પલક અને પ્રશાંત... वात्सल्य દ્વારા લઘુકથા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો લઘુકથા પુસ્તકો પલક અને પ્રશાંત... પલક અને પ્રશાંત... वात्सल्य દ્વારા ગુજરાતી લઘુકથા 574 2.1k શાંત.. ઓ...શાંત ! ખેતરે જતી પલકનો અવાજ તેના ઘર પાસે પ્રભાતે દાતણ કરવા બેઠેલા પ્રશાંતે સાંભળયો.હ..અઅ...કહી પ્રશાંતે હોંકારો દીધો.પલક એને ટૂંકા નામથી 'શાંત' કહી બોલાવતી.દરરોજનો નિત્યક્રમ હતો તેં જયારે ખેતરે જતી તો તેને અવશ્ય બૂમ પાડી તે નદીના શાંત ...વધુ વાંચોજેમ વહી જતી.બંનેને બચપણનો સ્નેહ હતો.ગામડે કાનુડો રમવાનો હોય કે નોરતાંની રઢિયાળી રાતે ગરબા ઘુમવાનું હોય તો પરસ્પર જોડી નીભવતાં.ક્યારેક તે ચડસા ચડસીમાં પણ આવી જતાં.મીઠી રકઝક બાદ બેઉ રિસાઈને મનાઈ પણ જતાં.તે ખેતરે જાય તો ચોમાસની ભીની ભીની મબલખ મોલ ની મહેક માણતાં ખૂબ ખુશીથી સીમમાં સાથ નિભાવતાં.પલક ને શાંત વગર ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પલક અને પ્રશાંત... બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ वात्सल्य અનુસરો