રાધા ઘેલો કાન - 3 spshayar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાધા ઘેલો કાન - 3

રાધા ઘેલો કાન :- 3

( આગળ જોઈએ કિશન-રાધિકાની વાતો )

રાધિકા : મતલબ ? રુપ રાધા જેવુ છે .. હુ નઇ ?

કિશન : એ તો હવે આપણી Friendship થાય એટલે જ ખબર પડે .. ( મીઠી સ્માઇલ સાથે )

રાધિકા : ઑહ્હ .. એવુ ??
- મનમાં ( દિલ પણ એવુ જ છે .. ડાહ્યા
પણ કોઇને પણ થોડી ત્યાં જગા મળી જાય.. )
કિશન : યા.....
રાધિકા : Ok..Ok... આગળ જો .. રુપ જોવામાં ને જોવામાં બીજા કોઇનુ રૂપ બગાડી નાખીશ ..
કિશન : ના,ના તમે એનુ ટેન્શન ના લો .. તમે ખાલી કોલેજનો રસ્તો બતાવો ..
રાધિકા : ઓકે .. અને હા તુ મને તમે તમે કહેવાનુ બંધ કર Ok ... I dnt lyk ..
કિશન : Sorry પણ જ્યાં સૂધી આપણી Friendship ના થાય ત્યાં સૂધી મારો કોઇ હક નથી .. તમને તુ કહેવાનો ..
અને હા , હુ અજાણ્યા માણસ ને Always respect આપુ છુ ..
અને હા,મારા તરફ થી એક નાનુ વાક્ય Freee ...
- અજાણ્યો માણસ આપણાથી માત્ર એક સ્મિત ના અંતરે હોય છે ..
રાધિકા : Ohh nyc એન્ડ good ..
લાગે તુ એટલે જ આટલુ બધુ હસ્યા કરે છે .. (મજાક ઉડાવતા )

કિશન : તો શુ યાર .. જીંદગીનાં મજા લેતા શીખી લો .. જિંદગી પણ આપણી સાથે બવ વાર મજાક કરી લે છે ..

રાધિકા : Ohhh ... Nyc thinking yr .. I m impressed ..

કિશન : Thnq so much mem..પણ એ મારા માટે કંઇ નવાઇ નથી .. બધા Impress થાય જ છે મારાથી ..

રાધિકા : હૅ.... આટલુ બધૂ અભિમાન ?
કિશન : અભિમાનની વાત નથી મેમ .. પણ આપણને આપણી જાત પર તો ગવઁ હોવો જ જોઇએ ..
રાધિકા : વાતો તો બવ સારી કરી લો છો.. હો તમે ..
કિશન : હુ તો સાચુ જ કવ છુ.. સારી તો જાતે જ લાગી જાય છે ..
એ બધૂ છોડો ..પણ તમે મને કેમ તમે કહીને બોલ્યા..
રાધિકા : મારી પણ આદત જ છે..
જે મને Respect આપે.. એને Respect આપવાની ..
કિશન : ઑહહહ ..
રાધિકા :Stop...Stop... મારી કોલેજ આવી ગઇ ..
કિશન : Ohh shittttt yr ...
રાધિકા : Ohhk thnq nd by ..
કિશન : By અને તમને Best luck તમારી ઍક્ઝામ માટે ..
રાધિકા : ઑહહ.. Thnxxx again ..
કિશન : ફરી કયારે મળશો ?

આટલુ પૂછ્યુ ને એટલામાં જ દૂરથી રાધિકાનો Friend આવતો દેખાય છે..
અને બૂમ પાડે છે .. Hey... Radhika ..
નજીક આવીને

નિખીલ : who is this ??
કિશન: ( મનમાં બબડે છે..( ફુલ જોયુ નથી ને આવી ગ્યા પતંગિયા બનીને .. ))
રાધિકા : Heyyy... Nik .. He is my new friend ..
કિશન : મનમાં (wow .. Friend બનાવી દીધો .. ડબલ ખુશ .. પણ Controlમાં આવીને .. )
કિશન :- નિખીલ ને .. hy bro..
નિખીલ : I think ..મે તને કંઇક જોયો છે ..
કિશન : Sorry bro .. I dnt knw ..
રાધિકા : Hey.. Nik fast યાર .. 15 જ મિનિટ બાકી છે .. જલ્દી ચલ ..
કિશન : Ohk ok ...રાધિકા .. I m have to go now ...
રાધિકા : ( ફરી સ્માઇલ સાથે ) Yaa... Thnq so much ... Nd nyc to meet you ...
કિશન : તો ફરી ક્યારે મળીશુ ?
( Chance તો એક બી ના છોડે પૂછવાનો )
રાધિકા : તમે કેટલા દિવસ છો? તમારા અંકલ ને ત્યા ..
કિશન : હજી તો બવ દિવસ ... ( તુ કે તો અહી જ રોકાઇ જાવ ... )
અને હવે તારે તમે કેવાની જરુર નથી ...
રાધિકા : કેમ ?
કિશન : હવે તો આપણે Friend થઇ ગ્યા ને ...
( બન્ને હસે છે .. )
રાધિકા : Ok ok... એ બધુ છોડ .. હુ આવીશ સાંજે અંકલ ના ઘરે ... K by ...
આ રીતે કિશન પહેલી જ મુલાકાતમાં કોઇ પણ વ્યકિ્તને આકષીઁ લે છે .. અને કિશન આજે બવ જ ખુશ હોય છે .. અને વિચાર્યા કરે છે ...
પહેલી નજરમાં પણ ગમી ..
પહેલી મુલાકાતમાં પણ ગમી..
હવે ખબર નઇ કેવી રીતે સૂલજાવશે..
આ મારા દિલ ની પહેલી ???

કોણ છે નિક?
ક્યાં જોયો છે કિશનને?

રાધિકા નો ખરેખર ફ્રેન્ડ છે કે??..
આ બધું તો આવતા ભાગમાં જ ખબર પડશે..

તમે પણ આના વિશે જો કોઇ અંદાજો લગાવી શકતા હોય તો જરૂરથી આપના પ્રતિભાવ અમને જણાવો..
આપના પ્રતિભાવ અમારા ઉત્સાહ માટે ખુબ જરૂરી છે..

:- સાર્થક પારેખ sp "દબદબો