chis - 43 books and stories free download online pdf in Gujarati

ચીસ - 43

એક જબરજસ્ત વિસ્ફોટ થયો મૌલાના અસબાબ રાંદેરીએ કદાચ સપનામાં પણ વિચાર્યું નહિ હોય કે અચાનક આવું પણ કંઈક થઈ શકે છે. કાજી સાહેબ સાથે મળીને મોલાના હવેલીમાં ઠાકુર સાહેબના બાળકો સાથે બનેલી ઘટનાનો તાગ મેળવવા મથી રહ્યા હતા. શબનમનું કહેવું હતું કે ઠાકોર સાહેબના બાળકો મધરાત પછી શૈતાની શક્તિઓના હવાલે થઇ જાય છે અને પછી જે બને છે એ શરમજનક બાબત છે પોતાની સગી આંખે જોયા પછી શબનમ ખૂબ ડરી ગઈ હતી એને કાજી સાહેબને વાત કરી કાજીસાહેબ શબનમને મોલાના અસબાબ રાંદેરી જોડે લઈ આવેલા.
અસબાબ રાંદેરી મામલો તરત જ પામી ગયેલા. હવેલીની પ્રેતાત્માઓ શક્તિશાળી હતી એ વાત અસબાબ રાંદેરી સારી રીતે સમજતા હતા પ્રેતાત્માઓની શક્તિનો અંદાજો લગાવવા એમણે હાજરાતની વિધિ દ્વારા બાદશાહનો અતીત ઉઘાડો કરવાનું વિચાર્યું અને પછી એમને જે જોયું તે ખૂબ જ ભયાનક હતુ. પણ હવે કદાચ એ શક્તિશાળી પ્રેતાત્માઓ મોલાના અને કાજીસાહેબને પોતાના મકસદમાં સક્સેસ થવા દે એમ ન હતા.
લોબાનદાની સાથે બધી જ ચીજ વસ્તુઓ વિખરાઈ ગઈ. રાખ અને ધુમાડો મોલાના સાહેબના અલાયદા કમરામાં ફેલાઈ ગયો.
"યે ક્યા હો ગયા મોલાના સાહબ..?
મેરી સમજ મેં કુછ નહિ આ રહા જરૂર કુછ ગરબડ હુઈ હૈ.. ઓર ઈસકે આગે કી કહાની વૈસે ભી મુજે પતા હૈ..!"
અચ્છા..? આપકો પતા હૈ..? ફિર તો મુજે જાનના હૈ ક્યા હુઆ બાદશાહ કે સાથ..? ક્યા હુઆ ફિરંગીઓ કા જો બાદશાહ કે સલ્તનત કો તબાહ કરના ચાહતે થે..? વિક્ટોરિયા અપને મકસદમે કામયાબ હુઈ..?
બાદશાહ જીસકો મિલા થા વો નાઝનિન કોન થી..? મહારાણી કા કોનસા એસા રાજ થા.. જિસસે વો નાઝનિન કો અપને હી પતિ સે દૂર રહેને કો બોલ રહી થી..?
મૌલાના સાહેબ કાજીસાહેબનો હાથ પકડી બહાર સોફા પર લઇ આવ્યા....
પોતાનો અલાયદો કમરો એમણે બંધ કરી દીધો . કદાચ એમને કંઈક વધુ અઘટિત બનવાની આશંકા ગઈ હશે..!
મૌલાના સાહેબે ખુલાસો કરતા કહ્યું .
"કાફી કુછ બાત હમારી સમજમે આગઇ જો હમે પતા નહી થી..
ઠાકુર સાહબ વહી હૈ જો બાદશાહ કે સેનાપતિ હુવા કરતે થે..?
"અગર એસી બાત થી તો નાજનિન કા ક્યા હુઆ..?"
નાઝનીન ઔર બાદશાહ કા ચક્કર થા. બાદશાહ કો પસંદગી એ બાત કહી સે મહારાણી કો પતા લગ ગઈ થી.. ઓર વહ ભી સેનાપતિ સે ઈશ્ક લડાને લગી થી જીસે વો પહલે સે પસંદ કરતી થી.. બાદશાહ કે પાસ અઘોરી ઓર વિષકન્યાઓ કા કાફલા થા.. તો વો અચ્છી તરહ જાનતે કી એ ફિરંગી કમસેકમ ઉનકે કિલ્લે પર કભી કબજા નહિ કર સકતે હૈ.. ઉન્હોને વિક્ટોરિયા કો બાદશાહ કે પાસ પ્લાનિંગ સે ભેજા.. મગર બાદશાહને ઉનકી સારી ચાલ કો સમજ લિયા થા.. વિક્ટોરિયા બાદશાહ કે પ્યારમે પડ ગઈ થી.. બાદશાહને વિક્ટોરિયા કો મન સે અપના લિયા થા..!
"અચ્છા..?"
"હા, અપના લિયા થા.. ક્યોકી ફિરંગીઓને ચાલ ચલી થી..! મગર વો ખુદ અપને હી બુને જાલ મે ઉલજ ગયે થે..! બાદશાહને વિશકન્યાઓ કા સહારા લેકર બહોત અફસરો કો માર ડાલા.. ઉન સબમે ડર બેઠ ગયા થા.
વિક્ટોરિયા બાદશાહ કી ફીકર કરને લગી થી. જબ ફિરંગીઓ ને બાદશાહ ઓર ઉનકે સંબધી કો શહજાદે કો મારપીટ કર કે આપસમેં લડાને કા પ્લાન બના લિયા. તો વિક્ટોરિયા શહજાદે કો બચાકર ઘર લે આઈ..! બાદશાહને ગિફ્ટ કે રૂપ મેં બહોત સારી હીરેમોતી જવેરાત દિએ.. જિસે વિક્ટોરિયાને શીશ મહેલ કે તહખાને મે છુપા દિએ..
સહજાદે કો બચાને કે બાદ વિક્ટોરિયા ઉસે પસંદ કર ને લગી થી.. અબ રાજકુમાર બહોત બાર ચોરી ચુપકે વિક્ટોરિયા કો શીશ મહેલ લે જાતા થા.. ઇસ બાત કી કહીસે બાદશાહ કો ભનક લગ ગઈ..
બાદશાહને અપને બેટે કો માર ડાલા ઇસ બાત કી ખબર સૂનકર શહજાદે કી મંગેતર ને બી અપની જાન દે દી..
ઓ હ...? ઐસા હુવા થા..?"
વિક્ટોરિયા વાપસ અપને દેશ લૌટ ગઈ.. ડર કે મારે સબ ફિરંગી ભી શહર છોડ ગયે..!
અપને દેશ જાકર વિક્ટોરિયા કો પતા ચલા કી વો બાદશાહ કા બચ્ચા પેટમે લેકર આઈ હૈ..! ઉસને માર્ટિન કો જન્મ દિયા .. પાલા પોસા.. બડા કિયા..
ઓર શિશમહેલ મે છૂપે ખજાને કા રાજ બતાયા..
તબ જાકે માર્ટિન અપને દોસ્તો કે સાથ ઈન્ડિયા આયા.
ઉસી ખજાને કી ખોજ મે ઓર પ્રેતો કે હાથ મારે ગયે સબ..
અબ જાકર સમજ મે આયા સારા માજરા..!
(ક્રમશ:)









બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED