સંવેદના સભર પુસ્તક પરિચય Jagruti Vakil દ્વારા પુસ્તક સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પુસ્તક સમીક્ષાઓ પુસ્તકો સંવેદના સભર પુસ્તક પરિચય Savedna sabhar Pustak parichay book and story is written by Jagruti Vakil in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Savedna sabhar Pustak parichay is also popular in Book Reviews in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સંવેદના સભર પુસ્તક પરિચય Jagruti Vakil દ્વારા ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ 132 628 સંવેદના સભર પુસ્તક પરિચયપુસ્તક : “સો પૂરાં ને માથે એક”કિમત :રૂ. ૨૪૯/-પ્રકાશક મહેન્દ્ર પી.શાહ.નવભારત સાહિત્ય મંદિર,અમદાવાદ.(www.navbharatonline.com પરથી ઓનલાઈન પણ મંગાવી શકાય છે. 10% discount ) ‘સો પૂરાં ને માથે એક'(માત્ર કથા નહીં વેદના સંવેદના) લેખકશ્રી પ્રફુલ શાહના સંવેદનાસભર હૃદયની ...વધુ વાંચોકરાવતી નવલકથા–સુરેન્દ્રનગર જિલાના લીંબડીના ચોરણિયા ગામની વિશિષ્ટતા સમાજમાં રજૂ કરે છે.જે ઉતમ પ્રેરણાદાયક બની રહે છે.ચાર દાયકાથી પત્રકાર હોવા સાથે લેખક શ્રી શાહની કલમમાં હૃદયની સંવેદના દર્શાવતી આ નવલકથા એક વિશિષ્ટ સંવેદનાત્મક સામાજિક ક્રાંતિ જરૂર સર્જશે, એવું કહી શકાય.સમાજના હાલના ઘટનાક્રમને રજૂ કરતો અહેવાલ નવલકથા સ્વરૂપે મૂકીને તેમના જ આદરણીય માતા-પિતાને અર્પણ કરતા લેખક આજની પેઢીને ઉત્તમ ભાથું આપતા જાણે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સંવેદના સભર પુસ્તક પરિચય બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ