તલાશ - 13 Bhayani Alkesh દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

તલાશ - 13

Bhayani Alkesh માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

એરપોર્ટનીબહાર આવીનેપૃથ્વીએ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પોતાની કારભગાવી પણ ત્યાં ટ્રાફિક જામેલો હતો. એની મંઝિલ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વાળો રસ્તો હતો ત્યાં જનરલીમુંબઈનાપ્રમાણમાં ટ્રાફિક અનેભીડ ઓછારહેતા હતા. આ આખો એરિયા બહુ જ ઝડપથી ડેવલપ થઈરહ્યો હતો ઠેકઠેકાણે છૂટું છવાયું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો