Gujarati film sargam book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gujarati film sargam is also popular in Film Reviews in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ગુજરાતી ફિલ્મ સરગમ SUNIL ANJARIA દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ 125 556 Downloads 1.6k Views Writen by SUNIL ANJARIA Category ફિલ્મ સમીક્ષાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ગઈકાલે ગુજરાતી ફિલ્મ સરગમ જોઈ. પ્રહલાદનગર connplex થિયેટર માં સીટો સરસ, આરામદાયક હતી.સરગમ નામ અને બનાવનાર સંગીત ક્ષેત્રે જાણીતી વ્યક્તિ એટલે એમ હતું કે સંગીત સાધના અને એમાં આવતાં વિઘ્નો, મુશ્કેલીઓ અને સફળતા વિશે હશે. પણ સરગમ એક છોકરીનું નામ નીકળ્યું!હીરો આલાપ દેસાઈ કોઈ ઇન્સ્યોરન્સ કંપનીમાં પોતાના ટાર્ગેટ તો પૂરા કરી ઇનામ લે જ છે, વાંસળી એનું પેશન છે અને એમાં આગળ વધવાનું એનું સ્વપ્ન છે. એનામાં કલા પણ છે. આખરે કોઈક રીતે એનો મિત્ર દર્શક એનો શો લગભગ સ્વ ખર્ચે યોજે છે, ખૂબ આમંત્રણો પછી પણ ખાલી આઠ લોકો આવતાં શો ફ્લોપ જાય છે પણ એનો પરફોર્મન્સ જોરદાર છે. More Likes This વેલકમ ટુ ધ જંગલ દ્વારા Rakesh Thakkar ગુજરાતી ફિલ્મ સરગમ દ્વારા SUNIL ANJARIA હોન્ટેડ 3D દ્વારા Rakesh Thakkar પેડ્ડી દ્વારા Rakesh Thakkar Young Sherlock Holmes - સિરીઝ મારી નજરે રીવ્યુ દ્વારા vansh Prajapati ......vishesh ️ In Between : Play : Learning by IMTB દ્વારા Ashish અસ્સી દ્વારા Rakesh Thakkar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા