Chauhan Nikhil લિખિત નવલકથા ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો હોમ નવલકથાઓ ગુજરાતી નવલકથાઓ ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - નવલકથા નવલકથા ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - નવલકથા Chauhan Nikhil દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (187) 5.6k 12k 11 ઇન્સ્ટાગ્રામ - એક;લવ સ્ટોરી ક્યાં જઈને આવ્યો ભૂરા ? તેજસ એ ભૂરા ને પૂછ્યું.“તારી ભાભીને મળવા ગયો તો અલ્યા.” ભૂરા એ જવાબ આપ્યો.“એટલે જ આટલો બધો ખુશ મા છે તું હમમમ હવે સમજાયું.” તેજસ એ કહ્યું.“નાં લ્યા એવું કઈ ...વધુ વાંચોઆપણે ક્યાં એક છે તેં ટેન્શન, ટેન્શન તો તારે લ્યા કેમ કે તને તો એક પણ નથી..” ભૂરાએ હસતાં હસતાં કહ્યું.“હમમમ બરાબર..” તેજસે ઉતરેલી કઢી જેવું મોઢું કરતાં કહ્યું.તેજસ એક સિમ્પલ છોકરો છે જેને ભણવામાં વધારે રસ છે, પણ ભણી ગણી ને નોકરી કરતાં થયો ત્યારે એને ખબર પડી કે નોકરી સાથે છોકરી પણ મહત્વની છે પણ થાય શું સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સંપૂર્ણ નવલકથા ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૧ (69) 1.6k 2.8k ઇન્સ્ટાગ્રામ - એકલવ સ્ટોરીભાગ - ૧ક્યાં જઈને આવ્યો ભૂરા ? તેજસ એ ભૂરા ને પૂછ્યું.“તારી ભાભીને મળવા ગયો તો અલ્યા.” ભૂરા એ જવાબ આપ્યો.“એટલે જ આટલો બધો ખુશ મા છે તું હમમમ હવે સમજાયું.” તેજસ એ કહ્યું.“નાં લ્યા એવું ...વધુ વાંચોનથી, આપણે ક્યાં એક છે તેં ટેન્શન, ટેન્શન તો તારે લ્યા કેમ કે તને તો એક પણ નથી..” ભૂરાએ હસતાં હસતાં કહ્યું.“હમમમ બરાબર..” તેજસે ઉતરેલી કઢી જેવું મોઢું કરતાં કહ્યું.તેજસ એક સિમ્પલ છોકરો છે જેને ભણવામાં વધારે રસ છે, પણ ભણી ગણી ને નોકરી કરતાં થયો ત્યારે એને ખબર પડી કે નોકરી સાથે છોકરી પણ મહત્વની છે પણ થાય શું સાંભળો વાંચો ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૨ (23) 1k 1.8k ઇન્સ્ટાગ્રામ એક લવ સ્ટોરી ભાગ - ૨ તમે આગળના ભાગમાં તેજસ કે જે એક સિમ્પલ છોકરો છે એની નોકરી અને એનાં કામ માં વ્યસ્ત રહે છે. છોકરીઓ જોડે કેવી રીતે વાત કરવી એને કઈ રીતે ઈમ્પ્રેસ કરવી એનાથી એ ...વધુ વાંચોછે. તેજસ વિચારે છે કે એનાં પાસે બધું જ છે સારી નોકરી, સારી પર્સનાલિટી અભાવ છે તો માત્ર ને માત્ર જીવનસાથી નો, છોકરીઓ પ્રત્યે નાં એનાં ઝીરો અનુભવ ને કારણે એને કોઈ છોકરી ભાવ આપતી નોઁહતિ.આખરે તેજસ સોસિયલ એપ ઇન્સ્ટાગ્રામ નો ઉપયોગ જીવનસાથી ની તલાશ માટે કરે છે, જેમાં એની મુલાકાત પુણે ની છોકરી તૈજસ્વીની જોડે થાય છે.. હવે આગળ... સાંભળો વાંચો ઈન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૩ (13) 544 1.4k તેજસ પુણે જવા માટે નીકળે છે. તૈજસ્વીની ને ફોન કરે છે . "હેલો, મે પુણે કે લિયે નિકલ રહા હું, કરીબ ૧૦ બજે સુબહ પહોંચ જાઉગા ," તેજસ કહે છે. " ઓકે, મે આપકો સ્ટેશન પર લેને કે લિયે ...વધુ વાંચોજાઉગી," તૈજસ્વીની કહે છે... "ઓકે, કલ મિલતેં હે, બાય" તેજસે કહ્યું. "ઓકે, બાય," તૈજસ્વીની એ કહ્યું. તૈજસ્વીની નાં અવાઝ માં ડર ની ઝલક જણાય આવતી હતી જે તેજસે મહેસુસ કરી પણ એને કઈ પુછ્યું નહીં... તેજસ નાં મન મા ખયાલી પુલાવ બની રહ્યાં હતાં. તૈજસ્વીની ને લઇ ભવિષ્ય નું પ્લાનિંગ ચાલુ કરી દીધું હતું પણ અપણે વિચારીએ શું છે અને સાંભળો વાંચો ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૪ (15) 410 904 " એટલે જ મે કીધું હતું કે મારી વાત પહેલાં સાંભળજો પછી જ નકકી કરજો કે હું એ જે કર્યું તે સાચું છે કે ખોટું," તેજસ્વિની એ કહ્યું. તેજસ્વિની ની વાત સાંભળી ને તેજસ ને અત્યંત આઘાત લાગ્યો. તેનાં ...વધુ વાંચોજ સપનાં જે એને બંને ને લઈને જોયા હતા એ તેજસ ને તૂટતાં જણાયા. એનું સર્વસ્વ લૂંટાઈ રહ્યું હોય એમ એને લાગી રહ્યું હતું, પણ જે કઈ હતું એ સત્ય હતું અને એ સ્વીકારવું જ રહ્યું એમ તેજસે વિચાર્યું અને સ્વસ્થ થતાં કહ્યું. " તો સમસ્યા શું છે એમાં ?" તેજસે પૂછ્યું. " શાંતનું ! મારો બોયફ્રેન્ડ જે એમ. બી. સાંભળો વાંચો ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૫ 372 892 ચા ની ચુસ્કી લેતાં લેતાં તેજસ્વિની ના પિતાએ પૂછ્યું. " પોતાના વિશે, પરિવાર વિશે, વર્કિંગ બેક્રાઉન્ડ વિશે જણાવો મને.. " મારું નામ તેજસ ચૌહાણ છે, મારા પરિવાર માં ૪ સભ્યો છે, હું, મારા માતા, પિતા અને નાની બહેન જેણે ...વધુ વાંચોમાં જ અભ્યાસ પૂરો કર્યો છે, મે ટેકસટાઇલ ફિલ્ડ માં ઇજનેરી પૂરું કર્યું છે, અને બિરલા ના ટેકસટાઈલ ગ્રૂપ માં એક ટેકસટાઇલ ઇજનેર તરીકે ફરજ બજાવું છું. મારું વાર્ષિક વેતન ૫.૨ લાખનું છે, અને મને કોઈ પણ પ્રકાર નું વ્યસન નથી પણ હા મને અલગ અલગ પ્રકારની વાનગીઓ જમવાનો શોખ છે અને એજ મારું વ્યસન છે. મારી નોકરી લાગ્યા બાદ સાંભળો વાંચો ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ભાગ - ૬ 340 808 " તો પછી તમારા મમ્મી, પપ્પા ક્યારે આવે છે ? મળવાનું ગોઠવો તો પછી વાત આગળ વધારીએ," તેજસ્વિની ના પિતાએ એ કહ્યું.આ સાંભળી તેજસ અને તેજસ્વિની બંને ભેબતાઈને એકબીજાનું મોઢું જોઈ રહ્યા એટલામાં તેજસે બાજી સંભાળી." અંકલ, મે વિચાર્યુ ...વધુ વાંચોકે પહેલાં તેજસ્વિની નું શિક્ષણ પૂરું થઈ જાય પછી લગ્ન ની તૈયારી કરીએ હમણાં અમે બંને એ લગ્ન વિશે વિચાર્યુ નથી, આં તો તમે એના લગ્ન બીજે કરવાના હતા એટલે મારે આવવું પડ્યું," તેજસે કહ્યું." લગ્ન ભલે ને પછી કરવાના હોય, તો પણ એકવાર બંને પરિવાર એકબીજાને મળી લે તો પછી આગળ વાત કરવામાં સરળતા રહે અને બંને પરિવાર એકબીજા સાંભળો વાંચો ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ભાગ - ૭ 266 704 ત્રણેવ કેબ માં સ્ટેશન જઈ રહ્યાં હતાં, એટલામાં તેજસ્વિની એ કહ્યું. " જેવું વિચાર્યું અને તેમજ બધું સારી રીતે થઈ ગયું. સારું થયું તમે બધું વ્યવસ્થિત રીતે સંભાળી લીધું," તેજસ્વિની એ ખુશ થતાં કહ્યું. "શું વ્યવસ્થિત રીતે પતી ગયું ...વધુ વાંચોહજી તો ભાઈ જોડે મિટિંગ કરાવાની છે એમાં કઈ લોચો પડ્યો ને તો પછી આપણે લાગી જઈશું. પણ કઈ ઘબરાવા જેવું છે નહિ કેમ કે ભાઈને બધું ખબર જ છે તેઓ બધું મેનેજ કરી લેશે, બસ આં છેલ્લી મુલાકાત પતી જાય એટલે મને શાંતિ થાય," તેજસે કહ્યું. " બધું સારું જ થશે. અત્યાર સુધી બધું સારું જ થયું છે તો સાંભળો વાંચો ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ભાગ - ૮ 286 806 "જો તારું કામ મે કરી આપ્યું હવે આગળ તમે બંને જાણો, મે મારી ભૂમિકા નિભાવી દીધી," રામે કહ્યું. "તમારો ખુબ ખુબ આભાર મોટા ભાઈ, આગળનું પણ હવે જોઈ લઈશું. આખરી લડાઈ હવે એક વર્ષ બાદ લડવાની છે, ત્યારનું ત્યારે ...વધુ વાંચોજશે," તેજસે કહ્યું. ત્યારબાદ તેજસે તેજસ્વિની ને ફોન લગાવ્યો. "હેલો, મિશન સક્સેસફૂલ. આપના ધાર્યા પ્રમાણે જ થયું.હવે જ્યાં સુધી તારું ભણવાનું નહિ પતે ત્યાં સુધી તારા પપ્પા લગ્ન નું નામ નહિ લે, ત્યાર સુધી માં તો તારો શાંતનું પણ આવી જશે. ત્યારે જોઈશું આગળ શું થાય છે ? તેજસે કહ્યું. "ભગવાન નો ખુબ ખુબ આભાર, મને તો ચિંતા હતી કે સાંભળો વાંચો ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ભાગ - ૯ 238 582 મે એને ઘણો ભલો બુરો કહ્યો છે તો પણ શું એ આપણી મદદ કરશે ? શાંતનું એ પૂછ્યું. "એણે મને વચન આપ્યું છે કે જ્યાં સુધી આપણને મળાવી નહિ લે ત્યાં સુધી આપણી મદદ કરશે," તેજસ્વિની એ કહ્યું. આ ...વધુ વાંચોતેજસ વિચારે છે કે તમામ હકીકત તેજસ્વિની ના પપ્પા ને જણાવીશ તો જણાવીશ કઈ રીતે ? એમને કેટલું દુઃખ થશે કે અમે એમનાથી કેટલું મોટું અસત્ય બોલ્યું. આ સાંભળી એમની હાલત શું થશે અને એ મારા વિશે કેવું વિચારશે કે કેવો વ્યક્તિ છે એ પણ કેટલી હદે જૂઠું બોલે છે. તેજસ ને ચેન નહોતું પડી રહ્યું પણ અંતે એણે ત્યાં સાંભળો વાંચો ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ભાગ - ૧૦ (11) 244 722 "તમને એક સીધી સાદી છોકરીનો બળજબરી નશો કરાવતાં શરમ ન આવી ? મારી છોકરી ને અન્ય છોકરી ઓ જેવી સમજી છે જે રાતો સુધી પાર્ટી ઓમા રહે, દ્વિંક કરે, બીજા બધા નશીલા પદાર્થોનું સેવન કરે એવી સમજી છે ? ...વધુ વાંચોભાઈ એ પૂછ્યું."હું નશામાં હતો, તો ભૂલ થી પીવડાવી દીધું તો એમાં ખોટું શું છે ? અને ચરિત્ર ની વાત જ ના કરો તમે, એ તેજસ સાથે કેટલા સમય રહી તો પણ મે કઈ કીધું અને તમે છો કે સીધા મારા ચરિત્ર પર લાંછન લગાવો છો ? " શાંતનું એ કહ્યું."તમે કહેવા શું માગો છો કે મારી છોકરી ચારિત્રહીન છે સાંભળો વાંચો ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ( અંતિમ ભાગ ) 222 624 તેજસ્વિની અને શાંતનું ના લગ્નની વાત ને એક વર્ષ થઈ ગયું હતું. આ તરફ તેજસ એક ખ્યાતનામ કવિ અને શાયર તરીકે ભારત ભર માં પ્રખ્યાત થઈ ચૂકયો હતો. મોટા મોટા મુશાયરા અને કવિ સંમેલન માં એને બોલવામાં આવતો હતો ...વધુ વાંચોએ ભારત પૂરતું સીમિત ન હતું એને વિદેશોમાં પણ બોલવામાં આવતો હતો. તેજસે નોકરી છોડી દીધી હતી અને ફૂલ ટાઈમ બસ આજ કામ કરતો હતો. એની ઘણી બધી પુસ્તક અને કવિતાઓ દુનિયાભર માં ખ્યાતિ પામી હતી. એક દિવસ તેજસ ઉપર એક ફોન આવ્યો. " જસન - એ - રેખતા " એ એક મુસાયરો ઓર્ગેનાઈઝ કર્યો છે લખનઉ માં અને અમે સાંભળો વાંચો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Chauhan Nikhil અનુસરો