ફ્લાઇટ 302: મર્ડર ઇન ધ એર book and story is written by Rupen Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. ફ્લાઇટ 302: મર્ડર ઇન ધ એર is also popular in Crime Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ફ્લાઇટ 302: મર્ડર ઇન ધ એર Rupen Patel દ્વારા ગુજરાતી ક્રાઇમ વાર્તા 8 244 Downloads 678 Views Writen by Rupen Patel Category ક્રાઇમ વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ફ્લાઇટ 302: મર્ડર ઇન ધ એરલેખક : રૂપેન પટેલદિલ્હીથી અમદાવાદ જતી સ્ટાર એરલાયન્સ ની ફ્લાઇટ આકાશને ચીરતી આગળ વધી રહી હતી. બિઝનેસ ક્લાસની સીટ નંબર 2B પર બેઠેલા 'ઓઝવાલા સ્ટીલ'ના માલિક વિક્રમ ઓઝવાલાના ચહેરા પર ચિંતાની ઘેરી રેખાઓ હતી. તેમની બાજુમાં તેમનો નાનપણનો લંગોટિયો યાર અને બિઝનેસ પાર્ટનર સિદ્ધાર્થ સિંઘાનિયા આરામથી વાઇનનો ગ્લાસ પકડીને બેઠો હતો."વિક્રમ, યાર થોડો રિલેક્સ થા! પ્લેન હવામાં છે, હવે લેપટોપ બંધ કર," સિદ્ધાર્થે બહુ જ હળવાશથી મિત્રતાનો ડોળ કરતા કહ્યું.વિક્રમે.... સ્ટોરી વાંચી કોમેન્ટ, રીવ્યુ આપવા વિનતી. More Likes This ફ્લાઇટ 302: મર્ડર ઇન ધ એર દ્વારા Rupen Patel મસાલા મિસ્ટ્રી દ્વારા Rupen Patel બરફમાં છુપાયેલું સત્ય દ્વારા Rupen Patel અપરાજિતા સાયબર સુરક્ષા - ભાગ 2 દ્વારા Zala Dhrey છાંયો - 1 દ્વારા Kuraso સત્યકામ - 1 દ્વારા Sanjay Sheth કેન યુ સ્ટુડ બાય મી? - 1 દ્વારા Aamena બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા