khuni koun - 6 books and stories free download online pdf in Gujarati

ખૂની કોણ? - ભાગ 6

ખૂની કોણ? ભાગ 6
ઇસ્પેક્ટર મીનાએ કડક પૂછપરછ કરતા ,તેમજ લાશ ગાડીમાં કેવી રીતે આવી? ગાડીનું ટાયર કેવી રીતે ફાટ્યું? લાશને ગાડી માં મુકવા માં કોણે મદદ કરી? વગેરેના સવાલ સાંભળીને જયા ફસડાઈ પડેલી. એને કબૂલી લીધું 'એ રાત્રે માંગીલાલ ની સહાયથી કાસળ કાઢવાનું મારો ઈરાદો હતો જ. પણ સાહેબ મારા પર ભરોસો કરો મે ગોળી ચલાવી નથી , તો મેસેજમાં ઘણું આપ્યું નથી એ રાતે મારા સિવાય બંગલામાં બીજું કોઈ હાજર ન હતું એટલે મારા પર જ હત્યાનો આક્ષેપ થશે એમ માનીને મેં લાશને સગેવગે કરી હતી..માંગીલાલે મને લાશને સગેવગે કરવામાં મદદ કરેલી'
ઇસ્પેક્ટર મીણાએ જયા ને જણાવેલું કે ત્યાંથી જે પિસ્તોલ મળી આવી એના પર તમારા આંગળાની છાપ છે... એ જ પિસ્તોલ માથી બે રાઉન્ડ ફાયર થયેલા છે.' એ બેગ્રાઉન્ડ ફાયરિંગનો યોગ્ય ખુલાસો જયા કરી શકેલી નહીં . બસ એક જ રટણ કરતી રહેલી મેં સોમેશ ને માર્યો નથી, માંગીલાલે માર્યો છે.
પોલીસને જયાની વાતમાં તથ્ય જણાયું નહીં.

તમામ પુરાવા ધ્યાન પર લેતા પુરાવા જયાની વિરુદ્ધ હતા, વળી માંગીલાલ લાશને સગેવગે કરવા મદદ કરી એ પણ સાબિત થઈ ચૂક્યું હતું .
જયાએ પણ સ્વીકાર્યું કે હત્યા કરવાનું કાવતરું માંગેલાલ સાથે મળીને તેને કરેલું પણ એ બાબતે આજીજી કરી કહેતી હતી કે સોમીત ની હત્યાં પોતાના હાથે નથી થઈ .
પોલીસે જોયા અને માંગીલાલ હત્યાનું કાવતરૂ ઘડ્યું, એને પાર પાડ્યું, માર્ગ અકસ્માતની ઘટના બને એ માટે સવારે સોમેશ ની ગાડી લઈને બહાર ગયો અને પોતાને ખબર નથી એવી થિયરી ઊભી કરી, કોઈ ત્રીજી વ્યક્તિ એ ખૂણ કર્યું છે.‌. એવી ખોટી હકિકત રજૂ કરી છે.. એ તમામ બાબતોની સિલસિલા બંધ વિગતો કોર્ટમાં રજૂ કરેલી ,રાજેશ પટેલ.
પુરાવા જયાની વિરુદ્ધ હતા, જયા નો વિરોધ કરનાર વકીલ તરીકે તમારા જેવા બાહોશ માણસ હતો, રાજેશ પટેલ .એટલે તમે જયા અને માગીલાલને સોમેશ નાહત્યાના દોષિત ઠેરવી સજા અપાવી શકેલા.
આટલા સુધી ની હકીકત સુધી તમે વાકેફ છો પણ ખરી હકીકત જુદી છે ..રાજેશ પટેલ.
ઘણી વખત પુરાવાના અભાવે નિર્દોષ છૂટી જાય છે અને પુરાવા હોવાના કારણે નિર્દોષ પણ ગુનેગાર થઈ જતી હોય છે રાજેશ પટેલ.
સોમેશ પ્રજાપતિ હત્યાના કેસમાં પણ એવું જ બન્યું છે.
એ દિવસે જયા હીરાને બહાર સુધી મૂકીને વિક એન્ડ હાઉસ નો મુખ્ય દરવાજો ખૂલ્લો રાખીને આવેલી.
આવીને એની સાથે પાશ્ચાત્ય સંગીતની ધુન પર ડાન્સ શરૂ કરેલો .આ સંગીતમય કોલાહલમાં જયાએ પહેલેથી સોમેશ ની કાર પર મુકેલી ચાવીનો ઉપયોગ કરીને લઈને માંગીલાલ અને જ્યાં પ્લાન મુજબ મારી તેના મૃત્યુને અકસ્માતમાં ખપાવી દેવાનો હતો માઉન્ટ આબુના વાંકાચૂકા રસ્તા પર ગમે ત્યારે કાર અકસ્માત થઈ જવાની સંભાવના રહેતી હોય છે .
રાતના એક વાગ્યા ની આસપાસ આ ઘટના એની અંજામ આપી દેવાની હતી એટલે પરોઢ થતાં સુધીનો સમય મળી રહે .
માંગીલાલ ગયા પછી જયાએ સોમેશ ને જમાડી, જમ્યા બાદ દારૂ પીવડાવી અને સુવાડી દીધેલા.
જયા બરાબર એક વાગે ઊભી થઈ માંગીલાલ એ સંતાડેલો મોતનો સામાન લેવા બીજા રૂમમાં ગઈ.
ત્યારે ખરેખર રૂમનો દરવાજો બંધ થઈ ગયેલો.
એક બુકાનીધારી પુરુષ કે જે પહેલેથી જ વિક- એન્ડ હાઉસમાં હાજર હતો. એને જ જયા ને પુરી દીધેલ . પછી સોમેશ ના રૂમ તરફ હાથમા પિસ્તોલ લઇ ઝડપથી આગળ વધ્યો અને એને પહેલાં સોમેશ નું ગળુ દબાવી, સોમેશ કઈ સમજે એ પહેલા એના મોંમાં ડૂચો નાખી દીધેલો.
ક્રમશ:
અને હવે છેલ્લો ભાગ



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED