ગામડાંની વાતો AHIR K.R દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગામડાંની વાતો

નમસ્કાર મીત્રો ?
જય હિન્દ
જય ભારત
જય શ્રી રામ
🙏 જય શ્રી કૃષ્ણ

આજે તમને ગામડા માં રહેલા સાહસિક ,જિજ્ઞાસુ, અને ભોળા માણસો ની વાત કરી રહીયો છુ
સાહેબ ગામડા માં તો રહેલા માણસો પશુ પ્રેમી અને માઁ ધરતી ના પ્રેમી હોય છે. અને ખેતી હારે સકળાયેલ હોય છે.એટલે સવારના વેળા માં ખેતરમાં જે કઈ કામ કાજ હોય તે કરતા હોય છે.અને તેના બાળકો તો બિચારા દીપાવલી જેવા તહેવાર માં ખૂબ જ હરખાતા હોય છે .કારણકે ગામડા માં તો દિવાળી ના દિવસે આખા ગામ હરખતી આ દિવાળી નો આ પાવન પ્રસંગ નો રંગ કંઈક અલગ જ હોય છે....અને બાળકો માટે થોડાક જ નાના મોટા ફટાકીયા લાવે અને બાળકો તો તે ફટાકીયા ને જોઈ ને હરખાઈ જાય છે..અને તે થોડાક ફટાકીયા ની ગણતરી મુજબ ગોઠવિ દે છે .કારણકે તેને આટલાં જ ફટાકિયા. માંથી જ દિવાળી, બેસતું વર્ષ(ન્યૂ યર) અને ભાઇ બીજ ના દિવસે ફટાકીયા ફોડવા ના હોય છે..અને તે ખુબજ હરખાઈ અને જોસ માં આવીને ફટાકીયા ફોડતા હોય છે..અને રાત્રે તો આખા ગામમાં ઘેર ઘેર કોડિયામાં ઘી ,અને તેમાં રૂ ની વાટ બનાવી અને દિવા પ્રગટાવા માં આવે છે અને આખું ગામ દિપાલી ના પાવન અવસર પર જળહળે છે.. આ ઉપરાંત દિવાળી ના બીજે દિવસે નૂતન વર્ષ અભિનંદન એટલે ગામડા માં એને બેસતું વર્ષ કહેવાય છે...અને મિત્રો ગામડા ના લોકો માં બેસતાં વર્ષ નો અનેરો આનંદ હોય છે.......
એટલે આ દિવસે લોકો સવાર ના વેેેલા ઉઠી અને દાંતણ કરી તિયાર બાદ સ્નાન કરે છે અને તે પછી જ ઘર માં જે પણ ભગવાન, માંંતાજી નેે માનતા હોય તે માતાજી ,,,,કે ભગવાન ની સવારે વહેલાાં આરતી કરી અને ભગવાન ના દર્શન કરેે સે છે......અને તિયારબાદ ઘેર માં રહેલ વડીલ ?માં(mother)?, ?બાપ(father)?,તેમજ દાાદા ,દાાદીમાં ને પગેે લાગી અને પ્રણામ કરવા માં આવે છે..અને તિયાર બાદ પોતાની આજુુુબાજુ માં રહેલા તમાંમ સભયો ને પ્રણામ
કરવા જાવાાના રિવાંજ રહેલો હોય છે.. એટલે વડીલ ને પ્રણામ કરી અને પુરુષ ને નવા વર્ષે નાંં રામ રામ કરવામાંાા
આવે છે .... જિયારે માતા,બહેનો ને જય શ્રી કૃષ્ણ એમ કહી નવા વર્ષે ના પાવન પ્રસંગ રૂપી અવસર ના રોજ અભિનંદન દેવામાં આવે છે...................................

આમ આ રીતેે વડીલો નો આશીર્વાદ લેવામાં આવે છે ..

Part-2.ગામડા નાં સંસ્કાર
ॐॐ卐ॐ ॐ
મિત્રો ગામડા ગામમાં દરેક વ્યક્તિ પોતાની ઇચ્છા મુજબ નહિ પરંતુ પોતાન સંસ્કાર મુજબ વાણી નો વ્યવહાર અને વર્તનમાં મર્યાદા રાખે છે.
> તેમજ મિત્રો ગામડા માં ભક્તિ ભાવ ખુબ જ હોય છે.ગામડા માં રહેતા દરેક માનવી સવાર નાં વહેલા ઉઠી સ્નાન કરીને અને દેવ દર્શન માટે માતાજી અને ભગવાન નાં મદિર માં જય દર્શન કરી અને પછી જ પોતાનુ જે કાય કામ ધંધો હોય તે કરે છે..ટુંકમાં મિત્રો ગામડા માં રહેતા હોય તે લોકો ભગવાન પ્રત્યે ખુબ આસ્થા અને ભક્તિ રહેલી હોય છે..
>આ ઉપરાત ગામડા નાં માણસ ખૂબજ કોઠા સુઝ ધરાવે છે..ગામડા માં લોકો ભણ્યાં ન હોય પણ ગણ્યાં ખુબ જ હોય છે..
● ગામડા માં જો કોય અજાણીયો વ્યકિત આવે તો તેને ચા-પાણી વગર તો જવા જ ન દે અને જો બોપર નુ ટાણું હોય તો જમાડે અને પછી જ જવા દે.આવા વ્યકિત ગામડા માં જોવા મળે છે..
● આ કળી કાળ માં પણ ગામડા માં એવા નાં ભોળીયા અને સમજદાર વ્યકિત છે જે જોવા મળે..છે.
>ગામડા માં પહેરવેસ મર્યાદા વાળો હોય છે..
●<>મિત્રો ગામડું એટલે પ્રકૂતિ અને સાંત વાતાવરણ....