ધ એક્સિડન્ટ - session 3 - 3 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

ધ એક્સિડન્ટ - session 3 - 3

ચોર.... ચોર... ચોર.....

સુમેર આ સાંભળીને ડરી જાય છે એ તરત પાછળ ફરીને જુએ છે ત્યાં એક છોકરી જે બ્લેક કલર ની શોર્ટ્સ અને વાઇટ ટી-શર્ટ પહેરીને હાથ માં મોબાઈલ અને ચહેરા પર એના ભીના વાળ એનો ચહેરો ઢાંકી રહ્યાં છે અચાનક અચાનક એને જોઈને સુમેર ના મોઢા માંથી પણ બૂમ નીકળે છે " ભૂત.... ભૂત.... "
તો સામેથી છોકરી પણ બોલે છે

" ચૂપ થા તું પહેલાં "

સુમેર ચુપચાપ ઉભો રહે છે , છોકરી પૂછે છે
"તને ભૂત દેખાઉં છું ?... ડોબા અને મારા રૂમમાં કરે છે શું ? અહીંયા આવા કોને દીધો પહેલાં એ બોલ તું .....? "


સુમેર : ઓ મેડમ... શાંતિ રાખો ને યાર માણસને હમણાં હાર્ટએટેક આવી જાત શું યાર...

છોકરી : એ બધું પછી પહેલા મેં કહ્યું એનો જવાબ આપ...

સુમેર : હા પણ આ હેર મોઢા પરથી સાઈડ માં રાખ મને સાચ્ચે લાગ્યું ભૂત છે તું... પછી વિચાર્યું ભૂત થોડી ચોર ચોર બૂમો પાડે!! ( જોર જોરથી હસે છે )

છોકરી : શાંતિ રાખ હો નહીંતર સવાર સવારમાં કુટી નાખીશ... મારા રૂમમાં આવીને મારી વસ્તુને અડીને મને જ ભૂત બોલે છે..... WOW....

સુમેર : ઓહ હેલ્લો ... મને શોખ નથી હો અને આ લે તારું ચાર્જર આવા મારી પાસે લંડન માં 50 પડ્યા છે એક માટે શું રોવે લે....

છોકરી :લંડન .....!! તું... આયરા આન્ટી નો છોકરો છે????

સુમેર : ના... એમનો નોકર છું એમની બેગ ઉપાડવા માટે સાથે લાવ્યા છે.. મેડમ બેગ નથી ઉપડતાં એટલે મને સાથે લઈ જાય છે જ્યાં જાય ત્યાં....


છોકરી : ઓહ .. SERIOUSLY.... WOW જોરદાર યાર આયરા આન્ટી તો... એમના જોડે આખો દિવસ બેગ ઉપાડે તું બીજું કંઈ કામ નથી... ?


સુમેર : ના બસ બીજું તો કાઈ કામ નઈ એ જ્યાં જાય મને લઈ જાય મારે એમના કામ કરવાના અને જ્યાં કહે ત્યાં રહેવાનું...

છોકરી : એ છોડ.... મારા રૂમમાં તને આવવાનું કોણે કહ્યું ? નોકર થઈને તારી લિમિટ માં રહે મારા રૂમમાં કોઈ નથી આવતું મારા સિવાય અને તું મારા રૂમમાં આવીને મારી સાથે આરગ્યુમેન્ટ કરે..... તારી ફરિયાદ કરું ઉભો રે..... (ગુસ્સામાં )

સુમેર : ના ના PLEASE ના કરતાં મને નોકરી માંથી નીકાળી દેશે....

છોકરી : આમ કોઈ છોકરીના રૂમમાં પૂછ્યા વગર આવી જાઓ તો કોઈ ના રાખે નોકરી માં હો.... મને કાઈ સાંભળવું નથી તું તો ગયો હવે...

સુમેર : PLEASE ના કેતા PLEASE..

છોકરી : ના હું કઈ નહિ સાંભળવાની તું જા અહીંયાંથી નહિતો મારીશ અહીંયા ને અહીંયા

સુમેર : OK હું જાઉં છું

(( સુમેર રૂમની બહાર જાય છે છોકરી રૂમનો દરવાજો બંધ કરે છે. ))


થોડી વાર રહીને.... દરવાજો બહારથી કોઈક ખખડાવે છે.... છોકરીને ગુસ્સો આવે છે એ દરવાજો ખોલે છે...

છોકરી તું ફરીથી આવી ગયો તું નહિ માને એમ ને

સુમેર : પેલું ચાર્જર આપો ને (મન માં ને મનમાં સુમેર જોર જોરથી હસે છે પણ એ હાલ કાઈ કહેવા નથી માંગતો એ કોણ છે )

છોકરી: નોકરો જોડે પણ આઇપેડ!! જોરદાર હો... પ્રાઇસ ખબર કેટલી છે તારા જોડે નોટપેડ છે એની..?

સુમેર : હા કદાચ 35,000 નું છે...

છોકરી: 62,000 નું છે... તારા જેવા ને શુ ખબર હોય ખબર નહિ કોનું ઉઠાવી ને લાયો હશે લે ચાર્જર... અને નીકળ અહીંયા થી

સુમેર ચાર્જર લઈને ત્યાંથી જતો રહે છે...

લંચ તૈયાર છે.... પ્રીશા આયરા બંને ડાઇનિંગ ટેબલ પર જમવાનું મૂકે છે.. માહિર ટેબલ પર બેસે છે, પ્રીશા અને આયરા પણ ટેબલ પર બેસી ગયા છે


પ્રીશા : ચાલ બેટા નીચે આવી જા જમવા માટે ( કોઈને કોલ કરીને )

આયરા : કોને કોલ કર્યો તે ?

પ્રીશા થોડી વાર WAIT કર તને જવાબ મળી જશે

આયરા : OK OK




થોડી વારમાં સીડીઓ પરથી એ છોકરી નીચે ઉતરતી દેખાય છે... ખુલ્લા વાળ સાથે આંખ માં કાજળ છે દેખાવે જાણે કોઈ જન્નત માંથી પરી ઉતારી આવી હોય એવું લાગે છે એને માટે કંઈક કહેવું હોય તો...

******

એના ચાલવામાં એક અલગ જ પ્રકારનો લય છે એની નજરો પોતે એક પ્રલય છે. ઝાન્જર ના બદલે પગમાં કાળો દોરો બાંધે છે

છતાં હવામાં એનો જાણકાર છે...
હોઠ ગુલાબી અને વાળ એના લાંબા છે... લાગે છે માસૂમ પણ નખરા એના જાજા છે...

********

પ્રીશા : આયરા જો.... આ મારી દીકરી આરોહી....

આયરા : વિડિઓ કોલ માં જોઈ હતી આજે સામે આવી બિલકુલ અલગ દેખાય છે...

પ્રીશા : હા ધ્રુવ પર ગઈ છે....

આરોહી : HELLO AUNTY... (આયરા ના પગે લાગીને )

આયરા :હેલ્લો બેટા ( આરોહી ને ગળે લગાવે છે)

આરોહી : મારા માટે શું લાવ્યા આન્ટી ?

આયરા : બહું બધી ચોકલેટ અને સપ્રાઇઝ બહુ બધા...

આયરા : શું થયું બેટા..?

આયરા : કાઈ નહિ કાઈ નહિ... (વિચારે છે કે પેલા નોકર વિશે કેવું કે નઈ... એ વિચારે છે જમી ને શાંતિથી કહીશ...)

આયરા : પક્કા ને કાઈ નહિ ?

આરોહી : હા હા આન્ટી પક્કા પક્કા...

પ્રીશા : હા ચાલો બેસીએ જમવા

માહિર : હા યાર જલ્દી હવે નહિ રેવાય મારે તો અને ધ્રુવ ક્યાં છે?

પ્રીશા : એ સાંજે આવશે પણ સુમેર ક્યાં છે ?

આયરા : જો પેલા આવે છે અહીંયા જ આવે છે.....












સુમેર ટેબલ જોડે આવીને ઉભો રહે છે...... આરોહી એને જોઈને ગુસ્સે થાય છે અને બોલે છે.....


આરોહી : મમ્મી.... આયરા આન્ટી આ નોકર ને અહીંયાંથી નીકાળો હું રૂમમાં હતી અને આ મારા રૂમમાં ઘૂસી ને મારુ કબાટ ફેડતો હતો....

સુમેર : હું ચાર્જર લેતો તો....

આરોહી : છોકરી ના રૂમમાં પૂછ્યા વગર ના ઘુસાય કાઈ શીખવાડ્યું કે નહિ તારા મમ્મી પપ્પાએ....

સુમેર : ચૂપ એમના વિશે ના બોલ.....

આરોહી : નોકર છે ને તો નોકર ના જેમ રે....





પ્રીશા , માહિર અને આયરા એક બીજા સામે જોઇને મન માં હસે છે એમને થોડી થોડી ખબર પડવા લાગી છે કે આરોહી સુમેર ને નોકર સમજે છે





સુમેર: તું ચૂપ રે નહીં તો.....

આરોહી : તો શું કરી લઈશ હા બોલ તો...

સુમેર : ચુડેલ તને જોઈને તો હું બીવાઈ ગયો હતો સવારે

આરોહી: તું મને ચુડેલ બોલ્યો !! 😡 (ગ્લાસ માં ભરેલું પાણી સુમેર પર ફેંકે છે )

સુમેર: મમ્મી આ પાગલ ને કોઈ સંભાળો યાર મગજ નથી આનામાં

આરોહી : મમ્મી ???? આયરા આન્ટી નોકર બી તમને મમ્મી બોલે ....?








આયરા અને પ્રીશા જોર જોરથી હસે છે એ જોઈને સુમેર પણ હસે છે અને અને ત્રણેય ને જોઈને આરોહી ને ગુસ્સો આવે છે

આરોહી : કોઈ મને કહેશે કે શું ચાલી રહ્યું છે....

પ્રીશા : બેટા આ નોકર નથી સુમેર છે....

આરોહી : મમ્મી આ સુમેર...... એટલે આયરા આન્ટી નો......

પ્રીશા : છોકરો.... હા હા હા હા હા 😂😂😂

આરોહી : SORRY .... ભૂલથી હું કાઈ નું કઈ બોલી ગઈ સવારે મારો MOOD OFF હતો...

સુમેર : અરે IT'S OK હા હા હા હા હા હા હા

આયરા : અરે DON'T WORRY .... આની આદત છે બધાં ને હેરાન કરવાની

પ્રીશા : તમે તો પહેલીવાર મળ્યા હશો એટલે ભૂલ થઈ જાય

સુમેર : પણ યાર સાચ્ચે સવારે તું ભૂત જેવી લાગતી હતી

આરોહી : હવે બોલ્યો ને તો....

સુમેર : હવે પાણી ના ફેકતી જો..... હા હા હા હા હા હા

પ્રીશા : ચાલો લંચ કરીએ.....


બધા લંચ કરે છે.......



પ્રીશા : આરોહી સુમેર ને એનો રૂમ બતાવ એને ઉપર વાળા ગેસ્ટ રૂમ આયરા અને માહિર ને નીચે નો અમારા રૂમની બાજુ વાળો રૂમ આપી દઉં છું...

આરોહી : ઓય બંદર ચાલ સાથે....

સુમેર : કોણ બંદર?

આરોહી : તું બીજું કોણ ચાલ મોડું થાય મારે જલ્દી

સુમેર : ચાલ...

આયરા : તારી બેગ માં થી ગિફ્ટસ અને ચોકલેટ આપી દેજે આરોહીને

સુમેર : એને કોણ આપે એ તો કોઈ બીજાને આપી દઈશ....

આરોહી : ચોકલેટ ની વાતમાં મસ્તી નહીં હો મારી ફેવરિટ છે...

સુમેર : હા મારી માઁ ચાલ તું આપું તને...



સુમેર અને આરોહી ઉપર સુમેરના રૂમ તરફ જાય છે.... સુમેર એની બેગ મૂકે છે રૂમમાં અને અને ચેન ખોલે છે અને એમાંથી ચોકલેટ ના બોક્સ નિકાળે છે.... આરોહી બહુ જ ખુશ થઈ જાય છે....


સુમેર : છોકરીઓને ચોકલેટ કેમ ભાવે આટલી બધી....

આરોહી : કારણકે અમે બધી GIRLS SWEET હોય ને એટલે..

સુમેર : ખોટો જવાબ

આરોહી : તો ??

સુમેર : ચોકલેટ BOY આપે એટલે ભાવે ફ્રી ની બાકી GIRLS થોડી ના ખરીદીને ચોકલેટ ખાય 😁😂😂😂

આરોહી : આ શું હતું.......?

સુમેર : સાચ્ચે યાર... હું મારી ફ્રેન્ડ માટે રોજ ચોકલેટ લઈ જતો સ્કૂલમાં એ રોજ સાલી ચોકલેટ માગતી મારા જોડે બોલ..... પણ બહુ જ SWEET FRIEND છે એ મારી

આરોહી : SWEET FRIEND કે GIRL FRIEND ?

સુમેર : અરે ના ના GIRLFRIEND નથી યાર WE ARE JUST FRIENDS...

આરોહી : હા લાગ્યું એતો.... પણ SORRY હા સવારે બહુ બધું બોલી ગઈ તને

સુમેર : હા IT'S OK ભૂલ મારી હતી CHILL ભૂલી જા

આરોહી : નહિ યાર સાચ્ચે મને ખરાબ FEEL થાય છે...

સુમેર : OK તો એના બદલે મને તું અમદાવાદ બતાવજે OK??

આરોહી : OK પક્કા પક્કા આપણે જઈશું

સુમેર : YESS, કાલે જઈશું આપડે

આરોહી : હા તો મારા FRIENDS ને કઈ દઉં કાલે આપડા જોડે આવશે....

સુમેર : નાઆઆઆ આપડે બે જ જઈશું

આરોહી : કેમ?

સુમેર : અરે શાંતિ થી ફરવા થાય યાર આપડે બે બાકી તારી ઇચ્છા...

આરોહી : OK ચાલ આપડે બે જ જઈશું કાલે MORNING માં OK.....

સુમેર : THANKS

આરોહી : ચોકલેટ માટે કઈ પણ હા હા હા હા હા હા હા

સુમેર : કેટલા વાગે ??

આરોહી : સવારે વહેલા જઈશું આપડે કોઈને કેતો નહિ બિકોઝ આપણને એકલા ને નહિ મોકલે આપણે આમ જ જતાં રહેશું.....

સુમેર : OK સવારે વહેલા ઉઠી જઈશું

આરોહી : આદત છે ખરા ઉઠવાની ???

સુમેર : નથી આદત.... તું ઉઠાડી દેજે ને

આરોહી : હું કોલ કરીશ તને નંબર આપ મને

સુમેર : જોર જોરથી હસે છે....

આરોહી : કેમ હસે છે ?

સુમેર : લંડન માં બહુ બધી છોકરીઓ નંબર માગે છે... INSTAGRAM માં મેસેજ કરે ઈન્ડિયા માં તું પહેલી છે જેણે માગ્યો 😂😂😂

આરોહી : હટ્ટ પાગલ એવું નથી હો એવું વિચારતો પણ નહીં હો


સુમેર : અરે મજાક કરું છું યાર CHILL

આરોહી : હા ચાલ... હવે હું જાઉં આરામ કર થાક્યો હોઈશ DINNER TIME મળીએ નીચે OK બાયય હાલ ટાટા














આરોહી રૂમની બહાર નીકળતી જ હોય છે અને પાછળ થી સુમેર બૂમ પાડે છે..

" આરોહી..... આરોહી....."

આરોહી ઉભી રહે છે અને પાછળ જુએ છે

આરોહી : બોલ

સુમેર : આપણે FRIEND બની શકીએ ?

આરોહી : બંદર છે તું સાચ્ચે ( SMILE આપીને ત્યાં થી જતી રહે છે )







તૈયાર થઈ જાઓ સુમેર અને આરોહી સાથે અમદાવાદ ના પ્રવાસ માટે ..... જ્યાં બહુ બધી મસ્તી હશે KNOWLEDGE હશે અને હશે કંઈક