Jivan Path - 45 book and story is written by Rakesh Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jivan Path - 45 is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જીવન પથ ભાગ-45 Rakesh Thakkar દ્વારા ગુજરાતી પ્રેરક કથા 1.5k 686 Downloads 1.7k Views Writen by Rakesh Thakkar Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૪૫ ‘જો નિષ્ફળતા તમને મજબૂત બનાવે છે તો તમે ક્યારેય હારશો નહી.’ આ વિચાર આજના સ્પર્ધાત્મક યુગમાં એક રક્ષાકવચ સમાન છે. આજના જીવનમાં આપણે સફળતાને એક'ઇન્સ્ટન્ટ કોફી'જેવી માની લીધી છે.આપણને બધું જ ઝડપથી અને પહેલા પ્રયત્ને જ જોઈએ છે. જો કોઈ પરીક્ષામાં થોડા માર્કસ ઓછા આવે,કોઈ ઇન્ટરવ્યુમાં રિજેક્શન મળેકે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટને ધાર્યા મુજબ લાઈક્સ ન મળેતો આપણે તરત જ હતાશ થઈ જઈએ છીએ. આપણને લાગે છે કે આપણી જિંદગી ત્યાં જ અટકી ગઈ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે નિષ્ફળતા એ કોઈ અંતિમ વિરામ નથીપણ જીવનના ગણિતમાં આવતો એક'સુધારો'છે. Novels જીવન પથ નમસ્તે મિત્ર! જીવનમાં આગળ વધવાનું દરેકનું ધ્યેય હોય છે. એમાં અનેક અડચણો અને પડાવ આવે છે. આ સમયમાં જો યોગ્ય માર્ગદર્શન મળી જાય તો પાર ઉતરી જવાય છ... More Likes This Parle G - નાના માંથી empire દ્વારા Ashish યમુના અબ કાલી હૈ - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri જીવન નું સંતુલન દ્વારા Sanjay Sheth ચાણક્ય vs AI દ્વારા Ashish રાષ્ટ્રીય એકતાનો પડકાર દ્વારા Sanjay Sheth માનવ મન દ્વારા Sanjay Sheth જ્ઞાનની જ્યોત દ્વારા Sanjay Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા