અબળા કે સબળા Pravina Kadakia દ્વારા મહિલા વિશેષ માં ગુજરાતી પીડીએફ

અબળા કે સબળા

Pravina Kadakia માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી મહિલા વિશેષ

મથાળા પરથી ચોક્કસ ખ્યાલ આવે કે આ કહાની નારીની છે. પછી તે ભારતના ગામમાં હોય, શહેરમાં હોય કે અમેરિકામાં ! ઓછા વત્તા અંશે સમગ્ર વિશ્વમાં નારીના હાલ એક સરખા છે. હા, તેમાં સ્થળ અને સંજોગ ભાગ જરૂર ભજવે છે. ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો