ટ્વિસ્ટ વાળો લવ - 31 Ayushiba Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્વિસ્ટ વાળો લવ - 31

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 31 )

હવે આ ત્રણ વર્ષ ઉપર પણ 2 વર્ષ થઇ ગયા હતા...... પણ હજુ આભાસને મોક્ષિતા ની જ રાહ હતી કે ક્યારે આવે...?? આભાસ ને ઘણી વાર એના મમ્મી પાપા કહેતા કે બેટા લગ્ન કરી લે હવે પણ એ તો સીધી ના જ પડી દેતો.. મારે હજુ વાર છે એમાં કહીને વાત ટાળી દેતો.... અને રોહિત પણ કેતો કે હવે મને નથી લાગતું કે એ આવે..... પણ એને સ્પષ્ટ કહી દેતો.. કે આવશે જ..... !!!

" હેય મોક્ષિતા ... વેર આર યુ.... મોક્ષિતા " વિલિયમ્સ ગાર્ડન માં આવી ને મોક્ષિતા ને ગોતતા બોલે છે

" આઈ એમ રાઈટ હીઅર.... વિલિયમ્સ.... " - મોક્ષિતા એનો આવાજ સાંભળતા એને બોલાવતા કહે છે

" આઈ હેવ ફાઈન્ડ યુ લોસ્ટ ઓફ સ્પેસ.. !! બટ યુ આર હીઅર... " વિલિયમ્સ

" વાય આર યુ ફાઇન્ડ મી? " - મોક્ષિતા

" હિઅર્સ અ ગુડ ન્યૂઝ ફોર યુ... માય બેસ્ટ ફ્રેન્ડ " -વિલિયમ્સ

" વ્હોટ...? " મોક્ષિતા

" યુ હેવ ઈનવાઈટેડ ટુ ધ બેસ્ટ આર્ટ કોમ્પિટિશન ઈન ન્યૂ યોર્કસ કેમ્પ ! એન્ડ ધેટ કેમ્પસ ઇસ ફોર 3 વિક્સ........ઇટ્સ ઇસ વેરી ગુડ ન્યૂઝ... યાર.. " - વિલિયમ્સ

" થૅન્ક્સ.. યાર...... બટ... આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ધેટ પ્લેસ... સો આઈ વિલ નોટ ગો ધેર પ્લેસ.. " - મોક્ષિતા

" નો. નો... યુ વિલ ગો ધેર પ્લેસ ઓકે.... આઈ વિલ કમ..વિથ યુ... બટ યુ વિલ ગો ધેટ પ્લેસ... ધેટ્સ ફાઇનલ... ઓકે.. " - વિલિયમ્સ

" ઓકે.. ઓકે આઈ વિલ ગો..ધેર ઓકે... " મોક્ષિતા

" થૅન્ક યુ.... સો ટુમોરો વી વિલ ગો ધેર.. ઓકે.. આઈ એમ સો હેપી.... યાર " વિલિયમ્સ

" યા.. આઈ અલ્સો " - મોક્ષિતા વિલિયમ્સ ને જોઈ ને ખુશ થઇ...

પછી બીજે દિવસે મોક્ષિતા અને વિલિયમ્સ ન્યૂ યોર્ક જાય છે... અને ત્યાં સાંજે પોંચી જાય છે... કોમ્પીટીસન શરૂ થવાના હજુ 2 દિવસ ની વાર હોય છે.. અને મોક્ષિતા ત્યાં ની ઇન્સ્ટિટ્યૂટના પોતાના રૂમની બાલ્કની માથી ગાર્ડન પર નઝર ફેરવી રહી હતી... અને કઈક વિચારો માં ખોવાએલી હતી.. હવે ક્યાં વિચારો તો એને પણ નથી ખબર....

.....
અને બીજી બાજુ સવારે રોહિત નો કોલ આવે છે..

" હેલો મિસ્ટર રોક સ્ટાર.. " રોહિત

" ઓય.. હું તારો ફ્રેન્ડ છું.... ઓકે.... તૂ મને એમ ના કે.. " આભાસ

" ઓકે પણ ફ્રેન્ડ્સ જે ના પાડે ને એજ વસ્તુ કરાય... એટલે એને સાડી કરાય એમ.. " - રોહિત મસ્તીમા

" સવાર સવાર માં મગજ નું દહીં કરવા જ ફોન કર્યો હોય.. તો હું ફોન મુકું છું " - આભાસ મસ્તી મા

" અરે... ના ના.. મેં તને એટલે ફોન કર્યો છે કે માત્ર અડધી જ કલાક માં મને રેડ કેફે માં મળ... બસ.. " - રોહિત

" પણ કેમ... " - આભાસ

" કીધું ને મળ... ત્યાં પોંચીને વાત કરું બાય... " રોહિત

" ઓકે... " - આભાસ

....
અડધી કલાક માં આભાસ આવી જાય છે.. અને ત્યાં પોંચે છે તો રોહિત અને રિયા બંને ત્યાં જ હોય છે...

" હાઈ... રિયા... હાઈ પાગલ " - આભાસ

" લે મને પાગલ... ઓકે.. પાગલ 2 " - રોહિત

" ઓકે ઓકે.. બોલ શું કામ બોલાવ્યો... અચાનક " આભાસ

" તને કોન્ટેસ્ટ માટે ફોન આવ્યો છે... " રોહિત

" ઓહ.. તો એ તો તૂ ફોન માં પણ કહી શકતો હતો યાર.. પણ કયા થી મુંબઈ કે દિલ્હી...? " આભાસ

" ઓહ... મિસ્ટર રોક સ્ટાર... મુંબઈ કે દિલ્હી નઈ... ડાઇરેક્ટ ન્યૂ યોર્ક યાર..... " - રિયા

" વ્હોટ .... ન્યૂ યોર્ક.... આઈ કાન્ટ બીલીવ ધીસ... યાર " આભાસ

" યસ......યાર યસ... " રોહિત

" પણ.. ક્યાં.. "- આભાસ

" અરે ન્યૂ યોર્ક માં 2 દિવસ પછી એક આર્ટ ઇન્સ્ટિટ્યૂટ તરફ થી કોમ્પીટીસન થશે તો એ કોમ્પીટીસન માં તારે જવાનુ છે... " રિયા

" ઓહ કે.. પણ મને નથી લાગતું કે હું જઈ શકીશ કારણકે અક્ષ પણ છે ને યાર એને કેમ એકલો મુકવો..... " આભાસ..

" અરે પણ અક્ષ ને પણ સાથે લઇ જજે ને.. યાર... " રોહિત

" હા.. અને.આવો મોકો વારંવાર ના મળે.. તને ઇન્ટરનેશનલ લેવલે તને તારી આવડત બતાવવાનો મોકો મળ્યો છે... તો એને ના ગુમાવીસ... " રિયા

" હા આભાસ અને અક્ષ ને તો તૂ જે કોન્ટેસ્ટ માં જાસ ત્યાં એને જોડે જ લઇ જાસ ને...... તો ન્યૂ યોર્ક પણ લઇ જા.. અને એને પણ મજા આવશે... " રોહિત

" હા.. ઓકે... પણ ક્યારે જવાનુ છે " - આભાસ

" કાલે જ... " - રિયા

" શું કાલે.. જ કેમ થાય યાર બધું.... સમજ... ને " આભાસ

" તૂ સમજ.. યાર અમે પણ તારી મદદ કરી શું.. તારી અને અક્ષ ની હું ટિકિટ બુક કરાવી દવ છું.. અને હજુ તો આખો દિવસ પડ્યો છે.. કાલે સાવર ની ફ્લાઇટ હશે... તો થઇ જશે બધું... યાર.. " - રોહિત

" ઓહકે.. પણ તમે નહિ આવો..? . " આભાસ

" ના યાર.. તૂ જા.. ફિલહાલ તો... પછી ક્યારેક... અમે પણ આવશુ... " રિયા

" હા પણ આવોતો સારુ રહે "- આભાસ..

" પણ.. અમારી યારી કેફે જે ખોલી છે એ કોણ સંભાળસે... એટલે તૂ જઈ આવ અત્યારે... અને જો કઈ થાય તો અમને કેજે આવી જાશું અમે... ઓકે... " રોહિત

" હા બરાબર છે... " રિયા

" ઓકે.. સારુ... ચાલો હું અક્ષ ને પણ કહી દવ એ ખુશ થશે.... "- આભાસ..

" ઓકે તો ચાલો સાંજે મલીયે બીચ પર.. ઓકે.. " રોહિત

" ઓકે.. અને હા અક્ષ ને લેતો આવજે.. આભાસ.. " - રિયા

" ઓકે.. બાય.. " - આભાસ..

...ત્યાં થી બધા છુટા પડ્યા...

અને પછી બીચ પર મળ્યા ત્યાં અક્ષ પણ આવ્યો હતો અને સાથે રિયા અને રોહિતે ઘણી વાતો કરી... પછી તે ત્યાં થી ગયા ઘરે અને બીજે દિવસે રોહિત અને રિયા.. આભાસ અને અક્ષ ને સીઓફ કરવા પણ આવ્યા.. અને આભાસ અને અક્ષ બને ગયા ન્યૂ યોર્ક....