તલાશ 2 - ભાગ 2 Bhayani Alkesh દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ

તલાશ 2 - ભાગ 2

Bhayani Alkesh માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા

ડિસ્ક્લેમર:આએકકાલ્પનિકવાર્તાછે.તથાતમામપાત્રોઅનેતેમનીવચ્ચેનાસંવાદોકાલ્પનિકછે.આલખવાનોહેતુમાત્રમનોરંજનનોછે. બહુ જભયાવહ દ્રશ્ય હતું. NASA ના મુખ્ય ગેટ પર 2 સિક્યુરિટી ગાર્ડ ના શરીર લોહીથી લથબથ રોડ પર પડ્યા હતા. જીતુભા અને સિન્થિયાને પાર્કમાંથી ભાગીને ત્યાંપહોંચતા લગભગ 4 મિનિટ થઈહતી. બન્ને સિક્યુરિટી ગાર્ડને ઓછામાં ઓછી7-8 ગોળી મારવામાં આવી ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો