ધૂપ-છાઁવ - 30 Jasmina Shah દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો ધૂપ-છાઁવ - 30 ધૂપ-છાઁવ - 30 Jasmina Shah દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (26) 2.2k 3.3k આપણે પ્રકરણ-29 માં જોયું કે, અપેક્ષા ખૂબજ દુઃખી હતી અને તેને ઈશાને શાંત પાડી અને પ્રેમથી સમજાવી કે ભૂતકાળને ભૂલી જવામાં અને વર્તમાનમાં જીવવામાં જ આપણી ભલાઈ છે અને જો આપણો વર્તમાન સારો હશે તો ભવિષ્ય તો ઉજ્જવળ ...વધુ વાંચોબનશે અને આમ અપેક્ષાને પોતાના વર્તમાનમાં જીવવા માટે તૈયાર કરી. ત્યારબાદ અપેક્ષા પોતાના દુઃખમાંથી બહાર આવી શકે માટે તેને પોતાની સાથે બહાર ફરવા લઈ જવા માટે તૈયાર કરી. રેડ ટી-શર્ટ અને બ્લુ શોર્ટ્સ પહેરીને, ખુલ્લા વાળ રાખીને અપેક્ષા તૈયાર થઈને બહાર આવી એટલે ઈશાન તરત જ બોલી ઉઠ્યો, ઑહ, બ્યુટીફુલ માય ડિયર. ઈશાને અપેક્ષાનો હાથ પોતાના હાથમાં લીધો અને નીકળવા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધૂપ-છાઁવ - 30 ધૂપ-છાઁવ - નવલકથા Jasmina Shah દ્વારા ગુજરાતી - સામાજિક વાર્તાઓ (2.8k) 200.4k 326.3k Free Novels by Jasmina Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jasmina Shah અનુસરો