jivannu ganit books and stories free download online pdf in Gujarati

જીવનનું ગણિત

આજે હું જીવન ના ગણિત વિશે વાત કરવા માગું છું....મારો બસ એક જ સિદ્ધાંત છે જો તમે તમારા પર વિશ્વાસ રાખો તો તમે ગમે તે કારી શકો છો...દુનિયાની કોઈ પણ વસ્તુ તમારા આત્મવિશ્વાસ આગળ ખૂબ નાની છે...જો તમારા માં કંઈક કરવાની જોમ સાહસ વૃત્તિ હોઈ તો તમે અશક્ય લાગતું ગમે તે કાર્ય કરી શકો છો...ક્યારેક જીવનમાં એવું બને છે કે તમે ચારેય તરફ તજી ઘેરાઈ જાવ છો તમારી પાસે કોઈ રસ્તો રહેતો નથી..તમે મનોમન એવું વિચારવા લાગો છો કે બસ હવે બધું છોડી દેવું છે..તમારો goals તમારા dreams તમે બધું જ ભૂલી જાવ છો..પણ ક્યારેય એ નથી વિચારતા ક આ એજ ક્ષણ છે કે જ્યાંથી તમારી life બદલાઈ જાય છે... ત્યારે બસ મન માં એટલું વિચારો ક શુ એ problems તમારી ઇચ્છાશક્તિ થી મોટી છે તમારા હૃદય ને પૂછો ચોક્કસ જવાબ *ના* જ આવશે....real માં આ problem મોટી નથી હોતી પણ તમે એને મોટી બનવો છો.. એ સમયે તમારે પોતાને નિર્ણય કરવાનો છે કે આ problem થઈ હારી ને તમે તમારો goal છોડી ધો છો કે ત્યાંથી શીખ લઈ ને આગળ વધો છો..જો તમે ત્યાંથી U turn લેવાને બદલે ત્યાંથી આગળ વધો છો તો વિશ્વાસ રાખો આ રસ્તો જ તમને તમારા goal સુધી લઈ જશે...હવે નિર્ણય તમારે કરવાનો છે કે તમે શું કરવા માગો છો.. dreams તમારા છે તો મહેનત પણ એટલીજ કરવી પડશે જો આકાશ ને આંબવું હોઈ તો ધરતી પરથી પગ તો ઉપાડવો જ પડશે તો અને તો જ તમે આકાશ ને આંબી શકશો... Everything is possible, if you believe in yourself.. જો તમારા માં risk લેવાનો atitude છે તો luck has come with you... તેને આવુજ પડશે ને તમારા goal સુધી તમને પહોંચાડવા જ પડશે..બસ વિશેષ તો કઈ નથી કહેવા માંગતી તમે બસ નિષવાર્થ ભાવે કર્મ કરો ફળ તમને અવશ્ય મળશે બસ એની કામના ન કરો..





###आज तक दुनिया ये मानती थी कि आप क्या है ,
पर आप क्या बन सकते है ये जानने का time शरू होता है अब...।###


પોતાને ક્યારેય હીન ન માનશો કારણકે ભગવાને તમને કોઈ કાર્ય માટે જ અહીં મોકલ્યા છે અને આ કાર્ય તમારે જ પૂર્ણ કરવાનું છે.શા માટે તમે તમારી જાત ને બીજાથી નીચી મનો છો, ના તમે બધાથી બેસ્ટ
છો અને best જ રહેવાના છો..તમારું પ્રમાણ તમારા કર્મો આપશે પણ આ પહેલા તમે કર્મ તો કરો.. ઘર ની દીવાલો માંથી બહાર નીકળીને કઈક એવું કરો કે દુનિયા દંગ રહી જાય...તમારા નસીબ ના ઘડવૈયા તમે પોતે જ છો જો તમે positive વિચારશો તો તમે આ કરી જ શકવાના છો આમ કોઈ શંકા નથી ...બસ તમારી અંદર રહેલી nagativity ને બહાર ઉખાડીને ફેંકી દયો પછી જોવો life કેટલી માસ્ટ બને છે..

###
પરસેવાને પ્રબળ રસાયણ થઈ સઘળે રેલાવું પડશે,
ભલે હોઈ ભાગ્યરેખાઓ વજ્જર સમ પણ તેને પણ બદલાવું પડશે
###

આ દુનિયામાં મનુષ્ય એ સૌથી શ્રેષ્ઠ પ્રાણી છે...ઈશ્વરે મનુષ્ય જેટલી શક્તિ એક પણ પ્રાણી ને નથી આપી..તો શા માટે આપણે એ શક્તિ નો બગાડ કરીયે તેને કોઈ સારા કામ માં વાપરીને આ સમાજ અને તમારા પોતાનાઓનું જીવન આનંદ અને ઉત્સાહ થી ન ભરી દઈએ..!!તમે કોઈ નું સારું ન કરી શકો તો કઈ નહીં પણ કોઈનું ખરાબ તો ક્યારેય ન કરો..

બસ આજ positive વિચાર સાથે કોઈના જીવનમાં સુખ ની એક ક્ષણ પણ લાવીએ તો આ સૌથી મોટું પુણ્ય છે...જીવનના ગણિત માં ગુંચવાવાને બદલે તેને યોગ્ય રીતે સમજીએ અને problems soul કરીયે.....🙏🏻🙏🏻🙏🏻

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED