Dancing on the Grave - Last Part book and story is written by Siddharth Maniyar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dancing on the Grave - Last Part is also popular in Crime Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - છેલ્લો ભાગ Siddharth Maniyar દ્વારા ગુજરાતી ક્રાઇમ વાર્તા 2k Downloads 4k Views Writen by Siddharth Maniyar Category ક્રાઇમ વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એડવોકેટ નાગરેચાનું એવું પણ કહેવું છેકે, શ્રદ્ધાનંદ પાસે સંપત્તિ પણ ઓછી હતી અને હેસિયત પણ ઓછી હતી તેમ છતાં શકેરેહના નિકટના વર્તુળમાં તેને પ્રવેશ મેળવ્યો હતો. જાેકે, તેમને સ્વીકાર થયો ન હતો. શકેરેહની સંપત્તિમાં બીજાના આર્થિક હિતો પણ સંકળાયેલા હતા. જેથી તેમના મૃત્યુ માટે એક માત્ર સ્વામી શ્રદ્ધાનંદ જવાબદાર ન હતા. અન્યો પાસે પણ મોટિવ હતો. સામાન્ય રીતે કોઇ વ્યક્તિ જ્યારે સંસારનો ત્યાગ કરે અને વૈરાગ્ય અપનાવે ત્યારે કોઇ ગુરૂ પાસેથી દીક્ષા લેતા હોય છે. જે બાદ ગુરૂ દ્વારા જ તે વ્યક્તિને નવું નામ પણ આપવામાં આવતું હોય છે. પરંતુ મુરલી મનોહર મિશ્રા માટે આવી ન હતું. તેમના સ્વામી શ્રદ્ધાનંદ Novels ડાન્સિંગ ઓન ધ ગ્રેવ ડિસ્કેલમર ઃ આ અહેવાલ મુલરી મનોહર મિશ્રા એટલે કે સ્વામી શ્રદ્ધાનંદ પર આધારીત છે. જે અહેવાલના અંશો તેમના ડોક્ુયુસિરીઝમાં આપવામાં આવેલા નિવેદન પર આધારીર... More Likes This ફ્લાઇટ 302: મર્ડર ઇન ધ એર દ્વારા Rupen Patel મસાલા મિસ્ટ્રી દ્વારા Rupen Patel બરફમાં છુપાયેલું સત્ય દ્વારા Rupen Patel અપરાજિતા સાયબર સુરક્ષા - ભાગ 2 દ્વારા Zala Dhrey છાંયો - 1 દ્વારા Kuraso સત્યકામ - 1 દ્વારા Sanjay Sheth કેન યુ સ્ટુડ બાય મી? - 1 દ્વારા Aamena બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા