અયાના - (ભાગ 33) Heer દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો અયાના - (ભાગ 33) Ayana - 33 book and story is written by Heer in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ayana - 33 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અયાના - (ભાગ 33) Heer દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (11) 886 2.4k અંકલ નું વર્તન અયાના ને સમજાતું ન હતું....અગત્સ્ય ને લઈને એ ખૂબ જ ગંભીર હતા ...અગત્સ્ય નું નામ કોઈને નહિ કહેવાનું અને એને કોઈ સાથે મળવાની પણ ના પાડી ...અંકલ અગત્સ્ય ને બધાથી છુપાવા કેમ માંગે છે એ અયાના ...વધુ વાંચોસમજાતું નહતું....વિચારોમાં ખોવાયેલી અયાના હાથમાં અગત્સ્ય ની ફાઈલ લઈને લોબીમાં ધીમે ડગલે ચાલી રહી હતી ...લિફ્ટ આવી અને અયાના અંદર ગઈ...લિફ્ટ ની અંદર બે નર્સ અને સમીરા હતી...જેનાથી અયાના સાવ અજાણ હતી ..."હેય..."સમીરા એ કહ્યું પરંતુ અયાના નું ધ્યાન નહતું...એ હજુ પણ અગત્સ્ય ના વિચારોમાં ખોવાયેલી હતી ..."હા....ય..." સમીરા એ અયાના ના કાન પાસે આવીને મોટેથી કહ્યું..."હ....ઓહ હાય.... " જાણે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અયાના - (ભાગ 33) અયાના - નવલકથા Heer દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (568) 56.4k 122.3k Free Novels by Heer બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ