CHECK MATE - 3 books and stories free download online pdf in Gujarati

ચેક મેટ - 3


પ્રકરણ 3

(સોલંકી , રાઠોડ main hall માં છે, રાઠોડ એક બાજુ ઉભા છે , સોલંકી એમની બીજી બાજુ ઉભા છે અને photos જોઈ રહ્યા છે )

સોલંકી : કઈ ખબર નથી પડતી sir , આ wound ના ફોટોસ જોઈ ને તો gun શોટ અથવા stabbing જ લાગે છે. ડો દિક્ષિત ને urgently autopsy રીપોર્ટ આપવા નું કહ્યું હતું પણ એમને કહ્યું થોડો time લાગશે .

રાઠોડ: કેટલો time સોલંકી , time જ તો નથી આપડી પાસે .

સોલંકી : i known sir , but .. હેવ સમ પેસન્સ. આ P.M reports માં આપડી ઉતાવળ નહી ચાલે.

રાઠોડ : I know Solanki, but i cant wait.

સોલંકી : sir તમને જેટલી ઉતાવળ છે એટલીજ અમને પણ છે , we have lost our officer too sir.

રાઠોડ :( હાથ માં ફોટોસ લેતા ) Solanki આ ઘા જોઈ ને એવું લાગે છે કે કોઈએ કોઈએ stabbing કર્યા પછી anti clock wise ફેરવ્યું હોય.

સોલંકી : યેસ Sir , પણ મોટો પ્રોબ્લેમ એ છે કે આખા ઘર ને double ચેક કર્યું છે but કોઈ એવી વસ્તુ નથી મળી જેના પર doubt જાય કે આ murder vappen હોઈ શકે .
રાઠોડ: સો આપડે એ theory ઉપર કામ કરી શકીએ કે ખૂની એ પેહલા stabbing કર્યું પછી સુમિત ઉપર રોડ જેવી કોઈ વસ્તુ થી attack કર્યો અને એ બને વસ્તુ ને destroy કરી ને ખૂની અહિયાં થી છું .

સોલંકી : sir , તો પેલા બે વ્હીસ્કી ના ગ્લાસ ?

રાઠોડ: thats make us confuse..

(ત્યાં રાઠોડ નો ફોન વાગે છે )

રાઠોડ : યેસ ડો દિક્ષિત , oh ok , તમે અહીયાજ આવો છો ? any thing serious ? ok . કેટલી વાર માં પોહ્ચો છો ? ok .. નીચે આવી ગયા છો . ok please come fast , યેસ ok. . ( સોલંકી ને જોતા ) ડો સોલંકી અહીયાજ આવે છે , એમને reports માં કઇક અજીબ જ વસ્તુ મળી છે અને એ આપણી સામે જ enclose કરવા માંગે છે .

સોલંકી : એવું તે શું હશે ?

રાઠોડ: લેટ્સ wait and watch.

(ડો દિક્ષિત reports લઇ ને આવે છે )

ડો દિક્ષિત : officer ઇટ્સ surprising, માનવું જરા
મુશ્કેલ છે but .. (reports ની file રાઠોડ ને આપે છે, રાઠોડ વાંચે છે ).. cause ઓફ ડેથ પર નજર નાખો .
(રાઠોડ જોવે છે .. શોક થઇ જાય છે , દિક્ષિત તરફ જોતા )

રાઠોડ : what ? are you serious ?

ડો દિક્ષિત : absolutley mr રાઠોડ .

રાઠોડ:are you sure doctor….હજી પુછુ છુ....કઈ ભૂલ તો નથી ને આમાં?(reports dixit ને આપે છે)...

દિક્ષિત: No sir….મેં બે વાર ચેક કર્યું છે....આજ reason છે.
રાઠોડ: But….is it possible?

દિક્ષિત: Yes offcourse….

સોલંકી: Exactly થયું છે શું?..મને પણ કહેશો? શેનાથી death થઇ છે?

દિક્ષિત: (સોલંકી તરફ જોતા)....pacemaker….

સોલંકી: what?...pacemaker?....એટલે pacemaker ના લીધે પ્રદીપ નું મોત થયુ?..

દિક્ષિત: yes solanki…

સોલંકી: એટલે pacemaker ની કોઈ error થી...

દિક્ષિત: (વચ્ચે અટકાવતા)....ના....pacemaker નું malfunction થયું છે. Circuit burst થઇ ગઈ લાગે છે.

રાઠોડ: પણ human body ની અંદર લાગેલી circuit કઈ રીતે?....is it practically possible?

દિક્ષિત: Practically possible…Mr Rathod…
.દરેક electric equipment electric radiation થી પ્રભાવિત થાય છે..અહિયાં આ case માં એજ થયું છે.કોઈક powerfull electrical jurk થી pacemaker ની device effect થઇ…… અને over heating થતા circuit બળી ને ફાટી ગઈ અને એનેજ લીધે પ્રદીપ નું મોત થયું....

સોલંકી: પણ સાહેબ, અહિયાં એવી કઈ વસ્તુ હોય શકે કે જેનાથી આટલો dangerous electric jurk produce થાય....અહિયાં એવું કોઈ device….

દિક્ષિત: (વચ્ચે થી...)...હતું....એ device હતું...પ્રદીપ નો cell phone….

(સોલંકી શોક થઇ ને)

સોલંકી: what..?

દિક્ષિત: Yes possibilities છે... cell phone ના radiation પણ dangerous તો હોય છે...અને એનું magnetic field પણ ખાસ્સું હોય છે..

રાઠોડ: એટલે કોઈને પહેલે થી જ ખબર હતી કે પ્રદીપ ને pacemaker લાગ્યું છે...so જો એણે call કરવામાં આવે અને એણે electric force લાગે તો એ..(વિચારી ને)...so…someone create that accident to kill પ્રદીપ…that means …everything was planned… સોલંકી...સોલંકી...તમે પ્રદીપ અને સુમિત ના personal અને professional data કઢાવો..

સોલંકી: (તરત જ) sir….basic information કાઢવી જ લીધી છે.Ready છે.

રાઠોડ: Good...અને Dr Dixit...પહેલા fingerprints ના reports માં....

દિક્ષિત: જી Sir…જે table પર ના બે ગ્લાસ મળ્યા એમાં clear prints છે. એક પ્રદીપ ના અને બીજા સુમિત ના...but જે kitchen માંથી ગ્લાસ મળ્યો છે એમાં અધકચરા prints છે. કોઈએ એજ whisky થી ગ્લાસ અધકચરો સાફ કર્યો છે....એટલે traceble નથી.

રાઠોડ: hmmm…જ્યાં doubts લાગે ત્યાં તમે રીચેક કરી શકો છો..અને બને તો ત્રીજા ગ્લાસ ની prints any how....trace કરી આપો....

દિક્ષિત: I will try my best…

રાઠોડ : If You Dont Mind આ reports હું રાખી શકું ?

દિક્ષિત : Ya sure , મારી પાસે મારી soft copy છે તમે રાખી શકો છો .

રાઠોડ : Thank you docter .

દિક્ષિત : Welcome. ( દિક્ષિત બહાર નીકળે છે , અને રાઠોડ ફરી થી reports વાંચે છે અને સોલંકી ને બતાવે છે )

રાઠોડ : સોલંકી , આ જોવો , Time Of Death. (સોલંકી જોવે છે ).. સોલંકી .. પેલા footeges અને entry register ની copy નું શું થયું ?

સોલંકી : બને વસ્તુ આવીજ રહી છે sir , actually બને માં કોઈ Temporing નથી થયું એની માટે analysis માટે મોકલ્યા હતા રઘુ લઇ ને આવતો જ હશે .

રાઠોડ : ok એ આવે ત્યાં સુધી માં brief me about Pradeep.

સોલંકી: સર, પ્રદીપ સર છેલ્લા ૧૨ વર્ષ થી પોલીસ Department માં હતા. South Mumbai ના કોઈ પણ criminals માટે he was an evil....and ખાસ કરી ને smugglers માટે.

રાઠોડ: Than…

સોલંકી: પણ હમણાં ત્રણેક વર્ષ પહેલા દુકાળ માં એમના બાપદાદા ની ખેતીવાડી ની જમીન સુકાઈ ને રણ બની ગઈ...કોઈ ઉપજાઉ નહિ એટલે આર્થિક રીતે પડી ભાંગ્યા..કેમકે નોકરીના પૈસા થી ખાલી Mumbai નું ઘર ચાલતું.વડવા ઓની જમીન અને ઘર વહેચાય જતા પ્રદીપ નું કુટુંબ આર્થીક ખેંચ માં આવી ગયું અને સરકારી પગાર માં ઘર નો ચૂલો સળગતો પણ એમાં રંધાતું કઈજ નહિ.

રાઠોડ: so he joined smugglers…..મદદ કરીને ભાગ મેળવાનો.

સોલંકી: Yes sir….કોઈને ગંધ પણ ન આવી આના વિષે ...પણ જયારે...બે વિક પહેલા પકડાયા ત્યારે ખબર પડી કે ગામ માં બે એકર જમીન અને farm house ખરીધ્યા છે and more over બીજા લાખો કરોડો ની કીમત ના shares, debanchers ને બધું એમના ભાઈ બહેન ના નામે છે...

રાઠોડ: And what about sumit…?

સોલંકી: સુમિત નો ખાસ્સો ઈતિહાસ નથી.એના મા બાપ અને ઘરવાલાઓ Mumbai ના પુર માં ગુજરી ગયા.ત્યારે એણે just custom office job ની exam clear કરી હતી. Rank and performance સારું હતું એટલે એને જોબ મળી ગઈ. છેલ્લા પાંચ વરસ થી એ જોબ કરે છે.

રાઠોડ: (કાઇક સુજ્યું હોય એમ...) એના ઉપર કોઈ આરોપ?..કોઈ ડાઘ.....

સોલંકી: No sir…અત્યાર સુધી તો નથી..(ત્યાં શિવા લેપટોપ લઇ ને આવે છે.Footages બતાવે છે...footages check કરે છે...ત્યાજ રાઠોડ ની નજર ચમકે છે...)

રાઠોડ : સોલંકી , જોવો , (સોલંકી જોવે છે , અને રાઠોડ તરફ નજર ફેરવતા )

સોલંકી : એટલે આપણે સાચા રસ્તે છીએ .

રાઠોડ : યેસ . બસ હવે ડો આવે એટલી વાર .

(ડો નેહા સુમિત ને લઇ ને આવે છે )

ડો નેહા : Good Afternoon Gentlemen .

સોલંકી અને રાઠોડ : Good Afternoon Docter.

(સુમિત તરફ જોઈ ને રાઠોડ ) Good Afternoon સુમિત .

સુમિત : Good Afternoon sir .

રાઠોડ : How are You Now ?

સુમિત : Better. Infact Fine.

રાઠોડ : Then Lets Celibrate.

(ડો નેહા જરા શોક થઇ જાય છે પણ સોલંકી સમજી જાય છે અને સાથ પુરાવે છે )

સોલંકી : યેસ , તબિયત સુધરે અને મૌત ને માત આપી ને નવજીવન મળે તો party તો બનતી હૈ બોસ્સ .. અને એ પણ કોરી નહી .

સુમિત : એટલે ?

સોલંકી : એટલે એમ કે ડ્રીંક ટ્રીટ સિવાય છોડશું નહી.

સુમિત : નો નો, I Dont Drink.

રાઠોડ : come on સુમિત , બધા આમજ કેહતા હોય છે પણ શોખીન બધાજ હોય છે .

સુમિત : હા બટ , હું ખરેખર નથી પીતો.

રાઠોડ : એમ , તો તમે પ્રદીપ સાથે ડ્રીંક નહોતું લીધું ? અને ડ્રીંક લેતા લેતા એને પતાવી ની નાખ્યો ?

સુમિત : શું? શું બોલો છો તમે?

રાઠોડ : (entry રજીસ્ટર બતાવતા ) આ જોવો. આના હિસાબે તમે રાત્રે ૧૦: ૧૫ એ બિલ્ડીંગ માં આવ્યા , (ઓટોપ્સી રીપોર્ટ બતાવતા ) અને આના હિસાબે પ્રદીપ ની મૌત રાત્રે ૧૦: ૪૫ એ થઇ. CCTV FOOTEGE માં પણ તમેજ માત્ર દેખાયા છો અને એ footege માં ૮ થી લઇ ને ૧૦:૧૫ વાગ્યા સુધી બીજું કોઈ જ અંદર આવતા દેખાયું નથી અને entry રજીસ્ટર માં પણ કોઈ ની sign નથી. તો એનો મતલબ શું થાય છે mr સુમિત?

ડો નેહા : આ evidences અને આમ ની શંકા અસ્થાને તો નથીજ mr સુમિત . so please સુમિત જો તમારે તમારી જાત ને બચાવી હોય તો please જે સાચું હોય એજ કહેજો.

સુમિત : હું તો સાચુજ કહીશ પણ જે કહીશ એનો કોઈ મતલબ નહી નીકળે એવું હવે મને લાગે છે .

સોલંકી : એટલે ?

સુમિત : એટલે એમ કે હું ૧૦: ૧૫ વાગ્યે રાત્રે આવ્યો એ બરાબર પણ એની બે કલાક પેહલા કોઈ નથી આવ્યું એ અર્ધસત્ય પણ હોઈ શકે ને .

સોલંકી : એ શક્યાજ નથી સુમિત, અમે દરેક વસ્તુ બે વાર ચેક કરી છે , અને અમને cctv માં તમાર વર્ણન મુજબ કોઈજ black કોટ અને હેટ પહેરેલી વ્યક્તિ આવતા કે જતા નથી દેખાઈ.

સુમિત: હા પણ એવું પણ બની શકે ને કે એ માણસ કોઈ બીજી વસ્તુ માં એ કપડા લઇ આવ્યો હોય અથવા એ પ્રદીપ ને ઓળખતો હોય અને અહીજ એના ઘર માં પહેલે થી એ કપડા રાખ્યા હોય , અથવા પ્રદીપ ના જ એ કોટ અને હેટ પેહરી ને નીકળી ગયો હોય .અને શુ ગેરેંટી છે કે એ માણસ એ બીજા ના ઘર ની સામે entry પાડી હોય અને પછી અહિયાં આવ્યો હોય ? અને sir એમ પણ આપણી સીક્યોરીટી સીસ્ટમ ક્યાં એટલી સજાગ છે કે જેના ઘર ની સામે એન્ટ્રી પાડી છે તેને ઇન્ટરકોમ પર call કેરી ને પૂછે.

રાઠોડ: તો પેલા વ્હિસ્કી ના ગ્લાસ પર તંમારા નિશાન ને કઈ રીતે જસટીફાઈ કરશો?

સુમિત : એણે મને ઓફર કરી હતી અને એટલે જ માત્ર formality માટે એક સીપ લીધું હતું બસ. and beside i dont drink like anyother જયારે કોઈ બે જણ સાથે પીવા બેસે ત્યારે કોલ્ડ ડ્રીંક પણ પતાવતા ૩૦ min લાગતી હોય છે,, આ તો વ્હિસ્કી છે . અંદાજો લગાવી જોવો.

ડો નેહા : mr રાઠોડ , I think he has a valid point.

રાઠોડ: ok. I consider your point. તો હવે મને એ કહો કે પ્રદીપ ને કોણ મારી શકે.?

સુમિત: I don’t know?

રાઠોડ: તમારો record અત્યાર સુધી clear છે.તો કેમ એની bribe સ્વીકારવા અહિયાં આવ્યા.

સુમિત: Bribe માટે નહોતો આવ્યો....

રાઠોડ: તો?

સુમિત: એ લોકો નો plan......જે mission બનાવી રહ્યા હતા એ જાણવા આવ્યો હતો.

રાઠોડ: Mission....કેવો અને કયો Mission? એટલે આ landing સિવાય પણ...

સુમિત: Yes sir….આ landing ખાલી મહોરું હતું....એક પડદો.જેની પાછળ એક ખુબ ખતરનાક mission હતું...જેમાં our urfortunate….Mr. pradip સંડોવાયેલા હતા...જેના સુત્રધાર...(સુમિત ના આંખ અને ચેહરા ઉપર આવી જાય છે...જાણે એ વ્યક્તિ ને સામે જોતો હોય)...

રાઠોડ: કોણ છે સુત્રધાર....સુમિત....કોણ છે?

સુમિત: Smuggling માફિયા અને અલકાયદા નો hidden support..... ગુલામ..મુર્તઝા..અલી..

રાઠોડ: (છક થઇ જાય છે...)ગુલામ...(ગુસ્સે થી)....bastrad…..ગુલામ....સાલો smuggling ની સાથે terrorist activitiest છે....bloody rascal (ગુસ્સા માં) ગુલામ મુર્તઝા અલી. (આ જોઈ નેહા,સોલંકી અને સોલંકી ત્રણે આશ્ચર્ય માં આવી જાય છે)...શું mission હતો....કોણે કીધું પ્રદીપે..?

સુમિત: હા....convince કરવા માટે અને વધુ લાલચ આપી જોડાય જવા માટે એણે બધુજ કીધું.

રાઠોડ: શું mission છે?

સુમિત: 9/11 W.T.C…….26/11 Mumbai, 7/11 Mumbai પછી....હવે 16/12….

રાઠોડ: ક્યાં?

સુમિત: હજીરા બેલ્ટ, સુરત...ગુજરાત....

રાઠોડ: એજ કેમ?

સુમિત: પાંચ મોટી Nationalize company…લગભગ પાંચ લાખ કરોડ નું buissness unit, આશરે બે લાખ કર્મચારીઓ,જો એને ઉડાવી નાખવા માં આવે તો આંખ ના પલકારા માં આખું સુરત ધુમાડો થઇ જાય and more over India ને મોટી economical strenghth provide કરતી કંપની ના units પણ હવા માં ઓગળી જાય….world trade center કરતા મોટું કોલાઈઝન...માનવીય અને આર્થિક બંને....

રાઠોડ: અને એટલેજ તમે માન્યા નહિ.

સુમિત: Yes sir…પૈસા બધાને કમાવા હોય...કારણકે જરૂરી છે...પણ કોઈ ના જાનમાલ ના નુકશાન થી તો નહિજ..

રાઠોડ: અને 16/12 જ કેમ?

સુમિત: (રાઠોડ બાજુ જોઈ ને): વિજય દિવસ.

(આ સાંભળી ને રાઠોડ અને સોલંકી ઠંડા પડી જાય છે, અમુક સેકન્ડો પછી સ્વસ્થ થઈ ને..)

સોલંકી: Sir…આપણે ગુજરાત ministry ને high alert…

રાઠોડ: એ હું કઉ છુ...dont worry ..પહેલા તમે સુમિત ને રૂમ માં લઇ જાઓ...(સુમિત ને)...Mr. સુમિત...તમે જે કહ્યું છે એ બહુજ sensitive matter છે. જો એમાં એક ટકા પણ જુઠું નીકળ્યું તો...તમને ખબર નથી તમે કેટલી મોટી મુસીબત માં પડશો...

સુમિત: મને પણ આ case ની seriousness અને sensitivity ખબર છે sir…. એટલેજ કહું છુ...મારે જુઠું બોલવાનો કોઈ જ મતલબ નથી..

(સોલંકી એને લઇ ને જતો હોય છે ત્યારે)

Sir….આ mission ના root plan ને જાણવું હોય તો કાલરા ને tarck કરજો...ગુલામ નો ડાબો હાથ...hopefully હજીરા...પહેલા જેવુ જ live રહેશે.

(કહીને અંદર જાય છે..સોલંકી બહાર આવે છે)...

રાઠોડ: (સોલંકી ને) કાલરા...find him…

સોલંકી: Yes sir…(કહી ને બહાર જાય છે અને ફોન લગાડે છે)…

રાઠોડ: So Dr. Neha...શું લાગે છે તમને?

નેહા: તમારા કહેવા મુજબ મેં routine examination કર્યું એમાં તો જોકે normal જ લાગે છે but અહિયાં જવાબ આવતી વખતે મેં એમની behavioural pattern અને body language observe કરી જેમાં એક symptoms આંખે ઉડી ને આવે છે...I think જવાબ આપતી વખતે he is confuse કે જે એ બોલે છે એમાં કેટલું અને શું સાચું છે અને કેટલું ખોટું...

રાઠોડ: What?..what do u mean?…

નેહા: I mean એમના મગજ માં સત્ય અને અસત્ય ની ભેદરેખા જ ભૂસાય ગઈ છે. Because he is suffering from Pseudologia fantastica …અથવા સાદી ભાષા માં કહીએ તો pathological lyer.

રાઠોડ: જુઠું બોલવા નો રોગ....

નેહા: કહી શકાય...કારણકે આમાં patient ને જ ખબર નથી હોતી કે એ જે કહી રહ્યો છે એમાં સાચું અને ખોટું શું છે.
રાઠોડ: So we can go for narco…

નેહા: No Mr. Rathod don’t even think for that….કારણકે આમાં સુમિત જે પણ કઈ બોલે છે એ એના subconcious mind માંથી signal મળે છે. એના મગજ માં જે myth છે તે જ કહે છે...સાથે એમાં આસપાસ ની સત્ય ઘટના ની છાપ પણ છેજ..આવા કેસ માં sodium pantethol ની આડ અસર ના chances છે કેમકે એ પણ subconcious mind ને target કરે છે. એક ચૂક and we may lost સુમિત. અને બીજી વાત જે મારે તમને ના સમજાવવા ની હોય કે નાર્કો પેહલા આપણે
પ્રુવ કરવુ પડશે કે સુમિત તદ્દન ખોટું બોલી રહ્યો છે અને પછીજ..

રાઠોડ: ya I know પછીજ કોર્ટ માંથી પરમિશન મળશે. (જરા નિરાશ થઈ ને).So what you suggest Doctor?

નેહા: I suggest કે સુમિત ના જવાબો ને અત્યારે સત્ય ગણી ને એના ઉપર work કરવાથી we may get success..

રાઠોડ: એટલે સત્ય અસત્ય ની ભેદ ના ચક્રવ્યુ માં સુમિત અભિમન્યુ બની ને ફસાયો છે.

નેહા: Right….

રાઠોડ: અને આ ચક્રવ્યુ આપણે તોડવા નો છે....આપણાં આ...અભિમન્યુ ની મદદ થી... (નેહા તરફ જોવે છે...)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED