<html> <body> <p>Siddharth</p> <p>Written by: Herman Hesse</p> <p>Adapted by: Mavji K. Savla</p> <p><br /></p> <p>પ્રાસ્તાવિક</p> <p>કોઈ મને પૂછે કે, ‘મારે જીવનમાં એવું એક જ પુસ્તક વાંચવું હોય જેમાંથી જીવનના - મનુષ્યના રહસ્યોની, સંબંધોની તેમ જ રોજિંદા વ્યવહારિક જીવનની અને અધ્યાત્મની પણ સ્પષ્ટ અને ઊંડી સમજણ મળે, અને વળી એ પુસ્તક રસાળ પણ હોય.’ તો? ૪-૫ દાયકાથી મારો એક જ જવાબ રહ્યો છે - ‘હરમાન હૅસની લઘુનવલ 'સિદ્ધાર્થ!’ એ કૃતિ આજદિન સુધી મારા હૃદયમાં - ચિદ્દાકાશમાં સર્વોચ્ચ સ્થાને બિરાજી રહી છે.</p> <p>મૂળ અંગ્રેજીમાં (મેકમિલન પ્રકાશન) મેં એ વાંચી, ત્યારપછી જાણીતા પત્રકાર નીરુભાઈ દેસાઈ (હવે સ્વ.)નો અનુવાદ (૧૯৫૮)નો ઠેઠ મુંબઈ સુધીના પચાસેક મિત્રોને પણ વંચાવ્યો. એ ગુજરાતી અનુવાદ પછીથી લાંબો સમય અનુપલબ્ધ રહેતાં ગુર્જર પ્રકાશન તરફથી શ્રી રvíંદ્ર ઠાકોરનો અનુવાદ (૧૯૯૨) પ્રકાશિત થયો છે.</p> <p>મેકમિલનની મૂળ અંગ્રેજી આવૃત્તિ (૧૯૭૯ - અંગ્રેજી અનુવાદક હિલ્ડા રોસનેર) પરથી મેં કરેલ ‘સિદ્ધાર્થ’નું નાટ્યરૂપાંતર જૂનાગઢના મિડિયા પબ્લિકેશને (૨૦૦૬) પ્રગટ કર્યું છે.</p> <p>મારો આ સંક્ષેપ પ્રકાશિત કરીને વિચારવલોણું પરિવારે - શ્રી મુનિ દવેએ મને તૃપ્ત જ કર્યો છે. હરમાન હૅસની આ લઘુનવલ ‘સિધ્ધાર્થ’ પરથી એ નામની જ ફિલ્મ પણ બની છે, જેમાં શશીકપુરે સિદ્ધાર્થનું અને સીમી ગરવાલે કમલાનું પાત્ર ભજવેલ. અલબત એ ફિલ્મની સી.ડી. Sidharth MB (Official) દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 4.2k 7.8k Downloads 11.8k Views Writen by MB (Official) Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન Sidharth - Matrubharti More Likes This આત્મસાક્ષાત્કાર એટલે શું? દ્વારા Dada Bhagwan અપેક્ષા દ્વારા Trupti Bhatt આરતીનું મહત્ત્વ દ્વારા Dada Bhagwan માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 18 દ્વારા Sahil Patel મેઘરાજા ઉત્સવ દ્વારા Tr. Mrs. Snehal Jani આપણા શક્તિપીઠ - 1 હિંગળાજ માતા મંદિર દ્વારા Jaypandya Pandyajay સ્વયંને કેવી રીતે ઓળખવું? દ્વારા Dada Bhagwan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા