મારા ઝજબાત સાથે મજાક કરીને તેને મ જા આ વી હ સે કે નહી તે તો મીસ્ટ્રી જ જાણે તે દિવસ થી ના તો મારે કોઈ વાત થાય છે કે ના તે મને જોવા પણ મળી નથી ાને હુ તેને જોવા પણ માં ગ તો નથી તેને મારી ફિ લી ગ ને તો મારી નાખી છે સાથે સાથે મારા માતા પિતા ના ઝઝબાત સાથે મજાક કરી છે મારા માતા પિતા તો અમારા લગ્ન માટેે રાઝી પણ હતા તો પણ તેને મારી સાથે આવું કર્યું મારી ફિલિ ગ સાથે રમત કરી તેમા મને કાઈ વાંધો પણ નથી પણ મારા માતા પિતા ને દુખ આપ્યું તે મને ના ગમ્યું
મિસ્ટી અને હું નાનપણ થી જોયેલ હતા નાનપણ ની વાત કરું તક અમે તેના ઘરે અને તે અમારા ઘરે આવતા હતા પણ ત્યારે આવી કાઈ ખબર પડતી ના હતી. હું જ્યારે 1લા ધોરણ માં હતો ત્યારે મારા દાદા ગુજરી ગયા હતા ત્યારે તે અહીં જ રહેતા હતા તેના મમ્મી અને પાપા પણ મારા ઘરે આવેલ. તે પછી અવાર નવાર એકબીજાના ઘરે આવવા જવાનું રહેતું હતું.તે એક ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ માં ભણતી હતી તો હું એક સરકારી સ્કૂલમાં .હું ધોરણ 3 માં મારા મમ્મી મારા મામાને કહીને અમને બેય ભાઈ ને એક સાથે હોસ્ટેલ માં ભણાવવાની કરે છે મારા મામા અમને બેય ભાઈ ને એક સાથે મુકવા પણ આવે છે પણ મામા ને ત્યાં ગમતું નથી એટલે તે અમને પાછા લાઇ ને ઘરે પરત ફરે છે ત્યારે હું ધોરણ 3માં આવ્યો હોવ છું અને ભાઈ ધોરણ 5 માં .પછી મામા એવું નક્કી કરે છે કે મને મામા ને ત્યાં ભણાવે અને ભાઈ ને પાછા મમ્મી પાસે મોકલી આપે છે ભણવા માટે .હું એક વરસ મામા ને ત્યાં રોકાઈ ને ધોરણ 3 માં એક નાના એવા ગામડામાં અભ્યાસ કરું છું જ્યારે ભાઈ મમ્મી સાથે રહી ને મારા પોતાના ગામ જે તાલુકો છે ત્યાં અભ્યાસ કરે છે .મમ્મી ની યાદ પણ આવતી હોય છે હજી નાનો જ હું હતી તો પણ મમ્મી મને મામા ને ત્યાં મૂકીને મારા ઘરે ચાલી જાય છે ભાઈ ને લઇ ને અને હું તેને જોતો રાહુ છું હું ખૂબ રડું છું અને મમ્મી ને કહું છું મમ્મી મને લઇ જા મારે અહીં નથી ભણવું હું ત્યાં ભણીસ પણ મમ્મી પણ તેના હ્યદય ઉપર પથ્થર રાખીને મને મૂકીને ભાઈ ને સાથે લઈ ને ઘરે જતી રહે છે થોડા દિવસ હું ખૂબ રડું છું તો પણ મામા મને મુકવા નથી આવતા અને હવે સ્કૂલ પણ ચાલુ થાય છે એટલે મને સ્કૂલ માં ભણવા માટે જવાનું કહે છે અને હું રોજ સ્કૂલ જાવ છું ગામડું છેપણ ત્યાં ના સાહેબ તે સ્કૂલ બધું જ ગંજ જય છે અને અને હું બધું ભૂલી ને ભણવામાં મન લગાડું છું ક્યારેક ક્યારેક મમ્મી ને યાદ કરી ને રાતે રડી લેતો હતો પણ હવે બધા ની સામે રડવાનું બંધ કરી દીધું હતું .આ બાજુ હું મારા મામા ને ત્યાં ભણતો હતો અને મિસ્ટી ના મમ્મી અને પાપા ની જોબ નું ટ્રાન્સફર થાય છે એટલે તે તેના વતન જતા રહે છે અને જ્યારે એક વર્ષ પછી પાછો હું મારા ગામ માં એવું છું ત્યારે તે કોઈ મળતા નથી.એક વર્ષ પુરૂ કરી હું પહેલા ધોરણ માં જ્યાં ભણતો હતો મારા ગામ ની પ્રાથમિક સ્કૂલ માં ફરી મને ભણવા મૂકે છે પણ પહેલા જેટલો હવે મને ભણવામાં રસ રહેતો નથી કેમ કે હું ધોરણ 1 અને 2 માં તે જ સ્કૂલ માં પ્રથમ ક્રમાંકે પાસ થયો હતો 3 જા ધોરણ માં પણ હું 2 ક્રમાંકે પાસ થયો હતો પણ 4 થા ધોરણ માં આવતા હવે મને ભણવું ગમતું હતું પણ 1લા ક્રમાંકનું મને એટલું ગર્વ ના હતું હોવી તો બસ ખાલી પાસ જ થવું તે જ વિચારતો હતો હું.અને એમ કરીને 4થા ધોરણ માં મારો 5 ક્રમાંકે પાસ થાવ છું અને ત્યાથી આગળ મને ધોરણ 6માં પ્રવેશ મળે છે .