sweet daughtar books and stories free download online pdf in Gujarati

દીકરી વહાલ નો દરિયો

વહાલી દીકરી,
માતા-પિતા ના ચરણ માં અર્પણ
જય શ્રી રામ
જય હનુમાનજી મહારાજ.
જય રણછોડ રાય...


************************************************

"મને એ વાત નું દુ:ખ નથી કે મેં સ્ત્રી સરીર લઇ ને જન્મ લીધો છે, મને દુ:ખ એ વાત નું છે કે સ્ત્રી ઉપર બધા ને અધિકાર જ જમાવો છે. સુ તારા માંથી મને કોઈ જવતે'જી મુક્ત નહિ કરી સકે ? મમ્મી,પપ્પા,દાદા,દાદી,ભાઈ,બહેન,કાકા,કાકી, સાચું કહું તો મને એવા દોરડા થી બાંધી રાખી છે જે અદ્ધશ્ય છે, અને તમને ખબર પણ નથી કે તમે મને બાંધી રાખી છે",.

*1 મહિના પહેલા સંકેત ભાઈ નો જન્મ દિવસ હતો....


*******


રવિવાર સવાર ની વાત હતી.પૂજા એક હાથ માં કોથળી લઇ ને ઘર માં દાખલ થાય ને શીધી રસોડા માં ગઈ,થોડી વાર માં એક પેલ્ત માં લોચો,ખમણ,ગઠીયા,લઇ ને આવી


સંકેત ભાઈ સોફા પર બેસી ને ટીવી ની ચેનલો ફેરવી રહયા હતા.આખરે તેમની ચેન્નલ એક નૂસ ચેન્નલ પર આવી ને ઉભી રહી.


પપ્પા આજ નો નાસ્તો મારા તરફ થી...!!! બધી વસ્તુ તમારી ફેર્વિત છે .પૂજા એ નાસ્તા ની પ્લેટ ટીપોય પર મુકીને સંકેત ભાઈ કહે ૩ વસ્તુ મારી ફેર્વિત લાગે છે આજે કઈ જોયતું લાગે.


ત્યારે પૂજા કહે કાય જોયતું નથી મારે તમને એક વાત કહેવી છે


પૂજા કહે છે કે પપ્પા મને ડર લાગે છે.....",!


એટલા માં સંકેત ભાઈ સોફા પર થી ઉભા થઇ ને પૂજા ને કહે છે કે સુ તું બેટા"?


પૂજા કહે છે કે પપ્પા મારે લાસ્ટ સેમીસતર માં 2 માં કેતી આવી છે


સંકેત ભાઈ કહે આ છોકરી મને આમ બીવડાવી ને કોઈ દિવસ મારી નકશે


"ત્યારે સંકેત ભાઈ હળવા થઇ ને બોલે છે કઈ વાંધો ની બેટા ભણીએ તો નાપાસ તવાય પણ ખરું જ શોલ કરી દેજે......"


એટલા માં પૂજા તેના રૂમ માં જાય છે ને તે રાજ ને ફોન કરે છે ને રાજ ને રોતા રોતા કહે છે કે રાજ મારા થી નહિ થાય....


"રાજ મારા થી તારા વગર નહિ રહેવાય"...! "પૂજા મારા થી પણ તારા વગર નહિ રહેવાય.....!"


એટલા માં પૂજા રાજ ને કહે છે,કે રાજ હું.જોવું છું,જો કઈ થાય તો રાત શુધી માં એમ કહી ને પૂજા ફોન મુકે છે


રાજ આઈ લવ યુ પૂજા....!!!

પૂજા આઈ લવ યુ 2 રાજ.....!!#


એટલા માં પૂજા નો ભાઈ નીખીલ સાંજે તેની ફ્રેન્ડ દિશા ને લઇ ને ઘરે આવે છે ને તે પૂજા જોડે બેસે છે પૂજા ને બે વાત કરે છે નીખીલ પૂજા ને દિશા ની ઓળખ કરાવે છે


એટલા માં દિશા પૂજા ને પૂછે છે કે મમ્મી પપ્પા કયા છે પૂજા કહે છે કે તે કાકા કાકી ને બધા ઉપર બેટા છે તો નીખીલ ઉપર જય ને બોલાવી લાવે છે ને બધા નીછે ખાવા માટે બેસે છે ત્યાં નીખીલ દિશા વિષે કહે છે કે પપ્પા દિશા મને ગમે છે ને અમે બે લગન કરવા નું વિચારી એ છેએ


એટલા માં તો ઘર નું વાતાવરણ જાણે એકદમ સાત થય ગયું પછી સંકેત ભાઈ તોડી વાર રહી ને દિશા ને પૂછે છ કે બેટા તું સુ કરે છે


"દીસા: પપ્પા હું ડોકટર છું..."!


સંકેત ભાઈ નીખીલ ની સામે જોય ને મન માં કહે છે કે બેટા સારી છોકરી શોધી છે તે તો...!


ને નીખીલ લે સંકેત ભાઈ માં મોડા પર સ્મિત જોય ને નીખીલ હરવો થાય છે......


ત્યાં પૂજા દીસા ને હાથ મારી ને કહે કે CONGRECTULETION દિશા


પછી પૂજા એટલું સાંભળી ને તેના સપના માં ખોવાય જાય છે


ને વિચારે છે કે હું પણ કહી દવું પણ એટલા માં


ત્યાં સંકેત ભાઈ દિશા ને પૂછે છે તારા ઘરે ખબર છે ત્યાં દિશા કહે છે કે હા, મારી ઘરે ખબર છે...!


સંકેત ભાઈ દિશા ને કહે છે કે અમારે કોઈ વાંધો નથી પણ નીખીલ નોકરી કરતો તય જાય પછી વિચારીશું તેમ કહી ને સંકેત ભાઈ વાત ને વડે છે ને 2 દિવસ પછી સંકેત ભાઈ નીખીલ ને બેસાડી ને કહે છે કે બેટા છોકરી તો સારી હતી પણ તેને ઘર ચલાવતા અવળે છે? ને અપડા બધા સંભાળે તેવી છે? નીખીલ હા, પપ્પા સારી છે ને સંસ્કારી પણ છે સંકેત નહી કહે મને એના મમ્મી પપ્પા જોડે માલવ જે? નીખીલ કહે ok પપ્પા


પછી સંકેત ભાઈ દિશા ના મમ્મી પપ્પા ને મળે છે ને લગન ની વાત નક્કી કરે છે


પછી 2 મહી ના પછી પૂજા તેની ને રાજ ની વાત ગર માં કરે છે.!


2 મહિના પછી ની વાત છે


2 મહિના પછી પૂજા તેના ઘર ના બધા સાથે બેસી ને ખાવા બેઠા છે ને પૂજા તેના પપ્પા ને કહે છે પપ્પા મારે રાજ જોડે લગન કરવા છે ને હું તેને પ્રેમ કરું છું ત્યારે જ સંકેત ભાઈ પૂજા ને ભારે અવાજ માં પૂછે છે કે કયા નો છે છોકરો ત્યારે પૂજા કહે છે સુરત નો જ છે ને બ્રામણ જ છે અમે બે college માં સાથે ભણીએ છેઈ


ત્યાં સંકેત ભાઈ કઈ બોલતા નથી એટલે પૂજા ને તોડું એવું જ લાગે છે ને ઘર નું વાતાવરણ જાણે એકદમ જ સાનત તય જાય છે ત્યારે દીકરી પૂજા કહે છે પપ્પા જયારે ભાઈ દિશા ને લઇ ને આવીયો હતો ગહરે ત્યારે તમે કોઈ એ પણ એમ નાતુ પૂછ્યું કે છોકરી સુ કરે છે ને કઈ જતી ની છે


"પપ્પા પ્રેમ કોઈ જાત ને જોય ને તોડો થાય છે એ તો થાય જાય છે"


ત્યારે પૂજા કહે છે કે મને એમ હતું કે હું મારા મમ્મી-પપ્પા ને ભાઈ ને વાત કરું તો મને સાથ અપસે પણ કોઈ મારૂ નથી એ મને આજે ખબર પડી ગય ત્યાં સંકેત ભાઈ કઈ બોલતા નથી


પછી પૂજા કહે છે કે તમારો છોકરો પ્રેમ લગન કરી સકે કારણ કે એ છોકરો છે...!,તમારી દીકરી કોઈ ને પ્રેમ સુદ્ધા ના કરી સકે કારણ કે એ તમારી ઈજ્જત છે મને એમ હતું કે મારા મમ્મી પપ્પા મારી વાત સમજી સકસે પણ તમે બધા સ્વાર્થી ને દંભી નીખીલ તું જે છોકરી ને પ્રેમ કરે છે એ પણ કોઈ ની બહેન જ છે? જો એના ઘર ના ને તમારા સબંધ ની મંજુરી ના હોત તો, દિશા ની હાલત વિચારી જો મારી કોઈ એવી ઈચ્છા નથી કે હું તમારી આગળ અવિવેકી બનું પણ તમે બધા સ્વાર્થી લોકો છો "જે હજુ ગુલામી ની પ્રથા માં માનો છો અને હું એ ગુલામ છું"!


છોકરો તેની મરજી થી લગન કરી સકે પણ છોકરી નહિ, એટલું કેતા માં પૂજા રડી પડી પછી કહે છે કે


દીકરી કોઈ દિવસ આજાડ નહિ થય સકે જયારે તે તેના મમ્મી પપ્પા જોડે હોય તો તે તેના મમ્મી પપ્પા ની ઈજ્જત સાચવી ને રહે છે.....!


ને જયારે તે પારકા ઘરે જાય છે ત્યારે તે ત્યાં પણ સકોચાય ને જ રહે છે તે કોઈ ને પણ ખલી ને વાત નથી કરી સકતી....!

એટલું કહેતા માં પૂજા ની અખ્હો માં પાણી આવી જાય છે ને સંકેત ભાઈ પણ રડી પડે છે ને પૂજા ને કહે છે કે બેટા એવું નથી


ત્યારે પૂજા કહે છે કે પપ્પ્પા આપડો ભાઈ પણ એક છોકરો જ છે ને એ પણ સમાજ બાર લગન કરવા નું કહે છે ને દિશા પણ એક છોકરી જ છે ને જો દિશા ના પપ્પા એ ના પડી હોત તો ભાઈ તું સુ કરતો


પપ્પા કોઈ દિવસ છોકરી ને તેની મરજી નું કોઈ પણ કામ નહિ કરવા નું તેને આખું જીવન તેનું લોકો થી બી ને જ રહેવા નું તેને બીજ્જા ની ખુશી માટે પોતાનું દુ:ખ પણ સહન જ કરવા નું રહીયુ ને..


***જો દીકરી ઘર ની બહાર જાય તો લોકો તેને ખરાબ નજર થી જોવે કોઈ દિવસ છોકરી રોડ પર મન ખોલી ને ચાલી પણ નથી સકતી પપ્પા કાસ કોઈ એવો રોડ હોત કે ત્યાં ખાલી ને ખાલી છોકરી ઓ ચાલી સકે એ પણ મન ખોલી શાંતિ થી મોડું ઉછું રાખી ને તેની છતા થી ચાલી સકે એવો કોઈ રોડ હોય તો કેવી મજા આવે ની


સંકેત ભાઈ ખુબ જ રોવે છે ને પૂજા ને ભેથી પડે છે ઘર નું વાતાવરણ એક દમ સંત તય જાય છે


પપ્પા હું માનું છું કે જય્યારે છોકરી પાપા પગલી ભરતી થય જાય ને ત્યારે સૌથી મોટું દુ:ખ પપ્પા ને જ થાય છે કે મારી છોકરી હવે ચાલતી થય ગય તે હવે તોળા જ સમય માં પારકા ઘરે જતી રહેશે આવવું તો દરેક બાપ ને થાય જ છે પણ પપ્પા તમે મારી જગ્યા હોવ તો તમે સુ કરો....


પણ સુ પપ્પા કોઈ દિવસ છોકરી તેની મરજી નું કોઈ કામ નાં કરી સકે?


ઘર માં બધા ખુબજ રોવે છે ને પૂજા કહે છે કે અપડે તો આજાદ છેઈ પણ છોકરી ઓ કયારે આજાદ થસે એ કોઈ જ ખબર નથી...!


પપ્પા સ્મિત ના બદલા માં સ્મિત સિવાય બીજું સુ લેવા નું હોય...."?હું કોઈ અલુણા વર્ત કે જય પાર્વતી ના વર્ત માં નથી માનતી હું સ્મિત ના વર્ત માં માનું છું.દિવસ માં તમે એક પણ વય્ક્તિ ના ચેરા પર સ્મિત લાવો તો તમને સારો જ પતી મળશે...?


પપ્પા આ સમાજ પણ ખરો છે અહીં કોઈ આ સમાજ નો છોકરો બીજા સમાજ માં થી છોકરી લાવે તો તેની વાહ..!વાહ..!કરવા માં આવે છે ને આ સમાજ ની છોકરી બીજા સમાજ માં લગન કરે તો તેના પર ઉજ્જ્ત નો કચરો તય જાય છે નહિ...!


"સ્ત્રી ઓ ને સારું સ્થાન પ્રાપ્ત કરવું છે નહિ ઈજ્જત બધા ને જોયે છે પણ કોઈ ને આપવી નથી નહિ"


પપ્પા મારે જો મારી મરજી થી લગન કરવું હોત તો હું કયારની રાજ જોડે ભાગી ગય હોત પણ મને મારા પપ્પા પર વિશ્વાસ છે જયારે મારે મેલા માં મારી જીદ પર તમે એક દીગલી લઇ આપી હતી મને ખબર છે જયારે મારા પગ માં ઠેસ વાગતી ત્યારે તમે જ મને પગ માં હર્ડલ લગાવી આપતા હતા. મને યાદ છે જયારે મને ઉગ નથી આવતી તાય્રે તમારા જ પડખા એ મને સાચવી છે,તમારી જ આગળી પકડી ને તમારી દીગલી ચાલતા શીખી છે, તમે જ મને કક્કો સીખ્વિયો છે,જયારે મને કપડા લેવા નાં હોય ત્યારે મને ના ગમે તો તમે મને સારા કપડા લઇ આપતા હતા ત્યારે કહેતા કે બીજા બધા તેલ લેવા જાય"... મારા વાઘ પર તો આજ કપડા સારા લાગે છે..!પપ્પા જયારે મારી બહેનપણી ના પપ્પા એ બાર માં ધોરણ પછી ભણવા ની ના પડી ત્યારે તમે મને મારી દીકરી DOCTOR જ બનશે એમ કરી તમે મને ભણાવી પછી...!ગલગલી પૂજા ને સાંભળી ને સંકેત ભાઈ તોળા ઢીલા પડિયા ને તેન મી અખો માંથી પાણી પાડવા લાગ્યું "ઘર ના બધા લોકો ખુબ જ રોવે છે "


"મને વિશ્વાસ છે સમાજ કરતા તમે મને વધારે પ્રેમ કરો છો,જો તમે ચહતા હસો કે હું તમારા બંધનો ની બેડી પહેરી રાખું તો હું એ જ કરીશ,હું તમારા કોઈ નિર્યણ વિરુદ્ધ નહિ જાવ. પરંતુ પપ્પા મારે તમને એક જ પ્રસન્ન પૂછવો છે, સુ મારા લગન ની વિધાય વકતે હું રડતી નહિ હોવ તો તમને રડવું આવશે.?પૂજા ના આશુ તેના ગાલ પર પડી આવિયા પરંતુ એક દીકરી ના આશુ જોય ને એક બાપ ના આશુ પણ ના ચુપ રહી સાકિયા.....,


સંકેત ભાઈ એ પૂજા ને કીધું બેટા મને માપ કરી દે મારા થી પાપ થઇ ગયું છે મારી દીકરી જે કરતી હસે તે સમજી વિચારી ને કરતી જ હશે.....

"પપ્પા"

થાક ગણો હતો ચહેરા પર પણ,અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે.આંખ માં ઉંગ હતી ગણી છતાં પણ,ચિંતા માં જાગતા જોયા છે.તખલીફો ચારે બાજુ હતી પણ,હિમત હરિયા વગર એકલા હાથે લડતા જોયા છે કોઈ ને તખલીફ વનવતા નાતા પણ અડધી રાતે ખુલી આખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે,પાઈ પાઈ ભેગી કરી ને આમારી ખુશી ખરીડતા જોયા છે એ ખુશી માટે પોતા સમ્લતાને રોળતા જોયા છે પોતા ની પસદગી ને નાપસદ કરી,અમારી પસદગી ને અપનાવતા જોયા છે,વય્ક્તિ એક હતા પણ વિસેસ્તા ઓ અનેક હતી,પિતા સ્વરૂપે સર્જન હર જોયા છે..


"આય લવ યુ પપ્પા"


ત્યારે સંકેત ભાઈ ખુબ જ રોવે છે મેં મારી દીકરી ની ખુશી માટે સુ નથી કરિયું ને બેટા આજે હું એટલું મોટું પાપ કરવા જતો હતો બેટા મને માપ કરી દે હું આ મારા પાપ ની સજા કયારે પણ મને માફી નહિ મળે


ત્યારે પૂજા રોતા-રોતા કહે છે પપ્પા મેં તો તમને માપ કરી ધીધા પણ તમે મને માપ કરી ડો કે મેં તમારી પસદગી નહિ પરુંતુ મારી પસદગી કરી હું કયારેય મારી જાત ને માપ માપ નહિ કરી સકું પપ્પા


વહાલી પૂજા તેના પપ્પ્પા ને હાથ જોડી ને કહે છે પપ્પા મોટા ઘર માં છોકરી જાય ને તો એ છોકરી કોઈ દિવસ ઘર ની વહુ નહી પણ ઘર ન ઈ કામ વાડી બની ને રહે છે"


સંકેત ભાઈ પૂજા ભેથી ને ખુબ જ રોવે છે કે મારી દીકરી મોવ મોટી ને સમજની તી ગય છે બેટા મને તું માપ કરી દે મારા થી બોવ મોટું પાપ થાય ગયું છે બેટા મને માપ કરી દે....!


વળી પૂજા કહે પપ્પા ઘર એ કામ જયા મારો બાપ આવે તો સોફા પર બેસી સકે ને દૈનીંગ ટેબલે નહિ પણ નીચે બેસી ને કહી સકે મારે દીનીંગ ટેબલ વાળું ઘરે નથી જવું પપ્પા કેમ કે ત્યાં વહુ નહિ પણ એમની કામવાળી રહી ને રહેવું પડે પપ્પા...!


સંકેત ભાઈ રાજ ને ફોન કરે છે ને તેમના ઘરે બોલાવે છે રાજ આવે છે જરાક તે બીતો હતો પછી સંકેત ભાઈ રાજ ને કહે કે મારી પૂજા ને પ્રેમ કરે છે રાજ હા,કરું છું એમ કહે છે સંકેત ભાઈ કહે છે કે મને બેટા એક વાયદો કર કે તું મારી દીકરી કોઈ દિવસ દુ:ખ નહિ આપે...,


રાજ હા કાકા હું કોઈ દિવસ દુ:ખ નહિ અપ્પુ


સંકેત ભાઈ વહાલી પૂજા ને કહે છે બેટા તારે રાજ જોડે લગન કરવા છે ને તું રાજ જોડે લગન કરી આપીશ મારી ના,નથી


આતુલું સાંભળી ને વહાલી,પૂજા તેના પપ્પા ને એટલો વહાલ કરે છે ને તેની આખો માં ખુશીઓ ના આશુ આવી જાય છે...


તેનો ભાઈ તેની મમ્મી ખુબ જ રોવે છે ને તેની મમ્મી તેને કહે છે મારી છોકરી મારા ઘર ના આગણે રમતી રમતી કયારે મોટી થઇ ગઈ ખબર જ ના પડી બેટા આજે તે અમને બધા ની આખો ખોલી ધીધી છે બેટા તે


ઘર માં બધા ખુબ જ રોવે છે


"ખરેખર દીકરી એ વહાલ નો દરિયો છે"


"દીકરી વગર ઘર નકામું"


એક પિતા એ એક મસ્ત વાત કહી છે


"કિસી ને સોના,કિસી ને ચાંદી,કિસી ને સારી દોલત હી દેદી....!હમને ઉનકા ઘર બસાને અપને ઘર કી રોનક હી દેદી"


"હોઈ અકર્મી દીકરા ડુબાડે બાપ નું નામ એના કરતા તો એક ભલી દીકરી જે રાખે બાપ નું નામ"


"દીકરી જયારે વિદાય થાય છે ને ત્યારે એ પારકી નથી લાગતી પણ તોળા મહિના પછી પિયર આવી ને પોતાનું મોહ સાફ કરવા માટે નેપકીન ની જગ્યા પોતા નો નાનો રૂમાલ વાપરે છે ને ત્યારે એ પારકી લાગે છે રસોડા માં અજયના ની જેમ તરત જ કોઈ વસ્તુ અડવાની બંધ કરી દે છે ત્યારે એ પારકી લાગે છે ભાઈ સાથે રૂમ બાબતે કાયમ જ જગડો કરતી જયારે રાત્રે સુવા માટે હવે કયા સુવું ને કોઈ ને નહિ નાડુ એવું વિચારવા લાગે છે ત્યારે એ પારકી લાગે છે સાસરી જતી વખતે બધા તેને પૂછે છે તું કયારે પછી આવીશ ત્યારે મારા પતિ ને,સાસુ ને પૂછવું પડે ત્યારે પારકી લાગે છે"


વહાલી દીકરી,


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED