Why We Need To Celebrate Women's Day ?? Maitri Barbhaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

Why We Need To Celebrate Women's Day ??

8th માર્ચનો દિવસ એટલે women's day,પણ શું   આ મહિલા દિવસ જે તે  દિવસે આવો જરૂરી છે અથવા તો એને એક જ દિવસે ઉજવો જરૂરી છે ?આમ જોવા  જઇયે  તો  women day કેમ ઉજવવો  જોઈએ ?એનું  એક કારણ  એ પણ હશે કે અગાઉ  ના ભૂતકાળ મા જે સન્માન  મહિલાઓ ને મળવું જોઈએ તે ના  મળ્યું અને એના લીધે આજ આપણે  સામાજિક વિકાસ ખોરવી રહ્યા  છીએ ,કેમ કે એક સમાજનો વિકાસ  કરવામાં જેટલો ફાળો સ્ત્રીઓનો હોય  છે એના કરતા બીજા કોઈનો નહિ  હોય .હા ,એ વાત સાથે સંમત  થવામાં કોઈ બે મત નથી કે  પુરુષો પણ સમાજ માટે કોઈ ફાળો  નથી આપતા પરંતુ એમનો ફાળો  કદાચ ઓછો દેખાતો હશે  પરંતુ  ક્યાંક એવું પણ છે કે આપણે  પુરુષોને માન આપવામાં સ્ત્રીઓનો  ફાળો સમાજ પ્રત્યેનો  ભૂલી  ગયા છીએ ..
જયારે વાત આવે મહિલા દિવસની  તો એની સાથે સ્ત્રી  સશક્તિકરણની વાત આવરી લઈએ તો કઈ ખોટું  નથી .

આજના જમાનામાં મહિલા દિવસ  ઉજવવાની અને સ્ત્રી  સશક્તિકરણની કેમ જરૂર પડી  છે તો એના પણ અમુક મુદ્દા છે જે  આપણે જાણીએ તો છીએ પરંતુ  એને અમલમાં મુકવાનું ભૂલી  ગયા છીએ.
૧)એક જમાનામાં આપણે સ્ત્રીને  પુરુષની સમોવડી કહેતા હતા પણ  એટલું માન નહોતા આપતાં.
૨)ભણતર સર્વ વિકાસમાં મોટો  ફાળો ભજવે છે અને એ વિકાસ  માત્ર સ્ત્રી શિક્ષણથી જ સંભવ  હતું પરંતુ આપણે તેને તેનાંથી વંચિત  રાખી .
૩)જયારે સ્ત્રી સાથે દુષ્કર્મ થતા ત્યારે આપણે એને લડવા માટે ના  શીખવ્યું પરંતુ  સહન કરતા  શીખવ્યું 
૪) આપણી માનસિકતા એવી હતી કે  સ્ત્રી તો માત્ર રસોડામાં જ શોભે  અને ઘરના કોઈ પણ નિર્ણયમાં  એનો સમાવેશ નહોતા કરતા.
૫)સ્ત્રી અત્યાચાર માટે આપણીજ  માનસિકતા  જવાબદાર  હતી ..
૬)જો  ભૂતકાળમાં આપણે દીકરીઓને દૂધપીતી ના કરી હોત તો  આજ આપણા દેશનો નકશો  કંઈક અલગ જ હોત.
૭)સ્ત્રીઓને દૂધપીતી કર્યાના  પરિણામનો apde આજે સામનો  કરી રહ્યા છે i.e,આજ છોકરાઓના  લગ્ન નથી થતા છોકરીઓની  અછતના લીધે .
૮)દહેજ પ્રથાના લીધે અને  આપણી માનસિકતાના લીધે ક્યાંક  આજ  સ્ત્રી સશક્તિકરણની જરૂર પડી  છે.
૯)સ્ત્રી સશક્તિકરણની કદાચ  જરૂર  ના પડત જો આપણે તેમને  સ્વતંત્રપણે જીવવા  દીધી હોત તો.

On This Note:વિજ્ઞાન પહોંચ્યું  ક્યાંય સુધી અને દીકરીઓ હજુ  પણ  લડે છે  પોતાના  અધિકાર  માટે!!
                     **************

मानव की सारी क्रियाएं , सफल तभी हो पाती हैं |
नारी का सम्मान करें तो , धरा स्वर्ग बन जाती है ||

जन्म दिया हमको माता ने , उदर भराया दूध पिलाया |
जीवन पथ पर पग रखने का , सबसे पहले पाठ पढ़ाया |
ममता और वात्सल्य के आगे , सृष्टि लघु हो जाती है |
नारी का सम्मान करें तो , धरा स्वर्ग बन जाती है ||

दोनों पहिये चलें बराबर , गृहस्थी की गाडी तब चलती |
संघर्षों में साथी पत्नी , सुख दुःख में सहभागी बनती |
उत्साह साहस धैर्य बढाती , मार्ग उचित दिखलाती है |
नारी का सम्मान करें तो , धरा स्वर्ग बन जाती है ||

निस दिन भाई का हित चिंतन , प्यार बहन का बड़ा अनूठा |
चुभ जाये भाई के काँटा , शूल ह्रदय में उसके चुभता |
कष्ट कोई भाई को होता , दौड़ के वो आ जाती है | 
नारी का सम्मान करें तो , धरा स्वर्ग बन जाती है ||

घर सूना लगता है उस बिन , पुत्री आँगन की फुलवारी |
पुत्रों से भी ज्यादा होती , मात-पिता की वह हितकारी |
रहती है ससुराल में लेकिन , मैका भूल न पाती है |
नारी का सम्मान करें तो , धरा स्वर्ग बन जाती है ||

त्याग तपस्या की वह मूरत , अथक परिश्रम दिन भर करती |
भूखी स्वयं रह जाये लेकिन , उदर सभी का वह ही भरती |
मातृशक्ति और दिव्यस्वरूपा , जग में समझी जाती है |
नारी का सम्मान करें तो , धरा स्वर्ग बन जाती है ||