ચક્રવ્યુહ... - 39 Rupesh Gokani દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો ચક્રવ્યુહ... - 39 ચક્રવ્યુહ... - 39 Rupesh Gokani દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (58) 1.9k 2.5k પ્રક્રરણ-૩૯ “હેલ્લો મેડમ, રોહન સ્પીકીંગ.” રોહનનો અવાજ સાંભળતા જ કાશ્મીરા ખુશીથી ઉછળી પડી. “યસ રોહન.” કાશ્મીરાએ કહ્યુ. “મેડમ, ઇફ યુ આર ફ્રી, આપણે મળી શકીએ?” “યા શ્યોર, વ્હાય નોટ?” “હું મારા ફ્લેટ પર ટેરેસ પર છું, ...વધુ વાંચોઅહી આવી શકશો?” “ઓ.કે. આવુ છું.” ફોન કટ કરતા જ તે ઉછળવા લાગી અને કીકીયારીઓ કરવા લાગી. “કાલ્મ ડાઉન કાશ્મીરા, રોહનને મળવા જવુ છે તો આ રીતે નહી જવાય, કાંઇક સ્પેશીયલ તૈયાર થઇને જવુ પડશે. રોહનને ઇમ્પ્રેસ જો કરવાનો છે.” મીરર સામે જોતા કાશ્મીરા પોતાની સાથે જ વાતો કરવા લાગી અને તૈયાર થવા માટે ડ્રેસ ચુઝ કરવા લાગી. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ચક્રવ્યુહ... - 39 ચક્રવ્યુહ... - નવલકથા Rupesh Gokani દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (2.8k) 110.4k 130.6k Free Novels by Rupesh Gokani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Rupesh Gokani અનુસરો