Premni Anukampa - 4 book and story is written by Jeet Gajjar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premni Anukampa - 4 is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પ્રેમની અનુકંપા - ભાગ ૪ Jeet Gajjar દ્વારા ગુજરાતી રોમાંચક 10.5k 3.5k Downloads 6k Views Writen by Jeet Gajjar Category રોમાંચક સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજનો દિવસ મારા માટે ખાસ બની રહેશે તેવું વીર વિચાર કરી રહ્યો હતો. તે આજે પલ્લવીને મળીને પોતાના દિલની વાત કહેવા માંગતો હતો. જેથી તેને ખ્યાલ આવી જાય કે જો પલ્લવી મારા પ્રેમને સ્વીકારશે તો હું પ્રકૃતિ સાથે ની સગાઈ તોડી નાખીશ અને પલ્લવીને જ મારી જીવનસાથી બનાવી લઈશ કેમકે પલ્લવી મારી પહેલી પસંદ છે. અને મારી સમોવડી પણ.તૈયાર થઈને વીર આજે પોતાની સ્પોર્ટ બાઈક નહિ પણ પપ્પાની કાર લઈને કોલેજ જવા નીકળ્યો. આમ તો ઘણી વખત કાર લઈને વીર જતો એટલે પપ્પાએ તેને કઈ પૂછ્યું નહિ અને કાર ની ચાવી તરત આપી દીધી. વીર તો કાર લઈને કોલેજ પહોંચ્યો. Novels પ્રેમની અનુકંપા એમબીએ કરનારો એક હોશિયાર વિદ્યાર્થી જ્યારે પોતાના અભ્યાસના પુસ્તકો માંથી કઈક અલગ પુસ્તક પર નજર કરે છે ત્યારે એવું લાગે કે જાણે એ વિદ્યાર્થી આખી દુનિયાન... More Likes This 11 ટાસ્ક્સ - Chapter 23 દ્વારા Niyati Kapadia Nirjhar મોતના સ્નીકર્સ - પ્રકરણ 1 દ્વારા Rupen Patel ઓપરેશન સાગર મંથન - પ્રકરણ 1 દ્વારા Rupen Patel અદ્રશ્ય શત્રુ - 2 દ્વારા Rupen Patel રહસ્ય - ભાગ 1 દ્વારા Nirav Chhabhaiya રાત્રે બાર વાગ્યાનો ફોન - 1 દ્વારા Dhara પોઇઝન ગર્લ : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા