Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત ભાગ - 7

  
        આશા અને પંકજ Hotel ના Room માં જઈ ઉત્તેજનાજનક પ્રેમચેષ્ઠાઓ કરી રહ્યા હતા. બંને એકબીજાના ચહેરા પર કોઈ આવરણ બની જાય એટલી ભીંજવી નાખતી Kisses કરી રહ્યા હતા. આવું કરતાં પંકજ ના હાથ આશાના ઉન્નત ઉરોજ પર ફરવા લાગે છે અને ધીરે ધીરે પંકજ પોતાના હાથ નું દબાણ વધારી રહ્યો હતો. પંકજ ની આવી હરકતથી આશાના મોં માંથી એક મીઠો ઉંહકારો નીકળી જાય છે. આશા પણ પંકજની છાતી પર એક બિલાડી ના પંજાની જેમ પોતાના હાથ ફેરવી વધારે પંકજને ઉત્તેજિત કરી રહી હતી. બંને એટલા Romantic Mood માં આવી ગયા હતા કે દુનિયાની બધી લાજોશરામ મૂકી એકમેક ને બધું જ સમર્પિત કરવા ના પ્રયાસો માં લાગી પડ્યા હતા.

     પંકજ અને આશા એ હવે ઉત્તેજના ની સીમા વટાવી દીધી હોય એવી રીતે બેકાબુ અને નિયંત્રણ ની બહાર થઈ ગયા હતા.પંકજે પોતાનો શર્ટ કાઢી અને આશાની પહેરેલી ટીશર્ટ ઉતારીને બાજુમાં ફેંકી દીધી. આવી રીતે બંને એકબીજાને Hug કરે છે ને આ Hug કરવાથી બંનેની Body નો જાતીય ઉદ્વેગો વાળો પ્રેમસ્પર્શ તો થઈ રહ્યો હતો પણ સાથે એકબીજાની ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો હતો. બંનેએ હવે વધેલા ને પહેરેલા પરિધાનો પણ નીકાળી દે છે. Room માં રાખેલા બેડ માં બંને પુરેપુરા નગ્નઅવસ્થામાં પડ્યા હોય છે. પંકજ આશાને પકડીને પોતાના શરીર પર મૂકી દે છે, પંકજ ના હાથ થોડી વાર આશાના ઉન્નત ઉરોજ પર તો થોડી વાર એની ઉભરતી નિતંબ પર તો ઘડીક એની કમર પર ફરતા રહે છે. આવા ઉત્તેજના ના અહેસાસો ને બંને પ્રણય માં બદલી દે છે, બંને એકબીજાને તૃપ્ત કરવામાં લાગી જાય છે અને બંને ના મોં માંથી પળપળે નીકળતી છીછકારીઓ થી એ Room ની Lights પણ શરમાઈ ગઈ હોય એમ ધુંધળી થઈ જાય છે.

     આશા અને પંકજે પોતાની જીંદગી માં પહેલીવાર જ માનેલી આવી અતરંગ પળો અને પ્રેમનો મધુરો અને પરિપૂર્ણ કરવાનો મીઠો અહેસાસ થી બંનેને સંતૃપ્ત કરી દીધા. બંને થોડીવાર એકબીજાની બાહોમાં રહ્યા પછી Washroom માં જઈને Fresh થઈને પોતાના પરિધાન પહેરી લે છે. પણ એનાથી પણ વધારે Fresh તો બંનેએ આ માનેલી અંગત પળોને લીધે લાગતા હતા. બંનેના ચહેરા પર થોડી થકાન અને નળવાશ ની સાથે એકબીજાનો આ માણેલો સાથ એક અલગ જ ખુશીભરી અનુભૂતિ આપી રહ્યો હતો.

   આશા અને પંકજને આ એમના શરુ થયેલા પ્રેમ પ્રકરણ ની અંદર આપેલી સૌથી મોટી Best Gift આપી હોય એવું Feel થઈ રહ્યું હતું. આવી પળોને માન્યા પછી પણ બંને ને આ ઓછું લાગી રહ્યું હોય એમ ફરીથી એકબીજાને Hug કરીને Lip Kiss કરવા લાગ્યા ને પછી બંને આ જ Hotel ની અંદર વિશિષ્ટ અને સ્વાદિષ્ટ Dinner કરીને પોતપોતાના ઘરે જવા નીકળી પડ્યા.

  હવે બંને એ એકબીજાને જ સર્વસ્વ માની લીધું હોય એમ આજે તો આશા કોઈના પણ ડર વગર જ પંકજના બાઈક પર જ બેસીને પોતાના ઘરે જવા તૈયાર થઈ ગઈ, અને ચાલુ બાઇકે આશા પંકજને પોતાના દિલ માંથી નીકળેલી વચનબદ્ધ શાયરી સંભળાવે છે...

     તું જ્યાં લઇ જાય ત્યાં હું બંધ આંખે આવીશ, 
     મારા દરેક ને આખરી શ્વાસ તારા નામ કરીશ.
     તારી બાહોમાં એવી તો સમાવી દઈશ,
     કે દુનિયા ની કોઈ તાકાત જુદા ના કરી શકે.
     હવે જીવું તો બસ તારી સાથે જ જીવીશ,
    જીંદગીભર એક તારી જ બનીને રહીશ.
    વધારે વચન તો નહીં આપી શકું તને,
    પણ મારા તન, મન ને હૃદય પર તને જ હક આપીશ,
    માની બેઠી છું "પંકજ" તને મારો ભવોભવ નો મનમીત,
    મારું આ આખું જીવન ફક્ત તને જ અર્પણ કરીશ..


   આશાની આવી શાયરી બોલતાં પંકજ આફરીન પોકારી ગયો અને ખુશ થઈ ને આશાને કટાક્ષ કરતાં અંદાજમાં પંકજ પણ એક શાયરી કહે છે...

   મારું દિલ હંમેશા તને પામવા જ ધબક્યા કરે છે,
   મારા દિલની દરેક ધડકન તારું જ નામ જપ્યાં કરે છે,
   મારી રગેરગ માં તારા પ્રેમની નદીઓ વહ્યા કરે છે,
   મારા રોમરોમ તારા પ્રેમ ને જ ઝંખ્યા કરે છે,
   મારો શ્વાસોશ્વાસ તારો બની જવા જીદ કર્યા કરે છે,
   મારી રાતોના સ્વપ્નો પણ તને દિલની રાણી કહ્યા કરે છે,
   મારી આંખો પણ તારા વિરહ માં વહ્યા કરે છે,
   મારી જીંદગી તારી જિંદગાની બનવા મથ્યા કરે છે, 
   મારો આત્મા પણ "આશા" તને મળવા તડપ્યા કરે છે.

  પંકજની પણ શાયરી સાંભળતાં આશા એની આ શાયરી પર ફિદા થઈને હસવા લાગે છે ને ચાલુ બાઈક માં આશા એના હાથ પંકજની છાતી પર રાખીને પોતાનું માથું પંકજના ખભા પર મૂકી દે છે. બાઈક નું સફર તો ઘરે જ પહોંચાડવા નું હતું પણ એમના પ્રેમનું સફર આ લોકોને ક્યાં પહોંચાડવા નું હતું એ આ બંનેના વિચારોથી પણ ઉપર હતું.


                                  *****

    હવે ચાલુ થવાનો હતો પંકજ ને આશાના પ્રેમનો બીજો અધ્યાય અને આ બીજો અધ્યાય બંને માટે આસાન રહેશે કે કઠીન? આખરે કયુ દર્દ મળશે?બંને જીવનસાથી બનશે કે જુદા થઇ જશે? આ પ્રેમીઓના પ્રેમ નો શું અંત આવશે? વધુ આવતા અંકે.


  તમે મારી અન્ય કહાની પણ વાંચી શકો છો..
  જમીનદાર : પ્રેમ અને દુશ્મની
  બસ એક તારા માટે

  તમારું રેટિંગ ના આપવું અથવા ઓછું રેટિંગ આપવું એ મારા લખાણમાં ભૂલ છે એ તરફ આંગળી ચીંધે છે તો તમે Personaly મને મારી ભૂલ નીચે આપેલ Number પર કહી શકો છો.
    તમારો અભિપ્રાય મને સારુ લખવા પ્રેરણા આપશે તો તમારો કિંમતી અભિપ્રાય મને આપવો.. તમારો અભિપ્રાય મને Chat Box અથવા મારા નીચે આપેલ Whatsup No. પર કરી આપી શકો છો.

નીતિન પટેલ 
8849633855