઈ ભજીયા તળવા માટે આવ્યો પાર્થ નવીન કાકા હજી લોકો ઝગડો કરે છે આવું નાના અને દીકરા આવું થતું રહે તારી સાથે પણ થશે લગ્ન પછી બધા હસી પડે છે પાઠ હવે બધાને લગ્ન દેખાય હું નહીં દેખાતો કાવેરી એવું ના દેવજી હું તો તમને જોવું છું અને મારા જેવી જ તમારા માટે શોધીશ મનસ્વી મહાકાલી આવશે અને હસી પડે છે પાઠ બસ સવારથી બધાને મજાક કર દેખાય છે તન્વી અરે ચાલો હવે લગ્નના દિવસ ઓછા છે કામ વધુ સુજલ હા પછી તારો નંબર છે લગ્નનો કલાબેન અને તમે ક્યાં ની વાત ક્યાં લઈ જાઓ છો બધા હમણાં સાગર કાવેરી નું કાંઈ કરો અન્નપૂર્ણા બેન એમનું જ કરીએ છે કલાબેન સાગર બાલ્કનીમાં શું કરતો હતો આવી કાવેરી એની તરફ જોઈને બધા આવીને જોઈ છે kavi કાવેરી બસ એતો લગ્નનું ઇન્વિટેશન આપવા માટે આવ્યો હતો મનહરભાઈ મારા પહેલા કાવેરી હા પાર્ટ જોયું પપ્પા એ તમારા કરતાં 10 કદમ આગળ ચાલે અન્નપૂર્ણા બેન હા તો દીકરો કોનો મનહરભાઈ મારો આ મસ્તી કરતા કંકોત્રી નું લગ્ન નો આમંત્રણ એકબીજાને આમંત્રણ આપે છે સુજલ હજી કામ પતાવી આવીએ નવીનભાઈ હા લગ્નનું આમંત્રણ આપીને આવ્યા અને મનહરભાઈ સાથે નીકળી પડે છે જોતજોતામાં રમીલા બેનનું ઘર આવે છે નવીનભાઈ એ મનહર ચાલને બેન ને ત્યાં જઈએ નવીનભાઈ અરે જવું તો મારે પણ છે સાગર એ ના પાડી છે મનહરભાઈ છાની રીતે તો જોઈ અને બેનને એની શું હાલત છે નવીનભાઈ અરે ના જવાય મેં વચન આપ્યું છે મારી બેન ને હું સારી રીતે જોવા માગું છું આ મેને પીડાતા નહિ નવીન ભાઈ ખરેખર તારા જેવો ભાઈ કે પરિવારનો મળે આજે બધું જાણતા હોવા છતાં તારી બેનને તે માફ કરી મનહર ભાઈ આવું બોલી મને પરાયો ન કર તું જાણે જ છે મારી કહાની મારા બેન ના સ્વભાવ અને એના ગુના નવીનભાઈ સારુ ચાલો દીકરા કરે એ હવે જોઇશું ને બધે જ કંકોત્રી આપ્યા ગયા બાદ મને ઘરે આવી જાય છે હવે સુજોય અને સાગર પ્લાન ની શરૂઆત કરે છે મિશન ફઈ
રમીલાબેન અને ગિરીશ ક્યાં ગયા ફરી પેલી ને મળવા ગયો હશે સાગર જયશ્રીકૃષ્ણ ફોઈ રમીલાબેન તુ આવી ગયો પાછો સાગર હા ફોઈ તારા ભત્રીજા ના લગન છે તું આવે રમીલા બેન ભત્રીજો હમણાં આવ્યો એમ સાગર ફોઈ આલો કંકોત્રી આવી જજો ત્રણ દિવસ પહેલા રમીલાબેન હું નહિ આવું સાગર આવું જ પડશે ફોઈ અને ત્યાંથી નીકળી જાય છે સુજલ જરૂર હતી કંકોત્રી આપવા જવાની હા સાગર હા સુજલ અરે પણ સાગર મારે મારી ફોઈ ને સારી કરવી છે શું છે તો બનતા બધા પ્રયાસ કરીશ સુજલ પણ એના માટે પોતાના લગ્ન બગાડીશ ના હું આવું કરવાનું સાગર અરે ભાઈ શાંતિ રાખ ગિરીશ એક મનોચિકિત્સક છે સુજલ હવે શું બોલે છે તું તને ભાન છે સાગર હા તન્વી સાથે સ્ટડી છે એટલે બન્ને પ્રેમમાં છે સુજલ હે અને તું બધું કેવી રીતે છુપાવીને રાખે અને ચૂપ રહે સાગર છુપાવીને ચુપ રહીને nai બસ શાંત રહું છું અને સમય આવે ત્યારે બોલું છું તારી જેમની સુજલ હવે બસ યાર બધા મારી ખેંચે સાગર શું તો ચલ હવે ગિરીશ ને મળવાનું છે મારે અને બંને ગિરીશ ને મળવા જાય છે ગિરીશ આવો વરરાજા સુજલ તે કીધું નહિ કે ડોક્ટર છે સાગર હજી તારી પીન ત્યાં જ અટકી છે બધુ કહેવાય નહીં સમજી જવાય ગિરીશ જીજુ તમે પપ્પા બનવાના પણ પછી બહાર છો નાના બાળક જેવા સુજલ એક તો પપ્પાએ નામ બદલી નાખ્યા છે અને તમે બધા હું રીચી રીચ કંપનીનો માલિક છું ખબર છે ગીરીસ અને સાગર હસી પડે છે સુજલ હવે બસ આખી કહાની બહુ જ એક જોકર છું તમે બધા તો દરિયો છે જેમાં કોઈને કોઈ માહિતી હોય સાગર હો બાપુ લાયા ગિરીશ ભાઈ હવે સીરીયસ છે વાત સાગર શું બોલ તમે ધારો તેનો થાય ગિરીશ થાય ને ભાઈ પણ હાલત ગંભીર છે હવે મમ્મી ક્યારે પણ હુમલો આવી શકે સાગર શું બોલે છે તું તને ભાન છે ગિરીશ હું રિપોર્ટ જોઈને કહું છું ભાઈ સુજલ જે જેમ છે તેમજ ચાલવા દઈએ સાગર હવે પણ પપ્પાની ગુટન નથી સહન થતી મમ્મી નો રડવા નો અવાજ કેમ કહું તને યાર સુજલ તું શું ફોઈ ની અંતિમ ક્રિયા ની તૈયારી કરીએ ગિરીશ શક્ય છે એ પણ કાંટો જાણકારી અધૂરી રહે દેશી ક્યાં પુરી સાગર હું ઘરે કંકોત્રી આપીને છું ગિરીશ સરસ તો હું લગ્ન માટે ના કપડાની ખરીદી કરો અને મમ્મી ને લઇ જાવ સાગર તો ત્યારે plan b શરૂ કરશો શું છે ઓકે સુજલ સારુ ચાલો મળીએ ત્યારે ગિરીશ મમ્મી આ લગ્નની કંકોત્રી સાગરની છે રમીલાબેન હા દીકરા ગિરીશ તો હું આપણે લગ્ન માં જશો રમીલાબેન હા જે છોકરીને પોતાના ઘરની વહુ તે આજે મારા ભાઈ ની વહુ ગિરીશ મમ્મી આપણા ઘરે આવશે ચાલ તું તૈયાર થઈ જા જય આપણે શોપિંગ કરવા બંનેમાં દીકરા શોપિંગ પર નીકળી પડે છે આ બાજુ કાવેરી સાગર તન્વી મનસ્વી સુજલ એક જ જગ્યાએ એક જ મોલમાં ભેગા થાય છે અને શોપિંગ કરીને ઘરે આવી જાય છે આજે મંડપ મુહૂર્ત છે માધવ ઘરમાં આજે ખળભળાટ મચી ગયો છે દીકરા ના લગન હોય ત્યાં કોને આનંદ હોય રંગબેરંગી ફૂલોથી ઘર સજાવેલું છે આંગણામાં રંગોળી છે lili pili lighto થી જગમગ ટુ ઘર અલગ દેખાય છે જ્યારે એ જ લગ્ન કરવાનું હોય એવું લાગે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે અને હલ્દી રસમ ની તૈયારી કરે છે પણ આપણા સાગરભાઇ ક્યાંક સંતાઈ ગયા છે તમને હર્લીની નહિ ગમે પણ વરરાજાની બેન છે આમ થોડી જવાની મનસ્વી સાગર આ હા પગ સાગર આટલું સાંભળીને દોડતો આવે છે અને મનસ્વી ખેંચીને મંડપમાં લઈ જાય છે સાગર ચીટીંગ કહેવાય પાર્ટ અરે ચીટીંગ ના કહેવાય પ્રેમ કહેવાય ભાઈ અને હલ્દી રસમ શરૂ કરે છે ઠંડીની અસર કરે છે આમ વારાફરતી એકબીજાને લગાવે છે અને લગ્નના ગીત ગવાય છે ત્યારે અન્નપૂર્ણા બેન રડવા જેવા થઈ જાય છે મનહરભાઈ આવીને શાંત કરે છે અને પોતાના જૂના દિવસો યાદ કરે છે કેવું કહેવાય ને લગ્ન સંબંધ જોડે પણ અને તોડે પણ અહીં હલ્દી રસમ પૂર્ણ કરીને મનસ્વી ઘરે જાય છે કાવેરી ને પીઠી લગાવવા આવે છે અહીં બધી વિધિ પૂરી કરી સાંજની તૈયારીમાં લાગી જાય છે અને નાની નાના આ બધું જોઈ પોતાના આંસુ નથી રોકી શકતા ત્યારે તન્વી નાની નાના પાસે આવે છે નાના કેમ કહેવાય ને કે જે ઘરમાં રમી તે જ ઘરને યુવાનીમાં છોડીને જવું અને બીજે નવું ઘર કરી નગર વસાવવું એ તો દિકરી કરે દોસ્તો .