ખૂની કોણ? - ભાગ 3 Dr.Sharadkumar K Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખૂની કોણ? - ભાગ 3

ખૂની કોણ? ભાગ 3

એક વિશ્વાસુ માણસ મળવાથી એની ઘણી ચિંતાઓ હળવી થઈ ગઈ રામો હતો પણ રાજકુમાર જેવો લાગતો હતો એનું આકર્ષક શરીર સોષ્ઠવ તો કોઈ પણ સ્ત્રીને આકર્ષવા માટે પર્યાપ્ત હતું.
એનું મન મોહક સ્મિત ગૌર વર્ણ, સિંહ જેવી પાતળી કેડ અને કાળા સુંદર વાળ કોઈ પણ માનવીને ચલિત કરવા માટે પુરતા હતા.
એક વખત જયા બીમાર થઈ ,એને પિડીયો થયેલો ત્યારે માંગીલાલે સોમેશ કરતા પણ જયાની વધારે કાળજી લીધેલી. જયાને ધીમે ધીમે માંગીલાલ ગમવા લાગેલો .
જયા સોમેશ ની વ્યયસ્તાને કારણે પહેલેથી જ એકલતા અનુભવતી હતી. એ માંગીલાલ ના પૌરૂષત્વ ભરેલા દેહની સોમેશ ના શરીર સાથે સરખામણી કરતી ત્યારે એના સૂતેલા સ્પંદન જાગી જતા .
માંગીલાલ ધીરે ધીરે એના મન મસ્તિષ્ક પર કબજો જમાવવા લાગેલો. માંગીલાલ જયાના મનમાં ઊઠતા આ વિચારો તરંગોથી સાવ અજાણ હતો.
સોમેશ કામના બોજ નીચે દબાતો જતો હતો.
જયાંને પણ ખાસ સમય આપી શકતો નહીં પૈસા અને પ્રતિષ્ઠા તેની સાથે ખરાબ આદતોને પણ ખેંચી લાવે છે .એ શરાબ નો શોખીન થઈ ગયેલો મિત્રો સાથે અને પીવાનું શરુ કરી દીધેલું શનિ-રવિ ઘણી વખત માઉન્ટ આબુ ખાતે પોતાના વિક -એન્ડ હાઉસમાં દારૂની મહેફિલ એન્જોય કરવા પહોંચી જતો .
આ બાજુ જ્યાને અને એકલતા કોરી ખાવા લાગી હતી .માંગીલાલ એની નજર સામે જ હતો. જ્યારે જોઇએ ત્યારે ઉપલબ્ધ .એનાથી બે પાંચ વર્ષ નાનો પણ ખરો .પાલનપુર ખાતે ના આલીશાન બંગલા'જયસોમ' જયા સાથે રોકાવા ક્યારેક જયા ના પિયરિયા એના ઘરે આવતા. ક્યારેક સોમેશ ના મમ્મી પણ પાલનપુર આવતા .દિવસ દરમિયાન કામ વાળીઓની અવરજવર રહેતી. માંગીલાલ આલીશાન બંગલાના દરવાજા પાસે બનાવી કોટડીમાં જ રહેતો.

એક દિવસ સોમેશ કોઈ કાયમી બહાર ગયેલો ચોમાસાની રાત હતી. કડકડાટ થી પાલનપુર ગાજી ઉઠેલુ. ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયેલો. રાતના આઠ વાગ્યા પહેલા જમવાનું બનાવી, રસોડાનું કામ કાજ પતાવી, માંગીલાલે પોતાની કોટડીમાં જવા જયા પાસે રજા માગી .જયાએ માંગીલાલ કોટડીમાં જવાના બદલે બંગલામાં જ રોકાઈ જવા કહ્યું.

'આવી ભયાનક રાત્રે સાહેબ ઘરે નથી અને હું એકલી અહી હોઉં અને તું તારી કોટડીમાં હોય તો મને ડર લાગે. અહીં જ રોકાઇ જા.' માંગીલાલે થોડી આનાકાની કરી પણ જયાએ કહ્યું' મેં કહ્યું એમ કર.'

જયાએ માંગીલાલ ને ડ્રોઇંગરૂમમાં થોડીવાર બેસવા જણાવ્યું. ત્યારબાદ ગુલાબી રંગના થ્રી પીસ નાઇટ ગાઉનમાં સજ્જ થઈ જયાએ એના બેડરૂમમાં આવવા માંગીલાલ બૂમ પાડી .માંગીલાલ જયાં ને થ્રી પીસ ગુલાબી ગાઉનમાં બેડરૂમના દરવાજા વચ્ચે ઉભો રહી ગયેલો .શું કરવું એની સમજ એને પડેલી નહીં.જયાના તન -મનમા ઊઠેલું તોફાન આજે માંગીલાલ ને શાંત કરવું પડે તેમ જ હતું. જયાએ માંગીલાલ ને હાથ પકડીને અંદર ખેંચી લીધો અને બેડરૂમના દરવાજાને સ્ટોપર મારી દીધું .માંગીલાલ કઈ સમજે એ પહેલા તો જયાએ માંગીલાલ ને એની બહોમા લઈ એના હોઠ માંગીલાલ ના હોઠ પર મૂકી દીધા .એને આંખો બંધ કરીને માંગીલાલ ના માંસલ દેહને જકડી લીધો.

જોબનવંતી જયા નો ગુલાબી ગાઉનમાં રહેલા ગુલાબી દેહ માંગીલાલ ને મખમલી અહેસાસ કરાવવા લાગ્યો. એના બંને પયોધરો માંગીલાલ ની ભરાવદાર છાતી નુ દબાણ અનુભવવા લાગ્યા. કાચા કુવારા માંગીલાલ માટે આ પ્રથમ અનુભવ હતો ,સામે જયા અનુભવી હતી. એણે માંગીલાલ વધુ જકડી લીધો અને તેના કપાળ, ગાલ, હોઠ પર ચુંબન નો વરસાદ કરી નાંખ્યો.

માંગીલાલ પાસે પણ ભીજાયા સિવાય છૂટકો ન હતો. હવે પોતાની જાતને માંગીલાલ પણ કાબૂમાં રાખી શકે તેમ ન હોય .જયાં તેનું શરીર માંગીલાલ ને ઉતાવળી થઇ રહી હતી. માંગીલાલ ના વેલની જેમ વળગી પડેલી .જયા જોસથી બોલી માંગી આઇ લવ યુ 'માંગીલાલે જયાને પોતાના બાહુપાશ માં લઇ જોશથી ભીંસી.જયા એ એની બે જાંઘો વચ્ચે માંગીલાલ ના પૌરુષત્વને અનુભવ્યું .

બંને જણ એક સાથે બેડમા પડ્યા. માંગીલાલ નીચે અને જયા ઉપર થોડી વારમાં તો જયાનુ ગુલાબી થ્રી- પીસ ગાઉન એના દેહ પરથી દૂર થઈ ગયું. જયા ના ગુલાબી અનાવૃત શરીરને માંગીલાલ એના હોઠ થી પીવા લાગ્યો. કામાતુર જયાએ પણ માંગીલાલ ને નિર્વસ્ત્ર કરી દીધો. બંને અનાવૃત જે એકબીજા સાથે ઘસવા લાગ્યા. જયા એના અનુભવોનો પૂરો લાભ માંગીલાલ ને આપી રહી હતી. માંગીલાલ પણ યુવાન હતો સામે મદહોશ જયા હતી. કામે એની કરામત કરી દીધી .જયા અને માંગીલાલ બે એક થઈ ગયા.

અનુભવી જયાને નવા નિશાળિયા માંગીલાલ સાથે અલગ એહસાસ થયો એનું રોમેરોમ પુલકિત થઈ ગયું .માંગીલાલ સામે સોમશનુ પુરુષત્વ એને વામણું લાગવા લાગ્યું. માંગીલાલ માટે કામકલાનો પ્રથમ અનુભવ મસ્ત રહ્યો. એ એક જ રાતમાં બંનેએ એક બીજા ને મન ભરી ને માણ્યા જયાની તડપને નવા પુરુષ ના સ્પર્શે શાંત કરી . માંગીલાલની ભૂખ પણ ભાગી.

પછી તો આ રોજનો થઈ ગયું. સોમેશ ને બદલે જયા માંગીલાલ થઈ ગઈ .દરેક રાત જ નહીં પણ.
દિવસ પણ એમના ઐકયનો સાક્ષી બનવા લાગ્યો બંનેને એકબીજા સાથે મજા પડવા લાગી. બન્ને એક બીજાના થવાના કોલ દઈ બેઠા છે.માગીલાલને દુનિયા સુંદર લાગવા માંડી. જય અને સોમેશ નો વૈભવ માંગીલાલ ની બાહો આગળ તુરછ લાગવા લાગ્યો.
ક્રમશ: