કહેવું ઘણું Thakkar Princi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

કહેવું ઘણું

કહેવું ઘણું, ઘણું છે બોલી શકાય નહીં
કહેવું ઘણું, ઘણું છેબોલી શકાય નહીં
બોલ્યા વિના એ કહી દેશું એવું ના થઇ કઈ
હૈયા ને બોલવું છે હોંઠોં છે ચુપ શરમ માં
હૈયા ને બોલવું છેહોંઠોં છે ચુપશરમ માં
શબ્દો ને ભૂલી ને સીધું ચૂમી શકાય નહીં
કહેવું ઘણું ઘણું છે
લાગે છે આજે મન ને પલ-પલ નો સ્વાદ મીઠો શરનાઈ થઈ શરમને આનંદ આ અદીઠો
ખીલતું કશુંક અંદરઉમર બની અત્તરવાગી રહયો જીવન માં કોઈ જીણું જંતર
છલકતા સુર એનાહૈયે સમાઈ નહીંબોલ્યા વિના એ કહી દેશું એવું ના થઇ કઈ…

વિવેક ના દિલ માં આજે આ ગીત વાગતું હતું..એ માધુરી બહુ પ્રેમ કરતો હતો પણ એને કહી ના શકતો કેમ કે એ લોકો બહુ સારા મિત્રો હતા એ નતો ઈચ્છતો કે એ લોકો ની દોસ્તી બગડે ..

આજે વેલેન્ટાઇન ડે હતો એ કાચ માં જોઈ ને માધુરી આગળ શું બોલવું એની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.એટલા માં એનો મિત્ર યુગ આવ્યો

બે યાર હજુ તું તૈયાર નથી થયો હજુ...સાલા બૈરા.. તારા કરતાં તો છોકરી જલદી તૈયાર થતી હશે..તારે માધુરી ને પ્રપોઝ કરવાનું છે ભાઈ યાદ છે ને...ક્યાંક એવું ના થાય કે તારી મધુ ને તારા કરતાં વહેલા જઈને કોઈ ઉડાવી ને લઇ જાય...

એ યુગ..તું ચૂપ થા..અને હું કેમ ભૂલું મધુ ને પ્રપોઝ કરવાનું છે હું રાત નો કઈ રીતે પ્રપોઝ કરવું એની પ્રેક્ટિસ કરી રહ્યો છું ..રાત ની ૪૪ વાર ચા પીધી મને ડર લાગે છે બે યાર...હું એને પ્રપોઝ કઈ રીતે કરું કઈ સમજ માં નઈ આવતું યાર..

એ બૈરા..તું શું ગુજરાતી ગીતો સાંભળે છે ..આ ગીત ની વાત તું બોલી દે..આવા માં મોડું ન કરાય...હલકા..

અરે પણ હું ...

hiii... વિવેક..hii..યુગ..

મધુ તું.....

અરે વિવેક ....શું થયું કેમ આટલો ચિંતિત છે.. તારી બેસ્ટ ફ્રેડ ને પણ નઈ કે..

અરે ના મધુ એવું કંઈ નઈ..આતો આ યુગ એની વાત મા મને ગૂંચવી દે છે બીજું કંઈ નઈ

તો ૪૪ વખત ચા કેમ પીધી મારા bestie એ

તને કઈ રીતે ખબર મધુ...

હું અને યુગ સાથે જ આવ્યા તારા ઘરે મને યુગ નો ફોન આવ્યો કે તારા માટે surprise છે..અને મને કીધું તું બહાર ઊભી રે..યુગ એ મને ફોન ના કર્યો હોત તો મને ખબર જ ના પડત કે તું મને પ્રેમ કરે છે..

મધુ.. મધુ...માફ કર..મારો ઈરાદો તને દુઃખી કરવાનો નહતો.. હું તને સાચે પ્રેમ કરું છું પણ તને ખોટું ના લાગે એટલે હું બોલી નતો સકતો .....

અરે વિવેક શાંત...અને મને સાચે પ્રેમ કરતો હોય તો ઘૂંટણ ઉપર બેસી પ્રપોઝ કર...તો માનું...હું તારો પ્રેમ કેટલો સાચો છે...

મધુ I love you..
પહેલા વરસાદ ની પહેલી આ વાત છે
મારી વાતો મા તારી વાત યાદ...
ગીત તું સંગીત તું..મારી જીત મારી પ્રીત તું
ગીત તું સંગીત તું..મારી જીત મારી પ્રીત તું..

મધુ... શું તું છેલ્લા શ્વાસ સુધી મારો સાથ આપીશ મારી બની ને રઈશ...હું ક્યારે તને દુઃખ નઈ આપુ .....

હા વિવેક ....તારું મારી જીવન માં આવવાથી જાણે...

ફૂલો ને રંગ મળ્યા,
મનને ઉમંગ મળ્યા ....
મારા આ દિલ ને...નવા ગીત મળ્યા... મન મિત મળ્યા...
આપણ બે અણજાણ્યા,
આજે સંગી મળ્યા....

મધુ...તારી આંખો માં હું, હું ક્યાં ખોવાયો..
વહતો મારી સંગે તારો પડછાયો ...
દિલ માં છતાંય ના અડકી શકું,
મૃગજળ જેવો આશિક હું ..

વહી ના શકું,
સહી ના શકું.....
તારા મળવાનો ....અહેસાસ થયો....હવે ખાસ થયો...
જીવન ના .. મુજને નવા અર્થ મળ્યા..
મન ને ઉમંગ મળ્યા...

વિવેક...સંબંધો સર્જાયા
બદલી ગઈ દ્રષ્ટિ..
તુજ ને ગુમાવું તો, મારી શૂન્ય થઈ શ્રુષ્ટિ ....
સમય ની વાતો સાચી થઈ,
મારા મન ના કહેવાથી થયો...

વાદળ થઇ વરસ્યો..
જયારે મને સ્પર્શ્યો..
તું આશ થયો...મારો શ્વાસ થયો...
નવા સજનને મળવા....સંગીત મળ્યા..

ફૂલો ને રંગ મળ્યા,
મનને ઉમંગ મળ્યા ....
I love you too ..I love you so much..

એ વિવેક..અને મધુ તમારે બને એ મારો આભાર માનવો જોઈએ.. મધુ મે તને ફોન ના કર્યો હોત તો હજુ આ ડરતો હોત... સાલો ફટ્ટું..ડરપોક...

હા વિવેક ..જો યુગ ના હોત તો...હું અહી ના આવત..

હા હવે ...ભાઈ આભાર બસ...

હા ... યુગ thank you so much...

હવે મધુ ને ડિનર કરવા લઇજા નહિતર હું લઈ જાઉં... બરાબર ને મધુ...

હા હા યુગ...

ચાલો byy...