ધૂપ-છાઁવ - 85 Jasmina Shah દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો ધૂપ-છાઁવ - 85 ધૂપ-છાઁવ - 85 Jasmina Shah દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (13) 272 1.2k ઈશાન અપેક્ષાને કહી રહ્યો હતો કે, "મને આ જ ક્ષણનો ઈંતજાર હતો કે તું ક્યારે મારા બાળકની "માં" બને થેન્કસ માય ડિયર મને આ ખુશીના સમાચાર આપવા બદલ તું બીલીવ નહીં કરે એટલો બધો હું આજે ખુશ છું. તારું ...વધુ વાંચોમારું બાળક કેવું હશે..!! હું કલ્પના કરી રહ્યો છું. એક નાનકડું બચ્ચું આપણી વચ્ચે હશે..!! જે આપણાં બંનેનો અંશ હશે..ઑહ નો..આઈ ડોન્ટ બીલીવ કે ઉપરવાળાએ આટલી બધી જલ્દી મારી જોળી ખુશીઓથી ભરી દીધી..થેન્કસ માય ડિયર એન્ડ થેન્કસ માય ગોડ.." અને તેણે ફરીથી અપેક્ષાને પ્રેમથી ચૂમી લીધી...હવે આગળ....ઈશાન અપેક્ષાને પોતાના જીવ કરતાં પણ વધારે સાચવી રહ્યો હતો ખાવાપીવાથી લઈને તેને દવા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધૂપ-છાઁવ - 85 ધૂપ-છાઁવ - નવલકથા Jasmina Shah દ્વારા ગુજરાતી - સામાજિક વાર્તાઓ (2k) 142k 240k Free Novels by Jasmina Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jasmina Shah અનુસરો