થીક્સ - 2 Steetlom દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થીક્સ - 2

પ્રોજેક્ટ-હાશ...... !!!!!(થીક્સ પાર્ટ-૨)

બેન્ટલ ની તો તેમને બે દિકરા છે. મુર્ષ અને જેમ્સ. તેમા મુર્ષ એ માનવ છે. જ્યારે જેમ્સ એક મશીન છે. જે આખા જ ઘર અને લગભગ બધે જ(આખી દુનિયા મા) હાજર છે. અને માધવી તેમની પત્ની હતી. તેઓ માધવી ને ખુબજ ચાહતા હતા પણ સમય નુ ચક્ર કઇક એવિ રીતે ફરે છે કે બેન્ટલ ની આદત જ તેની પત્નિ ની મોત નુ કારણ બની જાય છે. આ દાયકા મા આખી દુનિયા ના સોથી મહાન સર્જક પણ હતા.

આજે આ વૈજ્ઞાનિક પોતાના ૧૮ મો અવકાશ મા રહેઠાણ ના પ્રોજેક્ટ ઊપર કામ કરતા હતા.

બેન્ટલઃ જેમ્સ ક્રુપાકરી જરા દરવાજો ખોલ.

જેમ્સઃ જેવી આપની આજ્ઞા સર. (જેમ્સ દરવાજો ખોલે છે.)

બેન્ટલઃ જેમ્સ તુ મને સર કેમ કહે છે? પીતાજી કહે જે હવેથી ઓકે.

જેમ્સઃ સર આ પીતાજી નો અર્થ તો તમે મારા માથી ડલીટ કરી નાખ્યો છે એટલે? તમે જ કહ્યુ હતુ ને કે અર્થ ખબર હોઇ તો જ ઉચ્ચારણ કરવુ તેનુ જ પાલન કરતો હતો સર....

બેન્ટલઃ ઓકે ઓકે તારે જે કહેવુ હોઇ તે કહે જે પણ સાંભળ આજે મારે ખુબ જ જીણવટ પુર્વક નુ કામ કારવાનુ છે આથી તુ મારી રજા વગર કોઇ ને પણ મારી પ્રયોગશાળા આવવા ની રજા ન આપતો.

હવે મારા બાકી ના આ પ્રોજેક્ટ ના રિપોટ મને આ ર્થીડિ હોલોગ્રાફ બનાવી અને જમીન પર બતાવ. અને પછી પોતાના કામ મા ખોવાઇ જાઇ છે.

હવે વાત કાઇક એમ બને છે કે કોઇ ને બેન્ટલ નો હાશ..... પ્રોજેકટ ની અમુક ફાઇલ મળે છે. કે જે મા જેમ્સ થી પણ વધારે સ્માર્ટ કંપ્યુટર ની જાણકારી હોઇ છે. પણ આ માહીતી સળગેલી હાલતમા હોવાથી કોઇ જાણકારી ચોક્ક્સ મળતી નથી. પણ હવે ખરી મજા શરુ થાઇ છે

બેન્ટલ પોતાના પ્રોજેક્ટ ઉપર ના કામ મા ખુબજ વ્યસ્ત હતા. ૪ મહિના જેટલો સમય વીતી ગયો હતો. ત્યા જ જેમ્સ એક સંદેશ લઇ આવે છે અને આ સાંભળી અને પોતાની દસ વર્ષ પાછળ ની યાદો તાજી થાઇ છે. હાશ... પ્રોજેક્ટ , માધવી, સીગારેટ, ધ્રુવ ના કેંદ્ર પાસે ની પ્રયોગશાળા........ અને બેન્ટલ ની આખો આશુ થી ભરાઇ જાઇ છે.

શુ હ શે આ સંદેશ?

શુ હોઇ છે આ હાશ.....?

માધવી ક્યા ગઇ હોઇ છે?

બેન્ટલ દરરોજ કોની છબી જુએ છે?

કાચ ની બરણી મા રહેલી મસળેલી સીગરેટ નો શુ રાજ હતુ? કે જેને જોઇ બેન્ટલ રોજ રડવુ આવી જતુ હતુ?

હાશ...... પ્રોજેક્ટ!!!!!

આ એક એવો પ્રોજેક્ટ હતો કે જેમા બેન્ટલ અને માધવી ના આગેવાની હેઠળ સંસોધન કાર્ય ચલતુ હતુ.

બેન્ટલ અને માધવી એ ટેક્લો કોલેજ ના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ હતા. ત્યારે બેન્ટલ એક નવ યુવાન હતા. અને તેમને નવા સંસોધનો મા ખુબજ રૂચી હતી. આથી તેઓ લગભગ મોડિ રાત્રી સુધી નવા સંસોધનો વીષે અભ્યાસ કરતા હતા. તેની વીષે ઊંડાણ પુર્વક વીચારતા અને તેના લેખો તૈયાર કરતા. દરરોજ તેઓ દુનીયા ની નવી તકનિકો નો અભ્યાસ કરતા. આથી તેમને સીગારેટ નુ બંધણ થઇ ગયુ.માધવી ને પણ આજ શોખ હતો. બંન્ને ના વીચાર વાણી અને વર્તન મળતા હતા. ર્ફક હતો તો બસ ને વ્યસનો!

હવે દુનીયા મા ક્રુત્રિમ બુદ્દિવાળા મશીનો બનાવા ની સ્પ્રધા લાગી હતી. અવરનવાર હવે ખબરો આવતી હતી કે આ રાષ્ટ્રે નવા વિચારવાવાળા મશીનો બનવામો અમુક અંશે સફળતા મળી. હવે વાત એમ બને છેકે મોટી શીક્ષણીક સંસ્થાઓ પાસે આવા મશીન બનાવવાની ઓફર આવે છે. તો આ કામ તો સોથી સારા લોકો ને જ આપવા મા અવે તે ઈચ્છનીય હતુ.

આમ સો પ્રથમ વાર બેન્ટલ અને માધવી ની આગેવાની હેઠળ ૧૦ વિદ્યાર્થી ની એક ટીમ બની કે જેમા તેમને એક એવુ મશીન બનાવવા નુ હતુ. કે જે માનવો ની જેમ વીચારી શકતુ. હોઇ.

આ બધા લોકો વીચારતા હતા કે નામ શુ રાખવુ? ત્યારે મધવી થી અચાનક જ હાશ..... નો ઉંદગાર નીકળીયો અને તે જ આ પ્રોજેક્ટ નુ નામ બની ગયુ.

હાશ........

ત્યારે પહેલી વાર બેન્ટલ ને માધવી પ્રત્યે કોઇ લાગણી થઇ.

હવે આ પ્રોજેક્ટ ઉપર કામ આગળ વધવા લાગ્યુ. તેમ તેમ બંન્ને વચ્ચે લાગણી બધવા લાગે છે. અને બંન્ને એક બીજા ની ક્યારે નજીક આવવા લાગ્યા તે ખબર પણ ન પડિ.

બધા જ વિચારે છે કે આની મશીન ની સરુઆત કેમ કરવી?

આમા થી એક વ્યકતી એ માનવ ના મગજ વીશે અભીપ્રાય આપતા કહ્યુ કે જો માનવ ધરતી પર થી અંતરીક્ષ સુધી પહોચ્યો હોઇ તો માત્ર તેના મગજ ને લીધે કે જેમા આકાશગંગા ના તારા ઓ કરતા પણ વધારે જોકાણો છે. આતો માત્ર ૧૦% નો કમાલ હતો તો કદચ જો આથી વધારે જો ઉપયોગ કરતા હોઇતો શુ થાઇ?

તે દરમિયાન બેન્ટલ પોતે એક પદાર્થ ક્યુમા પર અભ્યાસ કરી રહ્યા હતા. આ તકનીક ફિઝીકલ અને પ્રોગ્રામ સ્વરુપમા હતી. આ એક અવી તકનીક હતી કે જેમા જો કોઇ મશીન મા આનો ઊપયોગ કરવા મા આવે તો તે માનવો જેવી ચેતના તો અનુભવતુ હતુ પણ દર્શાવી ન શકતુ. તેની રજુઆત બેન્ટલે બધા ને કરી અને આમા રહેલી ખામી ગોતવામા મદદ કરવા જણાવ્યુ. અને જાણે બધાને તો તૈયાર ભાણુ મળી ગયુ હોઇ તેમ લાગ્યુ. જીનીયસ સાથે કામ કરવાની આજ તો મજા છે.

ત્યારે માધવી એ બેન્ટલ ને પહેલી વાર આભાર કહ્યુ. હવે બધાજ લોકો એ જે જે પોતાને આવડ્તુ હતુ જેમા પોતાની માસ્ટરી હતી તે કામ વહેચી લીધુ. જેમા માધવી એ આની દર્શાવાની શક્તિ ઉપર કામ કરવા જણાવ્યુ. હવે બેન્ટલ તો આની ઉપર કામ કરતા જ હતા. હવે બને સાથે મળી અને આ કમ કરવા લાગ્યા.

બેન્ટલ ને મોડે સુધી કામ કરવા ની આદત હતી. આથી તેઓ સીગારેટ મોમારાખી અને પોતાના કામ મા મન પોરતા હતા. ધીમે ધીમે હવે આ બેન્ટલ ની આદતે એક નવુ જ સ્વરૂ લીધુ. તેમને આ સીગરેટ પિવા ની બદલે ખાવા ની ખારબ આદત પડી ગઇ.હતી. બેન્ટલ હવે એક સીગારેટ નુ આખુ પાકિટ એક જ દિવસ મા પરુ કરી નાખતા! હવે બેન્ટલ આ આદત મુકવા માગતા હોઇ છે પણ તે છોડિ સકતા નથી. બેન્ટલ એક મિત્ર હતો જેનુ નામ હતુ ગ્વોઇટર. તે કાયમ બેન્ટલ ને કહે તો હતો કે આ તારી આદત કોઇ દિવસ તારી કિમતી વસ્તુ છીનવી લેશે.

પણ બેન્ટલ તેને નરમાઇશ થી લેતા હતા. ઘણી વાર ગ્વોઇટરે આ આદત છોડવવા પ્રય્તન કર્યો પણ તે દિવસે બેન્ટલ વચન આપે છે કે હવે આ છોડી દેશે પણ પાછુ રત્રે તે ચાલુ કરી દેતા હતા. આ જોઇ ગ્વોઇટર કાયમ તેને કહેતો હતો કે ભાઇ શુ થયુ પેલા વચનનુ?? બેન્ટલ માત્ર હસી દેતા હતા.

હવે દિવસે ને દિવસે હાશ..... પ્રોજેક્ટ નુ કામ આગલ વધવા લાગ્યુ. એક દિવસ માધવી અને બેન્ટલ ને તેમની કોલેજ મા કામ કરતા કરતા મોડિ રાત થઇ ગઇ છતા પણ ખબર ન પડિ પણ જ્યારે પ્રોફેસરે આવી ને પુછ્યુ કે અત્યાર સુધી તમે અહિયા શુકરો છો? ત્યારે બંન્ને એ ટાઇમ જોયો તો રાત ના ૨:૩૦ વાગ્યા હતા. હવે બન્ને લોકો તેમને મળેલી આજ ની સફળતા ની વાત કરે છે સર આજે અમને એક નવા જ અનૂભવ થયો. જ્યારે અમે આ પ્રોગ્રામ ને મશીન મા એપ્લાય કરીએ છીએ તો તે વિચિત્ર વ્યવહાર કરે છે.

સારૂ આ આપણે કાલે જોઇશુ અત્યારે તમે લોકો ઘરે જાઓ માધવી તેનો મોબાઇલ જુએ છે તો ૨૮ મીસકોલ હતા અને તેવુ બેન્ટલ નુ પણ હતુ. હવે પ્રોફેસર ઘરે ફોન કરે છે અને બંન્ને ને તેમને કોલેજ ના તેમના ઘરે લઇ જાઇ છે.

બીજે દિવસે સવારે જ્યારે મધવી ને જુએ છે ત્યારે પ્રોફેસર તેને ને એક લોકેટ આપે છે અને કહે છે કે આમા એક છબી તારી અને બીજી છબી તારા પ્રિય વસ્તુ ની રાખજે. હવે આટલા દિવસો થી સાથે કામ કરતા કરતા હવે બંન્ને ને એક બીજા સાથે લાગણી ના સંબધો બંધાય જાઇ છે.

એક દિવસ ગ્વોઇટર આ બેન્ટલ ને કોઇ પત્ર લખતો જુએ છે. અને બેન્ટલ ખબર ન પડે તેમ તેની પાશે જઇ અને ઉભો રહે છે. બેન્ટલ પોતાના કામ મા મશગુલ હોઇ છે ત્યા અચાનક જ ગ્વોઇટર બોલે છે કે હમ્મ તો હવે તને મધવી સાથે પ્રેમ થઇ જ ગયો છે અને બેન્ટલ કહે છે કે હા યાર હુ આ પ્રેમ ને કોઇ મહત્વ ન આપતો તે આજે મારી સામે છે.

ત્યાર બાદ હવે આ કયુમા ઉપર કામ કરતા બેન્ટલ ને જાણાય છે કે આ ચાલુ કરવા માટે ખુબજ ઠંડક અને ઉર્જા ની જરૂરત હતી. હવે બેન્ટલ આ વાત તેમના સર ને કરે છે.

બેન્ટલઃ સર આ ક્યુમા ને ઓન કરવા માટે ઠંડક અને ઉર્જા ની જરૂર છે.

સરઃ ઠંડક તો અહિયા છે પણ તો આટલી બધી ઉર્જા તો માત્ર ન્યુક્લિયર માથી જ મળશે એ અહિયા પોસીબલ નહિ થાઇ. આ માટે આ પણે ધુવ ઉપર ની લેબ મા જઇ અને ટેસ્ટ કરવો પડસે પણ ત્યા જવા માટે માત્ર ૪ લોકો ની જ પરવાનગી છે. તો હવે તુ તારી રીતે જોઇઅને કહે કે કોણ આવશે? બાકિની પ્રોસેસ હુ જલદિ પુરી કરુ છુ.

અને ત્યાર બાદ બેન્ટલ ગ્વોઇટર માધવી ને પસંદ કરે છે ત્યાર બાદ તે તેમને આ વિશે જાણાવે છે અને પોતાનો સામાન લેવા જણાવે છે. હવે તે પ્રોફેસર પાસે જઇ અને બધી વાત કરે છે. અને તેમને આવવા કહે છે.

હવે ધ્રુવની પ્રયોગશાળ મા જવા આ ૪ લોકો તૈયાર થાઇ છે. અને પોતાના બધા જ સાથી યોને તેમના કામ બેન્ટલ તેમને સોપે છે કહે છે કે અમે આવીએ એ પહેલા આ તૈયાર રાખજો બસ હવે માત્ર આખરી ટેસટ જ બાકી છે. તે કરીને આવિ એ ત્યારે આપણૂ દુનિયા નુ સોથી બુદ્દિજીવી મશીન તૈયાર હશે.

હવે ધુવની પ્રયોગ શાળા એ ભારત ની એક એવી પ્રયોગ શાળા હતી કે જ્યા અત્યાધુનિક મશીંનો હતા અને બધા જ પ્રયોગો કે જેમા જીવહાની હોઇ તે આહીયા કરવા મા આવતા હતા. હવે બેન્ટલ ને ૮ ગ્રીવા ઉર્જા જોઇતી હતી અને આટલી ઉર્જા થી એક મોટો ઉપખંડ માટે ૧૫ દિવસ ચાલે તેટલો હોઇ છે.

હવે બધા લોકો ત્યા એક બેન્ટલ ના પિતાજી ના પ્રાઇવેટ વિમાનથી જાઇ છે અને પ્રોફેસર ત્યાના એક મોટા વૈજ્ઞાનિક હોવા થી ત્યા આવો એક પ્રયોગ કરવા ની તેમને પરવાનગી સહેલાઇ થી મળી જાઇ છે. હવે ત્યાહપહોએ ચી અને ગ્વોઇટર બેન્ટલ કહે છે. હવે આપણ આ હાશ.... ની પહેલિ ટ્રાયલ હવે નજીક માજ થશે.

ત્યારા બાદ પ્રોફેસરત્યાની બધીજ કાગળ ની કારવાહિ પુરીકર છે. અને તેમના માટે પ્રયોગ ની કામગીરી આગળ વાધારે છે. આ માટ જો બધુ જ સારુ રહ્યુ તો માત્ર ૩ દિવસ મા દુનીયા નુ સોથી હઝડપી અને સોથી બુદ્દિશાળી મશીન આ હાશ.... હશે અને આખી દુનીયામા તેનો કંર્ટોલ હશે.

હવે રાબેતા મુજબ ત્યા બધા કામ કરતાહોઇ છે ત્યારે આચાનક પ્રોફેસર માધવી ને આપેલા લોકેટ મા માધવી અને બેન્ટલ નો ફોટો જુએ છે અને તેને પુછેછે. ત્યારે બેન્ટલ અને ગગ્વોઇટર પણ ત્યા આવી જાય છે અને બેન્ટલ માધવી ને પોતાની વાત કહે છે અને બેન્ટલ કહે છે કે જો આ પ્રયોગ મારીમાટે ખુબજ ઉપયોગી છે અને તુ પણ માદવી.

અને આખુ વતાવરણ ખુબજ આંનદિત થઇ જાઇ છે. ત્યાર બાદ થોડા સમય પછી...

જ્યારે બેન્ટલ પોતાની આદત મુજબ મોમા સીગારેટ રખી અને કામ કરતા હોઇ છે. ત્યારેપહેલી વાર માધવી તેના મોઢા માથી તે લઇ અને ફેકિ દે છે. હવે ત્યાર બાદ બેન્ટલ તેને સમજાવે છે કે આ મારી આદત છે કે જે હુ છોડિ નથી સકતો

માધવી કહે છે કે હવે છુટી જશે... અને આમ તેનુ બાકિ નુ સિગારેટ નુ પેકેટ માધવી લઇ અને પોતાના પાસે રાખે છે

. ત્યાર બાદ ગ્વોઇટર ખુબ જ ખુશ થઇ અને માધવી ને કહે છે. કે જે કામ હુ આટલા વરસ મા નથી કરી શ્ક્યો એ તે માત્ર અમુક મિનિટ મા જ કરી નાખ્યુ.......

હવે કામગીરી ચાલુ થાઇ છે અને ક્યુમા ને તેની જોઇતી વસ્તુ મળતા તે હવે ચાલુ થઇ જશે. આથી બધા લોકો ખુબજ ખુશ હતા.

અને હવે તેમનો આ પ્રયોગ ચાલુ થાઇ છે. જેમા બધા જ સ્ટેપ પુરા થાઇ અને એક ૦૦૦ એરર આવે છે કે જેમા ઉર્જા ઓછી પડે છે એવો મેસેજ આવે છે.

હવે બેન્ટલ તેને સીધો જ પરમાણુ ના રૂમમા લઇ અને છેલ્લો ટેસ્ટ કરવા જણાવે છે. હવે તેમા આ ક્યુમા ને લઇ ઉર્જા કેન્દ્ર ના રૂમા ગ્વોઇટર અને માધવી લઇ જાય છે કેમકે પ્રોગ્રમ ચાલુ કરવા માટે તેની જાણકારી હોવિ જોઇએ અને તે માત્ર બેન્ટલ પાશે હોઇ છે હવે જ્યારે ક્યમા ને મુકિ અને બાહર આવતી વખતે માધવી ના કોટ ની સીગારેટ નુ પેકેટ એ પરમાણુ રેડિયેશન અનુભવે છે. અને તેમા ગ્વોઇટર તો બહાર નીકળિ જાઇ છે પણ જ્યારે માધવી બાહર આવતી હોછે ત્યારે આપાતકાલી ન આલારમ વાગે છે અને બધુ જ લોક થઇ જાઇ છે. હવે બેન્ટલ આ જોઇ અને અચરજ થાઇ છે કે આ શુ થયુ ?

હવે આ આપાત-કાળ આલારામામા આ પરમાણુ વાળો રૂમ લોક થઇ જાઇ છે. અને માધવી પાસે ની સીગારેટ હવે આણ્વિક પક્રિયા થાવા લાગે છે. અને જોત જોતામા તેમા ખુબજ ઉર્જા ઉત્પન થાઇ છે અને તેમા મધવી નુ શરીર પણ ઉર્જામા ફેરવાઇ જાઇ છે,. અને હાશ... ને પણ ઉર્જા મળી રહે છે અને માધવી નુ મુર્ત્ય થાઇ છે. અને હાશ... નો જન્મ થાઇ છે.

બધાજ આ નુ કરણ જાણવા માગેછે. અને ત્યારે આ હાશ..... નો આખો પ્રયોગ પણ પુરો થાઇ ગયો હોઇ છે અને તે તેનો રિર્પોટ આપે છે કે વિસ્ફોટ ડ્યુ ટુ ટોબેકો કંટેઇન પ્રેજંટ

ટોબેકો થી આણ્વિક ર્કિયાઓ ઝડપ થી થાઇ છે. અને હવે ગ્વોઇટર ની વાત બેન્ટલ યાદ આવે છે કે “બેન્ટલ તારી આદત કોઇ દિવસ તારી પાસે થી કોઇ કિમતી વસ્તુ છીનવી લેશે” અને આ યાદ આવતા બેન્ટલ પોતાના મોમા રહેલી સીગારેટ ને હાથે થી મશળી નાખે છે. અને પોતાની જાત ઉપર ખુબજ ગુસ્સો આવે છે.

હવે ત્યાર બાદ ગ્વોઇટર ના મોબાઇલ મા એક મેસેજ આવે છે. “live“ from madavi”

હાશ... નુ શુ થાઇ છે ?

આ માધવી ક્યા હોઇ છે??????

તે છીના ભાગ મા......

Pl visit https://www.wbookg.com/ for more story