તલાશ - 20 Bhayani Alkesh દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

તલાશ - 20

Bhayani Alkesh માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

ઈરાનીના કાનમાં હજી હનીનાશબ્દો ગુંજતા હતા "આપણે જલ્દીથીરાજસ્થાનપહોંચવાનું છે. અને બીજી વાત નાઝ રાજસ્થાનમાં છે. " એના હાથમાંથી ફોન પડતા પડતા રહી ગયો. નાઝ રાજસ્થાનમાં છે. નાઝ ઇરાનીની ભત્રીજી હતી. એના મોટાભાઈની દીકરી. તો હનીનીએ ભાણેજ હતી હનીનીબહેન ઈરાનીના ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો