Featured Books
  • ફરે તે ફરફરે - 36

    મુંબઇમા વાન્દ્રા  વેસ્ટમા હીલ રોડના બીજા છેડે એક રેસ્ટો...

  • આશાબા

    સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હ...

  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

શ્રેણી
શેયર કરો

ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૨

ઇન્સ્ટાગ્રામ એક લવ સ્ટોરી ભાગ - ૨

તમે આગળના ભાગમાં તેજસ કે જે એક સિમ્પલ છોકરો છે એની નોકરી અને એનાં કામ માં વ્યસ્ત રહે છે. છોકરીઓ જોડે કેવી રીતે વાત કરવી એને કઈ રીતે ઈમ્પ્રેસ કરવી એનાથી એ અજાણ છે. તેજસ વિચારે છે કે એનાં પાસે બધું જ છે સારી નોકરી, સારી પર્સનાલિટી અભાવ છે તો માત્ર ને માત્ર જીવનસાથી નો, છોકરીઓ પ્રત્યે નાં એનાં ઝીરો અનુભવ ને કારણે એને કોઈ છોકરી ભાવ આપતી નોઁહતિ.આખરે તેજસ સોસિયલ એપ ઇન્સ્ટાગ્રામ નો ઉપયોગ જીવનસાથી ની તલાશ માટે કરે છે, જેમાં એની મુલાકાત પુણે ની છોકરી તૈજસ્વીની જોડે થાય છે.. હવે આગળ...

૬ મહિના પછી....

તેજસ જોબ પર થી ઘરે જઇ રહ્યો હોય છે ત્યારે એનાં પર અજાણ્યા નંબર પર થી ફોન આવે છે.

"હેલો, કોણ ..?" તેજસે પૂછ્યું.


ઇટને મે મુજે ભુલ ભી ગયે, ઇન્સ્ટાગ્રામ પે તો બહોત મેસેજ કરતે થે, હેલો,હાય, કૈસે હો ?, આઈ લવ યુ, મુજસે શાદી કરોગી,વગેરા વગેરા.." સામેથી જવાબ આવ્યો.


"તૈજસ્વીની".. ? તેજસે જૂતૂહલવશ પુછ્યું.


"તૈજસ્વીની નહીં તો ક્યાં શ્રદ્ધા કપૂર બોલ રહી હુ ક્યાં મે", તેજસ્વીની એ હસતા હસતાં કહ્યું.

"તૈજસ્વીની" નામ સાંભળતાં ની સાથે તેજસ ની દિલ ની ધડકન વધવા લાગી રહી હતી.એને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જેનો અવાઝ સાંભળવા માટે એ પાગલ થઈ ગયો હતો એનો અવાઝ એને એક વર્ષ પછી સાંભળવા મળ્યો હતો.તેજસે પોતાની જાત ને સ્વસ્થ કરી વાત કરવાનું ચાલુ કર્યું.


"યાદ હે મુજે સબ પહેલે સે લેકે આખિંર તક આપશે ક્યાં ક્યાં બાત હુઈ વો, ઠીક હે ?" તેજસે ભાર આપતાં કહ્યું.


"ઔર બતાઓ કૈસે હો આપ ?" તૈજસ્વીનીએ પૂછ્યું.


" મે તૌ વેશે કા વેસા હું જેસા આપને 6 મહિને પેહલે છોદા થા, વેસે ભી મુજે ક્યાં હોગા ," તેજસે જવાબ અપ્યો.

"આપ બતાઓ આપ કૈસે હો ? સ્ટડી કૈસી ચલ રહી હૈ ? ઘર મે સબ કૈસે હે ?,, તેજસે પુછ્યું.


"મે ઠીક હું, મમ્મી પાપા ઔર ભાઈ ભી ઠીક હે, મે અભી દૂસરે સેમેસ્ટર કિ એક્ષામ કિ તૈયારી કર રહી હું," તૈજસ્વીનીએ કહ્યું.


"અચ્છે સે પઢાઇ કરો, અચ્છે પરસન્તેજ લાઓ તાકી આપકી અછછી જોબ લગે ઔર આપકા ફ્યુચર સેટ હો જાયે,"તેજસે કહ્યું.


"મે અપની તરફ સે પુરી કૌસિસ કર રહીં હું, બાકી ઉપરવાલે કિ મર્ઝી," તૈજસ્વીનીએ કહ્યું.

બોલો ક્યાં હેલ્પ ચાહિયે મેરી ? તેજસે એકાએક પુછ્યું.
ક્યાં ??? તેજસ્વીની એ આશ્ચર્યપૂર્વક પુછ્યું.

"મૈને અખિર મે કહાં થા નાં આપકો કિ લાઈફ મે જબ ભી આપકો મેરી ઝરૂરત મુજે બેજીજક યાદ કરના મે હંમેશા આપકે સાથ ખડા રહુંગા પરિસ્થિતિયા ચાહે જૈસી ભી હો, 6 મહિને તક તો આપને મુજે યાદ કિયા નહીં અબ જાકે મુજે યાદ કિયા હે તૌ કોઇના કોઈ વજહ જરુર હોગી, જો કામ સિર્ફ મે હી કર સકતા હુ કોઈ ઔર નહીં," તેજસે સ્પષ્ટતા કરતાં કહ્યું.


કૈસે બતાઉ યાર, આપ ગલત સમજોગે મુજે," તૈજસ્વીની એ કહ્યું.


"લગતા હે આપને મેરી બાત ઠીક સે સુની નહીં,એ હંમેશા આપકે સાથ રહુંગા ચાહે આપ ગલત હો ય સહી," તેજસે કહ્યું.


"ઠીક હે બતાતી હું લેકિન આપ ગલત મત સમાજનાં મુજે ઓકે?," તૈજસ્વીની એ કહયું.


"ઓકે, બત પેહલે બતાઓ તૌ સહી પ્રોબ્લેમ ક્યાં હે વો ?" તેજસે પુછ્યું.


"મેરે પાપા મેરે લિયે લડકા ધુન્ધ રહે હે,વો મેરી શાદી કર દેના ચાહતેં હે ઇસ સાલ મે હી, ઔર આપકો તૌ માલૂમ હે કિ મુજે અભી શાદી નહીં કરની પેહલે મુજે અપના કરિઅર સેટઅપ કરના હે," તૈજસ્વીનીએ કહ્યું.


"તૌ ઉસમે મે ક્યાં કર સકતા હું, અપને પાપકોં સમજાઓ કે મે અભી પઢનાં ચાહતી હું ઇસલિયે મે અભી શાદી કારના નહીં ચાહતી અગર નાં માને તો મે બાત કરૂગ઼ા આપકે પાપા સે," તેજસે કહ્યું.


"મૈને બાત કિથિ પાપા સે લેકિન વો માન નહીં રહે, મેને સબ ટ્રાય કર લિયા અબ કોઈ દૂસરા રસ્તા નહીં ," તેજસ્વીની એ કહ્યું.


"તૌ ફિર અબ ક્યાં કરે ?" તેજસે પૂછ્યું.


"મુજે કોઈ દૂસરા રસ્તા નઝર નહીં આયા તો મૈને પાપા સે બોલ દિયા કે મેરા એક બોયફ્રેન્ડ હે, વો ગુજરાતી હે, હમ એક દૂસરે સે પ્યાર કરતે હે ઔર શાદી કરનાં ચાહતેં હે," તૈજસ્વીનીએ કહ્યું.

તેજસ્વીની આવી વાત સાંભળીને તેજસ ચોકી ગયો, તેજસનાં મનમાં વિચાર ચાલી રહ્યો હતો કે તેજસ્વીની ખરેખર મને પ્રેમ કરે છે ? જે પણ હોય , તેજસ્વીની નાં ફેમિલી ની નજીક આવવાનો અને એમને ઈમ્પ્રેસ કરવાનો આ સારો મોકો હતો. કદાચ આ જૂથ સત્યા માં પણ પરિવર્તિત થઈ જાય, તેજસના મન મા લાડુ ફૂટી રહ્યાં હતાં.

"ઠીક હે પર અબ આગે ક્યાં કારના હે વો બતાવો મુજે ?" તેજસે પુછ્યું.


"પાપા અભી કન્ફુજનમે હે કિ કરે તો ક્યાં કરે,લેકિન વો મેરા દિલ નહીં ટોડ઼ેગે માલૂમ હે મુજે,ઇસલિયે વો જલ્દ હી આપકો ઘર બૂલાયેગે મિલને કૈ લિયે, આપ સિર્ફ તૈયાર રેહનાં અપની તરફ સે, ઔર સોચ લેના ઉન્હેં ઈમ્પ્રેસ કૈસે કરના હે," તૈસ્જવિની એ કહ્યું.

"વો સબ આપ ટેન્શન નાં લો વો તૌ મે દેખ લૂગ઼ા, સિર્ફ આપ પેહલે સે બતા દેના મુજે કે પાપા કબ બૂલાયેગે મુજકોં તૌ મે પેહલે સે હી પ્રિપેર હો કે આઉ,ઓક," તેજસે કહ્યું.

"ઠીક હે બાદ મે બાત કરતે હે બાય," એમ કહી તેજસ્વીની એ ફોન મુકી દીધો.

શું તૈજસ્વીની મને ખરેખર પ્રેમ કરે છે કે પછી લગ્ન ની જંજત માંથી બચવા માટે ખાલી મારો ઉપયોગ કારી રહી છે. તેજસ નાં સમજમાં કઇ નહોતું આવી રહ્યું કે આ બધુ થઈ શુ રહ્યુ છે, તેજસ ને લાગી રહ્યું હતું કે કોઈ વાત હજી પણ બાકી છે જે તૈજસ્વીની એનાં થિ છુપાવી રહી છે, જેનાં થિ એ બિલકુલ અણજાણ છે.


તેજસ્વીની ને વચન આપ્યું હોવાથી તેં કોઇપણ પરિસ્થિતિ મા તૈજસ્વીની ની મદદ કરશે એમ મન મા વિચારી લે છે, આખરે અંત મા જે કઈ પણ થાય પણ એ તેજસ્વીની મદદ જરુર કરશે એમ અંતિમ નિર્ણય લે છે.

તેજસને આવી પરિસ્થિતિ મા શું કરવું યે ખબર નાં પડતાં પોતાના નાં ભાઈ રામ પાસે માર્ગદર્શન લેવાનું વિચારે છે માટે એ રામ ને ફોન કરે છે..

તેજસ રામ ને ફોન કરે છે.

"હેલો, રામ ભાઈ કેમ છો મઝામાં ? - તેજસે પુછ્યું.


"મજામાં, તુ કેમ છે ? ઘણાં દિવસો પછી તને ભાઈ ની યાદ આવી ?" - રામે પુછ્યું.


"યાદ તો રોજ કરું તમને પણ જોબ પર વ્યસ્ત હોવ તો શું કરું અને હું ફ્રી હોવ ત્યારે તમે નાં ફ્રી હોવ, પ્રોબ્લેમ આ છે.." - તેજસે કહ્યું.


"હા તારી વાત સાચી છે. બીજુ બધું બરાબર છે ને કોઈ પ્રોબ્લેમ તો નથી ને હમણાં ? - રામે પુછ્યું.


"એક પ્રોબ્લેમ છે એનાં નિરાકરણ માટે જ તમને ફોન કર્યો છે, તમારુ મંતવ્ય લેવા માટે," - તેજસે કહ્યું.


"બોલ શું પ્રોબ્લેમ છે ? - રામે પૂછ્યું.

તેજસે અત્યાર સુધી જે કઈ પણ બન્યુ હતું એ રામને જણાવી દીધું.

"જો આવી પરિસ્થિતિ માં ઉતાવળ માં નિર્ણય લેવો ભારે પડી સકે છે, એમ પણ તમે મારો કિસ્સો તો ખબર જ છે છોકરીઓ નાં મન માં શું હોય અને એમનાં મો પાર સુ હોય, સીધો જ કોઇના પર ભરોસો કરવો યે યોગ્ય નથી એ પણ એક આઉટ સ્ટેટ ની છોકરી પર, પણ તેં એને વચન આપ્યું છે તૌ એને પાડવું જ રહ્યું અને તું મારો ભાઈ છે તેં પણ કઈ સમજી વિચારીને જ નિર્ણય લીધો હશે ને આગળ જે પણ થાશે એ જોયા જાશે તારો ભાઈ બેઠો છે તુ ટેન્શન નાં લે બધુ થઈ જશે, ખાલી તુ જે પણ પગલું ભરે યે પેહલા મને જણાવજો ઓક ? - રામે કહ્યું.


"ચોક્કસ, તમને જણાવ્યા વગર કોઈ પગલું નહીં ભરું.."- તેજસે કહ્યું..


ત્યારબાદ તેજસ આમ તેમ ની વાત કર્યા બાદ ફોન મુકી ડે છે...

તેજસની તૈજસ્વીની જોડે ફોન અને ઇન્સ્ટાગ્રામ પર રોજ વાત થાઈ છે પણ પપ્પા તરફ થિ હજી કોઈ રિસ્પોન્સ આવતો નથિ એમ જણાવે છે..

એક અઠવાડિયા પછી..

એક અઠવાડિયા પછી તેજસ્વીની નો ફોન આવે છે અને તેજસ ને કહે છે કે પપ્પા એને મળવા માટે ઘરે બોલાવે છે. તેજસ બે દિવસ પછી એને પપ્પા ને મળવા આવીશ એમ કહે છે, તૈજસ્વીની તેજસ ને બરાબર તૈયારી કરીને આવવા કહે છે, તેજસ એને બેફિકર રેહવા કહે છે એ બધુ જોઈ લેશે એમ કહે છે.

ત્યારબાદ તેજસ રામ ને ફોન કરી બધી વાત જણાવે છે, રામે તેજસ ને જવાની છૂટ આપે છે અને એને ત્યાં ગયાં બાદ કોન્ટેક્ટ માં રેહવા કહે છે..

૨ દિવસ પછી તેજસ પુણે જવા માટે નીકળે છે..

(વધું આવતાં અંકે)

તમારા અભિપ્રાયો અને મંતવ્યો આપવાનું ચુકતા નહીં..

WhatsApp - 9624050361
Instagram - nikhil_008
FB - Nikhil Chauhan