અનુબંધ - 1 ruta દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો અનુબંધ - 1 ANUBANDH - 1 book and story is written by ruta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. ANUBANDH - 1 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અનુબંધ - 1 ruta દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 2.1k 4.1k પ્રકરણ :1 પ્રેમ સંવેદનાનું ભાન છે સંધ્યાનો સુરજ અસ્ત થઈ રહ્યો હતો ને નિશા તેની ચાંદનીને મળવા ધરતી પર રેલાઈ રહી હતી.કેટલી નીરવ શાંતિ હતી આ ક્ષણે!ઢળતા સૂરજનો સંગાથ અને મારી આસપાસ,મારા અતીતરૂપે ખીલેલા પ્રણયફાગના સ્પંદનોને ઝ્ંકૃત કરતા પ્રવાહે ...વધુ વાંચોમનના ઝંઝાવાતને આ ક્ષણે પણ ડામાડોળ કરી નાખ્યો,આજે પણ એનું દર્દ મીઠું ,જલન મીઠી,તડપ મીઠી ને વ્યથા મીઠી જ રહી.આજની આ રેલાતી ચાંદનીનું સૌંદર્ય ફરી ક્યાંક વિખૂટું ન પડી જાય તેથી હું તેને મારા નયનોમાં ભરવાના પ્રયાસમાં આરામખુરશીએ ટેકે થયો.આજની આ નિશા મને આંગળી ઝાલી કહી રહી હતી કે,પ્રથમેશ તારી ચાંદની તને મળવા માટે થઈને આકાશમાથી ઊતરી રહી છે.અત્યારે ફરી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અનુબંધ - 1 અનુબંધ - નવલકથા ruta દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (48) 15k 32.3k Free Novels by ruta બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ