mahendr Kachariya

mahendr Kachariya માતૃભારતી ચકાસાયેલ

@kanoparjapati8861

(310)

78

168.7k

327k

તમારા વિષે

લેખનની દુનિયામાં ડગલીઓ માંડતું બાળક છું. જરા હાથ જાલજો તો ચાલતા શીખી જઈશ... થોડોક અનુભવ, થોડુંક કાલ્પનિક લખું છું. થોડાક વિચારો, થોડીક હકીકત લખું છું. લખવાની તો બસ શરૂઆત છે. કોઈ તો વાંચશે, કોઈ તો સમજશે એવું સમજીને લખું છું.. એથી વિશેષ લખવું ગમે છે એટલે લખું છું. જય મોગલ માં..

    • 2.5k
    • 3k
    • 4.9k
    • (14)
    • 3.8k
    • 5.6k