social media ની ભવાઈ Kanzariya Hardik દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 112

    ભાગવત રહસ્ય-૧૧૨   જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કર...

  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

શ્રેણી
શેયર કરો

social media ની ભવાઈ

આજ નો યુગ એટલે social media યુગ તરીકે ઓળખાય છે. માનવી સવારે ઊઠી ને તરત જ મોબાઈલ હાથમાં લઈ લે છે. અને આખો દિવસ મોબાઈલ પડીયો રહે છે. પરતું માનવી પર કેવી રીતે હાવી થાય છે. આવા અનેક પ્રશ્ર્નો મન માં ઉદ્રભવે છે. Social media એ એવી વસ્તુ છે જે તમારા મગજ ઉપર નેગ્રેટિવ અસર ઉપન્ન કરે છે. જે વારંવાર ઉપયોગ કરવાથી તેને છોડી શકતા નથી. અને પછી આપણે તેના ભ્રમ પડીયા રહેવું પડે છે.social media એ માનવી નો મહત્વ અને કિમતી એટલે કે સમય લઈ લે છે. જે માનવી આખો દિવસ social media નો ઉપયોગ કરે છે તેને રાત્રે શરીર માં થકાન, આખો માં નંબર આવવા વગેરે જેવી સમસ્યા ઓ થવા લાગે છે અને ધીમે ધીમે તેના અભ્યાસ પર અસર પડવા લાગે છે. તમે પોતાને પ્રશ્ર્નો કરો કે શું આ બધું કરૂં છું તે સાચું છે કે ખોટું તે તમારા જીવનમાં આગળ કામ આવાનુ છે આવા પ્રશ્ર્નો કરો અને આમ માનવી એ social media ગુલામ બની ગયો છે.
માનવી દરરોજ 5 થી 7 કલાક તો ઉપયોગ કરતો હશે અને આના કારણે તેને એક સમયે ભ્રમ થાય છે. મેસેજ ન આવીયો છતાં તેને ચાલુ કરવાનો ભ્રમ ઉદ્નભવે છે અને આમ ચાલુ કરીયા
પછી બીજી એપ પર તમે ચાલીયા જાવ છો. તમે જે વિચારો કે નાની નોટીફિકેશન તમારા અમૂૂૂલ્ય સમય બગાડે છે. જમૅની યુનિવર્સિટી એક થી ત્રણ વ્યક્તિ ઉપર રિસર્ચ કરવામાં આવીયુ હતું અનેે આ ત્રણ સૌથી મોટી બિમારી એટલે કે social media નો શિકાર બનીયા હતા. આમ માનવી ના શરીર ની અંદર એક ટોપેમિક નામ નુંં કેમિલક હોય છે. જે વ્યક્તિ social media નો ઉપયોગ જરૂરિયાત કરતાં વધારે કરે છે. તેના મગજમાં કે શરીર માં થી આ કેમિકલ ઓછું થતું જાય છે અને તેના માં તણાવ ગુુસ્સો અને એક મહત્વ નું મટિવેશન ઓછું થતું જાય છે. અને પછી માનવી ને મુુત્યુ નો ભોગ બનવું પડે છે. ફેસબૂક લોકો દરરોજ ઉપયોગ કરતાં હશે તેમાં બધા હંમેશા પોતાની life માં ખૂશી ના સમય માં ફોટો શેર કરે છે પણ જ્યારે દુખી હોય ત્યારે કેમ ફોટો શેર કરી શકતા નથી. આમ એક બીજા ની તુુુલના કરવા લાગે છે અને ત્યારે જ જીવનમાં નિરાશા ની શરૂઆત થાય છે. 2009 માં જ્યારે ફેસબુક પહેલી વાર લાઈક નું બટન નું વિચાર કરી ને રાખવામાં આવીયુ ત્યારે તમને ત્યારે ખબર નોતિ કે આ લાઈક નુુ બટન તમારા જીવન ખુુુશી
લઈ લેશે. તમને જ્યારે દારૂ ની લત લાગી જાય તેને તમે છોડી શકતા નથી તેવી જ રીતે તમે sociao media ને પણ છોડી શકતા નથી. સવાર માં ઊઠી ને માનવી ને મોબાઈલ વગર ચેન નથી પડતું. કંપની ના ઓનર એપ નુું ડિઝનીગ સારી રીતે કરે છે. તેથી માનવી તેેેને આકસય છે અને આમ નવા નવા અપડેટ આપીને તમારી પાસે એપ ચાલુ રખાવે છે

આમ તમે ધણા બધા સમાાાચાર માં સંભળવા મળ્યું હશે કે ફોટો લેેેવાથી મુત્યુ થયું તો આ બધા નું કારણ social media છે. એક વાર તમને દારૂ લત લાગી જાય એટલે તમે છોડી શકતા એવી રીતે. આને પણ છોડી શકતા નથી. પહેલાં લોકો હંમેશા સાહિત્ય ના પુુુસ્તક વાચતા પણ
અત્યયારે તો બાળકો મોબાઈલ માં પડીયા કરે છે. જો તમે આ લત કે આદત છોડવા માગો છો તો તમારો ગોલ ઊચો રાખો એટલે તમેે તમાારો ગોલ આખો દિવસ પડીયા રહો અને દિવસ બે થી ત્રણ કલાક જ social media નો
ઉપયોગ કરો જેથી તમે ટીપેસન ન આવી જાવ

આમ બધા મારી એક વિનંંતી તમે જેમ બને તેમ તમે અને તમારા પરીવાર ને social media દુર રાખો.