The Accident - 27 - last part books and stories free download online pdf in Gujarati

ધ એક્સિડન્ટ - 27 - છેલ્લો ભાગ

બંદૂક ની ગોળી બંદૂક ને છોડી ને એક અનિશ્ચિત વેગ સાથે બંદૂક ની નળી માં થી નીકળી હતી જાણે કે પાણીદાર ઘોડા ને ચાબુક મારી ને એનો માલિક રેસ માં દોડાવતો હોય.... ધ્રુવ ની છાતી માં ગોળી વાગે છે... ધ્રુવ ગોળી વાગતાં જ નીચે પડી જાય છે, હાથ માં થી માઇક પડી જાય છે... ત્યાં જ પ્રીશા જોર થી બોલી ઉઠે છે .... ધ્રુવ... અને એ ધ્રુવ તરફ ભાગે છે. .. મિસ્ટર પ્રકાશ ધ્રુવ ને સંભાળવા ધ્રુવ માટે ધ્રુવ જોડે પહોંચે છે.... નીચે તરફ બધાં લોકો ગોળી નો અવાજ સાંભળી ને દોડાદોડ કરે છે....


((આ તરફ Sunrise industry નો માલિક ત્યાં થી ભાગવા માટે પાર્કિંગ ના રસ્તા તરફ દોડે છે... એને મન માં થાય છે કે ખુલે આમ ગોળી ના મારવી જોઈએ હતી કરણ કે હવે એ પકડાઈ જશે એ બીક થી એ ત્યાં ભાગવા માટે દોડે છે.... બંદૂક શર્ટ ના અંદર નાંખે છે.... ત્યાં ફંકશન માં આવેલી બધી પોલીસ એને પકડવા માટે એના પાછળ જાય છે...))


ઇન્સપેક્ટર:- hello control room...

ઓફિસર:- yes સર....

ઇન્સપેક્ટર:- અહીંયા પ્રોગ્રામમાં ગોળી ચલાવી છે એક ગુનેગારે એ અને ભાગી રહ્યો છે...

ઑફીસર :- ok શું ઓર્ડર છે સર!

ઇન્સપેક્ટર:- બ્લેક ગાડી છે... GJ - 1 - 2264 નંબર છે. અમદાવાદ ના દરેક પોલીસ સ્ટેશન ને ઇન્ફોર્મેશન આપી દો...

ઓફિસર:- હવાલદાર... જલ્દી એ ગાડી નો પીછો કરો.

હવાલદાર :- જી સાહેબ..


( હવાલદાર ગાડી નીકાળે છે અને ઇન્સપેક્ટર ગાડી માં બેસે છે... હવે આગળ સનરાઇસ નો માલિક છે અને પાછળ પોલીસ ની ગાડીઓ ... જાણે કે કોઈ એક જગ્યાએ ભાગવા માટે બન્ને લોકો રેસ કરતાં હોય... આ સમય કરવાનો અથવા મરવાનો હતો કારણ કે પોલીસ ના હાથ માં આવવું એનો મતલબ હતો આજીવન કેદ અથવા ફાંસી ની સજા બ્લેક ગાડી એક દમ ઝડપ થી રોડ પર દોડી રહી છે કોણ વચ્ચે આવે છે એનું કંઈજ ભાન નથી. પાછળ પોલીસ ની ગાડીઓ એનો પીછો કરે છે.... ઇન્સપેક્ટર અનનોઉન્સ કરે છે જ્યાં છે ત્યાં જ ઉભી રાખી ગાડી નહિ તો ગોળી ચલાવવી પડશે... પણ વળી ઉભી રેવાનું નામ નથી લેતી.... ના છૂટકે ઇન્સપેક્ટર એ ગાડી ના પાછળ ના ટાયર માં ગોળી મારી... ગાડી એનો કંટ્રોલ ખોઈ બેસી અને બાજુ ના મેદાન માં ઘુસી ગઈ..... ખુલ્લા મેદાનમાં ગાડી એ રીતે ઘૂસી જાણે કે.... ગાંડા થયેલા આખલા ને કોઈ એ લાલ રૂમાલ બતાવી ને ગુસ્સે કર્યો હોય અને આખલો એને મારવા દોડે........ અહીંયા વધારે સમય સુધી ગાડી કંટ્રોલ માં ના રહી અને મેદાન ની દિવાલ સાથે અથડાઈ ગઈ..... પાછળ આવતી પોલીસ ની ગાડીઓ એ એને ઘેરી લીધો....
અને ફરી અનનોઉન્સ કર્યું કે ચુપચાપ બહાર આવી જા નહિ તો ગોળી હવે ટાયર પર નહિ તારા પર ચલાવવામાં આવશે. આટલું સાંભળી ને હોશ ખોઈ બેઠેલા Sunrise industry નો માલિક બહાર નીકળે છે..... પણ અહીંયા એને જોઈ ઇન્સપેક્ટર અચરજ માં પડે છે.....

એના પગ પર ઇજા થઇ છે.... શર્ટ પર લોહી ના ડાઘ છે... પણ એ વાત કરતા વધારે મુંજવણ માં મૂકે એ વાત એ હતી કે એના ચહેરા પર હાસ્ય હતું એ જોર જોરથી હસતો હતો....

ઇન્સપેક્ટર:- કેમ હસે છે? મોટ ને નજીક જોઈને હશે છે કે તારી આ હાલત જોઈને?


Sunrise industry નો માલીક:- હું મારા પર નથી હસતો... હું હસું છું પેલા ધ્રુવ પર... મારા જોડે બિઝનેસ માં રેસ કરવા આવ્યો હતો.... હવે રસ્તા માં થી મેં એને નીકાળી દીધો હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા

ઇન્સપેક્ટર:- પણ હવે તું પણ ક્યાં બચવાનો છે...!

Sunrise industry નો માલિક:- હું હવે બચુ કે ના બચુ મારો બદલો મેં લઈ લીધો ધ્રુવ મરી ગયો હવે મને શાંતિ થશે... હું પહેલો હતો, પહેલો જ રહીશ.... હા હા હા હા હા હા હા હા હા હા હા હા

ઇન્સપેક્ટર:- બધાં જાણે છે બિઝનેસ માં ધ્રુવ તારા કરતાં આગળ હતો..

Sunrise industry નો માલિક:- હા હા હા હા ભલે... પણ હવે એ નથી આ દુનિયામાં હવે હું જ છું રાજા આ બિઝનેસ ની દુનિયા નો... ધ્રુવ મરી ગયો હા હા હા હા હા હા હા હા .... મેં એને મારવા માટે પહેલાં પણ પ્રયાસ કર્યો પણ બચી ગયો અને આખરે આજે મેં એને મારા હાથે જ માર્યો. હા હા હા હા હા....


ઇન્સપેક્ટર:- તું જે બોલ્યો છે એ અમે રેકોર્ડ કરી લીધું છે હવે તને ફાંસી થી કોઈ નહિ બચાવી શકે...


Sunrise industry નો માલિક:- સાહેબ હવે કોઈ ફરક નથી પડતો મને મારા રસ્તા નો મેં હટાવી નાખ્યો હવે મારા દિલ ને ઠંડક મળી એ હંમેશા સારા નો સાથ આપી, સારા કામ કરી ને મને અને બિઝનેસ ને નીચે કરી દેતો... એના સારા કામ ને લીધે મારા ધંધા બંધ થવા લાગેલા... આખરે મેં મારો બદલો લઈ જ લીધો હા હા હા હા હા હા હા હા હા

ઇન્સપેક્ટર:- બદલો લેવાની બીજી પણ રીત હોય, ગોળી મારવાની જરૂર શું હતી!?

Sunrise industry નો માલિક:- સાહેબ.... એ વાત સાબિત થઈ હવે કે સારા કામ કરીને પણ કોઈ કાઈ ઉખાડી નથી લેતું. એને લાખ સારા કામ કર્યા પણ એ આખરે મરી ગયો એના સારા કામે પણ એને ના બચાવ્યો અને એને મારવા પાછળ પણ એના એ જ સારા કામ નો હાથ હતો ..... એણે મારા સાથે હાથ મિલાવ્યો હોત તો એને ફાયદો થાત પણ હવે શું કરી શકીએ હા હા હા હા હા હા હા હા પ્રકાશ ને પણ ગોળી મારવાની હતી પણ એ બચી ગયો હા હા હા હા હા હા

ઇન્સપેક્ટર:- હવલદાર .... પકડી લો એને..... હવે એની વાત પોલીસ સ્ટેશનમાં જઈને કરશું......

(( હવાલદાર એને પકડે છે.... હાથ માં હાથ કડીઓ નાંખે છે.... અને હાથ ની બંદૂક ઝૂંટવી ને ગાડી માં મૂકે છે))

ઇન્સપેક્ટર:- ઉતારો એને ગાડી માં થી.....

હવલદાર:- જી સાહેબ....

ઇન્સપેક્ટર:- અને લોકઅપ માં પૂરો અને ધોકે ધોકે મારો..... જ્યાં સુધી એ સામેથી મરવા માટે હાથ ના જોડે....

હવલદાર:- જી સાહેબ

(( હવાલદાર એને લઈને લોકઅપ તરફ જાય છે પણ Sunrise industry નો માલિક હસે જાય છે અને બોલે છે....... સાહેબ મને ફરક નહિ પડે મેં બદલો લઈ લીધો હા હા હા હા હા હા હા હા))

થોડી વાર પછી લોકઅપ માં થી દંડા અને બેલ્ટ થી મારવા નો અવાજ સંભળાવવા લાગ્યો..... ઓહહ .... આહહ સાથે એના હસવાનો પણ અવાજ આવવા લાગ્યો.... ઇન્સપેક્ટર લોકઅપ માં જાય છે...


ઇન્સપેક્ટર:- શું હસે છે તને દુઃખાવો નથી થતો ?

Sunrise industry નો માલિક:- હવે શું સાહેબ મારો દુઃખાવો તો ધ્રુવ લઈ ગયો હા હા હા હા હા

ઇન્સપેક્ટર:- હવલદાર આને ઇન્વેસ્ટિગેશન રૂમ માં લઇ આવો, હું એના જોડે એકલા માં વાત કરવા માંગુ છું.....

હવલદાર:- જી સાહેબ.......



(( હવલદાર એને લઈને રૂમ માં જાય છે. રૂમ માં ચાર દીવાલ, એક પાંખો , એક ટેબલ , બે ખુરશી અને એક બલ્બ સિવાય કંઈજ નહતું. .... હવલદાર એને ખુરશીમાં બાંધી ને રૂમ ની બહાર આવે છે....))

હવલદાર:- સર.... હવે તમે જઈ શકો છો

ઇન્સપેક્ટર:- ok..... thanks...


(ઇન્સપેક્ટર રૂમ માં જાય છે...)

Sunrise industry નો માલિક:- હા હા હા હા હા હા ઇન્સપેક્ટર હવે શું પૂછવાનું બાકી રહી ગયું છે.... હું કહું છું ધ્રુવ ને મેં માર્યો હવે શું.....મને ફાંસી આપી દો હું ખુશ છું હા હા હા હા હા હા

ઇન્સપેક્ટર:- અરે અરે આટલું જલ્દી કેમ પણ......

Sunrise industry નો માલિક:- કેમ..?? ( મોઢા પર ની ખુશી ઓછી કરીને)

ઇન્સપેક્ટર:- હજું તો trailer જોયું છે movie તો બાકી છે અને એમનેમ તું theatre છોડવા ની વાત કરે છે.... હા હા હા હા


Sunrise industry નો માલિક :- સમજ્યો નઈ હું.... ( આશ્ચર્ય સાથે)

ઇન્સપેક્ટર:- wait.... Surprise છે..... ધ્રુવ......


(( રૂમ નો દરવાજો ખુલે છે ધ્રુવ, પ્રીશા, આયરા અને વ્હિલ ચૈર માં માહિર અને આયરા અંદર આવે છે))

Sunrise industry નો માલિક :- ધ્રુવ...?????? આ શક્ય જ નથી તું બચ્યો કેવી રીતે મેં મારા હાથે ગોળી મારી હતી......

ધ્રુવ:- હસે છે. 😅😄😄

પ્રીશા :- હસે છે 😆😂😂

માહિર અને આયરા:- હસે છે.😆😂😆

ઇન્સપેક્ટર:- સંભાળ.... ગોળી તે ચલાવી હતી પણ એ તો જોવું હતું કે ધ્રુવ એ બુલેટપ્રૂફ જેકેટ પહેરેલું છે.....

ધ્રુવ :- સર હું કહું આગળ નું??


ઇન્સપેક્ટર:- જી જરૂર .... આખરે movie ના hero તો તમે જ છો...

ધ્રુવ:- તે ગોળી મારી પણ મને બુલેટપ્રૂફ જેકેટ એ બચાવ્યો પણ તે ગોળી મારી ખુલ્લેઆમ હવે તને કોણ બચાવી શકે....

સનરાઇસ ઇન્ડસ્ટ્રી નો માલિક:- પણ પેલી ડીલ....

ધ્રુવ:- કઈ દિલ... કોની ડીલ...( હસવા લાગે છે ) પ્રીશા હવે આગળ નું તું કહી શકે છે......

પ્રીશા:- ધ્રુવ એ કોઈ ડીલ કરી જ નથી..... પેલી રાત્રે લેપટોપ માં ઇન્સપેક્ટર નો મેઈલ આવ્યો હતો કે એણે બીજા દિવસ માં પ્રેસ કૉંફેરેન્સ રાખી કંપની વિચવાની ઑફર મૂકીને તારા જ દુષમન એવા પવન ઇન્ડસ્ટ્રી ના માલિક મિસ્ટર પ્રકાશ ને વેચવાની છે અને.... એ તો નક્કી હતું કે એ જોઈને તું કંઈક તો ખોટું પગલું ભરીશ જ...... અને પછી.....

(( રૂમમાં કોઈ પ્રવેશે છે અને બોલે છે..... આગળ નું હું બોલીશ.... એ મિસ્ટર પ્રકાશ હોય છે ))
મિસ્ટર પ્રકાશ:- *દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ* એ કહેવત તો તે સાંભળી હશે ને... બસ એમ જ ધ્રુવ નો દુશ્મન તું અને તારો દુષમન ધ્રુવ તો મેં ધ્રુવ નો સાથ આપવા માટે આ ખોટી ડીલ માટે તૈયાર થઈ ગયો.... અને આખરે તે ભૂલ કરી જ નાખી... પણ હા thanks ... ધ્રુવ એ બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું હતું મેં નહિ, તે મારા પર ગોળી મારી હોય તો પાક્કું મારા રામ રમી ગયાં હોત.... હા હા હા હા હા હા હા

ઇન્સપેક્ટર:- સારા કામ હંમેશા સહારા આપે જ છે....

Sunrise industry નો માલિક:- આ શક્ય જ નથી આવું થઈ જ ના શકે.. મને કોઈ છોડો હું આમને મારી નાખીશ.....

પ્રીશા:- (લાફો મારે છે ) ચૂપ.... હવે બોલ્યો તો અહીંયા જ મારી નાખીશ. ધ્રુવ વિષે આવું નહિ બોલવાનું. ...

ધ્રુવ:- અરે બાપરે .... અરે બસ શાંત શાંત પાગલ...

પ્રીશા:- ( ધ્રુવ ને લાફો મારે છે ) તું તો બોલીશ જ નહીં.. આ બધું પ્લાનિંગ તે અને ઇન્સપેક્ટર એ કર્યું મને તો કાઈ કહ્યું જ નહીં હું તો વિચારતી હતી કે આને બધું વેચી નાખ્યું અને ગોળી વાગી ત્યારે મારી હાલત તને શું ખબર.... હું આવી હું આવી ત્યારે પણ તું મને કહી શકતો હતો ને. ( રડી ને ધ્રુવ ને ગળે લાગે છે. )

માહિર :- ધ્રુવ કેવું લાગ્યું! વાગ્યું કે નહીં? પ્રીશા ના લાફા ખાઈ ને અમે કોલેજ પુરી કરી છે.... હા હા હા હા હા હા હા

ધ્રુવ:- સાચું કહું તો ગોળી કરતાં લાફો વધારે વાગ્યો હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા


ઇન્સપેક્ટર:- આ બધું મારો પ્લાન હતો. Real માં કોઈ ડીલ થઈ જ નથી.... ધ્રુવ ને મેં જ કહ્યું હતું કે કંપની વેચવાનું નાટક ..... અને આ પ્રોગ્રામ કરવાનું નાટક કરવા....

પ્રીશા:- પણ સર મને કહ્યું કેમ નહિ!?

ઇન્સપેક્ટર:- sorry પણ પ્રીશા તને કહ્યું હોત તો તું ધ્રુવને સ્ટેજ પર જવા જ ના દોત...... sorry

પ્રીશા:- it's OK sir આખરે બધું સરખું થઈ ગયું..... પણ હવે સર આનું શુ ??

ઇન્સપેક્ટર:- કલમ નંબર 302 ( માહિર ને મારવા ના પ્રયાસ માટે ) કલમ નંબર 404 ( બંદૂક ને પબ્લિક પ્લેસ માં લાવવા માટે )
કલમ નંબર 107 ( ખુલે આમ ગોળી મારવા માટે...

ધ્રુવ:- સર શોર્ટ માં બોલો ને.... હા હા હા હા હા હા હા હા હા હા હા

ઇન્સપેક્ટર:- સજા એ મોત

સનરાઇસ ઇન્ડસ્ટ્રી નો માલિક:- નઈ please મને બચાવી લો please.... ધ્રુવ તું આટલા સારા કામ કરે છે મને બચાવી લે please... please.... ધ્રુવ મારે નથી મરવું.....

ધ્રુવ , ઇન્સપેક્ટર, માહિર , પ્રીશા અને આયરા રૂમ ની બહાર કાઈ પણ બોલ્યા વગર નીકળવા લાગે છે ત્યાં પ્રીશા ફરી રૂમમાં જાય છે અને થોડી વાર માં પાછી આવે છે.......

ધ્રુવ:- શું કરવા ગઈ હતી અંદર ??
પ્રીશા :- કાઈ નહિ... હા હા હા હા હા

ધ્રુવ:- બોલ ને...?

પ્રીશા:- હાલ કાઈ નહિ તું ઘરે આવ હજુ તારા ક્લાસ લેવાશે.....
માહિર:- ધ્રુવ Best of luck... 😉

ઇન્સપેક્ટર:- so હવે તમારે પોલીસ સ્ટેશન ના ધક્કા બંધ હવે આ ફાઇલ અહીંયા જ બંધ થાય છે તમે કોઈ નામ આપવા માંગશો આ ફાઇલ નું?

પ્રીશા :- THE ACCIDENT....
ઇન્સપેક્ટર:-Good .... તમે જઈ શકો છો.....

ધ્રુવ:- Thankyou sir...

ઇન્સપેક્ટર:- most welcome mr.Dhruv...



(( બધાં ઘરે આવે છે ધ્રુવ નું સ્વાગત કરવામાં આવે છે.... બધાં વાતો કરે છે અને રોજ ના જેમ આજે પણ ધ્રુવ નો કલાસ લેવાય છે.... ))

બીજા દિવસે.... સવારે બેગ પેક કરેલી પડી હોય છે હાલ માં....

ધ્રુવ:- આ કોની છે બેગ...?

માહિર :- ધ્રુવ અને પ્રીશા .... હવે હું અને આયરા અહીંયા થી નીકળીએ છીએ..... UK.

ધ્રુવ:- પણ યાર તું હજું ઠીક નથી....
માહિર:- ધ્રુવ હું ત્યાં જઈ ને આરામ કરીશ. મારી કંપની ને મારી જરૂર છે.... આપણી ડીલ હંમેશા રહેશે. India આવીને મને family મળી thanks...

પ્રીશા:- ધ્યાન રાખ જે તારું માહિર .

પ્રીશા અને ધ્રુવ માહિર અને આયરા ને ભેટી પડે છે....

માહિર :- આયરા હવે જવું પડશે ફ્લાઇટ નો સમય થયો છે....

પ્રીશા :- જલ્દી મળશું ( આંખ માં પાણી આવે છે )

માહિર:- બાયય પ્રીશા & ધ્રુવ

( ત્યાં ટેક્સી નો હોર્ન વાગે છે )

માહિર:- ચાલો ટેક્સી આવી ગઈ બાય ધ્રુવ

ધ્રુવ:- બાય માહિર....

(( આયરા માહિર ની વ્હીલચેર ને લઈને ધીમે ધીમે ટેક્સી તરફ જાય છે..... ધ્રુવ અને પ્રીશા એને ઉપાડી ને ટેક્સી માં બેસાડે છે .... અને અંતે માહિર અને આયરા UK જવા નીકળી જાય છે. )))

ધ્રુવ:- પાછી હતી એવી જિંદગી થઈ ગઈ.... તું હું અને બિઝનેસ

પ્રીશા:- હા પણ આ વાત ને ક્યારેય નહીં ભુલાવી શકું ધ્રુવ....

ધ્રુવ:- હા હવે ડાઈ પણ એ તો કે તું રૂમ માં કેમ ગઈ હતી?

પ્રીશા:- રહેવા દે ને યાર.....

ધ્રુવ:- બોલ ને બાબા બોલ ચલ કાઈ નહિ કહું.. ( 😄😄 )

પ્રીશા:- હું એને બે લાફા મારવા ગઈ હતી...

ધ્રુવ:- સાચે ?? 2 લાફા માર્યા તે એને ?

પ્રીશા :- હા જ તો.... ( 😈😃😂😂😂😂😂 )
એક લાફો મારા હસબન્ડ ને ફસાવવા માટે અને એક મારા હસબન્ડ પર ગોળી ચલાવવા માટે.

ધ્રુવ :- અરે યાર..... શીટ...

પ્રીશા:- હવે શું થયું યાર.... (ચોકી જાય છે )

ધ્રુવ:- હવે મારે THE ACCIDENT ફાઇલ ખોલાવી પડશે અને લખવવું પડશે મિસિસ પ્રીશા એ બે લાફા માર્યા પોલીસ સ્ટેશનમાં ( હા હા હા હા હા હા હા ) હવે એની સજા મળશે તને

પ્રીશા:- જાને પાગલ ..... ચલ ફરી ક્યાંક જઈએ.....

ધ્રુવ:- પણ ક્યાં!?

પ્રીશા :- જ્યાં થી THE ACCIDENT ની શરૂઆત થઈ હતી.....

ધ્રુવ:- you mean...... પંચગીની ?

પ્રીશા:- હા ..

ધ્રુવ:- બે હાથ , બે પગ અને ત્રીજું માથું જોડું છું ત્યાં નથી આવવું હવે કંટાળ્યો યાર..


પ્રીશા:- જા ને...... ચાલ તો.... હાલ તો રિવરફ્રન્ટ લઈ જા.......







(( અને આમ જ THE ACCIDENT ની સફર પુરી થઈ... આ આખી journey માં સાથે રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર..... હજુ સફર ચાલું છે ..... થોડો આરામ કરી લો, મળીએ THE ACCIDENT SEASON 3 માં જે કંઈક અલગ જ રૂપ લઈને આવશે તમારા સામે.... હા એમ બજેટ થોડું વધારે હશે એટલે તમને ફરવાની મજા પણ વધારે હશે 😅😅 ........



ફરી થી તમારો ખૂબ ખૂબ આભાર તમારી આ સફર માં યાદગાર પળો વિશે તમે કૉમેન્ટ માં જરૂર થી લખજો જેથી મને શાંતિ મળે કે મારી આ સફર માં આવેલા બધાં યાત્રીઓ ખુશી થી સફર કરી.... ))

ધ્રુવ પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED