ડફોર Kanzariya Hardik દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડફોર

ડફોર શબ્દ સાભળતા તોફાની અને નકામો પણ અહીં હું મારી જીવન એવી વાત જે આજ સુધી કોઈ પણ કામ માં સફળ થયો નથી.
શરૂઆત હું કરૂં છું મારી શાળા અભ્યાસ થી હું ધોરણ 1થી 10 સુધી ડફોર હતો અભ્યાસ મન નોતું લાગતું.
પણ મે કયારે કોઈ સાથે દુરવ્યયહાર નથી કરીયો.10 માં ઓછા ટકા આવીયા મારા માતા પિતા નિરાશ થયા. મારે 60% આવીયા હતા પછી મને ખબર પડી કે મારે મહેનત કરવી પડશે. મે મહેનત કરી ધોરણ 11 માં 3 નંબર આવીયો. ત્યારે મારા પપ્પા મને મોબાઈલ લાવી દીધો.આ મારી જીવન ની મારા મો સ્મિત આવીયુ હતું. પણ ધોરણ 12 માં હું નીચે જતાં રહીયો 5 મો નંબર આવીયો મે મહેનત કરી હતી પણ ભગવાન મારા નસીબ બીજું કંઈક લખીયુ હશે એટલે મે આગળ વધવાનો પ્રયત્ન કરીયો.
મારા જીવન માં પુસ્તક આવીયો મે મારી પહેલી કવિતા મજાક માં લખી હતી પણ તે ન્યૂઝ પેપર છપાઈ હતી.
ત્યાં મને કવિતા લખવાનું મન થયું આજે મે 150 કરતાં વધુ કવિતા લખી છે.
પણ આજે નોકરી મેળવવા માટે ખૂબજ સંધષૅ કરવો પડે છે. મે કયારે કોઈ ખરાબ ઈચ્છી નથી. મારી કોલેજ આજે મિત્ર પાસે મદદ માગું તે બધા મિત્રો મને સપોર્ટ કરે છે.
મને ચિંતા છે "હું દુનિયા ને જીતવા માટે નિકળયો હતો પણ આજે મારા મા પાપ વિશ્ર્વાસ પણ નથી જીતી શકતો. મને ભણવાનો ખૂબજ શોખ છે મારા ના નથી પડતા પણ મારે જવાબદારી સમજવું જોઈએ. હું સ્વીકારી લવુ છું હું વ્યક્તિ સારો ન હતો પણ ગીતા માં લખેલી છે પરિવર્તન સંસાર નો નિયમ છે .હું આજે બદલી ગયો છું હું આજે ભગવાન મને પરિશ્રમ કરવે છે તેનું હું કારણે પૂછુ છું કેમ સાચા માણસ હેરાન કરે છે. હું વધુ નથી માગતો પણ મારા માટે મારા પરિવાર માટે તો આપ.
આજ ના જમાનામાં લોકો 1000 અને 500 ની વાત કરે છે પણ હું આ જમાનામાં 10 રૂપિયા કિમત સમજું છું.
મારી આ સ્ટોરી વાચશો તમને બધા થશે આ વાત આમાં શું કામ લખે છે પણ મારા જીવનમાં હજી કોઈ એવી વ્યક્તિ આવી નથી જે મને દરેક પરિસ્થિતિ મને સાથ આપે એટલે હું તમને બધા શેર કરું છું.
મને ભગવાન પૂરો વિશ્ર્વાસ છે પણ મારા મહેનત ભગવાન એક જ દિવસે જરૂર જોઈ મને આપશે. ગીત માં પણ લખીયુ છે કમૅ કરતો જા ફળ ની ઈચ્છા ન રાખ. ભગવાન મને આપશે જરૂર એવી મને ખાતરી છે
તમારા આ સ્ટોરી વાચી હોય તમારે કોઈ છોકરો હોય તો તેને નાનપણ તેને ટેલેન્ટેડ પર કામ કરવા દેજો કારણે ભણતર કોઈ નથી. કારણ કે રિઝલ્ટ તમારૂં પરિણામ આપશે તમારૂં ટેલેન્ટેડ નહીં. કયારે રિઝલ્ટ કોઈ બાળક તોલતા નહીં મે મારા માતા અને પિતા ચહેરા પર સ્મિત લાવા માટે મહેનત કરું સારી નોકરી મળી જાય પણ પરિસ્થિતિ કારણે હું એ પણ કરી શકતો નથી.
હું કહ્યું છું તમારા બાળક અભ્યાસ ની સાથે બીજી એકવીટી કરતો હોય તો તેને કરવા દેજો તને આગળ વધવા દેજો
હું અહીં મે મારા નાનકડી સ્ટોરી પોતાની વ્યથા વ્યક્ત કરી છે મને એક સારો રિપલાઈ આપજો
આવી મારી વિનંતી છે..........

કયાં ?

હજી તો માત્ર શરૂઆત કરી છે
એમાં થંભી જવાની વાત થઈ છે કયાં ?

સમસ્યાઓ છે ધણી બધી
એમાં ઉકેલ છોડી ગયા છી કયાં ?

ખબર છે હારી ગયા છીએ અમે
એમાં અમારી મહેનત ઓછી થઈ છે કયાં?

છે જીવનમાં અંધારું
એમાં કાલ ની સવાર દુર છે કયાં ?

ખરાબ ચાલે છે સમય અમારો
લક્ષયો અમે ભૂલીયા છીએ કયાં ?

જેમ છીએ અમે તેમ જ રહીશું
એમાં તમારે પ્રશ્નો પૂછવાની જરૂર છે કયાં ?

હજી તો માત્ર શરૂઆત કરી છે
એમાં થંભી જવાની વાત થઈ છે કયાં ?
-kanzriya hardik