પૈસા કે દીકરી Kanzariya Hardik દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૈસા કે દીકરી

પૈસા કે દીકરી એ કેવું શીષૅક તમને નામ થી આશ્ચર્યજનક લાગશે.. પણ હું અહીં આજ ના જમાના ની વાત કહેવા માગું છું. એક ધર છોકરો કે છોકરી આવે આ જમાના માં સમાન અધિકારી આપવામાં આવે છે. પણ હકીકત માં અમુક વાત પર સમાન અધિકારી મળતો નથી. આમ જોવા જઈ તો છોકરી ધણી બધી આગળ નિકળી ગઈ છે પણ અમુક વાત છોકરા સાથે અન્યાય થાય છે.
કેવી રીતે હું કહ્યું એક ગામ ગરીબ ધર નો છોકરી રહતો હતો તેની પાસે જમીન કે સારું ધર ન હતું.
કોલેજ માં ગ્રેજ્યુએટ થયા પછી નોકરી શોધ નિકળી ગયો તેને એક કંપની 15000 રૂપિયા મહિના પગાર નોકરી મળી ગઈ.હવે છોકરો ની ઉમર લગ્ન કરવાની થઈ ગઈ એટલે લગ્ન માટે પ્રસતાવ આવ્યા લાગીયા પણ આ બધા પ્રસતાવ તે છોકરા ને પસંદ કરવા ના પડતા હતા. તે છોકરા તેનું કારણે શોધવાનું નક્કી કરીયુ અને તેને કારણ મળીયુ.
છોકરી બાપા સરકારી નોકરી કે જમીનદાર પરિવાર માં લગ્ન કરવા માગે છે. આ માત્ર એક પરિવાર નહીં પણ કેટલા લગ્ન પ્રસ્તાવ અવીયો હતો તે બધા છોકરી બાપા પ્રસ્તાવ મૂકીયો હતો.હવે તમે વિચારો કે છોકરી ના બાપા ને છોકરી સરકારી નોકરી થી પોતાની દીકરી ને વેચે છે કે તેને પરિવાર ના સંસ્કાર વધુ બહુમાન નથી મળતું. જો દરેક બાપા દીકરી આવીયુ જ વિચારે તો એ ગરીબ છોકરા નો શું વાક છે. દરેક પાસે બંગલો કે કાર હોવું જરૂરી નથી પણ પરિવાર માં એકતા, પ્રેમ હોવો જરૂર છે તમે ફિલ્મ તો જોતા હશો એક સુપર ખિલાડી 4 નામ ની સાઉથ ફિલ્મ છે જે આ સ્ટોરી જેવી બનેલી છે પૌસા કરતાં વધુ મહત્વ પ્રેમ આપવું જોઈએ. તમે સવારે વહેલા ઊઠી નોકરી જશો અને રાત્રે આવી સૂઈ જશે એવી ન થવું જોઈએ. એટલે આપણે અઠવાડિયા માં એક રવિવાર આપવામાં આવે છે જેથી આપણો સમય પરિવાર સાથે રહીએ.
મારી ધર પાસે આવી જ ધટના બની છે. છોકરી ની ઉમર લગ્ન માટે થઈ ગઈ હતી બે સગપણ આવીયા હતા પણ છોકરી બાપા જયાં સરકારી નોકરી કરતા છોકરી સાથે લગ્ન કરીયા. બીજું સગપણ પાઈવેટ નોકરી કરતો હતો ત્યાં લગ્ન ન કરીયા. હું એવું નથી કહેતો તમારી દિકરી દુઃખ માં મોકલો પણ તેને પૌસા ના ત્રાજવામાં તોલો નહીં કારણે આગળ જતાં દુઃખ મળતું હોય છે
બધા આવું વિચારી બેસે તો ગરીબ છોકરી સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નહીં થાય
અંતે હું કહેવા માગું છું કે તમે આવું વિચારી બેસો એવું વિચારતા નહીં પણ જયાં સંસ્કાર પરિવાર હોય ત્યાં જરૂર કરજો.........
"પૈસાનું દેવું તો પૈસા
આપીને વળી જશે"
"પણ આપણા માટે કોઈએ ખર્ચેલ
જાત,સમય અને લાગણીનું દેવું કેમનું
ચૂકવવું.."
"પૈસા મહત્વના નથી પણ " "
સમય ,લાગણી અને માણસો
મહત્વનાં છે...
(1) એક સ્ત્રી રૂપ અનેક...
જન્મતા કરે એ ધર ઊજાગર તે દિકરી
પોતાના ભાઈ નો સાથ હંમેશાં આપે તે બહેન
ધર માં લક્ષ્મી રૂપે પોતાની જવાબદારી સમજે એ પત્ની
બાળક ને 9 મહિના સુધી સંભાળે તે માતા
સંકટ સમય પોતાના પરિવાર રક્ષણ કરે એ દેવી
પૌત્ર પૌત્રી ને પ્રેમ કરે એ દાદી
એક સ્ત્રી રૂપ અનેક...

(2)તારી અને મારી વાત
અજાણ બની તને જાણવા માટે સગપણ કરવું છે
બે ધડી પાસે બેસી ને મારી યાદો નું સ્મરણ કરવું છે
પ્રેમ , લાગણી ની અનુભતી થશે એકબીજાને
તારી સાથે મારે જીવનમાં ધડતર કરવું છે
મળીશ જો તું સદા આમ મને
તારા સ્મિત મારે દપૅણ માં અંબાવુ છે
જો તું રહીશ મારી સાથે હંમેશાં
મારે અપૅણ થવું છે
તો સાથીદાર રૂપે.....