ધ આઈ લેન્ડ Akshay Vanra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ આઈ લેન્ડ

Series ( વેબ સિરીઝ ) : The I Land ( ધ આઈ લેન્ડ )

નિર્માતા :

અમેરિકન પ્રોડક્શન હાઉસમાં નિર્માણ પામેલ સાયન્સ ફિક્શન થ્રિલર વેબ સિરીઝ 12 સપ્ટેંબર 2019 માં પ્રસારીત થયેલ " ધ આઇ લેન્ડ " નીલ લાબુટે, ચાડ ઓક્સ, માઇકલ ફ્રીસ્લેવ દ્વારા ત્યાર કરવામાં આવી હતી.

" ધ આઈ લેન્ડ " ની શરુઆત ઉષ્ણકટિબંધીય રણ ટાપુ પરથી થાઈ છે. ટાપુ ખુબ જ સુંદર કેસરી કલરનું રણ સમુદ્રતટ પર જોવાં મળે છે. ટાપુ થોડો ઘંઘોર એટલોજ તોફાની છે સિરીઝનું સુટીંગ પરફેક્ટ લોકેશન પર કરવામાં આવ્યું છે જે તમને ખુબ જ ગમશે.

દસ જુદા જુદા કેરેકટર પોતાની બેભાન અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં આવે છે. કોઈ પણ ને પોતાની રિયલ જિંદગીની કોઈ સચાઈ યાદ નથી. સિરીઝમાં મેન રોલ નતાલી માર્ટિનેજ " ચેઝ " તરીકે પોતાની ભુમીકા ભજવે છે. ભાનમાં આવતા જ ચેઝ પોતાનો સતર્ક દિમાગ સાથે ટાપુ સમજવાનો પ્રયત્ન કરે છે. ચેઝને એની પાસે શંખ મળી આવે જે મુશ્કેલી સમય પર શંખ વગાળી ને એના સાથીઓ ને સતર્ક કરે છે અને મદદ માગે છે. કેટ બોસવર્થ " કેસી " પેહલા ચેઝ ને મળે છે. એને હેન્ડ ચાકુ બતાવી ને મરવાનો પ્રયત્ન કરે છે. ચેઝ અને કેસી લેન્ડ પરના સાથીઓ સાથે ટાપુ પર એક સેફ જગ્યા પર જાઈ છે. દરેક વ્યક્તિ વિવિધ અગ્રતા મુજબ ક્લેશ થાઈ છે ચેઝ દરેક ના કપડાં પર નજર નાખે છે. બધાનાં કપડાં સરખાં વ્હાઇટ હોઈ છે દરેક કોઈ એક કંપની સાથી મિત્રો હોઈ છે એવું અનુમાન કરે છે ત્યાં બોર્ડિ કપડાં ના સિમ્બોલ જોવે છે દરેક પર એનુ નામ લખેલ હોઈ છે.

ચેઝ અને બ્રોડી દરેક માટે ખોરાક શોધવા માટે જાઈ છે ત્યાં એક વિશાળ ધોધ પાસે પોહચે છે ત્યાં તેને પીવાનુ ચોખું પાણી અને ખોરાક મળી આવે છે. બ્રોડી ચેઝ ને આ જગ્યા વિશે કેહવાની ના પાળે છે ચેઝ અસહમતિ બતાવે છે. બ્રોડી ચેઝ પર રેપિસ્ટ હુમલો કરે છે ને ચેઝ બ્રોડીથી બચી ને સાથીઓ પાસે આવે છે. રોનાલ્ડ પીટ " કૂપર " એ તર્ક બુદ્ધિશાળી છે જે થોડાક સમય મા ચેઝ નો ખાસ મિત્ર તરીકે ભુમિકા ભજવે છે અને એક બીજા સાથે અટ્રેક્શન ભુતકાળમાં કંઈક લાગણીઓ સાથે જોડાયેલ હોઈ એવું લાગે છે. કાયલ સ્મિડ "મુસા" સિબિલા ડીન "બ્લેર" ગિલ્સ ગેયરી "મેસન" એન્થની લી "ડોનોવન" કોટા એબરહર્ટ "ટેલર" ટાપુ પર રહી ને અલગ અલગ ગૃપમાં કામ કરે છે. ચેઝ એના ગુર્પ સાથે ટાપુની બીજી તરફ રહેલ પહાડી પર જવા કહે છે સાથીઓ ઇન્કાર કરે છે છેલ્લે કૂપર એને હા પાળે છે બંને સતર્ક બુદ્ધિશાળી ટાપુને સમજવા માટે પહાડી પર જાઈ છે ત્યાં ટોચ સુધી પોહ્ચતાં અનેક સામનો કરે છે ત્યાં પોહચીને તેજસ્વી નારંગી કલર તરલો જુવે છે. મેસન, હેડન અને બ્રોડીન સમુદ્રતટ પર પગલાની ગણતરી કરે છે 39 ની કળી સુલઝાવનો પ્રયત્ન કરે છે પણ વધુ એના વિશે માહિતી મળતી નથી.

ચેઝ અને કપૂર એક બોર્ડ જુવે છે અને એના પર "તમારો રસ્તો પાછો મેળવો" એવું લખેલુ જોઈ ચેઝને ટાપુ બહાર
નીકળવાની ઇચ્છા જાગૃત કરે છે પણ બીજાં સાથી એને વખોડી કાઢે છે ને ચેઝ ને ભારે ગુસ્સામાં આવીને તે શંખ પથ્થર સાથે પછાડી ને તોળી નાખે છે. એમાથી એક રિમોર્ટ નીકળે છે ચેઝ એની પાસે રાખે છે આ વાત બીજા ને જણાવતી નથી. ડોનોવન બીજાં સાથી સાથે સમુદ્રમાં નાહવા જાઈ છે ત્યારે સાર્ક એની પર હુમલો કરે છે ને મુસાના પગ ખુબ ઘાતક રીતે ઘાયલ થાઈ છે.

એટલા સમયમાં એક તોફાની વાવાઝોડું આવે છે અને હજું કોઈ પાસે છાવલી નથી. દરેક એકબીજ સાથે લડવા નું છોડી ને છાવલી બનાવે છે દરેક એની નિચે સેફ છ. ચુઝ બિઝી તરફ આવા તોફાનમાં નારંગી તરલો લેવા માટે સમુદ્ર માં કુદે છે. સાર્ક એના હુમલો કરે ત્યાં એ તરલામાં પોચી જાઈ છે. તરલામાં બે બેગ મળે છે એમાં એક મા દવા અને સિરિઝ હતી જ્યા બીજી બેગમાં ગન હોઈ છે જે ટેંક પાસે સંતાડી દેઈ છે. બ્રોડીનુ રહસ્યમય રીતે ખુન થઈ એની લાસ મળી આવે છે. બ્રોડીનું ખુન કોને કર્યું ? દરેક એક બીજને શકની નિગાહ થી જોવે છે.

ચેઝ ફરિ ભાનમાં આવે છે. તે એક મોટા હોલમાં ખુરશી સાથે જોઈન્ટ હોઇ છે. તે ઍક જેલમાં હોઇ છે. ત્યાં તેને ખબર પળે છે કે દરેક વ્યકિત જે આઈ લેન્ડ પર છે એ પોતાનાં ગુનાહની સજામાં જેલ થઈ હતી. અહી થી બચવા માટે તેને અમેરિકાના એક પ્રયોગ થ ફ્યુચર માટે "થ આઈ લેન્ડ" ગયાં જ્યા એની સાર કામ માટે જેલમાં થી છોડી દેવામાં આવશે. ચેઝ ફરિ લેન્ડ પર મોકલવામાં આવે છે. ચેઝ બધાં ને સચાઈ કહે છે પણ યકીન નથી કરતું. ટેલર એ બ્રોડીનું ખુન કર્યું હોઈ કૂપર સાબિત કરે છે. દરેક એક બીજાના ખુનનાં પ્યાસા થઈ જાઈ છે. બધાં ને પોતપોતાનાં ગુનાહ યાદ આવે છે. પ્રમાણે ક્રુડ હત્યા કરે છે ધીમે ધીમે દરેક નું મૃત્યું થાઈ છે. ચેઝ ફરી જેલમાં આવે છે ને તેના કિમતી 25 વર્ષ એને જેલમાં વિતાવ્યા હોઈ છે.

સિરીઝ શરુઆતમાં રોમાન્સ અને રહસ્ય સાથે સરું થઈ છે. એટલુ લોજીકલ બતાવામાં આવી છે મગજ ઘસવાની જરુર જ નથી. દરેક વ્યક્તિ લડે છે પણ એની પાછળ નું કોઈ કારણ બતાવામાં નથી આવ્યું. વોર્ડન પ્રયોગમાં છેડા કરે છે જેનો કોઇ અર્થ નીકળી નથી રહ્યો.
તમે પ્રેસન્ટને ફ્યુચરમાં બતાવી ને પોતાની એક સિરીઝ બનવામાં આવી છે. દરેક કેરેકટર ખુબ સારી રીતે બતાવ્યા છે અને એનુ સુટીંગ પણ ખુબ સુંદર જગ્યા એ કર્યું છે. થોડીક રહસ્ય સાથે લેન્ડની ખૂબસૂરતી માણવાની મજા આવે એવી સિરીઝ "ધ આઇ લેન્ડ"

© Akshay vanra
Email address : akshayvanra781@gmail.com

( આપના પ્રતિભાવની પ્રતીક્ષા )