The Author Deeps Gadhvi અનુસરો Current Read રાગિણી ભાગ-2 By Deeps Gadhvi ગુજરાતી પ્રેમ કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books ભાગવત રહસ્ય - 116 ભાગવત રહસ્ય-૧૧૬ દક્ષપ્રજાપતિ નિંદામાં બોલ્યા છે-શિવ સ્મશાનમા... ખજાનો - 83 અચાનક ગાડી ઊભી રહી જવાને કારણે એક પછી એક બધા યુવાનો જાગી ગયા... જીવન એ કોઈ પરીકથા નથી - 5 "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ-૫)સમીરના ફોન પર અજાણ્યો કોલ આવે... શ્યામ રંગ....લગ્ન ભંગ....5 ભાગ-5કોલેજ ના દિવસો એટલે કોલેજીયન માટે તો ગોલ્ડન ડેઈઝ.અનંત ત... ક્ષમા વીરસ્ય ભુશણમ क्षमा बलमशक्तानाम् शक्तानाम् भूषणम् क्षमा। क्षमा वशीकृते... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Deeps Gadhvi દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ કુલ એપિસોડ્સ : 10 શેયર કરો રાગિણી ભાગ-2 (42) 2.4k 5k 10 મને લાગ્યુ કે આ દવા ની અસર મારી પર ભારે પડશે પણ હુ શુ કરી શકુ કેમ આ ડોક્ટર ને રોકુ મને કાંઇ એટલે કાંઇ પણ સુજતુ ન હતુ,મને તો ફક્ત કોઇક ની આવાની આશા રહેતી હતી બીજી તો કોઇ આશા હુ રાખી શકુ એમ હતો નહિ...હુ તડપતો કે કોઇક આવે અને આ ડોક્ટર ના હાથ માં એ દવા ની શીશી લઇ પણ કોઇ આવે એની પેલા ડોક્ટરે મારા ખંભા પર ઇન્જેક્ટ કરી નાખ્યુ અને જોત જોતા માં આંખો બંધ થતી હતી પણ મારે આંખો વિટવી ના હતી મારે રાગિણી ને જોવી હતી એટલે હુ ધીમે અવાજે રારરરરરાગિણી એમ અવાજ કર્યો પણ કોઇ સાંભળ્યુ નહિ એટલે ફરી થી જરા વધારે વોલ્યુમ સાથે બોલ્યો કે પીલ્ઝ કોલ રાગિણી,જેમા એક સીસટર નુ ધ્યાંન પડ્યુ અને એ બેન બોલ્યા કે આ માણસ કંઇક કેવા માંગે છે,બટ હવે હુ બોલી સકુ એવી પોસીશન માં હતો નહિ તેમ છતા પણ મે લાસ્ટ ટ્રાઇ કરી અને ફક્ત રાગિણી એમ બોલી ને હુ ધેંન માં જતો રહ્યો પણ પેલા નર્સ બેન બોવ સારા હતા એમણે મારો મોબાઇલ ગોતવાનો શરુ કર્યો પણ મડ્યો નહિ એટલે જે વ્યક્તિ મને અહિ લાવ્યો હતો એ વ્યક્તિ ને ગોતી ને મારો મોબાઇલ લીધો જેમા રાગિણી નો નંબર સેવ હતો એમણે રાગિણી ને ફોન કર્યો કિધુ કોઇ દિપક કરી ને છોકરો છે જેની હાલત ખુબ જ ગંભીર માટે તમે સીટી હોસ્પિટલ આવો એ ઇમજન્સી વોર્ડ માં છે અને તમે આવસો ત્યારે જ એને ઓપરેશન થીએટર માં લઇ જવાશે કેમ હાલત નાજુક છે માટે રાગિણી હોસ્પિટલ આવી ને ડોક્ટર ને મડવા ની કોંશીશ કરી પણ ડોક્ટર મારા ઓપરેશન માં બીઝી હતા કેમ કે હાથ પગ માથા પર ખુબ વાગ્યુ હતુ અને મારી હાલત ખુબ જ ક્રિટીક્લ હતી,બચવાના ચાન્સેસ ખુબ ઓછા હતા,હવે આવી સ્થિતી માં રાગિણી એ એક અગત્ય નો નિર્ણય લેવા નો હતો કેમ કે હુ બેભાન પેલા એનુ જ નામ લીધુ હતુ,રાગિણી પાસે નર્સ એક ફોર્મ લઇને આવ્યા જેમા લખ્યુ હતુ કે મારુ ઓપરેશન સફલ ન થાય તો હુ મરી પણ શકુ છુ આવી કંડિટીશન ને રાગિણી એ દિલ થી હેંડલ કરવાનુ હતુ,રાગિણી એ સાઇન તો કરી દિધી પણ એને એ નોહતી ખબર કે અંઇયા જે ઇક્યુમેટસ અને દવાઓ વપરાય છે એ પેલી ફ્રોડ કંપની છે,હવે ત્રણ કલાક ના હેવી ટાઇમ માંથી પસાર થઇ ને ડોક્ટરે ઓપરેશન પુરુ કર્યુ અને રાગિણી ને આવીને કહિયુ કે હિ ઇઝ ઓકે બટ ધીસ ટ્વન્ટિ ફોર હોઅર આઇ કાંન્ટ ટેલ યુ...મેય બી હિ ઇઝ આઉટ ઓફ ડેંઝર બટ વી કેન વેટ નેક્ષ્ટ ટ્વન્ટિ ફોર હોઅર...રાગિણી ને ખુબ ડર લાગતો હતો મારી સાથે આવુ બન્યુ અને હવે ડોક્ટરે કિધુ કે આવનારી ચૌવીસ કલાક કાંઇ પણ કહિ ના સકાય...રાગિણી મારા બેડ પર આવી ને મને જોતી હતી મારી હાલત પર રડતી હતી અને પેલા ની યાદો સાફ સાફ એને દેખાતી હતી આખી ઓફિસ માં ધુમ મચાવનારો તુફાન આજે ખામોસ છે અને મને અવાનવાર મસ્તીખોર આજે ચુપ છે,હમેશા બધાને સાથે લઇ ને એક કરી કાફેટ એરીઆ માં લંચ કરાવનારો આજે એક નોવાલા ને ખાઇ નથી શક્તો મને કશુંક કહેવુ છે એમ કહિ ને આજે આંખો અને હોઠ ને બંધ કરીને મોત સાથે લડે છે,આવુ એ રાગિણી વીચારતી હતી અને ધીમે રહિ ને મારી નજીક આવી અને બેસી ને મારા હાથ ને થામ્યો અને બીજા હાથે મારા માથા પર ફેરવતી હતી,અજીબ ફિંલીગ ને હુ અનુભવતો હતો,ભલે મારી હાલત નાજુક હતી પણ દિલ તો આખરે ધડકતુ હતુ ને યારો...દિલ માં અજીબ પ્રેમ ઉભરાતો હતો રાગિણી માટે,મારે જીવવુ છે કેમ કે રાગિણી ને મારા પર પ્રેમ થતો હોય એવુ લાગે છે,મારે કોઇ પણ સંજોગ માં ભાન માં આવુ છે અને બોલી ને કહેવુ છે મારા દિલ ની વાત મારી રાગિણી ને અને પછી ભલે મોત આવે એ મંજુર છે પણ હુ મારી દિલ ની વાત કહિયા વગર મરી જઉ એ તો કોઇ કાળે મંજુર નથી...આજે આવડા અકસ્માત બાદ જો હુ થોડો જીવતો હોય તો એનુ કારણ માત્ર ને માત્ર રાગિણી જ છે...ફક્ત અત્યારે દિલ જ ધડકે છે અને દિલ જ આ કહાની લખે છે બાકિ નુ આખુ શરીર મંદ છે...અને દિલ ધડકવાનુ કારણ એક માત્ર રાગિણી જ છે...ત્યાં રાગિણી ને એક કોલ આવ્યો કે દિપક મરી ગયો કે જીવી ગયો.... ‹ પાછળનું પ્રકરણરાગિણી ભાગ-1 › આગળનું પ્રકરણ રાગિણી ભાગ-3 Download Our App