જીવન
“When I look back at my whole life, at the end of my life, there is peace in my inner mind and one sentence in my mouth. Yes, yes I enjoyed my life.”
"જ્યારે હું મારા જીવનની અંતીમ ઘડિમા હોઇ અને મારા વીતેલા જીવન પર એક નજર નાખુ, ત્યારે મારા આંતરિક મનમાં શાંતિ અનુભવું, અને મારા મુખમાં એક વાક્ય છે. હા, હા, મેં મારા જીવનનો પુરો આનંદ માણ્યો છે”
“જ્યારે જીવન મા એમ થાય કે હવે મરી જઉં તો પણ કાઇ વાંધો નહિ ત્યારે માનવુ કે તમે તમારા જીવન મા સફળ બની ગયા.”
આભાર.....
Pre-Prevention of married life
ખબર નહિ ગમશે કે નહિ!! પણ બસ એક કોશીશ છે કે તમારુ ભવિષ્ય બહેતર થાય. જેમ મોટી કંપની મા નુકશાન થી બચવા Pre-Prevention, cause effect હોઇ છે. જેથી આગમ ચેતીથી થનાર નુકશાન ને બચાવી શકાઇ તેમ આ બુક મા પણ જીવન ની કંપની નુ Pre-Prevention છે. એમ તો નહિ કહુ કે તમારા જીવન મા તકલિફો ના આવે પણ એમ જરુરુ થી કહિશ કે ભગવાન તમને બધી જ મુશકેલી નો સામનો કરવાની હિમત આપે.
સફળ માણસો ના જીવન મા કાઇ ખાસ નથી હોતુ બીજા ઓથી પણ બસ સદા આજ મા જીવતા હોઇ છે. કારણ કે
આજ થી જ છે ભવિષ્ય
આજ થી જ છે ભુતકાળ
પણ બસ ફેર એટલો જ રહિ જાય છે કે
આપણે આજ ને જ ભવિષ્ય અને
આજ ને જ ભુતકાળ માની લઇએ છીએ.
Dedicated to my friends Nidat kansagara and Zala diguvijay
on the marriage of Nidat kansagara
By: Steetlom
(CEO of neetsman.com)
આજે પણ મને યાદ છે મને તે....
ક્યા ગયુ એ નાનપણ ખબર નહિ સાહેબ
ક્યા ગયુ?
એ સાઇકલ ના જુના ટાયર જાણે મોબાઇલ મા ખોવાઇ ગયા,
આબલિ પીપળી જાણે પપજી મા ખોવાઇ ગઇ
ક્યા ગયુ એ બાણપણ,
માસ્તર નો માર હવે એક સાપનુ બની ગયુ
મા હવે મમ્મી બની ગઇ તો બાપુજી હવે પોપ્સ બની ગયા
એમા હવે ધરતી ને સંભાળનારા બધા
જાણે ક્યા ખોવાઇ ગયા?
માટી મા રમનારા હવે જમ્સ થી બી ગયા
આપણા શરીર ની સાચી શક્તી ભુલી ગયા
નાનપણ મા માટી ખાનારા હવે ફિલ્ટૅર પાણી પીવા લાગી ગયા
વરસાદ મા હોડિ ઓ બાનાવનારા હવે વીજળી થી બી ગયા
ખબર નહિ આ દુનીયા હવે તે ક્યા વહિ ગયા
વાગ્યુ હોવા છતા મા “તારા બાપનુ શુ ડાટ્યુ તુ” કરી મારનાર ની રાહ જોનારા
હવે મારો સન ભમ થઇ ગયો એમ કહેવા લાગ્યા
ક્યા ગયુ બાળપણ એ આપણુ
ભર બપોરે પણ બાહાર રમનારા ને હવે એસી ની હવા ખાવા લાગ્યા
ક્યા ગયુ એ બાણ પણ
ચંપલે ધરતી માતા પાસેથી નાના ભુલકાઓ નો સર્પશ પણ લઇ લીધો
શુ હજી પણ આપણે એ બઘુ ભુલી ગયા ..............
એ ભમરડા રમવાનુ, ગોટી એ રમવાનુ,
ગીલી ડંડો હવે તીન પત્તી મા ખોવાઇ ગયો. સ્વાથ્ય હવે
આ ડોક્ટૅરની ગોળીયો મા રહિ ગયુ.
ક્યા ગયુ એ બાળપ્ણ ક્યા ગયુ?
૧ રુપીયો માગતુ બાળક હવે ૧૦૦ ની નોટ પકડવા લાગ્યુ
ધરતી માતા ના ખોળે રમતા બાળકો હવે ટાઇલ્સ મા રમવા લાગ્યુ
તો એમા ધરતી માતા નો પ્રેમ ક્યાક ખોવાઇ ગયો?
ક્યા ગયુ એ બાળપણ ? ક્યા ગયુ?
સરકારી નીશાળ હવે સ્કુલ બની ગઇ
અને માસ્તર હવે સર બની ગયા
શીક્ષા તો જાણે હવે પૈસા મા ખોવાઇ ગઇ
ડોક્ટૅરો હવે સ્ટેથોસ્કોપ વાપરવા લાગ્યા
એ નાડિ ને તપાસનારા સાચા વેધ હવે ટેકોંલોજીમા ખોવાઇ ગયા
સાત જન્મો નો સબંધ હવે લીવ ઇન રીલેશન શીપ મા ફેરવાઇ ગયો
પતી હસબડ મા ખોવાઇ ગયો તો પત્નિ હવે વાઇફ મા વણાઇ ગઇ
ક્યા ગયુ એ બાળપણ ? ક્યા ગયુ?
કલાક ના કિટા હવે કાયમ ના અબોલા બની ગયા
સાચા મીત્રો હવે એક ના જોયુ હોઇ એવુ સપનુ બની ગયા
દાદા દાદિ ની વારતા ને મોબાઇલે મારી નાખી
તો ડોમીનોજ અને મેક્ડોને સ્વથ્ય ને મારી નાખ્યુ
ખેતર નુ ખાવા વાળ હવે ઓર્ગેનીક ની શોધ કરવા લાગ્યા.
ક્યા ગયુ એ બાળપણ ? ક્યા ગયુ?
ક્યા ગયુ એ બાળપણ ? ક્યા ગયુ?
ક્યા ગયુ એ બાળપણ ? ક્યા ગયુ?
Pre-Prevention of married life
૧
આજે પણ યાદ છે મને તે
એક વાર એક કપલ વચ્ચે ઝગડો થઇ ગયો. ધણીવાર શુધી એ બંને લોકો ઝગડતા રહ્યા. એક બીજા પર આરોપો લગાવવા રહ્યા. તુ મારી પ્રત્યે ધ્યાન નથી આપતો/આપતી. વગેરે.... વગેરે..... થોડિ વાર પછી બંને શાંત પડ્યા અને એવામા ક્યાક થી એમનુ લગ્ન નુ આલબમ ક્યાક થી પતી ને મળ્યુ.
એ તેને જોવા લાગ્યો અને પોતાની લગ્ન પહેલાની બધી વાતો યાદ આવાવા લાગી. ત્યાર બાદ ત્તે ધીમે થી પોતાની પત્નિ પાસે ગયો અને બોલ્યો “ શુ આપણે બંને એ આ માટે જ લગ્ન કર્યા હતા? ક્યા ગયુ તે બધુ જે આપણે લગ્ન પહેલા વીચાર્યુ હતુ? શુ આ ગુસ્સો આપણા ઉપર આટલો બધો હાવી થઇ ગયો કે તે આપણ ને અલગ પડૅવાના વીચાર આવાવા લાગ્યા?
મને માફા કરી દે મારા થી ભુલ થઇ ગઇ. આ સાંભળી પત્નિ પણ ગળગળી થઇ ગઇ. હવે વાત ઝગડા ની આવી ત્યારે શાંતી થી પતી એ વીચાર્યુ કે આ ઝગડો થયો કેમ?
ઝગડો હતો એટૅલા માટે કે બને પોતાના કામથી ટેનશન હતુ. એક બાજુ મન એક બાજુ દિલ તો એક બાજુ દુનીયા. આ બધા મા જાણે હવે બંને જીવન જીવતા નહતા પણ માત્ર જીવન ગાળતા હતા તે તેમને સમજાયુ. આથી
તેઓ એ નક્કિ કર્યુ કે જ્યારે પણ આવી બોલા ચાલી કે અણબનાવ થાઇ ત્યારે ભુતકાળ ની કોઇ ઘટના એક સાથે બેસી ને જોવી પછી યોગ્ય લાગે તો ઝઘડો કરવો.
અવે જ્યારે પણ એ બંને વચ્ચે ઝગડો થતો તો તે બને આ વાત ને ફોલો કરતા અને ૯૯.૯૯% કિસ્સા મા તે ઝગડો ૩ મીનીટ થી વધારે તેમના જીવન મા ન ચાલતો.
૨
૧૨ ની પરીક્ષા
એક વીધ્યાર્થી નુ આજે ૧૨ મા નુ પરીણામ હતુ તેના પીતાજી તેનુ પરીણામ લેવા ગયા હતા. થોડિ વારમા તે ઘરે આવ્યા અને આવતા ની સાથે જ તેને ખુબજ ખુશી થી બધા ને જણાવ્યુ કે આજે આપણે બધાને બહાર જમવા જવનુ છે.
આટલુ સાંભળીને બધાને ખુબજ આનંદ થયો. બધા સાંજે તૈયાર તઇ ગયા અને એક હોટૅલ મા જમવા ગયા. ત્યા બધાએ ખુબજ આનંદ કર્યો અને બધા હવે ઘર તરફ પ્રયાણ કર્યુ.
ઘરે પહોચી અને તેના દિકરા ને પાસો બોલાવ્યો અને કહ્યુ કે બેટા તુ ૧૨ મા ફેલ થઇ ગયો છે. આ સંભળી ને તેના પગ નીચે થી જમીન ખસી ગઇ. શરીર મા એક ધ્રાસકો પડ્યો. તે ખુબજ ગળગળો થઇ ગયો અને તેને પીતાજી ને પુછ્યુ કે તો પછી આ પાર્ટી કે આપી?
આ સાંભળી તેના પીતાજી એ જવાબ આપ્યો કદાચ તુ ૧૨ પાસ કરી અને સારી નોકરી મેળવી અને ગુજરાન ચલાવી શકેત. પણ હવે તુ આઝાદ છે, મારા પીતાજી એ મને પાસ કરાવી અને મારી આવડૅત ને મે મારી નાખી. પણ તુ તેમ ના કરતો. તારે જે કાઇ પણ કરવુ હોઇ તે કર પણ કાઇક કરી બતાવ જે જેથી હુ સાચો ઠરુ આ દુનીયા મા
આગળ જતા તે છોકરો ખુબજ મોટો ફિલ્મ એક્ટર બન્યો. તે બીજો કોઇ નહિ પણ અનુપમ ખેર
કદાચ તે ૧૨ પાસ કર્યુ હોત તો તે આજે એક્ટૅર નહોત
આજે પણ માબાપ તેના બાળકોને ભણાવાવાની આદત પાડિ અને મગજ મા ઠશાવી દેછે કે તે ભણી સારી નોકરી મેળવે પણ ભણી અને કોઇ એવુ કામ કરે કે જેથી પૈસા અને ખુશી બન્ને આવે તેવુ ભાગ્યે જ વીચારે છે.
આથી બાળકો ને ભણાવો અને એમ પણ કહો કે બધુજ સરળ છે. ભલે તમારા માટે સરળ ના હોઇ પણ તમે તેને આમ, કહેશો તો તે બધાજ કામો કરી બતાવશે.
શીક્ષા જીવન સરળ વનાવે છે પણ જીવન ને નથી બનાવતુ.
૩
એક કલા છે.
有機食品の例、有機食品のリスト、非有機食品有機食品は健康な有機食品と非有機食品の研究有機食品の事実非有機食品の利点有機と非有機食品について議論する栄養物についてpdf、生物学における栄養、栄養に対する簡単な答えはなぜ栄養が重要か、栄養の種類、栄養の科学的定義、栄養欠乏3種類の栄養は何ですか?健康へのアドバイス健康へのヒント英語で健康へのヒント健康へのアドバイスYoTueの健康へのヒント10健康へのアドバイス自然な健康への提案、それぞれのための簡単な健康のヒント、健康で活発な頭脳を維持する方法エクササイズ、脳の健康栄養、どのように脳を健康に保つために、どのようにあなたの心の中で健康になるために地球を救う地球を救うために短いスピーチを救う地球の式を救う地球の救う地球を救う2地球を救う10ストリート地球を救うポスター地球を救う天然食品、天然食品、天然食品、天然食品、天然食品、天然食品、天然食品歴史自然食品オンライン自然食品オンライン食品自然食品オンライン人格開発プログラム、人格開発のビデオ、人格開発のウィキペディア、ヒンディー語での人格開発、人格開発トレーニング、人格開発フェーズ、人格開発クラスエッセイ行のニームの木に投影
有機食品の例、有機食品のリスト、非有機食品有機食品は健康な有機食品と非有機食品の研究有機食品の事実非有機食品の利点有機と非有機食品について議論する栄養物についてpdf、生物学における栄養、栄養に対する簡単な答えはなぜ栄養が重要か、栄養の種類、栄養の科学的定義、栄養欠乏3種類の栄養は何ですか?健康へのアドバイス健康へのヒント英語で健康へのヒント健康へのアドバイスYoTueの健康へのヒント10健康へのアドバイス自然な健康への提案、それぞれのための簡単な健康のヒント、健康で活発な頭脳を維持する方法エクササイズ、脳の健康栄養、どのように脳を健康に保つために、どのようにあなたの心の中で健康になるために地球を救う地球を救うために短いスピーチを救う地球の式を救う地球の救う地球を救う2地球を救う10ストリート地球を救うポスター地球を救う天然食品、天然食品、天然食品、天然食品、天然食品、天然食品、天然食品歴史自然食品オンライン自然食品オンライン食品自然食品オンライン人格開発プログラム、人格開発のビデオ、人格開発のウィキペディア、ヒンディー語での人格開発、人格開発トレーニング、人格開発フェーズ、人格開発クラスエッセイ行のニームの木に投影
有機食品の例、有機食品のリスト、非有機食品有機食品は健康な有機食品と非有機食品の研究有機食品の事実非有機食品の利点有機と非有機食品について議論する栄養物についてpdf、生物学における栄養、栄養に対する簡単な答えはなぜ栄養が重要か、栄養の種類、栄養の科学的定義、栄養欠乏3種類の栄養は何ですか?健康へのアドバイス健康へのヒント英語で健康へのヒント健康へのアドバイスYoTueの健康へのヒント10健康へのアドバイス自然な健康への提案、それぞれのための簡単な健康のヒント、健康で活発な頭脳を維持する方法エクササイズ、脳の健康栄養、どのように脳を健康に保つために、どのようにあなたの心の中で健康になるために地球を救う地球を救うために短いスピーチを救う地球の式を救う地球の救う地球を救う2地球を救う10ストリート地球を救うポスター地球を救う天然食品、天然食品、天然食品、天然食品、天然食品、天然食品、天然食品歴史自然食品オンライン自然食品オンライン食品自然食品オンライン人格開発プログラム、人格開発のビデオ、人格開発のウィキペディア、ヒンディー語での人格開発、人格開発トレーニング、人格開発フェーズ、人格開発クラスエッセイ行のニームの木に投影 種類、栄養の科学的定義、栄養欠乏3種類の栄養は何ですか?健康へのアドバイス健康へのヒント英語で健康へのヒント健康へのアドバイスYoTueの健康へのヒント10健康へのアドバイス自然な健康への提案、それぞれのための簡単な健康のヒント、健康で活発な頭脳を維持する方法エクササイズ、脳の健康栄養、どのように脳を健康に保つために、どのようにあなたの心の中で健康になるために地球を救う地球を救うために短いスピーオンライン自然食品オンライン食品自然食品オンライン人格開発プログラム、人格開発のビデオ、人格開発のウィキペディア、ヒンディー語での人格開発、人格開発トレーニング、人格開発フェーズ、人格開発クラスエッセイ行のニームの木に投影
શુ કાઇ ખબર પડિ?
જીવન ન નુ પણ કાઇક આવુજ છે. આપણે બધુજ જાણતા હોવા છ્તા આજાણા બનીયે છીયે. આપણે જાણતા હોઇ એ છીએ કે શુ સારુ છે, અને શુ ખરાબ, શુ કામનુ છે, અને શુ નકામુ, છાતા પણ તેને છોડતા નથી અને આ જીવન ની અમુલ્યુ ક્ષણો એ વીચારાવામા વીતાવી એ છીએ કે આ શુ છે?
આથી તમારી જાતે જ નક્કી કરો કે શુ કામનુ છે અને શુ નહિ. કારણ કે તમારા વીશે તમારા થી વધારે કોઇ જ નથી જાણીતો.
કાળા માથા નો માનવી ધારે એ કરી શકે.
જો આપંગ માણસ દુનીયાનઓ સૌથી મહાન વીજ્ઞાનીક બની સકતો હોઇ. જો પગ વગર નો માણસ દોડ મા પ્રથમ આવતો હોઇ. જો દુનીયા પાગલ કહેનારો માણસ મોટો કાલિદાસ બની સક્યો હોઇ ને તો આપણે તો આમાની કાઇ નથી તકલિફ
ધરો તે કરી બતવો પણ “?” સાથે
૪
મારે કોને કહેવુ?
જેના પણ લગ્ન થાય છે તેને એક વાર આ શબ્દો બોલ્યા જ હોઇ છે. ધીમે ધીમે આ શબ્દો એવુ ભયાનક રુપ લેછે કે વાત ના પુછો. જ્યારે એક પડોશી ની બાજુ મા એક નવા પડોશી રહેવા આવ્યા ત્યારે બધુ બરાબર હતુ પણ જેમ આઠ નવ વર્ષ નો સમય વીતી ગયો ત્યારે તેમના વર્તન મા બદલાવ આવતો જતો હતો. આ જોઇ તેના પડોશી એ એક રસ્તો કાઢયો.
પતી જ્યારે બહાર ગયો ત્યારે બાજુ વાળા પડોશી એ પહેલા તેની પત્ની ને વાત કરી કે તમારા ભાઇ લગ્ન પહેલા જેવા હતા તેવા નથી રહ્યા. કાઇ તો છે. આથી તેની પત્નિ ને બધી વાત કરી. અને કહ્યુ. તમારે સાચુ કારણ જાણૅવુ છે. આવુ અમારી સાથે પણ બની ગયુ છે આથી અમને ખબર છે.
હવે પડોશી ના પતી એ તેના પડોશી ને ફોન કર્યો અને કયુ કે દોસત આજે મે એક એવી સંસ્થા જોઇ કે જેમા પતી ઓ તેમની પત્નિઓ ની સમસ્યા લઇ ને આવતા અને આપણૅ ને આપણી વાત રાખવાનો અને સમાધાન કરવા નો મોકો મળશે અને આપણી બધી વાતો ત્યા સાભણશે. આટલુ સાભણી પેલો પતિ ખુબજ ઉત્સાહિત થઇ ગયો. તેને ખબર ના હતી કે તેની વાતો તેની પત્નિ અને બધા સાભળે છે. તે કહેવા લાગ્યો કે મારે તો કાયમ તેનુ(પત્નિ નુ) જ કહેવા નુ સાભળૅવા નુ
હંમેશા તે જ સાચી અને એમ કહિ ૩૦ મીનીટ સુધી તેને વાત કરી. આ સાભળી તેની પત્નિ ખુબજ દુખી થઇ ગઇ અને રડવા લાગી. અને પોતાની પત્નિ નો અવાજ સાભળી તે ખુબજ હેરાન થઇ ગયો અને સીધો જ પોતાના ઘરે આવવા નીકળી ગયો.
ઘરે પહોચી ને જોયુ તો તે ત્રણેય શાંતિ થી બેઠા હતા. અને તેની રાહ જોતા હતા. તેને વિશ્રવાશ હતો કે આજે તે ગયો કામથી. અને ઘરે આવી તે સીધોજ પત્નિપાસે જઇ માફિ માંગવા લાગ્યો. પણ તેની પત્નિ જાણે કાઇ બન્યુજ ના હતુ તેમ વર્તન કરતી હતી. આથી તેને નવાઇ લાગી
હવે આ બધુ જોઇ તેને પડોશી ને પુછ્યુ કે આ બધુ શુ છે કેમ મારા ઘર મા આગ લગાવો છો?
આ સાભળિ પડોશી બોલ્યા કે પહેલા જ્યારે અમારા લગ્ન થયા ત્યારે અમે ખુબજ ખુશ હતા પણ ધીમે ધીમે અમારી અણબનાવ વધવા લાગ્યા. આથી જેવુ અમે તમારી શાથે કર્યુ તેવુ જ અમારી સાથે બીજા પડોશી એ કર્યુ. હુતો બહુજ ડરી ગયો હતો પહેલા. પણ ઘરે આવી ને બધુ વાત કરી અને મે પણ તમારી જેમ જ દબાયેલી ભડાશ કાઢિ હતી. પણ આ મજાક અમારા બન્ને ના સંબધો મા નવો વળાંક લાવી અને નવુ જ જીવન શરુ થયુ.
જો તે દિવસે મારી આ ભડાશ ન નીકળી હોત તો અમારા વચ્ચે કાયમ ઝગડા થાત. પણ આ ઘટના થી અમે ખુબજ શીખ મળી. હવે અમે એક બીજા ની વાતો ભલે એક બીજા ને ન ગમે પણ અમે એક બીજા ની વાતો અઠવાડિયા મા એક વાર સાભળીયે છે. અને અમારી વાતો એક બીજા સાંભળીયે છીયે.
પતિ પત્નિ પણ પહેલા એક માણસ જ હોઇ છે. એક માણસ કદાચ બીજા ના ભોગે પોતાનુ સારુ ક્યારેય નથી વીચારતો.ભલે તે કોઇ પણ હોઇ.
૫
દિલ ની શાંતી
આજ દુનીયા છે આજ દુનીયા છે.
બીમાર પડોતો પુછે છે કેમ બીમાર પડ્યા
અને સાજા રહો તો પુછે છે કેમ છો.
પોતાના સ્વાર્થ ખાતર કોઇ ને પણ બક્ષતા નથી
અરે આ સતયુગ નો જ માણસ આજે ક્ળીયુગ નો બની ગયો
કાઇ કરો તો કહે છે તમે શુ કરો છો અને
કાઇ ન કરો તો પણ કહે છે તમે કેમ કાઇ નથી કરતા
ભીડ મા કાઇ કરો તો કહે છે બહુ ડાહ્યો છે
અને આજ ભીડા મા ઉભા રહો તો કહે છે બહુ જ અભીમાની છે
કઇ રીતે પહોચશો તેમને
કારણ કે આ દુનીયા મે સોથી મોટો રોગ છે કે શુ કહે શે લોકો?
બસ હુતો એજ દુવા કરુ છુ કે આ બધા લોકો નુ સારુ થાઇ તેમના મન ને શાંતી મળે
ભગવાન તેમને સુખ અને દુખ આપે સાથે તેની સહન કરવા ની શક્તિ આપે
બસ એક વાર તમરા આ દિલ ને તો પુછો કે તે શુ કરવા માગે છે.
કારણ કે આ જ દુનીયા કાલે તમારા દિલ ની વાતો જ સાચી માનસે
બે ઘડિ તો રમારા મન ને વીચારો વગર રાખો.
આ એક દિલ ની વ્યથા છે અને તમારી શાંતિ.
૬
એક બોટલ લોહિની
પ્રાક્ષી વખતલાલ ની એક ની એક દિકરી હવે મોટી થઇ. ગ્રેજ્યુએટ થઇ અને હવે નોકરી પણ કરવા લાગી હતી.
વખતલાલ ને પાન-મસાલા ની આદત હતી. ઘણીવાર પ્રાક્ષી અને તેની મમ્મી તે બાબતે વાત કરતા પણ વખતલાલ કોઇ વાર ગુસ્સા થી તો કોઇ વાર મજાક મા ઉડાવિ દેતા. વખતલાલ તેમની પત્નિ અને પ્રાક્ષી ને બહુ પ્રેમ કરતા. તેમની વચ્ચે બહુ સારુ બનતુ હતુ.
પણ કહેવાઇ છે ને કે જો જીવાન સારુ ચાલે તો તે જીવન જ ન કહેવાઇ. કરણ કે જીવતા માણસ ના હદય નો ગ્રાફ સીધો નથી હોતા બસ ઉપર નીચે થયા કરે છે અને તેજ આપણે જીવતા છીયે તેની સાબીતી છે.
વખતલાલા ની પત્ની ને હાર્ટ એટેક આવ્યો. અને ખુબજ લોહિ નીકલી ગયુ મોઢા માથી. તરત જ એમ્બ્યુલંસ ને ફોન કર્યો. થોડિ વાર માજ તે આવી પહોચી. અને તેમનુ ગામમા સારુ નામ હતુ આથી સાથે એક ડોક્ટૅર પણ હતા. હવે તેમની હાલત જોઇ અને ડોક્ટરે કહ્યુ કે તેમને લોહિ ની જરુર છે. અને તાબડ તોબ બધા શહેર મા ગયા. ગામડા મા હોવાથી શહેર મા જતા વાર લાગે તેમ હતુ. આથી અગાઉ જ ફોન કરી અને લોહિ ની વ્યવશા કરાવી.
બધા શહેર ના દવાખાને પહોચી ગયા અને લોહિ પણ ચડાવી દિઘુ. પણ તબીયત ખરાબ થતા. વધારે લોહિ ની જરુરુ હતી આથી બીજી લોહિ ની બોટૅલ ની વ્યવ્યસ્થા કરવા નુ કહેવડાવા મા આવ્યુ. પણ તેને ૩૦ મીનીટ ની વાર લાગે તેમ હતી. આથી હવે વખતલાલ નુ લોહિ તેમની પત્ની ને ચડાવવાનુ હતુ. પણ તે લોહિ નો રીપોર્ટ આવ્યો કે વ્યસન થી તે લોહિ પાતળુ થઇ ગયુ છે. અને જો તે તેમની પત્ની ને ચડાવામા આવશેતો તેમની કિડની ની આને સ્વીકાર નહિ કરી સકે અને કદાચ તેમનુ મૃત્યુ પણ થાય.
જીવન મા પહેલી વાર વખતલાલ ને તેમના પાન-મસાલા પ્રત્યે ગુસ્સો આવ્યો. એકાંત મા જઇ ખુબજ રડાવા લાગ્યા. મને ખબર ન હ્તી. કે આ વ્યસન મને આટલો નબળો કરી દેશે કે મારાથી મારી જ પત્નિ નુ જીવન ન બચાવી સકેત.
તે દિવસ અને આજની ઘડિ વખતલાલે પોતાનુ વ્યશન છોડિ દિઘુ. પણ સાથે તેમની પત્નિ ને પણ ખોઇ. માત્ર આ વ્યશન ને જ કારણે. આજે પણ વખત લાલ તે ભુલી સકતા નથી
આથી જરા સંભાળી ને તમારા વ્યસન થી તમારા કોઇ પોતીકા ને તકલીફ ના થાઇ તે માટે તેનો ત્યાગ કરવો જોઇએ. કરણ કે વ્યસન કરતા તમે મોટા છો.
૭
અમીતાબ બચ્ચન નો એક કિસ્સો “ક્યારેય પોતાની જાતને મોટી ન માનવી.”
એક વાર અમીતાબ બચ્ચન એક વીમાન મા મુસાફરી કરી રહ્યા હતા. અને તમની બાજુમા એક સજ્જન માણસ બેઠા હતા અને અંગ્રજી ન્યુઝ પેપર વાચતા હતા. કદાચ તેમને ખબર નહિ હોઇ કે બાજુમા અમીતાબ બચ્ચન બેઠા છે. આથી બચ્ચન સાહેબે તેમને બોલાવી ને કહુ કે હુ અમીતાબ બચ્ચન છુ પણ તે સજજને કોઇ જવાબ ન આપતા માત્ર માથુ ઘુણાવ્યુ. આથી અમીતાબ સાહેબે બીજી વાર કહ્યુ કે કેમ છો. હુ અમીતાબ બચ્ચન ફિલ્મોમા કામ કરુ છુ તે. આ સાંભળી તે સજ્જન બોલાય હા મજામા. હુ જે. આર. ડિ. ટાટા. બસ આટલુ જ બોલ્યા. અમીતાબ બચ્ચને આ કિસ્સો બોલી અને કયુ કે બસ આટલી જ વાત હતી અમે બન્ને જાણતા હતા કે શુ થયુ. ત્યારે મે એક નવો જીવન નો પાઠ ભણ્યો.
તમે ગમે તેટલા મોટા થઇ જાવ તમારા કરતા મોટા લોકો આ દુનીયા મા હોઇ જ છે.
૮.
ચણા
જંગલ મા વાંદરા કેમ પકડે છે?
એક બોટાલ કે જેનુ મો સાકડુ છે તેમા થોડા ચણા નાખવા મા આવે છે. જ્યારે વાંદરા તે ચણા લેવા આવે છે. ત્યારે તે બોટલ મા હાથ નાથી ચણા મુઠ્ઠી મા લઇ લે છે. અને ત્યાર બાદ આ બંધ હાથ બહાર કાઢવા કોશીશ કરે છે. તડપી રહ્યો છે, આસુ પણ નીકળી જાય છે. પણ ચણા વાળી મુઠ્ઠિ નથી છોડતો. કોઇ બીજુ તેને નથી બંધતુ તેની લાલચ જ તેને બાંધે છે. જો તે ચણા મુકિ દે તો આઝાદ છે.
તેવી જ રીતે માણસ ની અમુક દુખો નુ કારણ પણ તે જ હોઇ છે. બસ જરુર છે. તેને સમજવાની , આ ચણા મુકવાની. તેની બંધ મુઠ્ઠી ખોલવાની આપો આપજ બધુ સારુ થશે.
૯
૨૦૦ નો નીયમ
તકલીફ ત્યા થાય છે જ્યારે આપણા મન માં બીજી ઇચ્છા કે જેની કોઇ જરૂરત નથી તે જન્મ લે છે. અને માણસ શાંતિ ના બદલે આ ઇચ્છા શોધવા લાગે છે.
અને ત્યાથી જ શરૂઆત થાય છે. તકલીફ ની, જીવન માં ૪ વસ્તુ ની જ જરૂર છે.
૧) પૈસા
૨) પોતાની માટે સમય
૩) આઝાદિ (પોતાના કામ માટે)
૪) શાંતિ (ફ્રિડમ )
આમ નો આ ૨૦૦ નો નિયમ.....
હવે તેને પોતાનો આ નિયમ જોઇ અને શાંતિ થાઇ છે. અને આ જ નિયમ આગળ જીવન માં ઉતારવા નો સંક્લ્પ કરીએ
જો બધા જ લોકો ના મનમા એક વીચાર આવે કે કાઇ પણ થાઇ મારે કોઇ નુ ખારાબ નથી કરવુ. તો પછી નુ વિશ્વ કેવુ હશે ?????
કે જ્યારે બધા જ માણસો ની આ ઇચ્છા એ શાંતિ મા બદલાઇ અને આ માણસો ના દિલ મા નફરત ની જગ્યા એ આંનદ હોઇ.
આ દુઃખ પણ કે જે પહેલા માણસો ને રડાવતુ હતુ તે પોતે રડતુ રડતુ જતુ હોઇ
આવી દુનિયા ની કલ્પના માત્ર થી જ આપણા દિલ માં અને જીવન માં અનેરો ઉત્સાહ આવી જાઇ છે.
પણ જો આવી દુનિયા હકીકત માં બને તો??????
૧૦.
પ્રાર્થના
પ્રાર્થના ૧
“ હે ભગવાન ધરતી પર ના બધા જ જીવો ના જીવન મા શાંતિ મળે. તેમના બધા જ દુઃખો દુર થાય. તેમના જીવન મા તે ઘણી પ્રગતી કરે અને એક બીજા ને મદદ કરે. તેમના વિચાર અને વાણી આંનદ દાયી બને અને બીજા ને હંમેશા આંનદ આપે. ભગવાન તેમને બધુ જ મુશ્કેલી નો સામનો કરવાની હીમત આપે “
બીજી પ્રાર્થના
“હે ભગવાન ધરતી પર ના બધા જ જીવોના જીવન મા અશાંતિ રહે. બધાને ખુબ જ દુઃખ આવે તેમાના જીવન મા કોઇ પણ પ્રગતી ન કરી શકે બીજા ને હંમેશા પરેશાન કરે વિચાર અને વાણી કર્કશ બને અને બીજા ને ખુબા જ દુઃખ આપે ભગવન તેમને ખુબજ દુખ આપે.”
તો હવે તમે જ કહો તમે કેવી માનવો વાળી ધરતી મા રહેવા માગો છો? આપણે એક એવી દુનિયા મા રહેવા માંગીયે છીએ કે જેમા માનવો એક બિજા ના મરી નાખવા ત્તતપર હોઇ અને કોઇ એક-બીજા વીસે સારૂ વિચાર પણ ન કરતુ હોઇ.
કે પછી એવી દુનિયા મા રહેવા માંગીયે છીએ કે જેમા બધા જ માનવો શાંતિ મા માનતા હોઇ અને બધાજ એક બીજાની મદદ કરવા તૈયાર હોઇ બધાજ લોકો સમાન હોઇ.
???????????????
૧૧
સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ?
હા આ દુનીયા મા જો સૌથી મોટો રોગ હોઇ તો છે શુ કહેશે દુનીયાના લોકો લોકો? ૧૦૦ માથી ૭૦% લોકો બસ એમ વીચારી ને જ ચલે છે કે જો હુ આમ કરીશ તો લોકો શુ કહેશે? અન ડરી અને પોતાનુ કામ મુકિ દે છે.
એક માણસ એક મોટી કંપની મા કામ કરતો હતો. પગાર પણ સારો હતો કે જીવન ખુબજ આસાની થી ગુજરતુ હતુ. પણ તેના જીવન મા એક ખાલીપો હોઇ છે. તેને સફાઇ નો બહુજ શોખ હોઇ છે. આથી તે બહુ જ સાફ સુથરુ રાખતો.આથી એક વાર તેના સહકર્મીઓએ તેને કહ્યુ કે તુ આ બધુ કામ છોડિ અને સફાઇ નુ કામ કરવા લાગ એમ કહિ તેની મજાક ઉડવતા.
હવે આવુ રોજ બાનતુ. આથી તે માણસ ખુબજ અપસેટ રહેવા લાગ્યો. હવે તેને જોબ પર જવાની ઇચ્છો ઓછી થવા લાગી. તેને વિશ્ર્વાસ હતો કે જો તે મોટા મોટા હોલ મા જતો અને સફાઇ કરવા લાગે તો તેને તેની જોબ થી વધારે પૈસા મળી સકે છે. પણ એક જ વીચાર અવતો કે લોકો શુ કહેશે?
એક વાર તેને વીચાર કર્યો કે જે લોકો થી હુ ડરુ છુ તે મારા ઘર મા મને ખાવા નુ તો આપતા નથી તો શુ કામ હુ તેમની અનુસાર જીવન જીવુ. અને શુરુ થાઇ છે તેનુ જીવન. તે જોબ થી આવી અને મોટા મોટા હોલ, સીનેમા ઘરો બધા પાસે જઇ અને પોતાની વાત કરતો અને સફઇ કરવા કહેતો. પહેલા તે પોતે પણ સફાઇ કરતો હતો.
હવે ધીમે ધીમે તેની સફાઇ ને ઇનકમ તેના પગાર કરતા ૩ ગાણી વધારે થઇ ગઇ. તેને જોબ છોડિ અને સફાઇ નુજ કામ કાજ હાથ ધરિ લિધુ. હવે તેને શહેર ના મોટા મોટા સફાઇ ના કામ મળવા લાગ્યા. અને પોતાને શાંતિ પણ થતી.
આજે જ્યારે તે પોતાના જુના સહકર્મી ઓને મળે છે ત્યારે તે તેમનો ખુબજ આભાર માને છે, કારણ કે તેમના થી જ તો તે સફળ થયો હતો!!!!!!!
૧૧૧.
આ સાચવી ને રાખજો
એક ધર મા ૫ સભ્યો રહેતા હતા. માતા-પીતા અને તેમનો છોકરો-વહુ અને તેમનો એક દિકરો. જ્યારે નવા નવા લગ્ન થયા હતા ત્યારે બધા ખુબજ હળી મળી ને રહેતા હતા. પળ સમય જતા પીતાજી ગુજરી ગયા અને દિકરા ની મા એકલા રહિ ગયા. ધીમે ધીમે હવે તેમની ઉંમર વધવા લગી. આથી તે પોતાનુ ધ્યાન ના રાખી સકતા. અને થોડા અસ્તવ્યસ્ત રહેવા લાગ્યા.
ધીમે ધીમે હવે દિકરા અને તેમની વહૂ ને આ બાબત ઉપર અણગમો રહેવા લાગ્યો. આથી તેમને મા ની વાસ્તુ ઓ અલગ કરી નાખી. હવે તેમનો એક નાનો દિકરો તે દાદિ સાથે રમતો અને તેમે કોઇ અણગમો ના લાગતો. પણ તેના માતા પીતા ની આ બાબત તેને ના ગમી.
એક દિવસ જ્યારે બધા જમવા બેઠા હતા ત્યારે તેની મમ્મી દાદિ માટે અલગ જમવા નુ કાઢતી હતી અને તેમા પપ્પા પણ પસે જ બેઠા હતા. ત્યારે તે નાના બાળકે કહ્યુ કે મમ્મી આ બધુ સાચવી ને રાખજે તમે જ્યારે ધરડા થશો ત્યારે હુ તમને પણ આજ વાસણો આપીશ.
આ સાંભળી અને બન્ને ને સાચા ની ખબર પડિ અને ત્યાર બાદ બધુજ સુધરી ગયુ. જે કામ ના ગમતુ તે કોઇ બાઇ પાસે કરાવી લેતા, બધા સુખી થી રહેવા લાગ્યા
આથી ભલે તમને ન ગમે પણ સંભાળ રાખવી. અથવા તેની વ્યવ્સ્થા કરવી.
by steetlom (CEO of neetsman.com)
https://www.wbookg.com/
https://www.neetsman.com/